ગુજરાતે યુવા સાહસિકોના બૌદ્ધિક હુન્નર આયામોને પ્રોત્સાાહન આપવા સ્કીાલ ડેવલપમેન્ટર ક્ષેત્રે હરણફાળ ભરી છે
ચીન અને ગુજરાતની મૂળભૂત તાકાત મેન્યુરફેકચરીંગ ક્ષેત્રની છે અને ચીન જેવો દેશ પણ ગુજરાતના આ સામર્થ્યળથી પ્રભાવિત બન્યોફ છે
ઝીરો ડીફેકટ પ્રોડકશન અને બેસ્ટી પ્રોડકશન પેકેજીંગ સ્ટ્રેનટેજી અપનાવી વિશ્વના બજારો સર કરવા આહ્વાન
ગુજરાત ચેમ્બપર ઓફ કોમર્સ ઇન્ડોસ્ટ્રી ઝ ઉપક્રમે GCCI MSME એવોર્ડ પ્રદાન કરતા મુખ્યત મંત્રીશ્રી
મુખ્યત મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ ગુજરાત ચેમ્બ ર ઓફ કોમર્સ એન્ડન ઇન્ડ સ્ટ્રીમઝના ઉપક્રમે નાના અને મધ્યમ ઉદ્યોગો સાહસિકોને જી.સી.સી.આઇ.-એમ.એસ.એમ.ઇ. એવોર્ડ એનાયત કરતાં જણાવ્યું કે, સ્વાદમી વિવેકાનંદની ૧પ૦મી જન્મપજયંતિનું વર્ષ ગુજરાત યુવાશક્તિા વર્ષ તરીકે ઉજવશે અને લાખો યુવાનોને હુન્નર કૌશલ્યસ વિકાસની તકો મળે તેવું અભિયાન ઉપાડશે.
ર1મી સદીના આ દશકામાં મેન્યુવફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાતની આગવી તાકાત અને સામર્થ્યરનો ચીન જેવો દેશ સ્વીઆકાર કરે છે અને તેથી જ એશિયામાં ચીન હવે ગુજરાત સાથે ભાગીદારી માટે તત્પજર બન્યુંક છે. ગુજરાતના મધ્યહમ અને નાના ઉદ્યોગોએ મેન્યુાફેકચરીંગ ક્ષેત્રની પોતાની શાખ ઉંચી રાખી છે તેનો વૈશ્વિક અર્થતંત્ર અને બજારમાં મહત્તમ લાભ લેવા સતત નવતર પહેલ કરવી જ પડશે.
ગુજરાતના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના ગણમાન્યા આગેવાનોની ઉપસ્થિતતિમાં આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બનર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડતસ્ટ્રી ઝના ઉપક્રમે જીસીસીઆઇ-એમએસએમઇ એવોર્ડ-ર૦૧૧ રાજ્યતના ત્રણ શ્રેષ્ઠમ લઘુ-મધ્યમ ઔદ્યોગિક એકમોની ભૂમિકા અને કાર્યક્ષમતા અંગે મુખ્ય્ મંત્રીશ્રીના હસ્તે જેમને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં (૧) શ્રી જયંતિભાઈ ઉકાણી-વાસુ હેલ્થનકેર, વડોદરા, (ર) શ્રી રફી અબ્દુડલ રહીમ મણિયાર-મણિયાર ગ્રૃપ અને (૩) શ્રી ભાનુપ્રસાદ પટેલ-ઓમની લેન્સ લિમીટેડનો સમાવેશ થાય છે. જીસીસીઆઇ તરફથી મુખ્ય- મંત્રીશ્રીની પ્રેરણાથી રાજ્યઉના લઘુ, મધ્યટમ ઉદ્યોગ સાહસિકોના આ શ્રેષ્ઠી એમ.એસ.એમ.ઇ. એવોર્ડ આ વર્ષથી જ શરૂ કરવામાં આવ્યાન છે. આ પ્રસંગે જી.સી.સી.આઇ. અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ વચ્ચે સેન્ટ્ર ફોર એન્ટતર પ્રિન્યો.રશીપ ડેવલપમેન્ટ શરૂ કરવાના સમજૂતિના કરાર સંપન્ન થયા હતા.
ગુજરાતનો વિકાસ મૂડીરોકાણકારોનું ગુજરાત માટેનું આકર્ષણ શ્રેષ્ઠા સાનુકૂળ વાતાવરણની પ્રતિતી પુરી પાડે છે એમ જણાવી મુખ્યક મંત્રીશ્રીએ દેશ અને દુનિયાને શા માટે ગુજરાત પ્રત્યેન આકર્ષણ થયું તેની ભૂમિકા આપી હતી.
નાના-મધ્ય મ ઉદ્યોગો અનેક રીતે મોટા ઉદ્યોગોનો સહારો બને છે. સૌથી વધુ રોજગારી અને અનેકવિધ ઉત્પાધદનો કરે છે ત્યાેરે નાના અને મોટા ઉદ્યોગોના વિકાસનો સમન્વથય થાય તો ગુજરાતની સર્વાધિક શક્તિન ભારતને પણ ઉપયોગી બનશે, એમ તેમણે જણાવ્યુંસ હતું.
ઔદ્યોગિક કલસ્ટધરથી નાના-મધ્ય મ ઉદ્યોગોને એકબીજાને પૂરક બનવાની સામાજીક સંસ્કૃાતિ આપણા પૂર્વજોની દેન છે અને કૌશલ્ય્ વિકાસ પારિવારિક સ્વજભાવ હતો તેની ભૂમિકા આપી મુખ્યગ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કાળક્રમે ગુલામી ખંડમાં આ વ્યવવસ્થાભ તૂટી ગઇ હવે ર૧મી સદીમાં અર્થવ્ય્વસ્થાેપનના વૈશ્વિક પડકાર ઝીલવા માટે ગુજરાતમાં આ બધી જ વ્યવવસ્થા નો સુમેળ પ્રવર્તે છે અને નાના-મધ્યનમ ઉદ્યોગ ક્ષેત્રે તો ગુજરાતનું ર૦ ટકા યોગદાન રહ્યું છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિ અને ઔદ્યોગિક વિકાસના સંયોજનથી દેશની પ૬ ટકા રોજગારી એકલું ગુજરાત પુરું પાડે છે.
ચીન અને ગુજરાતની મૂળભૂત તાકાત મેન્યુનફેકચરીંગની છે અને અન્યાના મનમાં ગુજરાતની શક્તિં પ્રસ્થા પિત થઇ ગઇ છે તેથી એશિયન દેશોમાં ચીન ગુજરાતને યોગ્યઅ રીતે સમજી શકયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક સ્પાર્ધામાં ગુજરાતની આર્થિક વિકાસયાત્રામાં ઉદ્યોગોએ ગુણાત્મસક પરિવર્તન લાવવું જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યુંં કે ‘‘ઝીરો ડિફેકટ પ્રોડકશન'' અને પ્રોડકશન પેકેજિંગ સ્ટ્રે ટેજી અપનાવીશું તો વૈશ્વિક બજારમાં પોતાનું સ્થા ન નિયતિ કરવું પડશે. આની સાથોસાથ ઉદ્યોગ ઉત્પાટદનો માટે ટેકનોલોજી અને રીસર્ચના નવા આયામો ઉપર ધ્યારન કેન્દ્રી ત કરવું પડશે. આગામી યુગમાં હવે એન્વાજયર્નમેન્ટુ ટેકનોલોજી પ્રભાવ સર્વત્ર રહેવાનો છે. પર્યાવરણલક્ષી ટેકનોલોજી મેન્યુયફેકચરીંગ ક્ષેત્રે નવી પહેલમાં પ્રમુખ રહેશે એમ તેમણે એવોર્ડ વિજેતા લઘુ-મધ્યમમ સફળ ઉદ્યોગ સાહસિકોને અભિનંદન અને જી.સી.સી.આઇ.ના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યુંો હતું.
ગુજરાતે યુવાશક્તિંના હુન્નર આર્થિક પ્રવૃત્તિના કૌશલ્યદ વિકાસ માટે માનવજીવનની યાત્રામાં સેવાપ્રકારના 976 સ્કી્લ ડેવલપમેન્ટ ના કોર્સીસ શરૂ કરી દીધા છે અને નારીશક્તિ ને પણ હુન્નર કૌશલ્યરમાં જોડી છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યયના ઉદ્યોગપતિ વસા ગ્રૃપના શ્રી જૈમિન વસાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાજ્યણ કે દેશના આર્થિક વિકાસમાં માઇક્રો, સ્મોરલ અને મીડિયમ કક્ષાના ઉદ્યોગોને સૌથી મહત્વ ના લેખાવી જણાવ્યુંે હતું કે, આજ ઉદ્યોગો દેશ કે જે તે રાજ્ય્ના વિકાસનું ગ્રોથ એન્જિદન છે. તેમણે જણાવ્યુંવ હતું કે, રાજ્યામાં આવા ૩ લાખ જેટલા નાના, મધ્ય મ કક્ષાના ઉદ્યોગો છે. આ ઉદ્યોગો દ્વારા ર૦ લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. જયારે સમગ્ર દેશમાં ર6 મિલીયન ઉદ્યોગો છે જેનાથી ૬૦૦ લાખ લોકોને રોજગારી મળે છે તેનો રાષ્ટ્રી ય કક્ષાએ ૧૬ ટકાનો જી.ડી.પી. દર છે.
રિદ્ધિ-સિદ્ધિ ગુલ્કોય બાયઝ લિમીટેડના શ્રી ગણપત ચૌધરીએ ઔદ્યોગિક સફળતા માટે જાત પર વિશ્વાસ અને આત્મસવિશ્વાસને સૌથી મહત્વિના લેખાવ્યાચ હતા. તેમણે જણાવ્યુંઅ હતું કે, આપણું ધ્યેોય જો સ્પસષ્ટસ હોય તો લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સફળતા માર્કેટ કબજે કરવાથી નહીં પણ માર્કેટ સર્જવાથી મેળવી શકાય છે. વર્તમાનમાં જીવી આવતીકાલનું આયોજન કરીએ એમાં જ સફળતાની ચાવી છે. શ્રી પ્રશાંત ગાંધીએ તેમના ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપી હતી.
જયૂરી તરીકે સેવા આપનાર પદ્મશ્રી તથા આઇ.આઇ.એમ.ના પૂર્વ નિયામક શ્રી બકુલ ધોળકિયાએ એવોર્ડ માટે પસંદગીની પ્રક્રિયા અને નિયત કરાયેલા માપદંડોની છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ગુજરાત છે જયાં માઇક્રો ઇન્ડીસ્ટ્રીી સ્મોેલ (નાના)માં, સ્મોયલ ઇન્ડ્સ્ટ્રીવ મીડિયમ (મધ્યમ)માં અને મીડિયમ ઇન્ડ સ્ટ્રી્ લાર્જ ઇન્ડયસ્ટ્રીણમાં ફેરવાય છે. તેનું કારણ એ છે કે અહીં ઔદ્યોગિક વાતાવરણ છે, સાનુકુળતા છે.
ગુજરાત ચેમ્બાર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેન્દ્રઇ પટેલે સ્વાાગત કરી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવો સર્વશ્રી શંકરભાઈ પટેલ, શ્રી કે. ટી. પટેલ, શ્રી નિલેશ શુકલ, શ્રી નિલેશ દેસાઇ તથા નાના, મધ્યકમ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓ ઉપસ્થિહત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો