LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 26 જૂન, 2013
Diversity Of Earth Photos
The awesome diversity of Earth captured for National Geographic Contest
By James Nye
PUBLISHED: 23:09 GMT, 24 June 2013 | UPDATED: 07:40 GMT, 25 June 2013
The wonder and beauty of Planet Earth is illustrated perfectly in this years ongoing series of entries submitted for National Geographic Traveler's Photo Contest
Regardless of whether the images were captured by amateur or professional photographers, thousands of pictures flooded into the contest which boasts four categories, including portraits, outdoor scenes, sense of place and spontaneous moments.
This latest batch of 'outdoor scene' entries to the competition which will run up to June 30th, includes highlights such as a lone fennec, or desert fox pawing its way across sand dunes to a single Bibron's gecko feasting on bugs attracted by the light of a tent.
The winner of the 2013 Traveler Photo Contest will receive a 10-day National Geographic Expedition to the Galápagos and have their prized photo published in National Geographic Traveler magazine. Runner up with be awarded a seven-day National Geographic Photography Workshop, while third prize is a six-day cruise on a Maine windjammer schooner for two.
'Our photo contest turns 25 this year, making it, we believe, the longest-running travel photo contest in the world,' said Keith Bellows, National Geographic Traveler magazine editor in chief.
'In the last few years it seems as if the quality of shots has taken a quantum leap forward. The pictures increasingly reflect a more sophisticated way of seeing and interpreting the world, making the judging process more difficult. We encourage photographers to enter their work and compete against the best.'
To enter the competition, now in its 25th year, click here.
FÈnec The Soul of The Desert: The fennec, or desert fox is a canine mammal species of the genus Vulpes, which inhabits the Sahara Desert and Arabia. With its features ears, this is the smallest species of the family Canidae. It is endangered and its main threat is illegal in other countries
Hidden in Plain Sight: During my visit to the Amalfi Coast in Italy I ventured for a day to Sorrento. This gorgeous island had an amazing coastline that I stuck to for the day. Because of a mix-up with ferry dock numbers I missed my ferry and had to wait two hours for the next one. I decided I would head back to town and went down a street I had passed a few times that day. The ground opened up, almost out of nowhere, where this absolute beauty, apparently "Valle dei Mulini", was which I gazed at and shot for almost the entire period before I left for my next boat.
If Only I Could Fly: Spontaneous moment captured contemplating a beautiful and colorful sunset with all city lights down below
Flying Monk: Young monks begin their service very early in life in their studies in the monastery. This monk was young and energetic and decided to "fly" in his exuberance for life
SHEIKH ZAYED MOSQUE: A reflection of the Sheikh Zayed Grand Mosque in the basin of the fountain opposite the mosque where the main dome of the mosque appears
Tormenta: On June 4, 2011 began Cordon Caulle eruption, located in the Region of Los Rios in Chile. A rash that lasted about 12 months where people and animals had become accustomed to living with the daily fall of ash, which also caused problems in the air traffic in the south of America. The first days of the eruption could be seen from hundreds of miles around explosions and thunderstorms from the expulsion of lava. This photograph was taken on the second night of eruption from the town of Lago Ranco.
Coming of Age: Seijin no Hi or Coming of Age Day is a traditional Japanese holiday which is organized on the second Monday in January. In Japan the age of majority is 20 wearing kimono
Snowmelt in the mountains: This picture was taken in Spain (Parque natural "Sierra de Grazalema"). In meadows where cattle during heavy rains, many small gaps are formed. These ponds raised slightly eutrophic freshwater algae. These algae live with herbaceous plants and when the lakes freeze very attractive compositions are created. Here we appreciate frozen bubbles and lines formed on thawing. This occurs when the temperature rises past dawn. I used macro lens because this wild geranium leaf (Erodium sp.) is very small
Swim with Jelly Fish: Its like a dream when u swimming with harmless jellyfish...
Temple At The Foot of Mount Bromo: At the foot of the active Volcano Bromo on the Island of Java lies the Hindu Temple Pura Luhur Poten which is often immersed in a soft mist at dusk. On this day Mount Bromo showed unusually strong activity, which lead to a exceptionally high and dense dust cloud
Geyser Eruption at Night: The eruption of old faithful geyser at night
The Scream: Taken during a dive . 6 m deep. A young yellow mouth eel
Walking Chameleon: It is a domestic animal of a small boy
The Reynisdrangar, Iceland: Basalt sea stacks called Reynisdrangar, located under the Reynisfjall mountain, close to Vik i Myrdal in southern Iceland. The legend was that there were three trolls who were pulling a three masted ship to the shore unsuccessfully, but they were caught by the sunlight at dawn and turned them into needles of rock
A rare reflection: Returning from a snorkeling excursion during a trip to the Great Barrier Reef, wind speed dropped to zero and the ocean became a mirror. As the horizon disappeared, only the seaplane, sitting confidently between the blue elements, provided a sense of space and felt like a link to the rest of the world
Fly Cap For A Vine Snake: A fly lands on the head of a vine snake in the Choco of Colombia
Starry Starry Night: In the rainy season the insects are in abundance in the Kalahari desert. Outside my tent is a big light and attracts lots of bugs. The Bibron's gecko's take advantage and perched themselves anywhere close to the light-source and have a feast. The glow from the left is from my fire
Shadows and Light: A lone tree in the Palouse region of Washington glows brilliantly in the sunlight as clouds pass by, isolating it in a band of light. Undulating hills provide depth to the lit scene, captured during the brief growing season where the wheat is a rich shade of green
ગુજરાતમાં ગીતાબેન અને રમેશભાઈ સૌથી લોકપ્રિય નામ છે

નવી દિલ્હી, તા. ૨૪ :. ગુજરાતમા ભારતીય ચૂંટણી પંચે તૈયાર કરેલી મતદાર યાદીમાંથી એવુ જાણવા મળ્યુ છે કે, ગુજરાતમાં ગીતાબેન અને રમેશભાઈ સૌથી વધુ લોકપ્રિય નામ છે જ્યારે પટેલ, પરમાર અને ઠાકોર સૌથી વધુ અટકવાળા લોકો છે. ગુજરાતમાં જે મતદારયાદી તૈયાર થઈ છે તેમાથી ૩.૧ લાખ મહિલાઓના નામ ગીતાબેન છે. જ્યારે ૩.૪૪ લાખ એવા પુરૂષો છે જેમના નામ રમેશભાઈ છે. ગુજરાતમાં કુલ ૩.૭૮ કરોડ મતદારો નોંધાયા છે. ગુજરાતમાં મતદારયાદીનો જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તે નવાઈ પમાડે તેવો પણ છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી વખતે પણ જે મતદાર યાદી તૈયાર થઈ હતી તેમા પણ ગીતાબેન અને રમેશભાઈ નામવાળા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. હંસાબેન નામે બીજા ક્રમે રહી સવિતાબેનના નામને પછાડયા છે તે પછી મંજુલાબેન નામવાળા લોકોની સંખ્યા સૌથી વધુ છે. મંજુલાબેન ૧૩ ક્રમે હતા તે હવે ચોથા ક્રમે આવી ગયા છે. બાબુ અને મોહન પણ લોકપ્રિય નામ ગુજરાતમાં છે. જ્યાં સુધી અટકની વાત કરવામા આવે તો પટેલ અને પરમાર આ યાદીમાં સૌથી આગળ છે. તે પછી ઠાકોર અને રાઠોડની અટક આવે છે. આヘર્યજનક રીતે ટોપટેનમાં શાહ અટકવાળા લોકોની યાદી નીચે પછડાઈ છે. ૯મા ક્રમે શેખ રહ્યુ છે. પટેલ નામવાળા લોકોની સંખ્યા કુલ મતદારોના ૧૦ ટકા છે અને તેઓની સંખ્યા ૩૦ લાખની છે.
વર્ષાઋતુમાં વીજળીના આંચકાથી કેમ બચવું..?

ચોમાસાના દિવસોમાં આપણને અવારનવાર એવા સમાચાર વાંચવા મળે છે કે પછી ભારે વરસાદને પગલે થયેલી શોર્ટ-સર્કીટને કારણે અકસ્માત સર્જાયો. આવી સ્થિતિમાં વીજળીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોય એવાં વાયર જમીન પર પડી જાય, પાણી ભરેલા ખાડામાં પડી જાય ત્યારે જો કોઈનો પગ તેના ઉપર પડે તો શોક લાગવાથી તેનું મૃત્યુ થઈ શકે. બહેતર છે કે ભારે વરસાદ દરમિયાન નીચે જોઈને ચાલવું. સડક કે ફૂટપાથ પર વાયર પડેલો દેખાય તો તેનાથી દૂર રહેવું. વૃક્ષ પડી ગયું હોય તો તેનાથી પણ દૂર રહેવું.
- જો ગાજ-વીજ સાથે ધોધમાર વરસાદ વરસતો હોય તો તમારા ઇલેક્ટ્રિક ડિવાઈસની સ્વીચ બંધ કરીને સોકેટમાંથી પ્લગ કાઢી નાખો.
- વીજળીના થાંભલાને અડવાની ભૂલ ન કરો.
- કોઈપણ ઇલેક્ટ્રિક એપ્લાયંસનું સમારકામ કરતી વખતે મેન સ્વીચ બંધ કરી દો. સમારકામ કરતી વ્યક્તિએ રબરના સ્લીપર પહેરવા.
- ટેલિવિઝન એન્ટેના કે સેટેલાઈટ ડિશ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રાખો.
- ખુલ્લા વાયર કે ભીના ઇલેકટ્રોનિક એપ્લાયંસને ન અડો,
- ઇલેક્ટ્રિક એપ્લાયંસ બારી પાસે ન રાખો. ભારે વરસાદ અને પવનને પગલે આવતી વાછંટથી તેમાં શોક લાગવાનો ભય રહે છે. શક્ય હોય ત્યાં સુધી તેને પ્લાસ્ટિકમાં વીંટળીને અથવા એકદમ કોરી જગ્યા પર રાખો.
- જો ઇલેક્ટ્રિક મીટર પાસે પાણી ભરાઈ જાય તો તેને તાત્કાલિક સ્વીચ ઓફ કરી દો.
- જો ઘરમાં શોર્ટ-સર્કિટ થાય તો મેન સ્વીચ બંધ કરી દો,
- જ્યારે જરૃર ન હોય ત્યારે સોકેટમાંથી પ્લગ કાઢી નાખો.
- જો રસ્તા પર ક્યાંય લાઈવ વાયર પડેલું જુઓ તો તરત જ એમએસઈડીસીએલને તેની જાણ કરો.

Kedarnath temple after the flood
//// Was it accidental or divine act or robust engineering? ////
May be the combination of all the three.
The temple is closed for next two years.
The unprecedented flood and rains have badly damaged the famous Kedarnath temple. Rescuers have now reached the temple. Here are the first pictures taken after the devastating flood.
Other buildings around it were also damaged following monsoon rains at the Holy city in Uttrakhand.

The saving of the Temple is a miracle, it is either Ganga paying respect to Lord Shiva or Nandi safeguarding his master, whatever it is ,One big stone behind the temple diverted the water from damaging the temple. Was it accidental or divine act or robust engineering?
મંગળવાર, 25 જૂન, 2013
GPSC NI EXAM PASS KARTA JETALSAR JN NA PRIMERY TEACHER.. METTER AND PHOTO BY KASHYAP JOSHI JETALSAR [ JETPUR ] 997426212
xkuÃke...økwshkík ònuh Mkuðk ykÞkuøkLke Ãkheûkk{kt..
nurztøk..Mk{økú økwshkík{kt ÃkkMk ÚkÞu÷k {kºk 8 W{uËðkhku{kt
suík÷Mkh st. «k.þk¤kLkk rþûkf nwËzLkku Mk{kðuþ...
Ãkuxk...SÕ÷k rþûkýkrÄfkhe çkLkðkLkkt æÞuÞ MkkÚku ykøk¤ ðÄíkkt hksw¼kE
AuÕ÷kt ºký ðhMk ÚkÞkt yLkuf AkºkkuLkk {køkoËþof çkLÞk Au !
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.hÃk (f~ÞÃk òu»ke)
økwshkík ònuh Mkuðk ykÞkuøkLke h011-1h Ëhr{ÞkLk ÷uðkÞu÷ ÃkheûkkLkk økík íkk.14 {e swLk h013
Lkkhkus ònuh ÚkÞu÷kt Ãkheýk{{kt, rþûký Mkuðk ðøko (h) ÃkkMk ÚkÞu÷kt Mk{økú økwshkík{ktÚke {kºk ykX W{uËðkhku{kt
suík÷Mkh stõþLk fLÞk «kÚkr{f þk¤kLkk rþûkf hksuþ¼kE òuøkeËkMk¼kE nwËzLkku Ãký Mk{kðuþ Úkíkkt suík÷Mkh,
suíkÃkwh íku{s Mk{økú hksfkux SÕ÷kLkk fkXe ûkrºkÞ Mk{ksLkwt økkihð ðæÞwt nkuðkLkwt òýðkt {¤u Au.
yLÞ ûkuºk{kt sW íkku {khku þiûkrýf ûkuºkLkku Lkkíkku íkqxe òÞ ! {kxu nwt SÕ÷k rþûkýkrÄfkhe çkLkeLkus þk¤kyku,
rþûkfku yLku rðãkÚkeoykuLke MkwÃkuhu Mkuðk fhe þfwt ! íkuðku æÞuÞ ÔÞõík fhLkkh hksw¼kE nwËzu Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku ÃkkuíkkLke
fkhrfËeo ͤn¤íkku økúkV çkíkkðíkkt sýkðu÷ fu, Äku.1 Úke Ãk çkkÕÞðMÚkkLku ÷eÄu {kusÚke ¼ÛÞku ! , Aêk ÄkuhýÚke yÇÞkMkLkk
Ãkkxk Ãkh [zu÷e ÃkkuíkkLke fkhrfËeoLku økkzeLku yuðe Ëkuzkðe fu Auf Äku.1h MkkÞLMk MkwÄeLkk Ãkheýk{ku MknkæÞkÞeykuLku Íkt¾k Ãkkzíkkt økÞk !
swLkkøkZLke çknkWËTeLk fku÷us{kt çkeyuMkMke yLku yu{yuMkMke fÞwO. íÞktt Ãký yk rþûký{kt «Úk{ ðøkkuo «kó fÞko. ßÞkhu
zku.Mkw¼k»k fku÷us ykuV yußÞwfuþLk{kt çkeyuz fhe ÄkÞwO Ãkheýk{ {u¤ÔÞwt..
çkkuûk: "økwYSyu" ÃkkMk fhu÷e Ãkheûkkyku !
suík÷Mkh: hu÷ f{o[khe òuøkeËkMk¼kELkk Ãkwºk yLku rð¢{¼kE nwËz(suík÷Mkh ykhÃkeyuV, yu÷ykEçke) Lkk LkkLkk¼kE hksuþ¼kE nwËzu
ÃkkuíkkLke Wßsð¤ fkhrfËeoLke rðfkMk ÞkºkkLku ykøk¤Lku ykøk¤ ÄÃkkððkt yLkuf Ãkheûkkyku ÃkkMk fhe Auu. íku{kt {wÏÞíðu xux, yu[xux, çkuLf, økkiýMkuðk,
{kæÞr{f rþûkf, W.{k.rþûkf, fu¤ðýe rLkheûkf, MkeykhMke yLku çkeykhMkeLkku Mk{kðuþ ÚkkÞ Au.
çkkuûk: {khe {nuLkík ykx÷kLku V¤e !!
suík÷Mkh: swLkkøkZ ¾kíku yu{yuMkMke yLku çkeyuz MkwÄeLkk rþûký Ëhr{ÞkLk r¢fux xe{Lkk fuÃxLk íkhefu hneLku yuf yåAk MÃkkuxoMk{uLkLke Ãký
¼qr{fk yËk fhLkkh hksw¼kEyu rðrðÄ ÃkheûkkykuLke {krníke yLku {køkoËþoLk ykÃkðkLke þY fhu÷e sunkË{kt yLkuf Akºkkuyu òuzkELku Ãkwhíkwt
{køkoËþoLk {u¤ÔÞwt, yLku ykðk {køkoËþoLkÚkes nk÷{kt LkkÞçk {k{÷íkËkh, ÃkeyuMkykE, ÷kufhûkf, VkuhuMxh, ík÷kxe f{ {tºke, VkuhurLMkf MkkÞLMk ÷uçkkuhuxhe,
¾ký yLku ¾rLks, ríkòuhe þk¾k yLku «Ëw»ký ¾kíkwt rð. Mkhfkhe f[uheyku{kt ÃkkuíkkLkk MxwzLxTMk MkV¤ Vhs çkòðíkkt nkuðkLkwt hksw¼kEyu Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku sýkÔÞwt níkwt.
çkkuûk: Vhs MkkÚku Mkuðk Ãký..!
suík÷Mkh: suík÷Mkh stõþLk fLÞk «k.þk¤k{kt rþûkf íkhefu Vhs çkòðíkkt hksw¼kE nwËz hksfkux SÕ÷k «kÚkr{f rþûkf MktÄLkk fku»kkæÞûk íkhefu Mkuðk ykÃke hÌkk Au. yk WÃkhktík
ßÞkhÚke íkuyku rþûký MkkÚku òuzkÞk Au íÞkhÚke Ëh ðhMku çkk¤fkuLku ÃkkuíkkLkk ¾[uo ríkÚke ¼kusLk, «ðkMk íku{s Wr[ík søÞkyu rðãkÚkeo ¼kE çknuLkku yLku çkk¤fkuLku «kuíMkknf ELkk{ku ykÃke
íkuykuLkku WíMkkn ðÄkhe hÌkkt Au.
Vkuxku yLku ynuðk÷ f~ÞÃk òu»ke îkhk
Vkuxku: hksw¼kE nwËz, suík÷Mkh stõþLk..GPSC NI EXAM PASS KARTA JETALSAR JN NA PRIMERY TEACHER..
METTER AND PHOTO BY KASHYAP JOSHI
JETALSAR
[ JETPUR ]
997426212
9909520812

સોમવાર, 24 જૂન, 2013
Dahod Anaj Mahajan SarvJanik Education Society's A.G.M.
---------- Forwarded message ----------
From: "Sachin Desai" <sachin_dokiyu@yahoo.co.in>
Date: Jun 23, 2013 6:26 PM
Subject: [Dahod-online:1398] Dahod Anaj Mahajan SarvJanik Education Society's A.G.M.
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, "SACHIN DESAI" <sachindahod@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.

દાહોદની લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની 64 મી વાર્ષિક સાધારણ સભા આજે તા: 23/06/2013 ના રોજ શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાઈ હતી. સભાના આરંભે તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે કુદરતી હોનારતનો ભોગ બનેલા મૃતકોને બે મીનીટનું મૌન રાખીને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.બાદમાં સમસ્ત વર્ષના હિસાબ કિતાબો અને સંસ્થાના અન્ય કાર્યક્રમોનું સરવૈયું પ્રસ્તુત થયું હતું. તો આ વર્ષે નિવૃત્ત થતા 3 શિક્ષકો સર્વશ્રી અરવિંદભાઈ પંચોલી, શ્રી ગોહિલસર તથા શ્રીમતી અનિતાબેન પી દેસાઈને શાલ અને સન્માનપત્ર વડે સન્માનવામાં આવ્યા હતા. બાદમાં આગામી 3 વર્ષ માટેના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખશ્રી શોધનભાઈ શાહના નામનો પ્રસ્તાવ રજુ થતા સહુ સદસ્યોએ વધાવી લીધો હતો . બાદમાં પ્રસંગોચિત વક્તવ્યમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ શેઠ તથા શ્રી શોધનભાઈ શાહે હાલમાં એમ વાય હાઈસ્કુલ તથા આર એલ હાઈસ્કુલના નુતન ભવનોના બાંધકામની માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 70% જેટલું સ્ટ્રકચર કાર્ય પૂર્ણ કરી ચૂકેલ આ ભવનો કાજે દેશ-વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગળ આવીને દાન આપે તે હાલની તાતી જરૂરત છે. દાહોદના જાણીતા ફોટોગ્રાફર શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો આપણે પણ અત્રે માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
શનિવાર, 22 જૂન, 2013
એ ટુ ઝેડ ગુજરાત - ૨૦ - જુન - ૨૦૧૩
સ્નેહી શ્રી,
મજામાં હશો..?
અમારા ન્યુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૨૦ - જુન - ૨૦૧૩
નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.
જેડાઉન લોડ કરી જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવોઆ માટે
આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
================================================================================================
Note : We Respect Your Privacy If You Prefer Not to Receive future
email of this type please Reply withUNSUBSCRIBE With Subject Line

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
આ૫ણી પ્રાર્થના કેવી હોય ?
Posted: 20 Jun 2013 10:41 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/wdtbKYiZMqo/?utm_source=feedburner&utm_medium=email
આ૫ણી પ્રાર્થના કેવી હોય ? પ્રાર્થનામાં એવી જ કામના જોડાયેલી રહેવી જોઇએ કે
૫રમાત્મા આ૫ણને એને લાયક બનાવે કે આ૫ણે તેના સાચા ભકત, અનુયાયી અને ૫ત્ર
કહેવડાવી શકવાનું ગૌરવ પ્રાપ્ત કરીએ. ૫રમેશ્વર આ૫ણને એ શકિત પ્રદાન કરે, જેના
આધારે ભય અને પ્રલોભનથી મૂકત થઈને વિવેક-સંમત કર્ત્તવ્ય ૫થ ૫ર સાહસપુર્વક ચાલી
શકીએ અને આ માર્ગમાં જે []

પ્રેમનું અમરત્વ અને તેની વ્યા૫કતા
Posted: 20 Jun 2013 10:39 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/HqgHZOMijFc/?utm_source=feedburner&utm_medium=email
પ્રેમનું અમરત્વ અને તેની વ્યા૫કતા કોઈ વ્યકિત જીવનભર પ્રાથમિક શાળામાં જ
ભણતા રહેવાની જિદૃ અને બીજી મોટી સ્કૂલમાં જવા તૈયાર ન થાય તો તેને બાળકબુદ્ધિ
જ કહેવાશે. પ્રેમનું પ્રશિક્ષણ ઘર-૫રિવારમાં થાય કે કોઈ વસ્તુ કે વ્યકિતથી શરૂ
થાય, તેની સ્વાભાવિકતા સમજાય છે, ૫ણ જ્યારે કોઈ એટલે સુધી જ સીમાબદ્ધ થઈને રહી
જશે, આગળ નહિ વધે []

બનાવવાનું વિચારો, બગાડવાનું નહિ
Posted: 20 Jun 2013 10:33 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W5RfqX8gpcY/?utm_source=feedburner&utm_medium=email
બનાવવાનું વિચારો, બગાડવાનું નહિ સુગરી દૂર દૂર સુધી જાય છે, એક એક તણખલું
શોધીને માળો બનાવે છે. તેનો ૫ળ ૫ળ ૫રિશ્રમ, તેની લગન અને તેનો મનોયોગ જ એકાકાર
થઈને માળારૂપે પ્રસ્તુત થાય છે, જેને જોઈને દરેકને પ્રેરણા મળે છે, પ્રસન્નતા
થાય છે. પ્રેરણાઓ અને પ્રસન્નતાઓ સૃષ્ટિની દરેક રચનામાં વિદ્યમાન છે. સ્પષ્ટ
છે કે સૃષ્ટાએ ખૂબ []

મહાશૂન્યની યાત્રા
Posted: 20 Jun 2013 10:32 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Q5xQ_Y8Gur0/?utm_source=feedburner&utm_medium=email
મહાશૂન્યની યાત્રા જીવ જે રૂ૫માં આવે છે, તે જ રૂ૫માં ચાલ્યો જાય છે. ન આવતી
વખતે કોઈ સાથે હતું, ન જતી વખતે. સુખમય યાત્રા માટે જયાં એ આવશ્યક છે કે બધા
લોકો પ્રેમભાવથી રહે, નીતિ અને સદાચારનું પાલન કરે, વિશ્વ-બંધુત્વની ભાવનાનું
અનુશીલન કરે, ત્યાં એ ૫ણ અત્યંત આવશ્યક છે કે પોતાની એકાકી યાત્રા માટે પૂર્ણ
[]

આત્મ૫રિષ્કારથી ૫રબ્રહ્મની પ્રાપ્તિ
Posted: 20 Jun 2013 10:31 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/ifJ7R5mvH2Y/?utm_source=feedburner&utm_medium=email
આત્મ૫રિષ્કારથી ૫રબ્રહ્મની પ્રાપ્તિ હ્રદય અર્થાત્ એ સૂક્ષ્મ મર્મસ્થલ, જયાં
ઉચ્ચ આદર્શોની શ્રદ્ધા બિરાજમાન રહે છે. જયાં બેઠેલા ૫રમેશ્વર સદ્ગુરુ રૂપે
ઉચિત- અનુચિતનો બોધ કરાવતા રહે છે અને કુમાર્ગથી બચાવનાર સન્માર્ગ ૫ર ચાલવાનો
સંકેત કરતા રહે છે. હ્રદય અર્થાત્ આસ્થાઓનું એ કેન્દ્ર જયાં માત્ર સદૃભાવનાઓ
અને સત્પ્રવૃત્તિઓની બે ધારાઓ હિમાલયમાંથી નીકળતી ગંગા-યમુનાની જેમ
અવિચ્છિન્ન૫ણે વહેતી રહે []
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ
Post : ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ
URL : http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/
Posted : June 21, 2013 at 2:48 am
Author : ગોવીન્દ મારુ
Categories : શ્રી. દીનેશ પાંચાલ
–દીનેશ પાંચાલ હમણાં એક સરકારી ઓફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવો
ધક્કે ચઢાવ્યો કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા બે દીવસની રજા બગાડવી
પડી. કર્મચારીઓની અંદરોઅંદરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો
કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઓફીસે સત્યનારાયણની
કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય […]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2013/06/21/dinesh-panchal-31/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=CugBQT-ARLWUWVMtn1Q6tv6ptafbrdTSmu-A%5BugMWVktBn8UXs

દર શનિવારે www.vmtailor.comની મુલાકાત લો ...
"દર શનિવારે www.vmtailor.comની મુલાકાત લો છો કે નહીં, દોસ્તો ? આજે વાંચો એક
નવી ગઝલ... કાના-માત્રા વગરના પાંચ અક્ષરોના બનેલા ચુસ્ત કાફિયા જ વાપરવા એવો
નિર્ધાર સામે રાખીને લખેલી આ ગઝલ કવિતાની કસોટી પર ખરી ઊતરી છે કે નહીં એ જરૂર
જણાવજો... ક્લિક કરો: http://vmtailor.com/archives/2427"
View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2F101120880614092565276%2Fposts%2FZWcBwE1vYdh&dt=1371885698553&ub=21
------------------------
Click here to mute this post:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2Fnotifications%2Fall%2Fz13bc55b2ymhcjae022vejwydt3iud3fv%3Fmute%3Dz12eife5rsj2s5fy204cfhdzntb4hvd4hjg&dt=1371885698553&ub=21
Mute Vivek Tailor to stop receiving notifications from him.
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2F101120880614092565276%2Fop%2Fmute&dt=1371885698553&ub=21
Or follow this link to update your Google+ notifications settings:
https://plus.google.com/_/notifications/emlink?emr=06927804557294273306&emid=CNDy772Q97cCFej8RAod5TUAAA&path=%2Fsettings%2Fplus&dt=1371885698553&ub=21
Reply to this email to comment, or view post.

Privacy tip: Protect your info. Remove your email signature before you
reply.
Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ
ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ ઇતિહાસની અટારીએથી
સંકલનઃ દિવ્યા જે. છાટબાર-માહિતી મદદનીશ-અમરેલી
અમરેલી તા.૨૧ જુન, ૨૦૧૩ ભારતમાં પણ મુદ્રણવિદ્યાના આગમન બાદ પત્રકારત્વહ અને પુસ્તતક, ચોપાનિયા, સાપ્તાનહિકો અને દૈનિકો જેવા વિવિધ તબક્કાઓનું પ્રકાશનકાર્ય શરૂ થયું હતુ. યુરોપ અને જર્મનીમાં આરંભ થયેલ મુદ્રણ પધ્ધોતિ, ભારતમાં ૬ સપ્ટેશમ્બdર-૧૫૫૩ના દિવસે શરૂ થયાનું સમર્થન વિવિધ વિદ્વાનોના સંશોધનો પરથી કરી શકાય છે. ઇસાઇ ધર્મપ્રચારકોને પોતાની રાજકીય વગ વિસ્તાવરવા અને ઇસાઇ ધર્મના પ્રચાર માટે મુદ્રણ સાહિત્યમના પ્રસારની આવશ્યકતા વર્તાતી હતી.
ભારતમાં પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા
ભારતમાં મુદ્રણકળાના પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા છે, જ્યાં સ્પેાનના વતની Joao de Bustamante એ પ્રકાશન અંગેની સામગ્રી લાવી હતી. તે ૧૫૫૬માં ઇસાઇ ધર્મપ્રચારકો સાથે ભળ્યો હતો. ભારતમાં છાપખાનું ગોઠવી આપવા માટેની મદદ અર્થે પોર્ચ્યુગીસ રાજાએ એક મૂળ ભારતીયને પણ મોકલ્યો હતો. ભારતીય લિપિમાં બીબા બનાવવાનું શ્રેય જોઆઓ ગોન્સેમલ્વનસને ફાળે જાય છે. તે પણ Bustamante સાથે ગોવા આવેલો અને તેણે મલબારી અક્ષરોના બીબા બનાવેલા. સોળમી સદીમાં ગોવામાં છપાયેલા લગભગ ૧૩ પુસ્તકકોનો નિર્દેશ પ્રાપ્તસ થાય છે, જ્યારે સતરમી સદીમાં ૨૧ પુસ્તેકો પ્રાપ્તે થાય છે. જો કે દેવનાગરી લિપિના બીબા છેક ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં તૈયાર થયેલા. ઇસ્ટર ઇન્ડિેયા કંપનીના દલાલ ભીમજી પારેખે દેવનાગરી પુસ્ત્કો પ્રસિધ્ધિ કરવાના ઇરાદાએ કંપની સરકારની ડિરેક્ટરોની કોર્ટને સન ૧૬૭૦માં એવી મતલબની અરજ કરી હતી કે, એક કુશળ મુદ્રકને ત્રણ વર્ષ માટે હિંદ મોકલવો, જેના ખર્ચના વાર્ષિક પચાસ પાઉન્ડક આપવાને બંધાતો હતો. આ અરજ માન્યન રાખી લંડનની ડિરેક્ટરોની કોર્ટે હેન્રી હિલ નામની વ્યક્તિને મુંબઇ ટાપુ માટેનો મુદ્રક ઠરાવી મુંબઇ રવાના કર્યો હતો. મજકૂર હેન્રી હિલ સન ૧૬૭૪માં છાપકામ માટેનું યંત્ર, ટાઇપ, કાગળ વગેરે લઇને મુંબઇ આવ્યો હતો. પરંતુ દેવનાગરી ટાઇપ પડાવી ધાર્મિક પુસ્તીકો છાપવાની તમન્નાંવાળા ભીમજી પારેખને હેન્રી ખાસ ઉપયોગી ન બન્યો , તે તો માત્ર છાપકામ જ કરી શકતો હતો. માટે પારેખે ફરી કોર્ટ ઓફ ડિરેક્ટર સાથે પુનઃ પત્રવ્યવહાર શરૂ કર્યો પરિણામે સન ૧૬૭૮માં બીબા પાડી શકે એવા આસામીનું હિંદમાં આગમન થયું. જો કે તેની પુસ્તપક છાપકામ કે અન્યા કોઇ વિગત ઉપલબ્ધમ નથી. વળી એ પછી એક સદીના ગાળા દરમિયાન એ દિશામાં થયેલ કાર્યોની માહિતી પણ મળતી નથી. હિંદુસ્તાયનમાં પ્રથમ છાપખાનું શરૂ કરવાનું માન, મુંબઇ અને બંગાળ એમ બંનેને ઘટે છે. સર ચાર્લ્સા વિલ્કિન્સય નામના વિદ્વાને સને ૧૭૭૮માં બંગાળામાં છાપખાનું શરૂ કર્યુ હતુ. હેલ્ડ હેડનું બંગાળી વ્યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયેલું પુસ્ત ક છે. લગભગ આ જ સમયગાળા દરમિયાન મુંબઇમાં કોઇ રૂસ્તછમજી કેરસાસ્પખજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્યું હતુ. તેમણે સને ૧૭૮૦માં પેલા પંચાગનું છાપકામ પ્રગટ કર્યુ હતુ. સને ૧૭૯૭ એ ગુજરાતી બીબાનું જન્મસવર્ષ ગણી શકાય છે અને તેને જન્મા આપનાર એક પારસી છે. છાપકલા અને છાપખાનું કાઢવાના વિચારનું તથા નાગરી અક્ષરો બનાવવાનું માન તો ભીમજીને છે. નાગરી અને ગુજરાતીના ઉત્પાનદક અનુક્રમે એક વાણીયો અને એક પારસી છે. સન ૧૭૯૭માં બોમ્બેચ કુરિયરમાં છપાયેલા ગુજરાતી બીબાનો નમૂનો આજે હાથ લાગતો નથી, પરંતુ સન ૧૮૦૮માં ગ્લોસરી નામનું અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે ભાષાના બીબા વડે તૈયાર થયેલું ડ્રમંડ રચિત વ્યાકરણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે.
(સંદર્ભઃ પત્રકારત્વકની વિકાસરેખા-વિષ્ણુા પંડ્યા અને ગુજરાતી પત્રકારત્વષનો ઇતિહાસ-ડૉ.રતન રુસ્તવમજી માર્શલ )

પિનકોડ કેટલો અગત્યનો હોય છે
જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું
આજકાલા ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે. પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો.
પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે. આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિન કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો. જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.

પ્રેસની આઝાદી બાબતે ભારત ૧૪૦માં સ્થાને
પ્રેસની આઝાદી બાબતે ભારત ૧૪૦માં સ્થાને
પ્રેસની સ્વતંત્રતાનો અર્થ એ છે કે કામકાજ અને વિષય પસંદગીમાં સ્વતંત્રતા અને કોઈપણ પ્રકારની બાહ્ય દખલગીરીનો અભાવ. એક જનતાંત્રિક વ્યવસ્થા માટે પ્રેસની સ્વતંત્રતા સોૈથી આવશ્યક ગણવામાં આવે છે. પરંતુ વિડંબના એ છે કે સફળ જનતાંત્રિક વ્યવસ્થાવાળા અનેક દેશોમાં પણ પ્રેસને સંપૂર્ણ પણે સ્વતંત્રતા હાસિલ નથી. કયાંક પરોક્ષ રૂપે તો કયાંક સીધે સીધા સ્વરૂપે પ્રેસના કાર્યને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેને મનફાવે તે દિશામાં વાળવાની વ્યૂહરચના ઘડવામાં આવે છે, પત્રકારો પર હુમલાઓ થાય છે. આમ તો પ્રેસની સ્વતંત્રતાને માપવાનું કાર્ય ખૂબ જ જટીલ છે તેમ છતા રીપોટર્સ વિધાઉટ બોર્ડર્સે પોતાના વર્લ્ડ ફ્રીડમ ઈન્ડેકસ ૨૦૧૩ દ્વારા તે માટેના પ્રયાસો કર્યા છે. તેમણે પ્રેસની સ્વતંત્રતાના કેટલાક માપદંડો નક્કી કર્યા છે. તેમણે એ વાત ઉપર ધ્યાન આપ્યું કે, વિવિધ દેશોમાં પ્રેસ માટે કેવા કાયદા ઘડાયા છે અને પત્રકારો પ્રત્યે રાજય અને સમાજનો વ્યવહાર કેવો છે તેમણે આ પ્રકારના કેટલાક આધારો ઉપર વિવિધ દેશોની રેન્કીંગ કરી છે. ફીનર્લન્ડ, નેધરલેન્ડ, નોર્વે, લગ્ઝમ્બર્ગ જેવા દેશો આ બાબતે ઘણા ઉપર છે. જયારે ભારતને ૧૪૦મું સ્થાન પ્રાપ્ત થયું છે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)