અનુયાયીઓ

મંગળવાર, 26 મે, 2015

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !! પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?

જુનાગઢ પંથકના 2 યુવાનોએ જેતલસર સ્થિત 2 મિત્રોની મદદથી 
જેતલસરના દલિત યુવાનને ઠંડા કલેજે પતાવી દેતા ચકચાર !!
પોલીસે જેતલસરના 2 સહીત 3 ની કરી ધરપકડ : લાશ હજુ હવામાં !?
જેતપુર તાલુકા પોલીસે પકડેલા જેતલસર ખૂન કેશના 3 આરોપીઓ 

ટિપ્પણીઓ નથી: