અનુયાયીઓ

મંગળવાર, 16 ઑક્ટોબર, 2012

"સંબંધોમાં ગણતરી કરશો તો હિસાબ ખોટા પડશે : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ"

--------------------

Check out "સંબંધોમાં ગણતરી કરશો તો હિસાબ ખોટા પડશે : ચિંતનની પળે -
કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by KRISHNKANT UNADKAT:
સંબંધોમાં ગણતરી કરશો તો હિસાબ ખોટા પડશે


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ફૂલો ખીલ્યાં કે ખાર? મને ખબર નથી, કોની હતી બહાર? મને ખબર નથી,
પા...

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155896&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8368 members
3069 photos
96 videos
132 discussions
2156 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

JETALSAR KHATE SRI KHODAL DHAM SAMBHAV PADYAATRANU BHAVYA SWAGAT..AARTI..PHOTOS BY KASHYAP JOSHI JETASAR-JETPUR

JETALSAR KHATE SRI KHODAL DHAM SAMBHAV PADYAATRANU BHAVYA SWAGAT..AARTI..PHOTOS BY KASHYAP JOSHI JETASAR-JETPUR

Shubh Navratri

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Tue, 16 Oct 2012 11:56:13 +0800 (SGT)
Subject: Shubh Navratri
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

Shubh Navratri

Fun with Chalk Art

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Tue, 16 Oct 2012 11:57:00 +0800 (SGT)
Subject: Fun with Chalk Art
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

KULDIP JOSHI WITH HIS COW-named krishna..

KULDIP JOSHI WITH HIS COW-named krishna..And My Daughter Too..

KULDIP JOSHI WITH HIS COW-named krishna..

KULDIP JOSHI WITH HIS COW-named krishna..
Jetalsar

Narendra Modi .----- Know your leaders

------Original message------
From: Hiteshkumar Joshi <hitraj29@yahoo.com>
To: "Upendra G Bhayani" <ugbhayani@tatachemicals.com>,"kcg" <kcg_su@gsfcltd.com>,"shaileshparmar" <shaileshgparmar@hotmail.com>,"Dr Sneh Bhardwaj" <snehhrd2@gmail.com>,"kashyapbhaijoshi" <kkumarjoshi@gmail.com>,"Dhaval Joshi" <dhavaljosh007@gmail.com>,"hitesh Joshi" <hitesh.joshi@relianceada.com>,"Niranjan Jani Nano" <niranjan_jani@yahoo.com>,"bharatgajjar" <bharatgajjarart@gmail.com>
Date: Monday, October 15, 2012 8:12:01 PM GMT+0800
Subject: Fw: Fwd: Narendra Modi .----- Know your leaders











 
.

Sambhav padyatraa at jetalsar

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

----------
Sent via Nokia Email

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

----------
Sent via Nokia Email

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

VAANCHO SANDESHNI AAJNI SANSKAR PURTIMA ..CHINTANNI PALE...KRUSHNKANT UNADKAT..

----------
Sent via Nokia Email

NEWS BY KASHYAP JOSHI JETPUR

[વલસાડ સમાચાર અંક - 264] આનંદ

---------- Forwarded message ----------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
Date: Sun, 14 Oct 2012 20:23:24 -0700 (PDT)
Subject: [વલસાડ સમાચાર અંક - 264] આનંદ
To: akhiltv-enews <akhil-tv-enews@googlegroups.com>, akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>, akhilTV-google <akhiltv@googlegroups.com>,
valsadsamachar googlegroups <valsadsamachar@googlegroups.com>

आनंद

आनंद से ... जागो
आनंद से ... चाय पीओ
आनंद से ... नास्ता करो
आनंद से ... स्नान करो
आनंद से ... पैसा कमाओ
आनंद से ... पैसा खर्च करो
आनंद से ... पैसा बचाओ
आनंद से ... पढो
आनंद से ... देखो
आनंद से ... सुनो
आनंद से ... लिखो
आनंद से ... काम करो
हर एक काम आनंद से ... करो ।
मौत भी आ जाय तो आनंद से ... स्वीकार करो ।

अरे , दोस्तो .... मैं कोई कथा करके आपको व्यथा पहुंचाना नहि चाहता ।

टीवी पर मेरी मां (83) कई कथाकारो की कथा सुन कर अपना समय व्यतित करती है।

उस समय मेरे कानो पर आते हुए एसे विधान मेरे मन मे सवाल पैदा करते है ......

यह आनंद होता क्या है ?
यह आनंद होता कैसा है ?
यह आनंद मिलता कहां है ?
यह आनंद आता कहांसे है ?
यह आनंद ठहरता कहां है ?
यह आनंद रूकता क्यो नहि ?
यह आनंद को पहचाने कैसे ?

मौज से जीओ और आनंद करो ।
तो
मौज और आनंद के बीचमे क्या अंतर है ?

मुझे लगाता है ...

शरीर एवं ईन्द्रियांकी खुशी "मौज" है
और
मन एवं आत्माकी खुशी "आनंद" है ।

इसीलिये कहा जाता है ..

मन लगा कर तन कोई भी काम करे तो मिलने वाले परिणाममे आनंद जरूर होता है ।

क्या सोच है आपकी ?
( लाइक ना करे । आनंद से कुछ भी लिख दिजीये .... मुझे बेहद आनंद होगा । )

आपका अपना अखिल

"પ્રેરક વાત ... (ટૂંકીવાર્તાઓ) ..." on GUJARATI-ગુજરાતી

---------- Forwarded message ----------
From: priya jain <share@gujarati.ning.com>
Date: Mon, 15 Oct 2012 03:09:13 +0000 (GMT)
Subject: Check out "પ્રેરક વાત ... (ટૂંકીવાર્તાઓ) ..." on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "પ્રેરક વાત ... (ટૂંકીવાર્તાઓ) ..." on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashokkumar Desai:
પ્રેરક વાત ... (ટૂંકીવાર્તાઓ) ...

(૧) મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા.
તેમણે ઊભા થઈને જોયું ત...

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155884&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8366 members
3069 photos
96 videos
132 discussions
2152 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

"અદ્વૈતની માયા જાળ, આલબર્ટ આઇન્સ્ટાઇન અને આપણે બધા… ભાગ – ૧" on GUJARATI-ગુજરાતી

---------- Forwarded message ----------
From: priya jain <share@gujarati.ning.com>
Date: Sun, 14 Oct 2012 20:05:54 +0000 (GMT)
Subject: Check out "અદ્વૈતની માયા જાળ, આલબર્ટ આઇન્સ્ટાઇન અને આપણે બધા…
ભાગ – ૧" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "અદ્વૈતની માયા જાળ, આલબર્ટ આઇન્સ્ટાઇન અને આપણે બધા... ભાગ –
૧" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by shirish dave:
અદ્વૈત એટલે શું?
સીધો સાદો અર્થ એ જ છે કે અદ્વૈત એટલે "બે નહીં".
પણ વધુ વિસ્તૃત અર્થ છે. "બે પણ નહીં"
વધુ વિસ્તૃત અર્થ "એક અને માત્ર એક જ"....

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155792&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8366 members
3069 photos
96 videos
132 discussions
2150 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

જામનગર રીફાઈનરીને ઓનર એવૉર્ડ

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Mon, 15 Oct 2012 13:53:35 +0800 (SGT)
Subject: જામનગર રીફાઈનરીને ઓનર એવૉર્ડ
To: ATUL N CHOTAI <kasumbo@yahoo.co.in>

આરઆઈએલની જામનગર રીફાઈનરીને ગ્લોબ ઓફ ઓનર એવૉર્ડ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની જામનગર રીફાઈનરીને
પર્યાવરણ સંબંધિત વ્યવસ્થા માટે બ્રિટિશ સેફટી કાઉન્સિલના 'ગ્લોબ ઓફ ઓનર
એવૉર્ડ'થી વિભૂષિત કરાઈ છે. ૨૩મી નવેમ્બરે લંડન ખાતેના મેન્શન હાઉસમાં આ
એવૉર્ડ એનાયત કરાશે, એમ આરઆઈએલના એક નિવેદનમાં જણાવ્યું હતું. નામાવલિમાં
પસંદ થયેલામાં એકમાત્ર ભારતીય કંપની આરઆઈએલની 'સેઝ રીફાઈનરી' છે. કુલ ૧૩
અરજી આવી
હતી તે પૈકી ૯ની 'ગ્લોબ ઓફ ઓનર' માટે પસંદગી કરાઈ છે.

શનિવાર, 13 ઑક્ટોબર, 2012

મેગેઝીનો માટે નવા અસોસિએસન ની શરૂઆત

Kashyap Joshi
Jetpur



------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, October 12, 2012 11:02:05 PM GMT+0800
Subject: મેગેઝીનો માટે નવા અસોસિએસન ની શરૂઆત

નાના અખબારો તથા મેગેઝીનો માટે નવા અસોસિએસન ની શરૂઆત

જામનગરના શ્રી નિતેશભાઈ મેતા  દ્વારા એક નવા અસોસિએસનની શરૂઆત કરવામાં આવી છે. આ અસોસિએસન ખાસ તો નાના ન્યૂઝ પેપર તથા મેગેઝીનની જરૂરિયાતોને ધ્યાન માં રાખીને બનાવવામાં આવ્યું છે. નાના અખબારો ને પડતી  મુશ્કેલીઓ તથા  જુદા જુદા લેવલે કરવી પડતી રજુઆતો જો એકસંપ થઇ કરવામાં આવે તો વધુ ધ્યાનમાં લઇ શકાય  એ મુદો પણ ધ્યાન માં લેવામાં આવ્યો છે. આ અસોસિએશનનો મુખ્ય હેતુ નાના અખબારો
વચ્ચે સંકલન, જુદા જુદા સ્તરે રજુ કરવા પડતા દસ્તાવેજો વિષેની માહિતી, આરએનઆઈ સાથે જરૂરી સંકલન, રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી તથા સગવડો વિષે સભ્યો ને જરૂરી માહિતી  પૂરી પાડવી,  વિગેરે બાબતો માટે  મદદ કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્થાના સભ્યો ને જરૂરી કાયદાકીય માહિતી વિગેરે પણ પૂરી પાડવામાં આવશે. સંસ્થા દ્વારા એક વેબ સાઈટ પણ ચાલુ કરવામાં આવી છે જેનું સરનામું છે www.isamnaonline.in. આ
સાઈટ પરથી સભ્યો સાથે જરૂરી બાબતો ની ચર્ચા અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ સાઈટ પર જરૂરી ફી ભરી ને સભ્યો પોતાના અખબાર ને પણ ઓનલાઈન મૂકી શકશે. કોઈ પણ અખબાર કે મેગેઝીન અથવા તો ન્યુઝ  મીડિયા સાથે સંલગ્ન વ્યક્તિ  આ સંસ્થામાં સભ્ય બની શકશે. આ બાબતે વધુ માહિતી માટે નીતેશ મેતા નો ફોન નંબર 98242 28256 પર સંપર્ક કરી શકાશે અથવા તો nitesh@isamnaonline.in પર ઈમેઈલ પણ કરી ને વધુ માહિતી
મેળવી શકાશે.

સહિયારું અભિયાન-પરીચય

----------
Sent via Nokia Email

------Original message------
From: Pravin Thakkar (Google+) <replyto-9c4600e1@plus.google.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Friday, October 12, 2012 10:10:26 PM GMT-0700
Subject: સહિયારું અભિયાન-પરીચય

Pravin Thakkar shared this with you.

View the full post to comment:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CIiAn5Sd_bICFcQvQAod1goAAA&path=%2F105134914389051421564%2Fposts%2F4TwyAfo15DX&dt=1350105026779&ub=21

------------------------
Click here to mute this post:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CIiAn5Sd_bICFcQvQAod1goAAA&path=%2Fnotifications%2Fall%2Fz13ht145nnvmddmgz04cipgyzuncengjzr40k%3Fmute%3Dz133i1baloaterqso23pfbryou2ov3zxt04&dt=1350105026779&ub=21

Mute Pravin Thakkar to stop receiving notifications from him.
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CIiAn5Sd_bICFcQvQAod1goAAA&path=%2F105134914389051421564%2Fop%2Fmute&dt=1350105026779&ub=21

Or follow this link to update your Google+ notifications settings:
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CIiAn5Sd_bICFcQvQAod1goAAA&path=%2Fsettings%2Fplus&dt=1350105026779&ub=21

Reply to this email to comment, or view post.
https://plus.google.com/_/notifications/emlink?emrecipient=104438637062937319540&emid=CIiAn5Sd_bICFcQvQAod1goAAA&path=%2F105134914389051421564%2Fposts%2F4TwyAfo15DX&dt=1350105026779&ub=21

Privacy tip: Protect your info. Remove your email signature before you
reply.

Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

JETPUR TEHSILME MACHI SANSANI..BAHU BANI HATYARIN..APNI HI SAANS KO KAR DIYA KHATMA..

JETPUR TEHSILME MACHI SANSANI..BAHU BANI HATYARIN..APNI HI SAANS KO KAR DIYA KHATMA..
Kashyap Joshi
Reporter
9974262812

AKASMATMA GHAVAYELA DHORAJINA RABARI YUVANNU SAARVAAR DARMIYAAN MOT.

AKASMATMA GHAVAYELA DHORAJINA RABARI YUVANNU SAARVAAR DARMIYAAN MOT.

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

CHORINI FARIYAAD LEVAMA JETPUR POLICE NI DHILI NITI..

Dilse..........

News Updates from Global Gujarat News | globalgujaratnews.com

---------- Forwarded message ----------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
Date: Thu, 11 Oct 2012 19:37:10 -0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com
To: kkumarjoshi@gmail.com

Dear,,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com


વડોદરા
[image]
વડોદરા: દુધના ભાવમાં 2નો વધારો
આમ જનતા માટે વધુ એક ભાવ વધારો ઝીંકાયો
રાજકોટ
[image]
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારી રાજકોટમાં!
વનડે માટે હોટલ સુરક્ષા તેમજ ગ્રાઉન્ડ સુરક્ષાની ચકાસણી કરશે
રાજનીતિ
[image]
મધ્યસત્ર ચૂંટણીઓની શક્યતા : સુષ્મા સ્વરાજ
સંસદનાં શિયાળુ સત્ર પૂર્વે સરકાર ધરાશાયી થશે : સુષ્મા સ્વરાજ
[image]
સત્યાગ્રહીઓ સામે સરકાર ઝૂકી...
જયરામ રમેશે આગ્રા જઇને સત્યાગ્રહીઓ સાથે સમાધાન કર્યું
[image]
કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં જઇશ: સલમાન ખુરશીદ
કેજરીવાલે ખુરશીદના ટ્રસ્ટ પર નાણાકીય ઉચાપતના આક્ષેપ કર્યા હતા
અમદાવાદ
[image]
કોંગ્રેસને પણ યાદ આવ્યાં લઘુમતિઓ...
લઘુમતિ ઉપરાંત દલિત-આદિવાસીઓ માટે વચનોની લ્હાણી
[image]
કોંગ્રેસ દ્વારા મોદી પર શાબ્દિક હુમલો
મોઢવાડિયાએ મુખ્યમંત્રી મોદીની સરખામણી હડકાયા કૂતરા સાથે કરતાં હોબાળો
[image]
'ગુજરાત' મેગેઝીનનું વિતરણ ચૂંટણી પંચે અટકાવ્યુ
ગાધીનગર, ગોધરા અને અમરેલીમાંથી દોઢ લાખ કોપી જપ્ત કરાઇ
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
[image]
ગુજરાતમાં 'કેટ' પરીક્ષા આજથી શરૂ
અમદાવાદ કેન્દ્રમાં 7500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
માર્કેટ
[image]
સ્ટોક માર્કેટમાં શાનદાર કારોબાર
3 દિવસનાં ઘટાડા બાદ ડીએલએફનાં સ્ટોકમાં 4 ટકાની તેજી
સૌરાષ્ટ્ર
[image]
પોરબંદરમાં બીગ બીના જન્મદિનની ઊજવણી
જય અમિતાભથી ઓળખાતા વિકલાંગ યુવાને કેક કાપી ઉજવ્યો
[image]
જામનગર વન વિભાગે કર્યો "વહીવટ"
સામાજિક વનીકરણ માટેની જમીન ખાનગી કંપનીને આપી દીધી
[image]
મુખ્યમંત્રીના હસ્તે ડીવીડીનું વિમોચન
ભોજલરામ બાપાનું જીવનચરિત્ર ડીવીડીમાં કંડારવામાં આવ્યું છે
[image]
પોરબંદર: પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત
કુતિયાણા નજીક ખાગેસરી ગામે નુકસાન થતાં આપઘાત કર્યો
ભારતીય સિનેમા
[image]
પોરબંદરમાં બીગ બીના જન્મદિનની ઊજવણી
જય અમિતાભથી ઓળખાતા વિકલાંગ યુવાને કેક કાપી ઉજવ્યો
[image]
ફિલ્મી 'શહેનશાહ'નો 70મો જન્મદિન
જન્મદિનની પાર્ટીમાં બોલિવૂડ સહિતની અનેક નામી હસ્તીઓ ઊમટી
સુરક્ષા
[image]
દિલ્હી: ત્રણ આતંકીઓની ધરપકડ
ત્રણેય આતંકીઓ ઇન્ડિયન મુઝાહિદ્દીનના, હથિયારો જપ્ત કરાયાં
ક્રિકેટ
[image]
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારી રાજકોટમાં!
વનડે માટે હોટલ સુરક્ષા તેમજ ગ્રાઉન્ડ સુરક્ષાની ચકાસણી કરશે
એશિયા
[image]
મલાલાના હુમલાખોરોની જાણકારી આપનારને 1 કરોડ
પાકિસ્તાન સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી
યુરોપ
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
અન્ય
[image]
બ્રિટનના હાઇકમિશનર મોદીને મળશે
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ 'દેર આયે દુરસ્ત આયે'
ઉચ્ચ શિક્ષણ
[image]
ગુજરાતમાં 'કેટ' પરીક્ષા આજથી શરૂ
અમદાવાદ કેન્દ્રમાં 7500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સંબંધ
[image]
શું તમે હેલિકોપ્ટર પેરેન્ટ્સ છો?
તમારો પ્રેમ કોઈના માટે ગૂંગળામણ બની જાય એ વધુ પડતું છે...
મધ્ય ગુજરાત
[image]
મોદીએ આપ્યુ નવું સૂત્ર...
ભ્રષ્ટાચારીઓને ગુજરાત ન સોંપવાની નરેન્દ્ર મોદીની હાકલ
અપરાધ
[image]
મલાલાના હુમલાખોરોની જાણકારી આપનારને 1 કરોડ
પાકિસ્તાન સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી
પુસ્તક પરિચય
[image]
'બે કિનારાની વચ્ચે' – એક મૃત્યુકથા
આજે ઢગલાબંધ સાહિત્યમાં સત્વશીલ સાહિત્ય અતિ અલ્પ હોય છે.
[image]

Thank you.
Global Gujarat News Team | globalgujaratnews.com
Note :

Global Gujarat News has sent this e-mail to you because your
subscription preferences indicate that you want to receive latest news
alerts in your selected category on this email ID.

This email was sent to kkumarjoshi@gmail.com by
response@globalgujaratnews.com | Update Profile / Email Address /
Manage Subscription

If you prefer not to receive the daily email, click here to unsubscribe

[Dahod-online:1195] Eminent Journalist Kinnar Aachaary's Lecture at Dahod on Dt:14/10/2012

---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Thu, 11 Oct 2012 00:21:21 +0800 (SGT)
Subject: [Dahod-online:1195] Eminent Journalist Kinnar Aachaary's
Lecture at Dahod on Dt:14/10/2012
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>

ગુજરાતી ભાષાના જાણીતા લેખક પત્રકાર અને વક્તા
શ્રી કિન્નર આચાર્ય, દાહોદમાં શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે તા:
૧૪-૧૦-૨૦૧૨, રવિવારે સવારે ૧૦ થી ૧૨ સુધીના સમયગાળામાં વક્તવ્ય અને
પ્રશ્નોત્તરીના કાર્યક્રમ અંગે ઉપસ્થિત રહેનાર છે. રસ ધરાવતા સહુ કોઈને આ
કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.


Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Fri, 12 Oct 2012 02:15:46 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ગળવાનું નામ અધ્યાત્મ

Posted: 11 Oct 2012 09:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7VoRn4Yn8qY/?utm_source=feedburner&utm_medium=email

અધ્યાત્મના સાચા સ્વરૂ૫નું પુનર્જાગરણ ગળવાનું નામ અધ્યાત્મ ૐ ભૂર્ભુવઃ સ્વઃ
તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ, ભાઈઓ !
આ૫ને જયાં ૫ણ વૃક્ષ-લતા અને પુષ્પ ખીલેલાં નજરે ૫ડે તો સમજી લેજો કે આ જાદુ
અને ચમત્કાર એનો છે, જે બીજ ગળી ગયું. ગળેલાં બીજોનાં ૫રિણામ આ૫ને બગીચાઓ
રૂપે, ફૂલો રૂપે, ઉદ્યાનો રૂપે નજરે [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

॥ અખિલના અક્ષર ૦૧ ॥

BEGIN:VNOTE
VERSION:1.1
BODY;CHARSET=UTF-8;ENCODING=QUOTED-PRINTABLE:દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી. =0D=0A=0D=0Aપણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી ઓછી જ છે.=0D=0A=0D=0Aહા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા અક્ષરોની વાતથી આ કોલમનો શ્રી આરંભ કરુ છું.=0D=0A=0D=0Aલેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.=0D=0A=0D=0Aજેમાં ગીત ગાતી વખતે =0D=0Aય નો અ કે અ નો ય=0D=0Aબ નો વ કે વ નો બ=0D=0Aટ નો ત કે ત નો ટ=0D=0Aળ નો લ કે લ નો ળ =0D=0Aણ નો ન કે ન નો ણ=0D=0Aથ નો ઠ કે ઠ નો થ=0D=0Aછ નો સ નો શ કે શ નો સ =0D=0Aની છુટછાટ લઇ શકાય છે.=0D=0A=0D=0Aપણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !=0D=0A=0D=0A... વાળ થાય બાલ=0D=0A... પણ થાય પન=0D=0A... હતો થાય હટો=0D=0A... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.=0D=0A=0D=0Aપરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી મફતમાં મોજ પડશે. =0D=0A=0D=0Aમને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું હશે જ.) એમાં ય=0D=0Aઅખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ .. =0D=0Aમારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ... =0D=0Aત્યારે કેવું લાગી આવે ? =0D=0A=0D=0Aકમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?=0D=0A=0D=0Aઅક્ષરોથી રચાયેલું નામ .. =0D=0Aકરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..=0D=0Aઅને છેવટે નામ જ સરનામું બની જાય ... =0D=0Aદા.ત. ઃ=0D=0Aમો. ક. ગાંધી =0D=0Aવિવેકાનંદ =0D=0Aઅમિતાભ બચ્ચન=0D=0Aલતા મંગેશ્કર=0D=0Aસચીન તેન્દુલકર=0D=0Aડૉ. કલામ=0D=0A..........=0D=0Aતમારા નામના અક્ષરો પણ તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.
DCREATED:20121012T084041
LAST-MODIFIED:20121012T084041
END:VNOTE---------- Forwarded message ----------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
Date: Thu, 11 Oct 2012 20:16:35 -0700 (PDT)
Subject: [વલસાડ સમાચાર અંક - 262] ॥ અખિલના અક્ષર ૦૧ ॥
To: akhiltv-enews <akhil-tv-enews@googlegroups.com>, akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>, akhilTV-google <akhiltv@googlegroups.com>,
valsadsamachar googlegroups <valsadsamachar@googlegroups.com>

॥ અખિલના અક્ષર ૦૧ ॥

દુનિયાભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

ભારતભરમાં વપરાતી કે ઉપયોગમાં લેવાતી ભાષા કેટલી તે મને ખબર નથી.

પણ સૌરાષ્ટ્રની લહેકાદાર, કચ્છની લાડકી,ઉ.ગુજરાતની આત્મીય, મ.ગુજરાતની
વહાલી અને દ.ગુજરાતની પ્રેમાળ લાગી આવે એવી ભાષા અંગે પણ મારી જાણકારી
ઓછી જ છે.

હા ... વિચારોને વ્યક્ત કરવા વપરાતી આપણી ભાષાના અદભૂત શબ્દોને બાંધનારા
અક્ષરોની વાતથી આ કોલમનો  શ્રી આરંભ કરુ  છું.

લેખન અને બોલવા માટે વપરાતી ભાષાનો સંબંધ અંતાક્ષરી સાથે હોય એમ મને લાગે છે.

જેમાં ગીત ગાતી વખતે
ય નો અ કે અ નો ય
બ નો વ કે વ નો બ
ટ નો ત કે ત નો ટ
ળ નો લ કે લ નો  ળ
ણ નો  ન કે ન નો ણ
થ નો ઠ કે ઠ નો થ
છ નો સ નો શ કે શ નો સ
ની છુટછાટ લઇ શકાય છે.

પણ વાતચીત દરમ્યાન અક્ષરોની હેરાફેરી તોફાન કરી મૂકે !

... વાળ થાય બાલ
... પણ થાય પન
... હતો થાય હટો
... બસ .. ઉદાહરણોનો અંત આવે એમ નથી.

પરિવારના સભ્યોથી માંડીને જેમને ઓળખતા ય ના હોઇએ , એમને સાંભળવા માત્રથી
મફતમાં  મોજ પડશે.

મને મારી ફઈએ પાડેલું નામ બહુ જ વહાલું છે. (તમને પણ તમારું નામ વહાલું
હશે જ.) એમાં ય
અખિલ નો થાય નિખિલ .. અખિલેષ.. નિખિલેષ ..
મારી અટક સુતરીઆ ની થાય સુતરિયા .. સુથારીઆ ...
ત્યારે કેવું લાગી આવે ?

કમસેકમ નામ તો સાચું બોલાય જ ને ?

અક્ષરોથી રચાયેલું નામ ..
કરેલા કર્મો વડે ઓળખ પામતું જાય ..
અને છેવટે નામ જ સરનામું બની જાય ...
દા.ત. ઃ
મો. ક. ગાંધી
વિવેકાનંદ
અમિતાભ બચ્ચન
લતા મંગેશ્કર
સચીન તેન્દુલકર
ડૉ. કલામ
..........
તમારા નામના અક્ષરો પણ  તમારું સરનામું બને એવી શુભેચ્છાઓ.

Sent from Yahoo! Mail on Android

અખિલ સુતરીઆ ॥ ૧૨.૧૦.૧૨ ॥

તાજા હસગુલ્લાં

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Fri, 12 Oct 2012 12:01:49 +0800 (SGT)
Subject: તાજા હસગુલ્લાં
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

તાજા હસગુલ્લાંએક માણસ સ્વર્ગમાં ગયો અને ત્યાં મોટી દિવાલ આખી ઘડિયાળોથી
ભરેલી જોઈ.

આશ્ચર્યવત એણે પૂછ્યું : 'આ શેની ઘડિયાળો છે ?'

'આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી
પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.' પરીએ કહ્યું.

'તો પછી આ કોની ઘડિયાળ છે ?' એક સ્થિર કાંટાની ઘડિયાળ સામે આંગળી ચીંધીને
પેલા માણસે પૂછ્યું.

'એ સ્વામી વિવેકાનંદની છે. એના કાંટા ખસતા નથી એનો અર્થ એ કે તેઓ કદી
ખોટું બોલ્યા નથી.'

'ભારતના રાજકારણીઓની ઘડિયાળ ક્યાં છે ?' પેલા માણસે કુતૂહલતાથી પૂછ્યું

પરીએ જવાબ આપ્યો : 'એ તો અમે અમારી સ્વર્ગની ઑફિસમાં રાખીએ છીએ. એને અમે
ટેબલફેન તરીકે વાપરીએ છીએ !'

******
સંસારથી ત્રાસેલો પતિ કંટાળીને એક પુસ્તકોની દુકાનમાં ગયો અને ત્યાં જઈને
સેલ્સગર્લને પૂછ્યું :

' "પત્નીને કાબૂમાં રાખતો પતિ" શું એવું કોઈ પુસ્તક તમારી પાસે છે ?'

સેલ્સગર્લે ક્ષમાના ભાવ સાથે કહ્યું, 'સોરી સર, એવું કોઈ પુસ્તક અહીં
નથી. પરંતુ હા, કદાચ ઉપરના માળે કોમિક્સ વિભાગમાં હોય ખરું !'

******
છગન : 'વેલ્ડીંગ અને વેડીંગમાં શું તફાવત છે ?'

મગન : 'વેલ્ડીંગમાં પહેલાં તણખા ઝરે છે પછી જોડાઈ જાય છે. વેડીંગમાં
પહેલાં જોડાવાનું હોય છે પછી તણખા ઝરે છે.'

******


છોકરો અને છોકરી મેરેજ બ્યુરોની ઓફીસે ગયા. ત્યાં લંચટાઈમ હતો. બહાર
પાટિયું માર્યું હતું.

'બપોરે 1 થી 3 ઑફિસ બંધ રહેશે, ત્યાં સુધીમાં ફરી વિચાર કરી લેજો !'

******
મારો બોસ નવી બીએમડબ્લ્યુ કાર લઈને ઑફિસે આવ્યો. મેં કહ્યું : 'નાઈસ કાર સર.'

બોસે મારો ખભો થાબડીને કહ્યું : 'જો તમે આ જ રીતે મહેનત કરતા રહેશો તો
આવતા વરસે આનાથી પણ મોંઘી કાર……… મારી પાસે હશે ! કીપ ઈટ અપ !'

******
છગન : 'ન્યુઝ-ચેનલ અને પત્નીમાં શું કોમન છે ?'

મગન : 'બંને એકની એક વાત દસ-દસ વાર ના કહે ત્યાં લગી ચેન નથી પડતું !'

******
કલાસમાં સન્તાનો બાબો તોફાન કરતો હતો. એક છોકરીએ કહ્યું :

'ખડે હો જાઓ.'

બાબો : 'મગર તુ કૌન હૈ ?'

છોકરી : 'મૈં મોનિટર હું.'

બાબો : 'ચલ ચલ, મોનિટર કે જમાને ગયે, અબ તો એલસીડી આ ગયા !'

******
છગન : 'તમારા મોટાભાઈ શું કરે છે.'

મગન : 'એક દુકાન ખોલી'તી. પણ આજકાલ જેલમાં છે.'

છગન : 'કાં ?'

મગન : 'દુકાન હથોડાથી ખોલી'તી !'

******
શિકારી : 'મેં તો આફ્રિકાના જંગલોમાં ખૂબ વાઘ માર્યા છે.'

મિત્ર : 'પણ અમારી ભૂગોળમાં લખ્યું છે કે આફ્રિકામાં મુદ્દલે વાઘ નથી.'

શિકારી : 'ક્યાંથી હોય ? જેટલા હતા તે તો બધા મેં વીણી વીણીને સાફ કરી
નાખ્યા.' ******
શિક્ષક : 'આ પૃથ્વી પર એક દિવસ એવો આવશે જ્યારે પાણી ખતમ થઈ જશે, જીવજંતુ
મરી જશે, પૃથ્વી મૃતપ્રાય થઈ જશે….'

મનિયો : 'એ બધું તો ઠીક સાહેબ, ખાલી એટલું કહી દો ને કે ઈ દિવસે નિશાળે
આવવાનું કે નંઈ ?'

******
એક બસની પાછળ લખ્યું હતું :

અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દૂંગા.

ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ ખુદા સે હી મિલવા દૂંગા.

******
'હા, જ્યારે હું ઘોડા પર ચડી દૂર જંગલમાં પહોંચ્યો તો કેટલાક ડાકુઓએ મને
ઘેરી લીધો અને મારી પાસેથી બધા પૈસા, ઘડિયાળ, વીંટી અને ઘોડો સુદ્ધાં
લૂંટી ગયા !'

'પણ ! હું માનું છું કે તમારી પાસે પિસ્તોલ પણ હતી.'

'હતી તો ખરી પણ તેની ઉપર તે લોકોનું ધ્યાન જ ન ગયું !'

******
એક છોકરી : 'મને તો ભણેલોગણેલો પતિ મળે એટલે બસ. તને કેવો પતિ જોઈએ છે ?'

બીજી છોકરી : 'મને તો આમ ખાસ કોઈ ઈચ્છા નથી. મને કરોડપતિ, પ્રેમાળ અને
મને ખુશ રાખી શકે તેવો પતિ મળે તેટલું જ પૂરતું !'

******
એક શાણા અર્થશાસ્ત્રીએ મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :

'જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે
તમને જરૂર હોય એવી ચીજો તમારે 'વેચવી' પડશે !'

******
બન્તા બૅન્કમાં જઈને મૅનેજરને કહેવા લાગ્યો,

'સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.'

મૅનેજરે કહ્યું : 'ધ્યાન રાખજો, કોઈ પણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.'

બન્તાએ છાતી કાઢીને કહ્યું : 'એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા
ચેક પર સહી કરી જ નાંખેલી છે !'

******
મસ્તીખોર રાજુ નિશાળેથી પાછો આવ્યો. દફતર એક ખૂણામાં ફેંક્યું, બૂટ બીજા
ખૂણામાં નાંખ્યા અને ત્રીજા ખૂણામાં મોજાંનો ઘા કરતાં બોલ્યો, 'મમ્મી,
કાલથી હું બાલમંદિરમાં નથી જવાનો.'

'કેમ ?'

'જો મને લખતાં નથી આવડતું, મને વાંચતા નથી આવડતું અને એ લોકો હવે મને
બોલવા પણ નથી દેતા !'

******
આ મંદી તો કંઈ નથી. મંદીની પરાકાષ્ઠા તો ત્યારે આવશે

જ્યારે….

તમે તમારું એટીએમ કાર્ડ મશીનમાં નાંખો ત્યારે મશીનમાંથી અવાજ આવશે : 'આગે
ચલો ભાઈ….'

******
પતિ : 'આ શું આખો દહાડો તું સાસ-બહુની સીરિયલો અને ભળતાસળતા સંગીત
પ્રોગ્રામો જોયા કરે છે ? તારે વાસ્તવિકતા પણ જોવી જોઈએ.'

પત્ની : 'એમ ? એ કેટલા વાગે આવે છે ?'

******
કરસનકાકાની પત્નીનો દાંત સખત દુખતો હતો. કાકી ચીસાચીસ કરે,

'ઓ… મરી ગઈ રે…. મરી ગઈ રે….'

કરસનકાકા કહે : 'દાંત દુઃખે છે ઈમોં આટલી બૂમો શાની પાડે છે ? જો મારો
દોંત આટલો દુખતો હોય તો હું સોંણશી વતી ઈંને ખેંચી જ નોંખું !'

કાકી કહે : 'ઈમોં શું ? તમારો દોંત હોય તો મુંય ખેંચી નોંખું !'

******

JETPURNA NAWAGADHMA MUSLIM PARIWARNA MAKANMA TRAATKELA TASKARO RUPIYA 27 HAZAR ROKADA ANE 2 MOBILE CHORI GAYA..NAWA PI BHARWAD AAGVI DHABE TAPAS KARE TEVI MUSLIM PARIWARNI MAANG.

JETPURNA NAWAGADHMA MUSLIM PARIWARNA MAKANMA TRAATKELA TASKARO RUPIYA 27 HAZAR ROKADA ANE 2 MOBILE CHORI GAYA..NAWA PI BHARWAD AAGVI DHABE TAPAS KARE TEVI MUSLIM PARIWARNI MAANG.
KASHYAP JOSHI
JETPUR

24 KALAK...FARIYAAD KARAI..CHHATA VIJ TANTRA KUBHKARNA AVASTHAMA..CHAMPARAJPUR PANCHYAT SUTRONI DAADAGIRIKE KE SATTADHISONI SAANTHGAANTH ??

24 KALAK...FARIYAAD KARAI..CHHATA VIJ TANTRA KUBHKARNA AVASTHAMA..CHAMPARAJPUR PANCHYAT SUTRONI DAADAGIRIKE KE SATTADHISONI SAANTHGAANTH ??

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

"જ્ઞાન કર્મમાં આવી જાય તો જીવનનો શૃંગાર બને..." on GUJARATI-ગુજરાતી

------Original message------
From: priya jain <share@gujarati.ning.com>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Thursday, October 11, 2012 3:21:45 PM UTC
Subject: Check out "જ્ઞાન કર્મમાં આવી જાય તો જીવનનો શૃંગાર બને..." on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જ્ઞાન કર્મમાં આવી જાય તો જીવનનો શૃંગાર બને..." on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by vinodbhai Mangalbhai Machhi:
જ્ઞાન કર્મમાં આવી જાય તો જીવનનો શૃંગાર બને...
        વર્તમાન સમયના સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) માનવમાત્રને એક પ્રભુ ૫રમ...

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155686&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8364 members
3069 photos
103 videos
132 discussions
2141 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

માન્યતાની બીજી બાજુ

------Original message------
From: "અભીવ્યક્તી" <comment-reply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, October 11, 2012 2:55:15 PM GMT+0000
Subject: [New post] માન્યતાની બીજી બાજુ

Post : માન્યતાની બીજી બાજુ
URL : http://govindmaru.wordpress.com/2012/10/11/murji-gada-19/
Posted : October 11, 2012 at 2:54 pm
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા

અહીંસાની આગેકુચ... ખાસ વીનન્તી : આ લેખ અહીંસાને કેન્દ્રસ્થાને રાખી વાંચવાનો છે. પોતાની માન્યતાથી ભીન્ન રજુઆત વાંચવાથી જેમની લાગણી દુભાતી હોય એમના માટે આ લેખ ન વાંચવો હીતાવહ રહેશે..... રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ [...]

Read more of this post (http://govindmaru.wordpress.com/2012/10/11/murji-gada-19/)

Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/10/11/murji-gada-19/#respond

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=LuVBCJq_yRDcuOtngh1-O08WPYA%26Lz%5DvZ5VfLHu7YDn7ralwct

JETPURNA CHAMPRAJPUR GAAME PANCHAYATNA PAANINA BOR DIRECT VIJ THAAMBHALE LANGARIYA NAAKHI, VIJ CHORI KARI CHALAVATA HOVANI GRAMEJANONI PATRAKARONE FARIYAAD...KASHYAP JOSHI..JETPUR

JETPURNA CHAMPRAJPUR GAAME PANCHAYATNA PAANINA BOR DIRECT VIJ THAAMBHALE LANGARIYA NAAKHI, VIJ CHORI KARI CHALAVATA HOVANI GRAMEJANONI PATRAKARONE FARIYAAD...

KASHYAP JOSHI..JETPUR

Global Gujarat News | globalgujaratnews.com

------Original message------
From: Global Gujarat News <response@globalgujaratnews.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 10, 2012 10:06:45 AM GMT-0500
Subject: News Updates from Global Gujarat News | globalgujaratnews.com


Dear,,

News Updates from Global Gujarat News. globalgujaratnews.com

વડોદરા વડોદરા: એનસીપીની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણગુજરાતમાં કોંગ્રેસ સન્માનજનક બેઠકો આપે તો જ ગઠબંધનરાજકોટ રાજકોટ: યુનિયન કર્મચારીઓની રેલીયુનિયન કર્મચારીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ: જેલમાં પાકા કામના કેદીનું મોતરાજકોટમાં કેદીનાં શંકાસ્પદ મોતથી ભારે ચકચાર મચી જવા પામી રેલવે કર્મચારીઓની હડતાળકર્મચારીઓની માંગણીઓ નહીં સ્વીકારાતા એલાન કરાયું રાજકોટ મનપાના કર્મચારીઓની હડતાળમ્યુનિસિપલ કમિશનર સાથેના ખરાબ વલણ સામે ઘેરા પડઘા પડ્યારાજનીતિ બળાત્કાર રોકવા નાની ઉંમરે લગ્ન જરૂરી : ચૌટાલાલગ્નની ઉંમર ઘટાડવાની ખાપ પંચાયતની સલાહને ચૌટાલાનું સમર્થન યેદિયુરપ્પાના નવા પક્ષનું એલાન ડિસે.માંયેદિયુરપ્પા હાઈકમાન્ડ સાથે સમાધાન ન કરવાના મૂડમાં માયાવતીનું કેન્દ્રને સમર્થન યથાવત્સમર્થન અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાની માયાવતીની જાહેરાત કેન્દ્રને બસપાના સમર્થન અંગે સસ્પેન્સ ખૂલશેઆજે બસપાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનું થયેલું આયોજન કેજરીવાલ: કહીં પે નિગાહે કહીં પે નિશાનાકેજરીવાલ જેવા અવ્યવહારુ, માથાફરેલા માણસો જ કૈંક સિદ્ધ કરી શકે છે નીતિશકુમાર ઉપર ખુરશી ફેંકાઈમુખ્યમંત્રીની અધિકારયાત્રા દરમિયાન બિહારમાં બનેલી ઘટના જનતા બેંક એકાઉન્ટ નથી: ભાજપબસપા નેતા માયાવતી સામે ભાજપ દ્વારા આકરા પ્રહારો વાઢેરાને કારણે ડીએલએફને જમીન મળી :કેજરીવાલ16 ઓક્ટોબરે વધુ એક ભ્રષ્ટાચારની પોલ ખોલશે કેજરીવાલ 2014 પહેલાં લોકસભા ચૂંટણી શક્યઃ માયાવતીયુપીએને સમર્થન અંગેનો નિર્ણય બુધવારે લેવામાં આવશે માયાવતી કોની સાથે રહેશે?યુપીની ચૂંટણીઓમાં હાર પછી પ્રથમવાર ચુપકીદી તોડશે પં. નવલ કિશોર શર્માનું મોડી રાત્રે નિધનસ્વાતંત્ર્ય સેનાની શર્મા ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા હતા...શાસન હવે ગેસ કનેકશન પણ મોંઘુ થયું...કંપનીઓએ સિલિન્ડરની સિક્યુરીટી રકમમાં 200 રૂપિયાનો વધારો કર્યો ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં સંશોધન શક્યનકારાત્મક અને નિરાશાવાદી વાતાવરણની નિંદા કરી જનસત્યાગ્રહીઓ આજે આગ્રામાંજળ, જંગલ અને જમીનનો હક મેળવવા ગ્વાલિયરથી નીકળ્યા કાયદામંત્રીની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશખુરશીદના ટ્રસ્ટ પર નાણાકીય ગરબડના ગંભીર આરોપો ભારતમાં અન્નના બગાડ અંગેનાં તથ્યો અને ભ્રાંતિઓભારતમાં ફળ-શાકભાજી કે કઠોળ મેળવીને કોઇમાં પણ 18 ટકાથી વધુ બગાડ નથી દુષ્કર્મીઓને આકરી સજા મળશેઃ સોનિયાહરિયાણા રેપકેસઃ કિશોરીના પરિવારજનોને સાંત્વના આપી આગામી 5 વર્ષમાં સૌને સસ્તી વીજળીઃ પીએમસસ્તી ઊર્જા દેશ માટે સૌથી મોટો પડકાર હોવાનો દાવો કર્યો વાઢેરા સામે આજે નવો ખુલાસોરોબર્ટ પર લગાવેલા મારા આક્ષેપો એકદમ સાચા છેઃ કેજરીવાલઅમદાવાદ નેતાઓ સાવધાન, આરતી ના ઉતારશો !ચૂંટણી પંચ કહે છે કે મોદી પણ નવરાત્રિની આરતી નહીં ઉતારી શકે કોંગ્રેસમાં અંતે એ જ થયું, અસંતોષ બહાર આવ્યોકોંગ્રેસ કાર્યકરો કહે છે આ તો ટ્રેલર છે, પૂરી ફિલ્મ બાકી છે ! લોથલના હડપ્પીય લોકોનાં સંપ્રદાય અને લિપિલોથલમાંથી મળેલ લાંબામાં લાંબા અભિલેખમાં માત્ર 17 ચિહ્નો છે... સુરત: 16 કરોડના સોનાના દાગીના જપ્તડી.આર.આઇ.દ્વારા 35 કિલો સોનાના દાગીના જપ્ત કરાયા વિવેકાનંદયાત્રા, બહુચરાજીથી પાવાગઢ11 ઓક્ટોબરે વિવેકાનંદ યુવા વિકાસયાત્રાનું પાવાગઢમાં સમાપન પ્રચારનો નવતર અભિગમ : "નમો ગુજરાત"મોદીસમર્થકો દ્વારા પ્રથમ નોરતે નમો ગુજરાતનું પ્રસારણ શરૂ કરવાનું આયોજન "અમે ગીત ગુલાબી ગાશું" કાર્યક્રમ યોજાયોકવિ સ્વ. સુરેશ દલાલને સ્મરણાંજલિ અર્થે અવસર કાવ્ય સંગીત પર્વ લોકાયુક્ત મામલે સુપ્રીમમાં સુનાવણીગુજરાતમાં રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણૂકનો વિરોધમાર્કેટ કરન્સી વાયદામાં 31 લાખ લોટનું વોલ્યુમડોલર સામે રૂપિયો ઓક્ટોબર વાયદામાં 39 પૈસા નરમ રહ્યો નેશનલ સ્પોટ એક્સચેન્જનો વેપારઈ-ગોલ્ડમાં 392 કિલો અને ઈ-સિલ્વરમાં 31,097 કિલોના વેપાર સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબારસેન્સેક્સ 162 અને નિફ્ટી 52 પોઇન્ટ ઘટીને બંધ આવ્યા કરન્સી વાયદામાં રૂ.14,176 કરોડનો વેપારડોલર સામે રૂપિયામાં ઓક્ટોબર વાયદામાં 11 પૈસાનો ઘટાડો નેશનલ સ્પોટ એક્સચેન્જનો વેપારકપાસિયાં વોશ તેલમાં 12,280 ટનની નોંધપાત્ર ડિલિવરી સ્ટોક માર્કેટમાં સામાન્ય તેજીસેન્સેક્સ 84 પોઇન્ટ અને અને નિફ્ટી 25 પોઇન્ટ વધીને બંધસૌરાષ્ટ્ર જામનગરમાં 130 મોબાઈલ ટાવર ગેરકાયદેસર!180 મોબાઈલ ટાવર પૈકી માત્ર 50 ટાવર અંગે જ મંજૂરી લેવાઈ! થાનમાં ફાયરિંગનો આદેશ ડીએસપીનો હતો?સુરેન્દ્રનગર એસપીના ચાર્જમાં જામનગરના ડીએસપી પટેલ હતાસુરત રાંધણગેસની રામાયણ, એજન્સીમાં તોડફોડસુરતમાં ગેસબોટલ ન મળતાં લોકોએ એજન્સીની ઓફિસમાં તોડફોડ કરીભારતીય સિનેમા રેખા: જન્મદિવસ મુબારક...આજે 'ઉમરાવ જાન' ઉર્ફે ભાનુરેખા ગણેશનનો જન્મદિવસ ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ટરનેશનલ શોમાં!બ્રિટિશ જર્નાલિસ્ટની પોતાના શોમાં એશને બોલાવવાની તૈયારીસુરક્ષા આર્મી-વાયુસેના વચ્ચેનો વિવાદ ઉકેલાશેઃ એન્ટનીહેલિકોપ્ટરના મુદ્દે થયેલો વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ જશેક્રિકેટ ફિક્સર અમ્પાયર્સ પર આઈસીસીની તવાઈઅમ્પાયર્સ પૈકી કોઈ પણ ટી-20 વર્લ્ડકપમાં અમ્પાયર ન હતાએશિયા અડવાણીએ કરી 'મનરેગા'ની પ્રશંસામનરેગાથી ગ્રામિણ લોકોનું સશક્તિકરણ થયુઃ અડવાણી યુએનમાં ભારત-પાક. ફરી આમને-સામનેસંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે બંને દેશોમાં વાક્યુદ્ધ થયું "કાળાં નાણાંથી અર્થવ્યવસ્થાને નુકસાન"ભ્રષ્ટાચારથી વિકાસશીલ દેશોમાં સેવાક્ષેત્ર પ્રભાવિત: અડવાણીયુએસ રોમનીની નજરમાં ભારત કંઈ નથીવિદેશનીતિના ભાષણમાં ભારતનો કોઈ ઉલ્લેખ નહીં યુએસમાં રોમનીની સ્થિતિ વધુ મજબૂતપ્રથમ ચર્ચામાં બરાક ઓબામાથી આગળ રહેવાથી રોમનીને ફાયદોપર્યાવરણ વલસાડ: દુર્લભ પ્રજાતિનો સાપ પકડાયોસેન્ટ્રલ બેંકમાં બીમ્બી પ્રજાતિનો 'કેટ સ્નેકસ' મળી આવ્યોસમાજ-સંસ્કૃતિ લોથલના હડપ્પીય લોકોનાં સંપ્રદાય અને લિપિલોથલમાંથી મળેલ લાંબામાં લાંબા અભિલેખમાં માત્ર 17 ચિહ્નો છે..ઉત્તર ગુજરાત મારા જેવો મજૂર નહીં મળે : મોદીઅંગ્રેજી રાજકીય પંડિતો ગુજરાતમાં ફરી એકવાર ખોટા ઠરશે : મુખ્યમંત્રીદક્ષિણ ગુજરાત વલસાડ: દુર્લભ પ્રજાતિનો સાપ પકડાયોસેન્ટ્રલ બેંકમાં બીમ્બી પ્રજાતિનો 'કેટ સ્નેકસ' મળી આવ્યોકૉમોડિટી સોનામાં વેપાર વધ્યો, ચાંદીમાં ઘટ્યોએમસીએક્સ પર પ્રથમ સત્રમાં રૂ.25,869 કરોડનું વોલ્યુમ સોના-ચાંદીમાં રૂ.12,154 કરોડના વેપારબિનલોહ ધાતુઓ અને ક્રૂડઓઇલમાં સુધારાની ચાલઉદ્યોગ મૂકેશ અંબાણી ટોચના ધનિક ભારતીયમહિલા ઉદ્યોગપતિઓમાં સાવિત્રી જિંદાલનું નામ મોખરે ટોરેન્ટ ગ્રૂપે 111 કરોડનો બંગલો ખરીદ્યોદિલ્હીના પોશવિસ્તારમાં 10 લાખ રૂપિયા પ્રતિયાર્ડના ભાવનો બંગલોવૈશ્વિક દેશનો આર્થિક વિકાસદર ઘટશેઃ આઈએમએફઅમેરિકાના રાજકોશીય નુકસાનથી એશિયાને પણ અસર થશે અમેરિકા: વોલમાર્ટનો વિરોધ કરાયોઅમેરિકન રિટેઇલ કંપની વોલમાર્ટનો અમેરિકામાં જ વિરોધઅકસ્માત ભેલના પ્લાન્ટમાં ભીષણ આગ લાગીઆગમાં કરોડોની સંપત્તિને નુકસાન થયું હોવાનો અંદાજઅપરાધ થાનમાં ફાયરિંગનો આદેશ ડીએસપીનો હતો?સુરેન્દ્રનગર એસપીના ચાર્જમાં જામનગરના ડીએસપી પટેલ હતાગેઝેટ્સ દિવાળી પર 'આકાશ-2' મળશેનવું 'આકાશ-2' ટેબલેટ કોમ્પ્યુટર ફકત 1500માં મળશેટ્રેન્ડ્ઝ ફેસબુક લાઇક સાથે જાદુની ઝપ્પીઅમેરિકન ડિઝાઇનરે ફેસબુક યુઝર્સ માટે ખાસ જેકેટ તૈયાર કર્યુંકાવ્ય-ગઝલ "અમે ગીત ગુલાબી ગાશું" કાર્યક્રમ યોજાયોકવિ સ્વ. સુરેશ દલાલને સ્મરણાંજલિ અર્થે અવસર કાવ્ય સંગીત પર્વરાજ-કાજ કેજરીવાલ: કહીં પે નિગાહે કહીં પે નિશાનાકેજરીવાલ જેવા અવ્યવહારુ, માથાફરેલા માણસો જ કૈંક સિદ્ધ કરી શકે છે ભારતમાં અન્નના બગાડ અંગેનાં તથ્યો અને ભ્રાંતિઓભારતમાં ફળ-શાકભાજી કે કઠોળ મેળવીને કોઇમાં પણ 18 ટકાથી વધુ બગાડ નથીસમાજ-સંસ્કૃતિ લોથલના હડપ્પીય લોકોનાં સંપ્રદાય અને લિપિલોથલમાંથી મળેલ લાંબામાં લાંબા અભિલેખમાં માત્ર 17 ચિહ્નો છે...અન્ન-જળ ભારતમાં અન્નના બગાડ અંગેનાં તથ્યો અને ભ્રાંતિઓભારતમાં ફળ-શાકભાજી કે કઠોળ મેળવીને કોઇમાં પણ 18 ટકાથી વધુ બગાડ નથી

Thank you.
Global Gujarat News Team globalgujaratnews.comNote : Global Gujarat News has sent this e-mail to you because your subscription preferences indicate that you want to receive latest news alerts in your selected category on this email ID.
This email was sent to kkumarjoshi@gmail.com by response@globalgujaratnews.com Update Profile / Email Address / Manage Subscription
If you prefer not to receive the daily email, click here to unsubscribe

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Thursday, October 11, 2012 2:49:04 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
જનજાગરણની જરૂરિયાત સમજવામાં આવે

Posted: 09 Oct 2012 09:08 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_gswghw_DAk/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જનજાગરણની જરૂરિયાત સમજવામાં આવે લોકો
ઉદાર, સચ્ચરિત્ર, વિવેકવાન અને આદર્શવાદી બને એના માટે સાહિત્ય અને વાણી
દ્વારા એમને શક્ય હોય એટલી પ્રેરણા આ૫વી જોઈએ. જે એની આવશ્યકતા અનુભવે, આ૫ણી
સાથે સમંત હોય એમને એવા કાર્યોમાં જોડવા જોઈએ, જે લોકમંગળ માટે જરૂરી હોય.
સમય, શ્રમ અને ધનનો એક અંશ જ્યારે [...]

///////////////////////////////////////////
ભારતીય સંસ્કૃતિના આદર્શો અ૫નાવો

Posted: 09 Oct 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/GectBTVYVO8/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભારતીય સંસ્કૃતિના આદર્શો અ૫નાવો
ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો મૂળ આદર્શ છે કે વ્યક્તિ પોતાની અંગત ઇચ્છાઓ,
જરૂરિયાતો અને સુખસગવડોને જેટલી વધારે ઘટાડી શકાય, એટલી ઘટાડે અને લોકકલ્યાણ
માટે જેટલો વધારે ત્યાગ કરી શકે એટલો કરે. જયાં સુધી આ૫ણા દેશવાસીઓ આ આદર્શોને
સાચી રીતે સમજયા અને અ૫નાવતા રહયા ત્યાં સુધી [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

Asli Don Ko Hai 70th Birthday par Aapke Wishes Ka Intezaar!

------Original message------
From: Divya Bhaskar <mailer@dainikbhaskar.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 10, 2012 6:41:57 PM GMT+0530
Subject: Asli Don Ko Hai 70th Birthday par Aapke Wishes Ka Intezaar!


View this message in your browser
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGB0sIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
| http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBEsIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBksIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBksIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBksIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBksIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
--
If you do not want to receive any promotional mailer, click
http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBB1IGBUsIUgVaBU0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
 

Guinness Records 2013

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Thursday, October 11, 2012 11:45:01 AM GMT+0800
Subject: Guinness Records 2013

Guinness Records 2013


Guinness
World Records has launched the latest edition of its best-selling book
documenting global achievement, including new entries for the shortest
bull, the oldest gymnast and the lowest ever car. Posted in
alpha-Q Group.The 57th version of best-selling reference book
also features new verified entries for the world's heaviest sportswoman
and the most conquests of Mount Everest, as well as the tallest ever
dog.

Being
published in 22 languages in more than 100 countries, the 2013 Guinness
World Records is expected to sell around 2.7 million copies and
documents numerous new extremes relating to the human body.



The
world's largest biceps belong to Mostafa Ismail (Egypt) and were
measured for left arm flexed at 64.77 cm (25.5 in) and non-flexed
62.23cm (24.5 in) and for right arm flexed at 63.5 cm (25 in) and
non-flexed 60.96 cm (24 in). The measurements were taken in Franklin,
Massachusetts, USA which is where Mostafa now resides.


The heaviest competing sportswoman living is sumo wrestler Sharran Alexander (UK) of London, UK, who weighs 203.21 kg (448 lbs).


The
oldest gymnast is Johanna Quaas (b 20 November 1925, Germany) who, at
the age of 86 years, is a regular competitor in the amateur competition
Landes-Seniorenspiele, staged in Saxony, Germany.


Thetallest
living dog is Zeus (USA) a Great Dane, who measured 1.118 m (44 in)
tall and is owned by Denise Doorlag and her family, of Otsego,
Michigan, USA.


The
tallest living horse is Big Jake, a nine-year-old Belgian Gelding
horse, who measured 20 hands 2.75 in (210.19 cm, 82.75 in), without
shoes, at Smokey Hollow Farms in Poynette, Wisconsin, USA.


The
shortest bull is Archie, a 16-month-old Dexter Bull, fully registered
in the Northern Ireland livestock inventory, in County Antrim, Northern
Ireland, who measured 76.2 cm (30 in) from the hoof to the withers.


The
tallest donkey living is Oklahoma Sam, a four-year-old American Mammoth
Jackstock, who measured 15.3 hands (155.45 cm; 5 ft 1 in) tall on 10
December 2011, and is owned by Linda Davis of Watsonville, California,
USA.


The
largest drum set is comprised of 340 pieces, is owned by Dr Mark
Temperato (USA) and was counted in Lakeville, New York, USA.


The
largest mining truck body by volume is the Westech T282C Flow Control
Body which has a volume of 470.4 cubic metres at a coal density of 0.86
tons/m3. It was designed and manufactured by WESTECH (USA) an Austin
Engineering LTD company


Largest hotdog: This 7lb, 16in monster on sale in Chicago will set you back 24.
 

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

યૂએનમાં લાલકૃષ્ણ અડવાણીએ મનરેગાની પ્રશંસા કરી(World)

યૂએનમાં લાલકૃષ્ણ અડવાણીએ મનરેગાની પ્રશંસા કરી(World)

Fwd: ATM માંથી નાણાં ન નીકળે

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
Date: Wednesday, October 10, 2012 12:53:15 PM GMT+0800
Subject: ATM માંથી નાણાં ન નીકળે

ATM માંથી નાણાં ન નીકળે અને ખાતામાં ડેબિટ બોલે તો બેન્ક જવાબદાર

અમદાવાદ,
મંગળવાર : બેકિંગ લોકપાલને એટીએમમાં નાણાં ન નીકળે પરંતુ બેન્ક ખાતામાંથી
રકમ ડેબિટ થવાની સંખ્યાબંધ ફરિયાદો મળે છે. આમાં રિઝર્વ બેન્કે જારી કરેલા
નિર્દેશો પ્રમાણે બેન્કે આ રકમ ખાતેદારના ખાતામાં સાત દિવસમાં જમા કરાવવી
પડે. જો આ
રકમ સાત દિવસમાં જમા ન થાય તો રોજના રૃ. ૧૦૦ બેન્કે ભરવા પડે. અમદાવાદ
ખાતે આવા એક કિસ્સામાં ગ્રાહકે એટીએમમાંથી રૃ. ૫૦૦૦ની રકમ ઉપાડી હતી પરંતુ
મશીનમાંથી નાણા ન નીકળતા તેણે બેન્કમાં ફરિયાદ લખાવી હતી. બેન્કે ગ્રાહકની
વાત કાને ન ધરતા બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ થઈ. દરમિયાન મહિના ઉપરનો ગાળો
વીતી ગયો આથી બેન્કને ગ્રાહકને ૫૦૦૦ના બદલે રૃ. ૯૦૦૦ ચુકવવા પડયા હતા.
બેન્કને લેખિત
ફરિયાદ આપ્યા પછી ૩૦ દિવસમાં સંતોષકારક નિવારણ ન મળે તો લોકપાલ સમક્ષ
ફરિયાદ કરી શકાય છે. લોન મંજૂર કરવામાં વિલંબ, એટીએમ કાર્ડ આપવામાં વિલંબ,
ચેક, ડ્રાફ્ટ જમા કરવામાં વિલંબ બદલ પણ લોકપાલ સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

Lokpal Address

Reserve Bank of India
La Gajjar Chambers, Ashram Road, Ahmedabad-380 009

Tel.No.079- 26582357 - 26586718 - 2657 5807

[વલસાડ સમાચાર અંક - 261] Fw: हम क्या कर सकते है ?

------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Wednesday, October 10, 2012 3:38:28 AM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 261] Fw: हम क्या कर सकते है ?

देशके न्युझ चेनल अपने अपने स्टींग ओपरेशन द्वारा जनताके सामने प्रस्तुत जानकारी क्या भरोसेमंद होती है ?

ऐसी जानकारी से देशके आम इन्सानकी जीन्दगी पर क्या असर होता है ?

ऐसे वक्तमे हम ... फेसबूकके माध्यम से क्या कर सकते है ?

Sent from Yahoo! Mail on Android

The capital of Sikkim....Gangkot...001

----------
Sent via Nokia Email

Beauty of India

The following attachments of the original message were not forwarded because of size restrictions:
11.jpg, india_19.jpg, india_05.jpg, india_16.jpg, india_15.jpg, 9.jpg, india_04.jpg, india_25.jpg, india_14.jpg, 5.jpg, india_10.jpg, india_11.jpg, india_17.jpg, 3.jpg, 2.jpg, 10.jpg, india_18.jpg, india_09.jpg, india_23.jpg, 1.jpg, india_07.jpg, india_02.jpg, 15.jpg, 4.jpg, india_20.jpg, india_06.jpg, 12.JPG, india_21.jpg, india_08.jpg, india_26.jpg, 13.jpg, 6.jpg, india_24.jpg, india_13.jpg, india_03.jpg, india_22.jpg, india_12.jpg, 14.jpg, 7.jpg





------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, October 10, 2012 11:50:00 AM GMT+0800
Subject: Beauty of India

GANGTOK IS THE CAPITAL OF THE
INDIAN STATE OF SIKKIM.




Beauty of India

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Wednesday, October 10, 2012 2:30:55 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
જાગ્રત આત્માઓનો ભાવભર્યો સહકાર જોઈએ

Posted: 08 Oct 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/ADhlwdO0Kik/?utm_source=feedburner&utm_medium=email

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જાગ્રત આત્માઓનો ભાવભર્યો સહકાર જોઈએ
રાજક્રાંતિનું કામ સાહસ અને શસ્ત્રબળથી ચાલી જાય છે. આર્થિક ક્રાંતિ સાધનો અને
સૂઝસમજણથી થઈ જાય છે. આ૫ણે તો બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિની
ત્રિવેણિના મૂળ શોધવાનાં છે અને સંગમસ્થાન બનાવવાનું છે. એના માટે ચારિત્ર્ય,
શ્રદ્ધા અને પ્રતિભાના સ્વામી એવા દધિચિના વંશજોએ જ આગળ આવવું [...]

--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM

Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

"સાધુસંગ અને પ્રાર્થના ...(રામકૃષ્ણદેવની અમૃતવાણી) ..." on GUJARATI-ગુજરાતી

------Original message------
From: priya jain <share@gujarati.ning.com>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, October 9, 2012 3:42:49 PM UTC
Subject: Check out "સાધુસંગ અને પ્રાર્થના ...(રામકૃષ્ણદેવની અમૃતવાણી) ..." on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "સાધુસંગ અને પ્રાર્થના ...(રામકૃષ્ણદેવની અમૃતવાણી) ..." on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashokkumar Desai:
સાધુસંગ અને પ્રાર્થના ...(રામકૃષ્ણદેવની અમૃતવાણી) ..
 
 
 

 
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાંવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડ...

Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A155585&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8364 members
3069 photos
103 videos
131 discussions
2134 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post