અનુયાયીઓ

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

જેતલસરમાં વાલ્મીકી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસરમાં વાલ્મીકી સમાજના

સમુહ લગ્નોત્સવનું આયોજન....

જેતલસર તા.૨૦

વાલ્મીકી સોશ્યલ વેલ્ફર સોસાઈટી જેતલસર દ્વારા આગામી ૧-૫-૨૦૧૬ ના રોજ માત્ર વાલ્મીકી સમાજના યુવાન-યુવતીઓ માટેના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દંપતીઓને સમાવવાના હોય, જરૂરી ફોર્મ મેળવી, તા.૩૦.૩-૨૦૧૬ સુધીમાં પરત કરવા સંસ્થા પ્રમુખ જગદીશ મકવાણા(૯૯૭૮૭૦૨૪૨૯) એ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: