સર્વ શિક્ષા અભિયાન-બી.આર.સી. ભવન-કાલાવડ દ્વારા
શરુ કરાયેલી સર્વે કામગરીમાં સહકાર આપવા અનુરોધ
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બી.આર.સી.ભવન, કાલાવડ દ્વારા ૪ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો હોય અથવા તો શાળાએ જ ના ગયા હોય તેવા બાળકોનો સર્વે શરુ કરાયો છે.
તા.૪-૧૨ થી ૧૫-૧૨ દરમિયાન હાથ ધરાનાર આ સર્વેમાં ક્યારેય શાળાએ ના ગયા હોય, વચ્ચેથી શાળા છોડી દીધી હોય, દિવ્યાંગતાના કારેણે શાળાએ ના પહોચી શક્યા હોય, તેમજ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર અભ્યાસ છોડી દીધો હોય તેવા કોઈ બાળકો મળી આવે તો નજીકની પ્રાથમિક શાળાનો અથવા તો તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો