અનુયાયીઓ

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

જામનગર રીફાઈનરીને ઓનર એવૉર્ડ

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Mon, 15 Oct 2012 13:53:35 +0800 (SGT)
Subject: જામનગર રીફાઈનરીને ઓનર એવૉર્ડ
To: ATUL N CHOTAI <kasumbo@yahoo.co.in>

આરઆઈએલની જામનગર રીફાઈનરીને ગ્લોબ ઓફ ઓનર એવૉર્ડ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની જામનગર રીફાઈનરીને
પર્યાવરણ સંબંધિત વ્યવસ્થા માટે બ્રિટિશ સેફટી કાઉન્સિલના 'ગ્લોબ ઓફ ઓનર
એવૉર્ડ'થી વિભૂષિત કરાઈ છે. ૨૩મી નવેમ્બરે લંડન ખાતેના મેન્શન હાઉસમાં આ
એવૉર્ડ એનાયત કરાશે, એમ આરઆઈએલના એક નિવેદનમાં જણાવ્યું હતું. નામાવલિમાં
પસંદ થયેલામાં એકમાત્ર ભારતીય કંપની આરઆઈએલની 'સેઝ રીફાઈનરી' છે. કુલ ૧૩
અરજી આવી
હતી તે પૈકી ૯ની 'ગ્લોબ ઓફ ઓનર' માટે પસંદગી કરાઈ છે.

ટિપ્પણીઓ નથી: