હવે સંગીત પ્રેમીઓને જુની અને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડ ઓનલાઇન સાંભળવા મળશે
નવી દિલ્હી તા.૩: દેશના સંગીત પ્રેમી જુની અને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડિંગ્સને ઓનલાઇન રજીસ્ટ્રીના માધ્યમથી હવે જુના જમાનાના સંગીતની ડિઝીટલ આવૃતિ સુધી પહોંચી શકશે. લેખક અને ગાયક વિક્રમ સંપત દ્વારા એક કાર્યક્રમ દરમિયાન ઔપચારીક રીતે વેબસાઇટ www.archiveofindianmusic.org શરૂઆત કરવામાં આવી. પ્રયોગિક ધોરણે આની શરૂઆત આ વર્ષના જાન્યુઆરીથી કરવામાં આવી હતી. સંપતે ગ્રામોફોનનું રેકોર્ડિંગ સસ્તા બજારો અને રદ્દી વિક્રેતાઓ પાસેથી એકઠી કરીને ડિઝીટલ રૂપ આપ્યા બાદ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. સંપતે કહ્યુ કે આ સાંસ્કૃતિક ધરોહરને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. વેબસાઇટ લોન્ચ કર્યા બાદ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યુ કે, આ સંગીત પ્રેમીઓ માટે જશ્નનો માહોલ છે. જેને હવે જુના સુરીલા અવાજો સાંભળવા મળશે. આ એક અભિયાન બનવું જોઇએ અને વધુને વધુ યુવાનોએ આમાં જોડાવું જોઇએ. નવી પેઢી માટે જુના રેકોર્ડિંગ્સ સુરક્ષિત રાખવાના હેતુ સાથે બનાવવામાં આવેલી વેબસાઇટમાં ભીમસેન જોશી, દેવિકા રાની, અબ્દુલ કરીમ ખાન, હીરાબાઇ બારોડેકર અને મદુરૈ મની અય્યર જેવા ગાયક-ગાયિકાઓની ૧૯૦૨ થી ૧૯૫૨ સુધીના રેકોર્ડિંગ્સ સામેલ છ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો