Ç
¤
²
¸
°
®
¾
‚
¥
À
ª
¸
¾
°
¥
¤
À
«
Ë
°
Ÿ
Í
°
Ç
•
°
Ë
¡
¨
À
•
¾
®
—
À
°
À
ª
Â
°
À
¥
‡
—
ˆ
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾
‚
¬
¾
‚
•
¡
¾
¤
Ë
¨
‚
–
¾
¯
¾
, ®
Á
¤
°
¡
À
, ª
°
¬
—
¾
¯
¬
??!
°
Ë
¡
•
¾
®
•
°
¤
À
•
‚
ª
¨
À
�
•
¹
Ç
²
•
Ç
°
Ë
¡
•
¾
®
ª
Â
°
Á
‚
¥
¶
Ç
�
Ÿ
²
Ç
®
Á
¤
°
¡
À
…
¨
Ç
ª
°
¬
¬
¨
¾
µ
À
¦
Ç
¶
Á
‚
, ª
£
•
Í
¯
¾
°
Ç
? ª
Í
°
œ
¾
ª
Í
°
¶
Í
¨
..
œ
Ç
¤
²
¸
°
¤
¾
.7
œ
Ç
¤
ª
Á
°
¤
¾
²
Á
•
¾
¨
¾
œ
Ç
¤
²
¸
°
—
¾
®
®
¾
‚
¥
À
ª
¸
¾
°
¥
¤
À
œ
Ç
¤
ª
Á
°
¸
Ë
®
¨
¾
¥
«
Ë
°
²
¾
ˆ
¨
°
Ë
¡
¨
À
•
¾
®
—
À
°
À
ª
Â
°
Í
£
¥
‡
—
ˆ
›
Ç
. ²
Ë
•
Ë
¨
À
®
¾
‚
—
®
Á
œ
¬
°
Ë
¡
•
¾
®
•
°
¨
¾
°
•
‚
ª
¨
À
�
°
Ë
¡
-"
µ
°
¬
Í
°
À
œ
¨
À
¬
‚
¨
Ç
¬
¾
œ
Á
«
¾
ˆ
¬
°
¨
¾
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
‰
¾
•
°
Í
¯
¾
›
Ç
. †
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾
‚
²
¾
‚
¬
Ë
¸
®
¯
•
Ë
ˆ
¬
Ç
•
µ
Í
¯
µ
¸
Í
¥
¾
¨
¹
¿
—
Ë
µ
¾
¤
¾
—
¾
®
¨
¾
¶
È
²
Ç
¶
(—
À
§
Ë
)
Á
‚
®
°
¸
¹
¿
¤
¨
¾
œ
¾
—
Ã
¤
¯
Á
µ
¾
¨
Ë
�
†
¬
¾
¬
¤
Ç
•
°
Ç
²
À
«
°
¿
¯
¾
¦
¨
Ç
…
–
¬
¾
°
Ë
®
¾
‚
¸
Í
¥
¾
¨
®
³
Í
¯
Á
‚
¹
¤
Á
‚
.
•
¦
¾
š
¿
¤
…
–
¬
¾
°
À
…
¹
Ç
µ
¾
²
Ë
¨
¾
ª
¡
˜
¾
°
Â
ª
¥
¯
Ç
²
À
•
¾
®
—
À
°
À
•
°
À
¸
‚
¬
‚
§
¿
¤
Ë
�
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾
‚
¬
¾
‚
•
¡
¾
«
À
Ÿ
•
°
À
†
°
¾
®
¦
¾
¯
•
¬
Ç
•
µ
Í
¯
µ
¸
Í
¥
¾
‰
ª
²
¬
Í
§
•
°
À
¦
Ç
¤
¾
¹
¾
¶
•
¾
°
¾
¸
¾
¥
Ç
†
¸
Á
µ
¿
§
¾
¨
Ë
²
Ë
•
Ë
²
¾
²
Ç
¤
¾
¦
Ç
–
¾
¯
›
Ç
. ª
£
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
¨
œ
À
•
œ
¦
Á
•
¾
¨
§
°
¾
µ
¤
¾
¹
¸
Á
¾
ˆ
Á
µ
¾
, ¶
È
²
Ç
¶
Á
‚
®
°
µ
¿
—
Ç
°
Ç
µ
Ç
ª
¾
°
À
"
¨
Á
‚
•
¹
Ç
µ
Á
‚
›
Ç
•
Ç
œ
Ç
¤
²
¸
°
¨
¾
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
ª
°
¨
¾
¨
¾
¨
¾
®
Ë
Ÿ
¾
¬
¾
‚
§
•
¾
®
¹
Ÿ
¾
µ
À
°
Ë
¡
¤
‚
¤
Í
°
Ç
«
Ë
°
²
¾
ˆ
¨
¨
À
•
¾
®
—
À
°
À
†
°
‚
À
¤
Í
¯
¾
°
Ç
†
°
Ë
¡
‰
ª
°
�
•
®
Á
¤
°
¡
À
…
¨
Ç
ª
¾
£
À
¨
Á
‚
ª
°
¬
¹
¤
Á
‚
,
†
¬
‚
¨
Ç
¸
Á
µ
¿
§
¾
"
ª
£
ª
Á
¨
ƒ
¬
¨
¾
µ
À
¦
Ç
µ
¾
•
¹
Ç
µ
¾
¯
›
Ç
•
Ç
¨
Ç
¶
¨
²
¹
¾
ˆ
µ
Ç
"
¥
Ë
°
À
Ÿ
À
¨
Á
‚
•
¾
®
•
°
¤
À
•
‚
ª
¨
À
�
µ
š
¨
†
ª
Í
¯
Á
‚
¹
¤
Á
‚
, ª
£
†
œ
Ç
²
¾
‚
¬
¾
¸
®
¯
ª
›
À
ª
£
†
¬
‚
¨
Ç
¸
Á
µ
¿
§
¾
‰
ª
²
¬
Í
§
¨
¾
¥
‡
¹
Ë
¯
, µ
¿
¶
¾
³
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
µ
¿
¸
Í
¤
¾
°
¨
¾
µ
Ç
ª
¾
°
À
"
, ®
¹
¿
²
¾
µ
°
Í
—
¨
Ç
²
˜
Á
¶
‚
•
¾
®
¾
Ÿ
Ç
¾
°
Ç
…
—
µ
¡
¤
¾
¨
Ë
¸
¾
®
¨
Ë
•
°
µ
Ë
ª
¡
Ç
›
Ç
. ¤
Ë
°
¾
¹
¦
¾
°
À
"
¸
¹
¿
¤
¨
¾
…
œ
¾
£
Í
¯
¾
µ
¾
¹
¨
š
¾
²
•
Ë
¨
Ç
¤
°
¸
›
À
ª
¾
µ
µ
¾
¹
Ë
Ÿ
²
Ë
¨
Ë
¸
¹
¾
°
Ë
²
Ç
µ
Ë
ª
¡
Ç
›
Ç
. †
¬
‚
¨
Ç
¸
Á
µ
¿
§
¾
ª
°
¬
…
¨
Ç
®
Á
¤
°
¡
À
¤
¾
•
À
¦
Ç
¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
‰
ª
°
¬
¨
¾
µ
µ
¾
ª
‚
š
¾
¯
¤
¸
Á
¤
Í
°
Ë
ª
£
§
Í
¯
¾
¨
†
ª
Ç
¤
Ç
µ
À
ª
Í
°
œ
¾
®
¾
‚
—
ª
Í
°
¬
³
¬
¨
À
›
Ç
. («
Ë
Ÿ
Ë
…
¨
Ç
¸
®
¾
š
¾
°
: •
¶
Í
¯
ª
œ
Ë
¶
À
œ
Ç
¤
²
¸
°
œ
Ç
¤
ª
Á
°
9974262812)
જેતલસરમાંથી પસાર થતી ફોરટ્રેક રોડની કામગીરી પૂરી થઇ ગઈ
બસસ્ટેન્ડમાં બાંકડા તો નંખાયા, મુતરડી, પરબ ગાયબ ??!
રોડ કામ કરતી કંપનીએ કહેલ કે રોડ કામ પૂરું થશે એટલે મુતરડી અને પરબ બનાવી દેશું, પણ ક્યારે ? પ્રજા પ્રશ્ન..
જેતલસર તા.7
જેતપુર તાલુકાના જેતલસર ગામમાંથી પસાર થતી જેતપુર સોમનાથ ફોર લાઈન રોડની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. લોકોની માંગ મુજબ રોડ કામ કરનાર કંપનીએ રોડ-ઓવરબ્રીજની બંને બાજુ ફાઈબરના બસસ્ટેન્ડ ઉભા કર્યા છે. આ બસસ્ટેન્ડમાં લાંબો સમય કોઈ બેઠક વ્યવસ્થા નહિ ગોઠવાતા ગામના શૈલેશ(ગીધો) ઠુંમર સહિતના જાગૃત યુવાનોએ આ બાબતે કરેલી ફરિયાદને અખબારોમાં સ્થાન મળ્યું હતું.
કદાચિત અખબારી અહેવાલોના પડઘારૂપ થયેલી કામગીરી કરી સંબંધિતોએ બસસ્ટેન્ડમાં બાંકડા ફીટ કરી આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેતા હાશકારા સાથે આ સુવિધાનો લોકો લાભ લેતા દેખાય છે. પણ બસસ્ટેન્ડ નજીક જ દુકાન ધરાવતા હસુભાઈ ભુવા, શૈલેશ ઠુંમર વિગેરે વેપારીઓનું કહેવું છે કે જેતલસરના બસસ્ટેન્ડ પરના નાના મોટા બાંધકામ હટાવી રોડ તંત્રે ફોર લાઈનની કામગીરી આરંભી ત્યારે આ રોડ ઉપર એક મુતરડી અને પાણીનું પરબ હતું,
આ બંને સુવિધાઓ પણ પુનઃ બનાવી દેવા કહેવાય છે કે નેશનલ હાઈવે ઓથોરીટીનું કામ કરતી કંપનીએ વચન આપ્યું હતું, પણ આજે લાંબા સમય પછી પણ આ બંને સુવિધા ઉપલબ્ધ ના થઇ હોય, વિશાળ બસસ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ, મહિલા વર્ગને લઘુશંકા માટે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તો રાહદારીઓ સહિતના અજાણ્યા વાહન ચાલકોને તરસ છીપાવવા હોટલોનો સહારો લેવો પડે છે. આ બંને સુવિધા પરબ અને મુતરડી તાકીદે બસસ્ટેન્ડ ઉપર બનાવવા પંચાયતસુત્રો પણ ધ્યાન આપે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો