અનુયાયીઓ

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..

જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.૨૭
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની પૂજાને મોતને
ઘટ ઉતારી નાશી છૂટેલો દિનેશ મુકેશ પાર્ઘી ગઈકાલે જેતપુર પોલીસના હાથે
ઝડપી ગયાની વિગતો મળી રહી છે.
પોલીસ સમક્ષ હાજર થયેલા દિનેશે પોલીસ ને એવી કબુલાત આપી હતી કે પ્રેમ
લગ્ન થી માશુકા બનેલી પૂજા બહારનું ખાવા પીવાની વધુ adat dharavti
હતી,.તેમજ baharna naasta પાણી માટે વારંવાર તકરારો કરતી હોય તે કંટાળી
ગયો હતો. આવીજ રીતે પમ્દીવસે પણ પૂજા એ ચાઇનીજ ભેળ ખાવાની જીદ કરતા પતિ
પત્ની વચ્ચે તુતુ મેં મેં થયું હતું.
આવા સમયે પૂજા એકની બે ના થતા ગુસ્સે ભરાયેલા દિનેશે ખચાખચ બે ત્રણ
ચારીના ધા મારી દેતા પૂજાનું ઘડીક ભરમાંજ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આવા સમયે કોઈ પણ અફસોસ વગર દિનેશ ઘરેથી નાશી છૂટ્યો હતો.
બનાવની પુજાના કાકા હારી ચાના ફરિયાદ પરથી જેતપુર પોલીસે દિનેશને શોધવા
આકાશ પાતાળ એક કર્યું હતું પણ તે પકડાયો નહોતો.પણ ગઈ કાલે તે સામેથી
પોલીસ માં હાજર થઇ ઉક્ત વાતની કબુલાત આપતા પોલીસે તેમે અત્રેની કોર્ટમાં
રજુ કરવાની અને રીમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: