જેતપુર સિનિયર એડવોકેટ લેખિત બુક "પતિની તરફેણમાં ચુકાદો તેમજ ભરણપોષણની
જોગવાઈ" નામના પુસ્તકની વિમોચનવિધિ સમ્પન્ન..જેતપુર બાર એશો.માં ભારે
હર્ષ..
જેતપુરઃ જેતપુર બાર એસોસિએશન દ્વારા જેતપુર સિનિયર એડવોકેટ સનતભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા દ્વારા કાયદાનું પુસ્તક ભરણપોષણની જોગવાઇ અને પતિની તરફેણમાં ચુકાદાની બુકની વિમોચનવિધિ જેતપુર બાર એસોસિયેશનેના પ્રમુખ જિતેન્દ્ર પારઘી દ્વારા શરૂ કરવામાં આવેલ.
આ વિમોચન પ્રસંગે જૂનાગઢના પ્રિન્સીપાલ ફેમિલી જજ શ્રી એસ. એમ. સિંગલ તથા જેતપુર એડિશનલ ડિસ્ટ્રિકટ જજ જે એ. ઠક્કર તથા સિનિયર સિવિલ જજ, પી. એન. ગોસ્વામી, સિવિલ જજ કે.સી. મેધાણી તથા સિવિલ જજ એ. એન.શેખ તથા સિવિલ જજ બ્રહ્મભટ્ટ સાહેબના હસ્તે વિમોચનવિધી કરવામાં આવેલ.
આ તકે બાર એસોસિયેશનના તમામ એડવોકેટશ્રીઓ તેમજ જેતપુરના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા તથા શ્રી એસ. એમ. સિંગલ સાહેબે પોતાના વ્યકત્વમાં જણાવેલ કે ફેમિલી કોર્ટ બાબતે પક્ષરોને કોઇ માહિતી નથી. અને ફેમિલી કોર્ટ કઇ રીતે કાર્ય કરે છે તે માટેનું પુસ્તક તમામ ધારાશાસ્ત્રીઓને તથા પક્ષકારોને ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ છે.
તથા જેતપુરના એડી.ડિસ્ટ્રિ.જજ સાહેબ એ.જે.ઠકકર સાહેબે જણાવેલ કે ભરણપોષણ બાબતે ધણા પુસ્તકો પ્રસિધ્ધ થઇ ચુકીયા હશે.પરંતુ ચોકકસ વિષય ઉપર એટલે કે માત્ર પતિની તરફેણમા ચુકાદાઓનું પુસ્તક અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ નથી જે આ પુસ્તક પૂર્ણરૂપે સફળ થશે તેવી મને આશા છે.
જેતપુર બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર ભાઈ પારધી તેના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે જેતપુર કોર્ટ અને જેતપુર બાર એસોસિયેરાનના ઇતિહાસમાંથી સનત ભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા પ્રથમ ધારાશાસ્ત્રી છે કે જેઓએ કાયદા વિશે આ પુસ્તક પ્રસિધ્ધ કરી જેતપુર બાર એસોસિયેશનનું ગૌરવ વધારેલ છે.
ત્યાર બાદ આ પુસ્તકના લેખક સનતભાઇ મહેતાએ જણાવેલ કે હાલના સમયમાં પતિ પત્નીના ઝગડાનું ગંભીર સ્વરૂપ આપી માવતરે રહે છે. તેમને માત્ર ને માત્ર માતાની
ચડામણીથી સમાધાન કરવાને બદલે છુટાછેડા સુધીની નોબત આવે છે તે માટે અસંખ્ય એવા કેસોના જજમેન્ટ જે પતિની મદદરૂપ થાય તેવું પુસ્તક લખવામાં ખુબજ મહેનત લેવામાં આવે છે.
આ મહેનત માટે સાથી એડવોકેટ વિજયભાઇ ગોહેલ તથા વડોદરાના સાથી એડવોકેટ નરેન્દ્રભાઇ પરમાર તથા ધોરાજીના મહિલા ધારાશાસ્ત્રી અજિતાબેન વ્યાસે પૂરો સહયોગ આપેલ છે, આ વિમોચન વિધિ સંપન્ન કરવા માટે જેતપુરના નોટરી એડવોકેટ જે. કે.ઢોલરિયાએ જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો