જેતપુરના છાત્રો કુદરતના ખોળે !
ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ તાજેતરમાં પાટણવાવ સ્થિત ઓસમ પર્વતની મુલાકાત લઈને કુદરતી વાતાવરણનો લહાવો લીધો હતો.અહી છાત્રોએ પર્વતારોહણ, રેસ્ક્યુ, કેવિંગ, લેડરીંગ, ઈમરજન્સી લેન્ડીંગ વી કરતબો પ્રેક્ટીસ કરી સ્કુલના શૈલેશ બુટાણી અને જીતુભાઈના માર્ગદર્શન હેઠળ કુદરતના ખોળે મોજ માણી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો