From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Tue, 25 Sep 2012 02:08:50 +0800 (SGT)
Subject: [Dahod-online:1172] Dahod Anaj Market's Khaat-Muhurt News & Photo's
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>
ગુજરાતમાં અગ્રીમ પંક્તિનું સ્થાન ધરાવતા
દાહોદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે
દાહોદ અનાજ માર્કેટ ખાતે
તા:૨૪-૦૯-૨૦૧૨ ના રોજ ઓફીસ, સ્ટોલ્સ,
તથા ગોડાઉન કાજેના નિર્માણ થનાર
વિભાગનું ખાતમુહૂર્ત ગુજરાતના રાજ્યકક્ષાના
મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર તથા જીલ્લા ભાજપ
પ્રમુખ શ્રી મહેશભાઈ ભુરીયાના હસ્તે રાખવામાં
આવ્યું હતું. નગરપ્રમુખ શ્રીમતી સંતોષબેન, અનાજ
માર્કેટના ચેરમેન શ્રી નગરસિંહ પલાસ તથા
વાઈસ ચેરમેન શ્રી કમલેશભાઈ રાઠી સહિતના
અનેક ગણમાન્ય વ્યક્તિઓની પ્રેરક ઉપસ્થિતિમાં
આ પાવન પર્વે અનેક પૂર્વ સંનિષ્ઠ હોદ્દેદારો તથા
પૂર્વ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા
હતા. અનાજ માર્કેટ ખાતે જ સંપન્ન થયેલ આ
પ્રસંગની વિવિધ તસ્વીરો દાહોદના કપૂર
સ્ટુડીઓવાળા શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી
પ્રાપ્ત થઇ છે.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
Regards..
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:-610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો