અનુયાયીઓ

શનિવાર, 9 જૂન, 2012

સૂરેન્દ્રેનગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્ય‍મોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સા ઓફ ઇન્ડીચયાના બ્યુમરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે

રાજકોટ

રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનોઆપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે.

ટિપ્પણીઓ નથી: