પાખંડી ઓએ ભોળી પ્રજાને છેતરતા હોવાનું કબુલતા લોકો એ તક ઝડપી હાથ સાફ કરવાની તમામને ભરપેટ લમધાર્યા. આખા જેતપુરમાં ફેલાયેલી ચર્ચાઓ.પોલીસ ના સંગીન સહયોગ વચ્ચે જાથાના ચેરમેન જયંત પંડયા એ હાથ ધરેલા ઓપરેશન થી રાહતનો દમ ખેંચાતી પ્રજા. પોલીસે ૧૦૯ મુજબનો ગુનો નોંધી ૬ રાજસ્થાની ઓને લીધા હિરાસતમાં.પોલીસે આગવી ધાબે સરભરા કરતા પાખંડી ઓએ કાઢી આપ્યા રોકડા રૂપિયા ૨૦૬૦૦/- પોલીસ કહે છે કે કોઈ ફરિયાદ કરે તો વધુ ગુનો નોંધવા તૈયાર.
જેતપુર પોલીસ ના પી આઈ બી,જી,લીંબાસીયા, ફોજદારો ત્રિવેદી અને સોનારની પ્રશંશનીય કામગીરી.
બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જન્વેલ કે પાખંડીઓ ને રૂમ ભાડે અપાવનાર રાજુ વાણંદ નામના યુવાનને પણ પૂછ પરછ માટે પોલીસ બોલાવશે, તો સોના ચાંદી ની વીંટીઓ બનાવવા માટે ચોક્કસ સોની પાસે ભોળી પ્રજાને ધકેલાતી હોય, આ સોની મહાજન ને પણ શોધતી પોલીસ.
શાળા સંચાલક (શારદા વિદ્યા મંદિર) ભરત પટેલે પોતાની શાળાનો રૂમ પાખંડી ઓને ભાડે આપ્યાની વાત થી તેમના પર સર્વત્ર ફિટકાર..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો