અનુયાયીઓ

સોમવાર, 11 જૂન, 2012

ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ સૂરત મહાનગર પાલિકાએ ઝુંબેશ હાથધરીઃ

સૂરતઃ
સૂરત મહાનગર પાલિકાના દ્વારા તા. ૮મીના રોજ સેન્ટ્ર લ ઝોન વિસ્તા રનીની
પટની કોલોની, ખજુરાવાડી, કોળીવાડ, મુસીબતપુરા, વેડદરવાજા, રામપુરા(ટુંકી)
સૈયદપુરા માર્કેટ, ઝાંપાબજાર, અકબર સઈદનો ટેકરો, નવસૈયદનો ટેકરો,
સગરામપુરા મૌલવી સ્ટ્રીોટ,નવસારી બજાર,નાનપુરા વિસ્તારરમાં આરોગ્યઈ
વિભાગની ટીમ મારફતે આકસ્મિકત ચેકિંગ હાથધરી ગેરકાયદેસર માંસ અને મટનનું
વેચાણ કરતાં વ્યોક્તિ ઓ/સંસ્થાતઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વગર લાયસન્સેન ગેરકાયદેસર માંસ/મટનનું વેચાણ કરતા ૩૮
વ્યેક્તિાઓ વિરૂદ્ધ મ્યુ.. કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાારે ૪૭
વ્યવક્તિાઓને નોટીસ તથા ૫૦ વ્ય ક્તિ ઓ પાસેથી રૂા. ૯,૨૦૦ વહીવટી ચાર્જ
વસુલાવામાં આવ્યાય છે. જ્યાેરે કુલ ૪૫ કિલો મટનનો નાશ કરવામાં આવ્યો‍ છે.
વગર લાયસન્સે મરઘીનું વેચાણ કરતી રોનક ચીકન સેન્ટ.ર, રામપુરા રામબાગ તથા
રામબાગ પાસે લારી પર મરઘીના માસનું વેચાણ કરતી લારી તથા જાહેરમાં ઈંડાનું
વગર લાયસન્સેે વેચાણ કરતી ૩ લારીઓ બંધ કરાવવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી: