LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 29 એપ્રિલ, 2012
બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ
રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી
ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું
કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!
વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય
લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર
દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ
ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
અવસાન નોંધ..
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય
કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે
નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા
બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે
મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ
ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે
મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત
એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ
અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં
નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ
સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો
તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી
બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી
ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
ykžkMĆkĖ ŽwškLk «Vw÷ XkfhLkk rLkÄLkLke ÷„kkškMkeyku{kt žkuf..
ļkLk, Ćkžw, Ćkt¾e yLku AkMk ršķkhż suše Mkušk{kt {nkĖušŚke yku¤¾kķkk «Vw÷¼kEyu ¼khu ÷kuf[knLkk {u¤še nķke !!
(f~ŽĆk ņu»ke īkhk) suķk÷Mkh(suķkĆkwh) ķkk.h7
hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt yLku yLkufršÄ Mkuškyku MkkŚku Mktf¤kŽu÷k rš« ŽwškLk «Vw÷¼kE XkfhLkk rLkÄLkŚke ÷„kkškMkeyku{kt žkufLkwt {kuswt Vu÷kŽwt Au.
hksfkux{kt, ųkkUz÷ hkuz rMŚkķk swLkk sfkķk Lkkfk ĆkkA¤ ykšu÷k ųkeķkkLkųkh, žuhe Lkt.Ćk {kt hnuķkkt rš« ŽwškLk «Vw÷¼kE «¼kžtfh¼kE Xkfhu AuÕ÷kt ½żkt šhMkku ŚkŽkt ĆkkuķkkLkk škuzo Lkt.h0 yLkufršÄ MkuškykuLke Äwże ľkše nķke.
su{kt {wĻŽķšu Ćkžw Ćkt¾eykuLke [ż yLku Ćkkże ķku{s ĆkžwykuLkk Ćkkże {kxu fkŽ{e ĖkuzÄk{ fhķkkt «Vw÷¼kE Xkfhu ÷„kkškMkeyku{kt {nkĖušLke AkĆk W¼e fhe nķke. fkuEĆkż MkuškLkwt fkŽo nkuŽ fu fkuE ŌŽrõķk {¤u yux÷u {nkĖuš ēkku÷e škķkLke žĮykķk fhķkkt yk rš« ŽwškLku ĆkkuķkkLkk Mkušk¼kše Mš¼kšŚke ¼khu ÷kuf[knLkk W¼e fhe nķke.
škuzo Lkt.h0 Lkk ¼ksĆkLkk «{w¾ n»ko¼kE XkfhLkk LkkLkk¼kE «Vw÷¼kEyu ųkheēkkuLku LkSfLkk Ėšk¾kLkkyku MkwÄe ĆknkU[kz{kt yLku ķŽkt ķkuykuLke Mkušk{kt Ćkż ftE f{e hk¾e LkŚke. yux÷us ķkuyku ¾kMk fheLku Lkēk¤k šųko{kt ¼khu ÷kf[knLkk {u¤šķkkt nķkkt.
ųkEfk÷u ķkk.h6 Lkkhkus ķku{Lkk y[kLkf yšMkkLk ēkkĖ hkŗkeLkk rLkf¤u÷e M{žkLkŽkŗkk{kt y¼wķkĆkwšo MktĻŽk{kt zkÄwykuyu ņuzkELku MŚkkrLkf M{žkLkÄkxLke sųŽkLku xqtfe Mkkēkeķk fhe rĖÄe nķke. Auf šnu÷e Mkškh MkwÄe [k÷u÷e ķku{Lke ytķŽuüe fkŽoLkk ytķk MkwÄe zkÄwyku M{žkLkÄkx{kt nksh hne y©w¼eLke ykt¾kuyu MkĖųkķk «Vw÷ XkfhLku ©ęÄkts÷e yĆkeo nķke.
MkĖųkķk «Vw÷¼kE XkfhLkku Vkuxku Ćkż {kuf÷u÷ Au.
MkĖųkķk «Vw÷¼kE {khk {kuxk¼kE Sķkw¼kELkk Mkk¤k ŚkkŽ Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
હિસાર. રાજનીતિમાં કઈ પણ બની શકે છે. જી હાં કઈંક આવું જ જોવા મળ્યું
વીજ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના એક માત્ર સુપુત્ર તેમજ યૂથ કૉંગ્રેસના
પ્રદેશાધ્યક્ષ ચિરંજીવ રાવના લગ્ન સમારંભમાં.
- જુઓ
તસવીરોમાં લાલૂ યાદવની સુપુત્રી અનુષ્કાના લગ્નમાં દિગ્ગજોનો જમાવડો. -
કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી ગયા.
અને
કેમ ના બને, કેમ કે તેમના વિવાહ થઈ રહ્યાં હતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી
લાલૂ પ્રસાદ યાદવની સુપુત્રી અનુષ્કા યાદવ સાથે. આવામાં રાજનીતિના મોટ-મોટા
દિગ્ગજોનો જમાવડો થવો વ્યાજબી હતુ.
તસવીરોમાં જુઓ આ નવદંપત્તિને
આશીર્વાદ આપવા કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી
ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાજ
બબ્બર અને આડવાણી તેમજ મુલાયમ સિંહે પણ હાજરી આપી.
--
KKUMARJOSHI
JETPUR MATHI ZADPAYEL VAHAN CHOR TRIPUTI MARA, TAMARA CHORELA VAHANONI AAVI DASHA KARI NAAKHE CHHE. PHOTO KASHYAP JOSHI JETPUR
AAVI DASHA KARI NAAKHE CHHE.
PHOTO KASHYAP JOSHI JETPUR
(Bhaashaa-Vichaar} parishad-sabha
*
*
*ઘણા સમયથી અમદાવાદમાં ભાષાપરીષદના સભ્યોનું મળવાનું બન્યું નથી. *
*
*
*છેલ્લે મળેલા ત્યારે એક મંત્રી તરીકે મારી પણ પસંદગી થયેલી જેને માટે મેં
મારા બદલે વધુ સક્રીય તેવા શ્રી ભીખુભાઈ સુરાણીનું નામ સુચવ્યું હતું જેને
બીજી સભામાં મંજુરી મળે. પણ એ હજી શક્ય બન્યું ન હોઈ અને હું પણ સક્રીય રહી
શક્યો ન હોવાથી કામ અટકેલું છે.*
*
*
*આ સમય દરમીયાન છેલ્લાં પાંચેક વરસથી હું નીયમીત રીતે કેટલાંક સામયીકોને નેટ
ઉપર ચડાવવાની કામગીરી તો કરી જ રહ્યો છું જેના વાચકો ઠીક ઠીક સંખ્યામાં જોવા
મળે છે. *
*
*
*મારા બ્લૉગ પર પણ હું વર્ષોથી એક ઈ–ઉમાં લખું છું જેનાં આજ સુધીમાં કુલ ૬૯૭
લખાણો પ્રકાશીત થયાં છે ! *
*
*
*પુરંતુ આ કાંઈ પુરતું કે સંતોષજનક તો નથી જ. જોડણીસભાને ૧૩ વરસ થયાં ને હવે
સમાજમાં છાપ પડતી જાય છે કે ઉંઝાને ઉંઘ આવી ગઈ છે. નિરીક્ષકમાં તો લખાયુંય
ખરું (રમેશ દવે) કે રામજીભાઈનું કામ બંધ જેવું છે વગેરે.*
*
*
*આના અનુસંધાનમાં બે બાબતો જણાવવાની થાય છે –*
*
*
*૧) વહેલી તકે એક સભા બોલાવવામાં આવે અને પ્રવૃત્તીને માટે કોઈ નક્કર નીર્ણય
થાય;*
*
*
*૨) દરમીયાન એક નવો બ્લૉગ શરુ કરવામાં આવે જેના પર સીધા લેખો જ મુકાતા હોય. *
*
*
*અત્યારે કેટલીક સાઈટ પર મારા અને સુનીલભાઈના દ્વારા કેટલાંક સામયીકો જ મુકાય
છે જે ફક્ત લીંકરુપે જ હોય છે ને જે સીધા વાંચી શકાતા નથી. માટે બ્લૉગ
બનાવવામાં આવે તો અનેક પ્રકારની કામગીરી ત્યાં દર્શાવી શકાય તેમ હોઈ થોડી વધુ
અસરકારક કામગીરી થઈ શકે. આપણી કને ઘણું બધું સાહીત્ય પડ્યું છે જેને નેટ પર
મુકવાની તાતી જરુરીયાત છે. *
*
*
*આ કાર્ય ઘણું મોટું છે અને તેને માટે ટાઈપ કરવાનો સાધારણ ખર્ચ પણ કરવો પડે
તેમ હોઈ નાનકડું બજેટ પણ બનાવવું જોઈશે. અત્યારે અમારા આયુ ટ્રસ્ટના બ્લૉગ પર
હું નીયમીત રીતે લેખો ટાઈપ કરાવીને તથા જોડણી અને અન્ય સુધારાઓ કરીને પ્રકાશીત
કરું છું...ને તેનો પ્રચાર પણ ખુબ સારો એવો થાય છે. આ જ રીતે ઉંઝાકાર્યોના
હેવાલો અને કેટલુંય સાહીત્ય મુકી શકાય. *
*
*
*આ બધાંનો વીચાર કરવા માટે આપણે સૌ વહેલી તકે મળીએ તે જરુરી છે. આશા છે, આપણું
મળવાનું બનશે. *
*
*
*આપનો, – જુગલકીશોર.*
* *
--
*
*
*– જુગલકીશોર.*
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ* * http://sites.google.com/site/vachanyatra/*
જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી માંગતા સતાધીસો દોડધામમાં ??
માંગતા સતાધીસો દોડધામમાં ??
(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાસ્ત્રચારે ભારે મજા મૂકી છે. ahi શાશન કરના
હરકોઈ બસ પ્રજા પ્રશ્નો નીવારવાને બદલે પોતપોતાના ગજવા ભરવામજ
વ્યસ્ત રહે છે.
પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર વાસીઓને મહદઅંશે મદદ કરવાની આશા સાથે
વર્તમાન પાલિકા સદસ્ય અને માજી પાલિકા પ્રમુખ જાડેજા એ સેનિટેશન,
બાંધકામ, ઇલેક્ટ્રિક, પવડી, પાણી શક વિગેરેની રજેરજ ની માહિતી માંગતા
કહેવાય છે કે જેઓની જવાબદારી છે તેવા સતાધીસો જાડેજાની માંગ મુજબના
સવાલોના જવાબો આપવા ભારે ઘાંઘા થયા છે.
ખાસ તો જાડેજાએ એ મહત્વનો પ્રશ્ન પુન્છ્યો છે કે ભાદર ડેમ થી જેતપુર
સુધી બદલાવાયેલ પાણી ની પાઈપ લાઈનો અત્યારે ક્યાં છે ? કેટલો સ્ટોક છે ?
નવી પાઈપ લાઈન નું એસ્તીમેન્ત શું ? કેટલો ખર્ચ થયો ?
આ પ્રશ્ન ધોરાજીવાળી કરવાની સંભાવના બતાવે છે.કારણ જેતપુર નઝીક્ના ધોરાજી
શહેર માં પણ કોઈએ ફોફળ ડેમ ની પાઈપ લાઈન બાબતે માનીતી માંગતા સંબંધિત
સતાધીસો ભાસ્ત્રાચાર કરતા આબાદ ઝડપી ગયા હોવાનું જાણકારો કહે છે.
જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.૨૭
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની પૂજાને મોતને
ઘટ ઉતારી નાશી છૂટેલો દિનેશ મુકેશ પાર્ઘી ગઈકાલે જેતપુર પોલીસના હાથે
ઝડપી ગયાની વિગતો મળી રહી છે.
પોલીસ સમક્ષ હાજર થયેલા દિનેશે પોલીસ ને એવી કબુલાત આપી હતી કે પ્રેમ
લગ્ન થી માશુકા બનેલી પૂજા બહારનું ખાવા પીવાની વધુ adat dharavti
હતી,.તેમજ baharna naasta પાણી માટે વારંવાર તકરારો કરતી હોય તે કંટાળી
ગયો હતો. આવીજ રીતે પમ્દીવસે પણ પૂજા એ ચાઇનીજ ભેળ ખાવાની જીદ કરતા પતિ
પત્ની વચ્ચે તુતુ મેં મેં થયું હતું.
આવા સમયે પૂજા એકની બે ના થતા ગુસ્સે ભરાયેલા દિનેશે ખચાખચ બે ત્રણ
ચારીના ધા મારી દેતા પૂજાનું ઘડીક ભરમાંજ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આવા સમયે કોઈ પણ અફસોસ વગર દિનેશ ઘરેથી નાશી છૂટ્યો હતો.
બનાવની પુજાના કાકા હારી ચાના ફરિયાદ પરથી જેતપુર પોલીસે દિનેશને શોધવા
આકાશ પાતાળ એક કર્યું હતું પણ તે પકડાયો નહોતો.પણ ગઈ કાલે તે સામેથી
પોલીસ માં હાજર થઇ ઉક્ત વાતની કબુલાત આપતા પોલીસે તેમે અત્રેની કોર્ટમાં
રજુ કરવાની અને રીમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.
જેતપુર માંથી ઝડપાયેલ વાહન ચોર ત્રિપુટી ધડાધડ વાહનોનો ભંગાર કાઢવા લાગી.
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૭
જેતપુર ના નવાગઢ વિસ્તારના ત્રણ વાહન ચોર ઝડપાયા બાદ પોલીસ ને ધડાધન
વાહનોનો ભંગાર બતાવવા લાગ્યા હોવાની અત્યાર સુધીમાં પાંચેક વાહનોનો ભંગાર
પોલીસ ના હાથ આવ્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૩ માસ થયા વાહનોની ચોરીના
સિલસિલા એ પોલીસ ભારે ધંધે લગાડી હતી. પોલીસ ની સાધન તપાસ પછી પણ વાહન
ચોર હાથમાં આવતા નહોતા.
પણ ૩ દિવસ પહેલા જેતપુરના નવાગઢ વિસ્તારની એક સદી ડાઈંગ પાસેથી એક
ફારૂકભાઈ નામના યુવાનનું હોન્ડા બપોરના સમયે ઉપડી જતા કારખાના માલિકે
પોતાના સી સી કેમેરામાંથી ફૂટેજ મેળવી તાગ લગાવ્યો હતો કે કોણ હોન્ડા
ઉપાડી ગયું છે.
દરમિયાન સી સી કેમેરાના ફૂટેજ ના આધારે નવાગઢ નો સુનીલ ઉર્ફે તીનો બાબુ
બારિયા હોવાનું જનતા પોલીસે ગણતરીની મીનીટોમાં ટીના ને ઉઠાવી લીધો હતો.
દરમીયા ટીનાની આગવી ધાબે પોલીસે સરભરા કરતા ટીનો પોપટ બની ગયો હતો. અને
બાઈક ઉઠાવવાના કારસ્તાનમાં તેમની સાથે અન્ય બે યુવાનો ગીગો અને મહેશ પણ
હોવાની ચૌકાવનારી વિગતો આપતા જેતપુર પોલીસના ફોજદારો પાટીદાર અને પટેલે
ગીગો અને મહેશને પણ ઝડપી લીધા હતા. બાદમાં ત્રણેયની પોલીસ થાણાના સર્વિસ
રૂમ માં આગવી ઢબે સરભરા કરતા ત્રણેયે બાઈક ચોરી ભંગાર કરી ક્યાં ક્યાં
સંતાડ્યા છે તેની વિગતો ઓકવા માંડ્યા હતા.
પોલીસે બાઈક ચોર ત્રિપુટીની કબુલાત પરથી જુદી જુદી જગ્યાએથી હાલ પાંચેક
બાઈકનો ભંગાર કબજે કરી ચોર ત્રિપુટીની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ માસમાં જેઓના બાઈક ચોરાયા હોય તેઓએ
નિર્ભીક પાને જેતપુર પોલીસ નો સંપર્ક સાધી તથ્ય જણાવવા પોલીસે અનુરોધ
કર્યો છે.
જેતપુર પોલીસ ના અનુમાન મુજબ આ બાઈક ચોર ત્રિપુટી ઓછામાં ઓછા પચાસેક બાઈક
ચોરી ના બનાવોમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પણ
વધુ વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેમ હોવાનું પોલીસ જણાવે છે.
ગુરુવાર, 26 એપ્રિલ, 2012
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનુંAA સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા
1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા
મુખ્યમંત્રીશ્રી
વિશ્વમાં સૌ પ્રથમ પહેલ
ભારત માટે પથદર્શક
ચંદ્રાસણમાં નિરંતર સૂર્યોદય
કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને
રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮
કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું
ગુજરાતનું સપનું પાર પાડયું છે.
કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં
માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ
ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો
નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ
ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ
છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે
ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ
વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર
કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ
યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર
બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન
થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી
ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ
ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે
તે ભારતને ગૌરવ અપાવે છે.
ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય
ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી
નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં
લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર
સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ
અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી
હતી.
સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ
પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા
ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી
વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ
તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર
જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે.
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની
ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા
દરે વીજળી મળતી થશે.
આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને
આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત
વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ
વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં
રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન
કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી
અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર
પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન
અપાવ્યું છે.
તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી
તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર
પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે.
શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં
મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા
કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ
વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર
કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત
વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ
વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય
સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર
સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર
નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ
શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ
પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ
શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના
અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી
જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.
""મારું કામ છે સદ્ભારવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ
ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ
રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની
પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ -
દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં
ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને
વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું
ઉદ્ધાસટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું
સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત
આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી
રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને
""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ
વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે
જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ
કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી
સમાજની સદ્ભાતવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે
સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ
યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું
શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ
ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા
યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે,
ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ
રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને
સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ
દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક
બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો
બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત
માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે
તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે
મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા
થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો
તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા
વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે
સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર
પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે
સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા
જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી,
ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો
હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું.
આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ
પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ,
શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર
વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર
દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના
અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 26 Apr 2012 23:14:38 +0800 (SGT)
Subject: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃ૨૦૧૨
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન
માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો
રાજકોટ તા.૨૬ એપ્રિલઃ- રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ અને
વાલીઓને ધો.૧૦, ઘો.૧૨, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની
માહિતી મળી રહે તે માટે પ્રતિ વર્ષ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનું
પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કારકિર્દી માર્ગદર્શન
વિશેષાંકઃ૨૦૧૨નું પ્રકાશન કરવામાં આવેલ છે. આજના સ્પકર્ધાત્મ્ક યુગમાં
યુવાનો પોતાની યોગ્યતા,
અભિરૂચી, શકિતઓ અને વ્ય્કિતત્વના લક્ષણો સાથે પોતાને પૂર્ણ રીતે
સ્વા્વલંબન આપી શકે તેવા વ્યવસાય કે સેવાની પસંદગી કરે છે તે અત્યંત
જરુરી છે. વિશ્વ સ્તરે આજે ઉજ્જવળ કારકિર્દીના અનેકવિધ ક્ષેત્રો ખુલ્યાં
છે. કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય સમાયેલ છે. આ તબક્કે
ગુજરાત રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ પથદર્શન માટે
ઉપયોગી બની રહેશે. આ
અંકમાં તજજ્ઞો / લેખકો દ્વારા લખવામાં આવેલ ઘો.૧૦ તથા ઘો.૧૨ પછી મળતા
જુદા જુદા અભ્યાસક્રમોના ૩૯ જેટલા માર્ગદર્શક ખાસ લેખોનો સમાવેશ કરવામાં
આવેલ છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ની છુટક વેચાણ કિંમત રૂ.
૨૦ છે. જે જિલ્લા્માં માહિતી કચેરી અને પુસ્તક વિક્રેતાઓ પાસેથી વેચાણથી
મળી શકશે. તેમ સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારની યાદીમાં જણાવાયું
છે.
"જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી
-Payal patel
Blog post added by Vshah:
એક વાર ગામના એક જુવાને વેપારધંધા અંગે કાયમી દિલ્હી રહેવાનું થયું એટલે
આગલે દિવસે એ કરસનકાકા પાસે આશીર્વાદ લેવા આવ્યો. કાકાએ કહ્યું,
'બેટા,...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132078&xgs=1&xg_source=msg_share_post
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
ભસ્મ ધારણનો સિદ્ધાંત
Posted: 25 Apr 2012 10:54 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Lpdp21s-aWQ/?utm_source=feedburner&utm_medium=email
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ ભસ્મ ધારણનો સિદ્ધાંત મિત્રો ! સારા માણસનું જીવન જીવતા આ૫ણને ક્યાં આવડે
છે ? જો આ૫ણને એ આવડતું હોત તો શંકરજીની ભસ્મ ધારણ કરવાની વાત આ૫ણને સમજાય ગઈ
હોત. આ૫ણું આ [...]
///////////////////////////////////////////
પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો.
Posted: 25 Apr 2012 10:52 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/llV41c7wmoc/?utm_source=feedburner&utm_medium=email
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો. આ૫ તેનો સારો ખોટો ઉ૫યોગ કરી લીધો, એ જ
આ૫ના માટે પૂરતું હતું. આ વાત સિકંદરને સમજાય ગઈ અને જ્યારે તે મરવાનો થયો, તો
તેને [...]
બુધવાર, 25 એપ્રિલ, 2012
Check out "એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી : ચિંતનની પળે - કૃષ્ણકાંત
ઉનડકટ" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by KRISHNKANT UNADKAT:
એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ના થયા
- રમેશ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132125&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
7703 members
2798 photos
89 videos
123 discussions
1303 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
--
KKUMARJOSHI
સાણંદ નજીક ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદધાટન કરતાં મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમની ઉજવળ સંભાવના
કરતાં મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમની ઉજવળ સંભાવના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમના વિકાસની
ઉજવળ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક સાણંદ
તાલુકામાં ત્રિલોક પરીખ પરિવાર સંચાલિત ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ અને
સ્પોર્ટસ ક્લબનું ઉદધાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.
ગુજરાતમાં પ્રવાસન વિકાસ દેશના પ્રવાસન વૃદ્ધિ કરતાં બમણો છે અને
ગુજરાતમાં ઔઘોગિક વિકાસમાં વિદેશી કંપનીઓ અને વિદેશી ઔઘોગિક સાહસિક
લોકોની સંપદા સખ્ંયા વધતી રહી છે ત્યારે ટુરિઝમ અને હોસ્પિટાલીટી
સેક્ટરનો વિકાસ ઝડપી બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.












