LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013
બુધવાર, 21 ઑગસ્ટ, 2013
મંગળવાર, 20 ઑગસ્ટ, 2013
શનિવાર, 17 ઑગસ્ટ, 2013
smt Shakuntalaben Nikunjbhai Desai (M/o Gopi Desai,councilor)
દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા શ્રીમતિ શકુંતલાબેન નિકુંજભાઈ દેસાઈનું આજે તા:17-08-2013 ને પવિત્ર અગિયારસના રોજ દુ:ખદ અવસાન થયું છે. શ્રી સુજીત, શ્રી નિરજ દેસાઈ ''ગોપી'' ( નગર સેવા સદનના કાઉન્સિલર) તથા નિશ્ચલ દેસાઈના માતૃશ્રી શ્રીમતિ શકુંતલાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
ઈન્સ્યોરન્સ કંપની કલેમ
પ્રીમિયમ મોડેથી ભર્યુ હોવાનું કારણ આગળ ધરી ઈન્સ્યોરન્સ કંપની કલેમ નકારી શકે નહીં
મુંબઈ, તા. ૧૬ : પ્રીમિયમ મોડેથી મળ્યું હોવાનું કારણ આગળ ધરી કોઈ ઈન્સ્યોરન્સ કંપની ગ્રાહકનાં કલેમને નકારી શકે નહીં એવું જણાવતા કન્ઝયુમર ફોરમે અંધેરીના રહેવાસી અરવિંદ પીઠવાને તેમની ચોરાયેલી રીક્ષા બદલ ૧.૨૫ લાખ તથા ૫૫૦૦૦ રૂપિયા વળતર ચૂકવવા ઈફકો ટોકયો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો હતો. રીક્ષા ખરીદ્યા બાદ અરવિંદ પીઠવાએ ઈન્સ્યોરન્સ કઢાવ્યું હતું જેનો સમયગાળો ૨૦૦૮ ની ૨૧ જૂનથી ૨૦૦૯ની ૨૦ જૂન હતો. અવધિ પૂરી થતા પહેલા અરવિંદે ઈન્સ્યોરન્સ રીન્યુ કરવાનો ચેક આપ્યો હતો, પરંતુ એ દરમ્યાન ૨૦૦૯ની બાવીસથી ૨૩ જૂન દરમ્યાન તેમની રીક્ષા ચોરાઈ ગઈ હતી. ઈન્સ્યોરન્સ કંપનીએ એવો દાવો કર્યો હતો કે ચેક ૨૦૦૯ની ૨૫ જૂને મળતા ઈન્સ્યોરન્સનો સમયગાળો ૨૭ જૂનથી શરૂ થયો હતો. જોકે કન્ઝયુમર ફોરમે કંપનીની આ વાતને માન્ય નહોતી રાખી, પરંતુ ગ્રાહકે સમયસર ચેક આપ્યો હતો જેને ઈન્સ્યોરન્સ કંપનીએ ભર્યો નહોતો એ વાતને માન્ય રાખી હતી.

બુધવાર, 14 ઑગસ્ટ, 2013
ગુજરાતમાં નવા સાત જિલ્લા કાર્યરત થશે
૧પમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વથી ગુજરાતમાં નવા સાત જિલ્લા કાર્યરત થશે
તાલુકા પૂનઃરચના અને નવા તાલુકાની રચનાની પ્રક્રિયા પ્રગતિમાં
: જન રજૂઆતોને ધ્યાનમાં લઇને ટૂંક સમયમાં નિર્ણય

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં લોકાભિમુખ અને વિકેન્દ્રીત વહીવટની દિશામાં, ગુજરાતના સાત નવા જિલ્લાની રચનાની જાહેરાત આજે કરી છે. તા.1પ ઓગસ્ટ આઝાદીના પાવન પર્વથી સાતેય નવા જિલ્લા પ્રશાસનિક ધોરણે વિધિવત કાર્યરત થઇ જશે.
| ક્રમ | મૂળ જિલ્લો- જિલ્લાઓ | નવરચિત જિલ્લો | નવરચિત જિલ્લાનું મુખ્ય મથક |
| ૧ | સાબરકાંઠા | અરવલ્લી | મોડાસા |
| ૨ | જૂનાગઢ | ગિર સોમનાથ | વેરાવળ |
| ૩ | ભાવનગર, અમદાવાદ | બોટાદ | બોટાદ |
| ૪ | વડોદરા | છોટાઉદેપુર | છોટાઉદેપુર |
| ૫ | પંચમહાલ, ખેડા | મહિસાગર | લુણાવાડા |
| ૬ | રાજકોટ,સુરોન્દ્રનગર,જામનગર | મોરબી | મોરબી |
| ૭ | જામનગર | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
રાજ્યના મહેસૂલ મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શન હેઠળ, મહેસૂલ વિભાગે નવા સાત જિલ્લાઓની રચના અને વહીવટી વ્યવસ્થા ગોઠવવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી છે. રાજ્ય મંત્રીમંડળની પેટા સમિતિએ આ ભલામણોનો સૈધાન્તિક સ્વીકાર કર્યો છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ સાત નવા જિલ્લાઓ અને નવરચિત જિલ્લાઓના મુખ્ય જિલ્લામથકોની વિધિવત જાહેરાત કરી છે. આમ હાલ રાજ્યમાં ર6 જિલ્લાઓ છે તેમાં 1પ મી ઓગસ્ટથી નવા સાત જિલ્લાનો ઉમેરો થતા 33 જિલ્લાઓ બનશે.
શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013
COMPLAINT ABOUT LL PHONE FAULT TO DGM AND AGM BSNL RKT..ABAD..BY KASHYAP JOSHI REPORTER JETALSAR JETPUR

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013
KASHYAP JOSHI JETPUR
UPENDRABHAI
JAY PARSHURAM9974262 812
9909520 812
2823220 812
બુધવાર, 7 ઑગસ્ટ, 2013
મંગળવાર, 6 ઑગસ્ટ, 2013
સોમવાર, 5 ઑગસ્ટ, 2013
રવિવાર, 4 ઑગસ્ટ, 2013
જુની અને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડ
હવે સંગીત પ્રેમીઓને જુની અને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડ ઓનલાઇન સાંભળવા મળશે
નવી દિલ્હી તા.૩: દેશના સંગીત પ્રેમી જુની અને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડિંગ્સને ઓનલાઇન રજીસ્ટ્રીના માધ્યમથી હવે જુના જમાનાના સંગીતની ડિઝીટલ આવૃતિ સુધી પહોંચી શકશે. લેખક અને ગાયક વિક્રમ સંપત દ્વારા એક કાર્યક્રમ દરમિયાન ઔપચારીક રીતે વેબસાઇટ www.archiveofindianmusic.org શરૂઆત કરવામાં આવી. પ્રયોગિક ધોરણે આની શરૂઆત આ વર્ષના જાન્યુઆરીથી કરવામાં આવી હતી. સંપતે ગ્રામોફોનનું રેકોર્ડિંગ સસ્તા બજારો અને રદ્દી વિક્રેતાઓ પાસેથી એકઠી કરીને ડિઝીટલ રૂપ આપ્યા બાદ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. સંપતે કહ્યુ કે આ સાંસ્કૃતિક ધરોહરને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. વેબસાઇટ લોન્ચ કર્યા બાદ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યુ કે, આ સંગીત પ્રેમીઓ માટે જશ્નનો માહોલ છે. જેને હવે જુના સુરીલા અવાજો સાંભળવા મળશે. આ એક અભિયાન બનવું જોઇએ અને વધુને વધુ યુવાનોએ આમાં જોડાવું જોઇએ. નવી પેઢી માટે જુના રેકોર્ડિંગ્સ સુરક્ષિત રાખવાના હેતુ સાથે બનાવવામાં આવેલી વેબસાઇટમાં ભીમસેન જોશી, દેવિકા રાની, અબ્દુલ કરીમ ખાન, હીરાબાઇ બારોડેકર અને મદુરૈ મની અય્યર જેવા ગાયક-ગાયિકાઓની ૧૯૦૨ થી ૧૯૫૨ સુધીના રેકોર્ડિંગ્સ સામેલ છ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)