દુવિધા બસસ્ટેન્ડની :
જેતપુર-સોમનાથ ફોરલાઈન કામગીરી કરતી કંપનીએ જેતલસરમાં બસસ્ટેન્ડ ઉભું કર્યું છે. પણ સંબંધિત તંત્રએ આ બસસ્ટેન્ડમાં કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરી ના હોય, પ્રસ્તુત તસ્વીરમાં દેખાઈ રહ્યા મુજબ લોકોને બેસવું પડે છે. આ બાબતે તત્કાલીલ ઘટતું કરવા ગામના ખોડિયાર પાનવાળા શૈલેશ(ગીધો)વલ્લભભાઈ ઠુંમર સહિતના જાગૃત માણસોએ માંગ કરી છે.
ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો