અનુયાયીઓ

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યામઓના સમાધાન માટે ટેકનોલોજીનો વિનિયોગ જરૂરી

ટેકનોલોજીનું જ્ઞાન ગામડાં અને ઘર-ઘર સાથે પહોંચી ગુણાત્મોક પરિવર્તનની અનુભૂતિ કરાવે
ગ્રામીણ વિકાસમાં ઇન્ફમર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક સમગ્ર દેશમાં ગુજરાતે જ વિકસાવ્યું છે
ગ્રામ વિકાસમાં ઇન્ફ્ર્મેશન એન્ડો કોમ્યુ નિકેશન ટેકનોલોજીનો વિનિયોગ- વિષયક બે દિવસના વાર્ષિક અધિવેશનનું ઉદ્દઘાન કરતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી

મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્રકભાઈ મોદીએ ગ્રામ વિકાસમાં ઇન્ફ ર્મેશન એન્ડધ કોમ્યુનનિકેશન ટેકનોલોજી વિષયક બે દિવસના અધિવેશનનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં ટેકનોલોજીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે ત્યાંરે ઇન્ફંર્મેશન ટેકનોલોજી( IT) અને એન્વા્યર્નમેન્ટન ટેકનોલોજી(ET)નું કોમ્બીેનેશન માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યા ઓનું સમાધાન કરી શકે તે દિશામાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ઇન્ટીે દ ટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડધ ટેલી કોમ્યુિનિકેશન્સ્ એન્જીાનીયર્સ (IETE)નું પ૪મું વાર્ષિક અધિવેશન આજથી અમદાવાદમાં બે દિવસ માટે શરૂ થયું છે. આઇ.ટી એન્ડ ટેલીકોમ્યુ્નિકેશન ક્ષેત્રના તજજ્ઞો એમાં ભાગ લઇ રહ્યા છે.
ઇન્ફતર્મેશન એન્ડઇ ટેલીકોમ્યુનનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રનાં જીવનભર ઉત્તમ યોગદાન આપનાર તજજ્ઞ ઇજનેરોનું અભિવાદન કરતાં મુખ્યર મંત્રીશ્રીએ જણાવ્યુંન કે, ટેકનોલોજી અને વિજ્ઞાનના રહસ્યોતની શોધ માટે જીવન ખપાવી દેનારા દુનિયામાં માનવ સંસ્કૃએતિ વિકાસમાં પોતાનું યોગદાન અંકિત કરેલું છે. સુસંસ્કૃુત માનવસમાજના નિર્માણમાં ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા સાતત્યલપૂર્ણ વિકાસે મહત્વંની ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ર૧મી સદીમાં સૌથી શક્તિછશાળી-વિકસીત સમાજ અને રાષ્ટ્રં એ જ ગણાય છે જે ટેકનોલોજીના માધ્યંમથી વિકાસની કેટલી ઉંચાઇ ઉપર પહોંચ્યોવ છે તેનો માપદંડ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યુંથ કે, ટેકનોલોજીનો ઉપયોગી ભારત જેવા દેશમાં ‘‘સાયન્સે યુનિવર્સલ એન્ડે ટેકનોલોજી ઇઝ લોકલ''નો સિદ્ધાંત ધ્યાોનમાં લેવો પડશે. ભારત કૃષિપ્રધાન ગ્રામ વિકાસનો દેશ છે ત્યાોરે ઉપલબ્ધ ટેકનોલોજીનું જ્ઞાન ગામડા સુધી, ગરીબ ઘર સુધી કેવી રીતે પહોંચે અને તેના જીવનમાં ગુણાત્મેક પરિવર્તનની અનુભૂતિ કરાવે તે જ મહત્વાનું છે, એમ તેમણે જણાવ્યુંો હતું.
મુખ્યા મંત્રીશ્રીએ ગુજરાતમાં ટેકનોલોજી દ્વારા ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ વિકાસ અને સામાજિક માળખાકીય વિકાસ સુવિધાના ક્ષેત્રોમાં કેવો બદલાવ આવ્યોા છે તેના દ્રષ્ટાંબતો આપતાં જણાવ્યું કે, ટેલીમેડીસીન ટેકનોલોજીનો ઉપયોગ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી ટેકનોલોજીની જાણકારીથી કિસાન અને ગ્રામસમાજ સુપેરે પરિચિત થયેલો છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ દર લગાતાર દશ વર્ષ સુધી ૧૧ ટકા રહ્યો છે તેનું શ્રેય કૃષિ ટેકનોલોજીની સફળતાને તેમણે આપ્યુંર હતું.
શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પશુઆરોગ્યશ મેળાઓમાં ટેકનોલોજીથી પશુઓના મોતિયાના ઓપરેશનો અને દંતચિકિત્સાુના પ્રયોગો સફળ રહ્યા છે એનાથી ગુજરાતની દૂધ ઉત્પા દન ક્ષમતામાં ૬૦ ટકા વૃદ્ધિ થઇ છે અને ૧૧૨ જેટલા પશુરોગો નાબૂદ થઇ ગયા છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં બધી જ ગ્રામ પંચાયતોમાં આઇ.ટી. બ્રોડબેન્ડા કનેકટીવીટીની સુવિધા ઉપલબ્ધદ છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારનું ગ્રામીણ વિકાસમાં ઇન્ફનર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક ગુજરાતે જ વિકસાવ્યુંમ છે તેની ભૂમિકા આપી મુખ્યન મંત્રીશ્રીએ જણાવ્યું કે, મોબાઇલ ટેકનોલોજીના કોમ્યુ્નિકેશનથી ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રમાં આપત્તિ વ્યશવસ્થાાપનને સુચારૂ સ્વ રૂપે સુગ્રથિત કરી છે. એ જ રીતે ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સીી એમ્યુત્તિલન્સે સર્વિસ સાથે કોમ્યુવનિકેશન ટેકનોલોજીનું જોડાણ પણ માનવીય સંવેદનાને અનુલક્ષીને વિકસાવ્યુંી છે, એમ જણાવી ૧૦૮ ઇમરજન્સીમ એમ્યુકેશનલન્સશ સર્વિસ ૧૩ મિનિટમાં ભોગ બનનારાને મદદ માટે પહોંચી જાય છે તેની જાણકારી આપી હતી.
ટેકનોલોજી દ્વારા જનસેવા અને પારદર્શિતાનો ઉત્તમ વિનિયોગ ગુજરાતે કર્યો છે, એમ જણાવતાં મુખ્યલ મંત્રીશ્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રવની સરહદે આર.ટી.ઓ. ચેકપોસ્ટસની આવકમાં પ અબજ રૂપિયાનો તફાવત એટલા માટે છે કે, ગુજરાતે આર.ટી.ઓ. સાથે આઇટી1જરાવર્ક જોડી દીધું છે. ગુજરાતે શિક્ષકોની ભરતી માટેની પારદર્શિતા માટે ઓનલાઇન ટેકનોલોજી સર્વિસનો વિનિયોગ કર્યો છે, એમ તેમણે જણાવ્યુંદ હતું.
આઇ.ઇ.ટી.ઇ.ના અધ્યંક્ષ શ્રી આર. કે. ગુપ્તાએ ગુજરાતને દેશના સૌથી વધુ પ્રગતિશીલ રાજ્યન તરીકે ઓળખાવી જણાવ્યુંી હતું કે, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્યે અને જાહેર માર્ગ ક્ષેત્રે ગુજરાતે જે વિકાસ કર્યો છે તેના કારણે દેશમાં ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે જણાવ્યુંપ હતું કે, આ સાર્વત્રિક વિકાસના કારણે આજે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં એના કારણે જ વ્યાવવસાયિક પ્રવૃત્તિ વધી છે.
ર્ડા. આર. આર. નવલકુંડે જણાવ્યુંા હતું કે, દેશનો આત્મા ગામડાં છે, ગામડાના વિકાસ વિના દેશનો વિકાસ ન જ થઇ શકે. એટલે જ દેશની સમૃદ્ધિ માટે ગામડાની સમૃદ્ધિ જરૂરી છે. બદલાતા સમયના કારણે આ સમૃદ્ધિમાં ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ર્ડા. આર. કે. ગુપ્તા, પ્રખર શિક્ષણશાષા ડી. પી. અગ્રાવત, કે. કે. અગ્રવાલ, વૈજ્ઞાનિક એસ.એસ. અગ્રવાલ, વૈજ્ઞાનિક, કેરાલા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેડલર એ. ભાસ્કારનારાયણ વગેરેને વિવિધ ફેલોશિપ, એવોર્ડથી મુખ્યપ મંત્રીશ્રીના હસ્તેટ સન્માચનિત કરાયા હતા.
આ પ્રસંગે આઇ.ઇ.ટી.ઇ.ના બેસ્ટએ સેન્ટ્ર તરીકે અમદાવાદને પ્રથમ તથા ગૌહાટીને દ્વિતીય ક્રમે જાહેર કરીને મુખ્યા મંત્રીશ્રીના હસ્તે. એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે બેસ્ટપ સબ સેન્ટદર એવોર્ડ ઇમ્ફા લને પ્રથમ ક્રમ માટે જયારે રાજકોટને બીજા ક્રમ માટે એનાયત કરાયો હતો. રામલાલ વાઘવા એવોર્ડ સી.એસ.આઇ.ઓ., ચંદીગઢના નિયામક ર્ડા. પવન કપૂરને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે ઇન્ફ્ર્મેશન એન્ડઓ ટેકનોલોજી, ઇજનેરી ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઇઓ, મહાનુભાવો વગેરે મોટી સંખ્યાામાં ઉપસ્થિ્ત રહ્યા હતા.


આરોગ્યે મંત્રી શ્રી જયનારાયણ વ્યાનસ સિવિલ કેમ્પખસની મુલાકાતે
સિવિલ કેમ્પસસમાં સ્વાચ્છ‍તા અંગેની કામગીરી સઘન રીતે કરવા તાકીદ
અમદાવાદઃ શનિવારઃ આરોગ્યા મંત્રી શ્રી જયનારાયણ વ્યાકસે આજે સિવિલ હોસ્પિાટલ સંકુલની તાત્કાદલિક મુલાકાત લીધી હતી અને સ્વ્ચ્છયતા સંદર્ભે ઉભા થયેલા પ્રશ્નો અંગે સિવિલ હોસ્પિતટલના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ કામગીરી સઘન રીતે અને યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આરોગ્યક મંત્રીશ્રી સાથે કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિ્ત રહ્યા હતા. મંત્રીશ્રીઓએ સમગ્ર કેમ્પતસનું જાત નિરીક્ષણ કર્યું હતું તથા સિવિલ હોસ્પિણટલના કેમ્પરસમાં ડ્રેનેજ લાઇનના ચોકીંગ અને મચ્છમર નાબૂદી માટે પણ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પાસમાં દર્દીઓની અને ડોક્ટજર તથા મુલાકાતીઓની સલામતી માટે અમદાવાદ મ્યુેનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધિકારી શ્રી સાચાની ઓફિસર ઓન સ્પે શિયલ ડયુટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


ભૂતપૂર્વ કેન્દ્રી ય મંત્રી શ્રી વસંત સાઠેના નિધન પર સંવેદના વ્યાકત કરતાં રાજયપાલશ્રી
અમદાવાદ
ગુજરાતના રાજયપાલ શ્રીમતી ર્ડા. કમલાજીએ ભૂતપૂર્વ કેન્દ્રી ય મંત્રીશ્રી વસંત સાઠેના દુઃખદ નિધન પર ઊંડા શોક અને આધાતની લાગણી વ્યમકત કરી છે. તેમણે એક શોક સંદેશામાં જણાવ્યું છે કે, સ્વ ર્ગસ્થ શ્રી સાઠે એક કુશળ પ્રશાસક અને પીઢ રાજનૈતીક પણ તેમના જનહિતના કાર્યો ચીરસ્મંરણીય રહેશે. ઇશ્વર દિવંગત આત્માશને ચીર શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અકલ્પોનીય દુઃખ સહન કરવાની શકિત પ્રદાન કરે તેવી તેમણે પ્રાર્થના કરી છે.

ટિપ્પણીઓ નથી: