LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 16 મે, 2012
TMC મંત્રીનું નવું તઘલખી ફરમાન, CPMનો સામાજિક બહિષ્કાર કરો
MP, MLA માટે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચશે
મેચ ફિક્સિંગ વિવાદની સંસદમાં ગૂંજ, તપાસની માંગ
2G સ્પેક્ટ્રમ સોંપણી મામલે એ રાજાના જામીન મંજૂર
ટુજી કૌભાંડમાં એ રાજાની જામીન મામલે સુનવણી
ઓનર કિલિંગ: સન્માનના બહાને પ્રેમી અને વિધવા પ્રેમિકાને જીવતા સળગાવ્યા
NEW BLOG POST IN GUJARATI
ચંદ્ર ઝાંખો થાય છે, 'રોકાઈ જાવ'! હમણાં વા'ણું વાય છે, 'રોકાઈ જાવ'!
એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, 'રોકાઈ જાવ'!
-સાબિર વટવા
અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ
જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ...' એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો.
આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો
જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી
શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ
છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ.
કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. મારી કિસ્મત જ ખરાબ
છે. નિદા ફાઝલીનો એક શેર છે, કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી
સૂરત ન હુઈ, જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ.
ગાલીબના એક શેરની પંક્તિ આવી છે કે 'દિલ કો બહેલાને કે લીયે ગાલીબ, યે
ખયાલ અચ્છા હૈ...' આપણે રોજ દિલને બહેલાવીએ છીએ, પંપાળીએ છીએ. આશ્વાસન
મેળવવામાં આમ જોઈએ તો કંઈ ખોટું નથી પણ આવા આશ્વાસનની આદત પડી જવી ન
જોઈએ, નહિતર આપણે આશ્વાસન જ શોધતા રહેશું. ઘણા લોકો તો પરિણામ પહેલાં
આશ્વાસન તૈયાર રાખે છે. જો નિષ્ફળ જશું તો શું કારણ
આપશું?......................................PLEASE READ FULL LOG POST
IN GUJARATI (http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039)
http://gujarati.nu/profiles/blogs/5239948:BlogPost:137039
Visit GUJARATI-ગુજરાતી at: http://gujarati.nu/?xg_source=msg_mes_network
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
આ૫વાનો આનંદ જાણો
Posted: 14 May 2012 12:11 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/OgaY6fQ3Eu4/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ૫વાનો
આનંદ જાણો ચાલો, હું આ૫ને આધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધિઓની વાત કહું છું.
સિદ્ધિઓની વાત એ છે, જેમાં માણસ બીજાને લાભ આ૫વામાં સમર્થ બની શકે. બીજાની
મુસીબતોમાં મદદ કરી શકે. બીજાના આંસુઓ લૂછવામાં [...]
મંગળવાર, 15 મે, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suíkÃkwh{kt ykuÃkLk økwshkík hkºke xurLkþ
r¢fux xwLkko{uLxLkwt ÚkÞu÷wt ¼ÔÞ ykÞkusLk..
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh)íkk.16
suíkÃkwh MÃkkuxoMk yuþkurþÞuþLk îkhk ykøkk{e h6{e {u Úke yrnt, MðøkeoÞ ÄkhkMkÇÞ MkðS¼kE fkuhkxLkk M{hkýkÚkuo ykuÃkLk økwshkík hkºke «fkþ xurLkþ xwLkko{uLxLkwt ¼ÔÞ ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
AuÕ÷kt ËkuZuf ðhMk ÚkÞkt suíkÃkwh þnuh yLku íkk÷wfk fûkkyu h{ík økB{íkLkk yLkufrðÄ ykÞkusLk fhe suíkÃkwhLkk MÃkkuxoMk yuþkurþÞuþLkLkk r{ºkkuyu Þwðk ðøko{kt ¼khu WíMkkn W¼ku fÞkuo nkuðkLkwt òuðk {¤u Au.
íkk.h3.Ãk.h01h MkwÄe MðefkhkLkkh hkºke «fkþ xurLkþ xwLkko{uLx{kt òuzkðk EåAíkkt r¢fux xe{Lkk ¾u÷kzeyku fu fókLkkyku xwLkko{uLxLke rðþu»k {krníke {kxu ykÞkusf MktMÚkkLkk «{w¾ r{íku»k [kinký(94h8h 8h7hÃk) íkÚkk rníku»k hkXkuz(98hÃk3 61060) Lkku MktÃkfo MkkÄðk sýkðkÞwt Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)
hk{kuË ¾kíku {nuíkk ÃkheðkhLkk
MkwhkÃkwhkçkkÃkkLkk MÚkkLkfu Ãkt[ fqze
nku{kí{f ÷ÄwYÿ Þ¿kLkwt ykÞkusLk
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.16
økkUz÷ íkk÷wfkLkk hk{kuË økk{u ykðu÷ {nuíkk ÃkheðkhLkk MkwhkÃkwhk©e ËuðþtfhçkkÃkkLkk MÚkkLkfu ykøkk{e h0.Ãk.h01h Lkkhkus Ãkt[fqze nku{kí{f ÷ÄwÁÿ Þ¿kLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
suíkÃkwh íkk÷wfkLkk {tz÷eÃkwh økk{u {nuíkk ÃkheðkhLkk fw¤Ëuðe ©eykþkÃkwhk {kíkkSLkk {Zu íkku «rík ðhMku nku{ nðLkLkwt ykÞkusLk fhðk{kt ykðu Au. Ãký hk{kuË ¾kíku ©e MkwhkÃkwhkçkkÃkkLkk MÚkkLkfu «Úk{ ð¾íks Þ¿kLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt nkuÞ, Mk{Mík {nuíkk ÃkheðkhsLkku{kt øksçkLkku WíMkkn Ëu¾kE hÌkku Au.
yk {kxuLke íkiÞkhe{kt LkkLkwt {kuxwt Mkki fkuE ÃkkuíkkLkkÚke çkLkíke {nuLkík-snu{ík WXkðe hÌkwt Au.
íÞkhu yk y{wÕÞ Äkr{of yðMkhLkku íku{s «MkkËLkku ÷k¼ ÷uðk {nuíkk ÃkheðkhsLkkuLku yLkwhkuÄ fhkÞku Au. yk ytøkuLke ðÄw rðøkíkku {kxu yrïLk¼kE {nuíkk-ðrzÞk(98790 74991) íkÚkk rníku»k¼kE {nuíkk-{tz÷efÃkwh(99794 08919) Lkku MktÃkf MkkÄðk ðrzÞkLkk MktsÞ¼kE {nuíkkyu sýkÔÞwt Au.suíkĂkwh-Mkku{LkkÚk Vkuh ÷kELk hkuz fk{{kt..
LkuţLk÷ ykuÚkkuhexeyu ľuzqíkkuLke fĂkkík s{eLk çkkçkíku
fkuE rLkýoŢ ÷eÄku Lkk nkuŢ ľuzqíkku Ľkhu rđ{k»ký{kt !
íktşk fkt fĂkkík s{eLkLkwt đ¤íkh ykĂku yÚkđkt ľuzqíkkuLke LkwfţkLke ĽkuřkđđkLke íkiŢkhe çkíkkđu !?
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh(suíkĂkwh) íkk.16
[ku{kMkkLkk ĂkzÄ{ đkřke hĚkkt Au, ľuzqíkku ĂkkuíkĂkkuíkkLkk ľuíkhku{kt đkđýe fkŢo yřkkWLke fk{řkehe{kt ňuíkhkE řkŢk Au, ľuzqíkkuLke Ľk»kk{kt fneyu íkku yíŢkhu ykľhLkku Mk{Ţ nkuŢ, nđu fux÷e s{eLk{kt đkđuíkh fhđwt ? íku Mkđk÷Lkku sđkçk suíkĂkwh-Mkku{LkkÚk Vkuh ÷kELk nkEđuLke fk{řkehe fhkđLkkh LkuţLk÷ ykuÚkkuhexeyu ykĂkđku sÁhe nkuđkLkwt ľuzqíkku sýkđu A.
fkhýfu yk fk{řkehe{kt yLkuf ľuzqíkkuLke s{eLk fĂkkE hne Au. MktçktrÄík íktşkyu fnuđkŢ Au fu {kirľf fux÷e s{eLk fĂkkđkLke Au íku ľuzqíkkuLku sýkđe rËÄwt Au. Ăký yk ytřku fkE ÷urľík Mkw[Lkk fu yMkhfkhf rLkýoŢ Lkk nkuŢ, ľuzqíkku rđ{k»ký{kt Ăkze řkŢk Au.
yk çkkçkíku fux÷kf WËTĽđu÷k «&™ku íkkrfËu Mkw÷xkđđkLke {ktřk MkkÚku suík÷MkhLkk ľuzqíkku fnu Au fu, LkuţLk÷ ykuÚkkuhexeyu ĂkkuíkkLkk Wőík hkuz fk{{kt yLkuf ľuzqíkkuLke fĂkkík s{eLk çkkçkíku đ¤íkh ykĂkđkLke fkuE đkík Wĺ[khe Lkk nkuŢ, sux÷e s{eLk fĂkkík ÚkkŢ Au íkux÷e s{eLk{kt đkđuíkh fhđwt fu Lkrnt ? yÚkđk íkku ňu fĂkkík s{eLk{kt đkđuíkh fŢko ĂkAe íktşk hkuzLke fk{řkehe ykhtĽu íkku LkwfţkLk fkuý Ľkuřkđu ? íktşk fu ľuzqík ? fĂkkík s{eLk AkuzđkLkk íktşkLkk Vh{kLk ĂkAe fkuE fk{řkehe Lkk ÚkkŢ íkku đkđuíkh fŢko đřkh Akuze ËuđkŢu÷e s{eLk{kt çkeLkđkđuíkhLke LkwfţkLke fkuý Ľkuřkđu ? íktşk fu ľuzqík ? rđřkuhu yLkuf «&™kuÚke ľuzqíkku {wtÍkŢk Au.
yk çkkçkíku íkkrfËu ÷křkíkk đ¤řkíkk MkĄkkrÄţku ľuzqík yk÷{{ktt Vu÷kŢu÷e Lkkhksřke Ëwh fhe yMkhfkh rLkýoŢ ňnuh fhu íkuđwt ľuzqíkku sýkđe hĚkkt Au.
çkkuűk: ĂkkýeLkk çkkuhđk¤e fĂkkíkLke LkwfţkLke fkuý Ľkuřkđţu ?
suík÷Mkh(suíkĂkwh): suík÷MkhLkk yhrđtËĽkE YĂkkĂkhk Lkk{Lkk ľuzqík ykřkuđkLk sýkđu Au fu suíkĂkwh Mkku{LkkÚk Vkuh ÷kELkLke fk{řkehe{kt su ľuzqíkkuLke s{eLk fĂkkík ÚkkŢ Au íku{kt y{wf ľuzqíkkuLkk ĂkkýeLkk çkkuh Ăký ykđe ňŢ Au. ĂkkýeLkk çkkuh yu ľuzqíkkuLke SđkËkuhe Mk{kLk Au. ykđk ĂkkýeLkk çkkuh{kt fuţŞřk ĂkkEĂk Ăký nkuŢ Au. yk çkÄw VuhđđđkLkku ľ[o fkuý Ľkuřkđţu ? fkhý yíŢkhu ĂkkýeLkk çkkuhŞřkLkku íkku Xef Ăký s{eLk{kt Ăkkýe Au fu Lkrnt íku ňuđzkđđkLkwt ľwçk {kUÄw ÚkE řkŢwt Au. Ăkheýk{u çkeS sřŢkyu çkkuhŞřk fhđkLkku ľ[o ţwt Mkhfkh Ľkuřkđţu ?
çkkuűk: fĂkkík řkkzk {khřkku Ăkh ytzhçkúes çkLkkđku..
suík÷Mkh(suíkĂkwh): ľuzqíkku fnu Au fu fĂkkík s{eLk{kt su sřŢkyu řkkzk {khřk ykđu÷kt Au íŢkt ô[k íkku¤ fhđkt Lkrnt, fËk[ ykđk íkku¤ fhđkLkk ÚkkŢ íkku Mk{Úk¤ hMíkk fhđk yÚkđk íkku ykđe sřŢkyu Ăkkýe Lk ĽhkŢ íku heíku ytzhçkúes fhđk{kt ykđu íkuđe ľuzqíkkuLke {ktřk Au. yux÷wts Lkrnt fkuE ÷kEx fu fkuE Mkhfkhe hufkuzoLkk VuhVkh fhđkLkk ÚkkŢ íkku íku Ăký LkuţLk÷ ykuÚkkuhexes Ľkuřkđu íkuđe ľuzqíkkuLke {ktřk Au.
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
સોમવાર, 14 મે, 2012
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સૌથી કિંમતી ઉ૫હાર - ભગવાનનો પ્યાર
Posted: 13 May 2012 12:02 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/33Y_7pFMt5w/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સૌથી
કિંમતી ઉ૫હાર ભગવાનનો પ્યાર ભગવાનનો પ્યાર પામવા માટે શું થઈ શકે ? તેનાથી
આ૫ને ખાવાની તાકાત તો મળી શકતી નથી, ૫રંતુ ખવડાવવાની તાકાત મળી શકે છે. ૫છી આ૫
ધ્યાન રાખતો [...]
જેતપુરના પોલીસ અઘિકારી મેઘાણીનો સપાટો બેદરકાર વાહનચાલકો સામે શિક્ષાત્મક ૫ગલાનો દોર ચાલું...
બેદરકાર વાહનચાલકો સામે શિક્ષાત્મક ૫ગલાનો દોર ચાલું...
(કશ્ય૫ જોષી દ્વારા)
જેતપુરના વાહનચાલકો ટ્રાફિક નિયમોથી બિલકુલ બેદરકાર હોય, તમામની આંખો
ઉઘાડવા નવા પોલીસ અઘિકારી મેઘાણીએ પોતાની કામગીરી ચાલુંજ રાખી છે.
આ બાબતે વિગતો મળી રહી છે કે જેતપુરના મોટા ભાગના વાહન ચાલકો ટ્રાફિક
નિયમોથી જાણે બિલકુલ અજાણ હોવાનું બહાર આવ્યું છે.
ખાસ કરીને અહિં ટ્રી૫લ સવારી બાઇક ચલાવવાનો ચીલો ૫ડી ગયો હોય, કોઇ આવા
ટ્રી૫લ બાઇક સવારોને ટપારતા નહોતા.
૫રીણામે અહિં આવી ટ્રાફિક નિયમોનો અવારનવાર ભંગ થતો રહે છે.
આ સિવાય મોટા ભાગના ચાલકો પોતાનું લાયસન્સ ૫ણ સાથે રાખતા ના હોય, ઘણીવાર
અકસ્માતો સમયે ચાલકનેજ નુકશાની સહવી ૫ડતી હોય છે.
આવા તમામ ચાલકો સામે રીતસરની લાલ આંખ કરી જેતપુરના પોલીસ અઘિકારી મેઘાણીએ
દંડાત્મક કામગીરી ચાલું કરતા કહેવાય છે કે ઘણાં વાહન ચાલકોમાં સુઘારો
આવ્યાનું જોવા મળે છે.
આ પોલીસ અઘિકારીએ કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે. ૫ણ આ વાતમાં
જેતપુરની જનતાનો સાથ મહત્વનો છે. જો જનતા ખુદ સામેથી નિયમોનું પાલન
કરવામાં બેદરકારી દાખવશે તો તેઓ દંડાત્મક કામગીરીનો ભોગ બનતા રહેશે.
અત્રે એ નોંઘનિય છે કે, જેતપુરમાં વાહન ચાલકો સામેની દંડાત્મક કામગીરી
ઉ૫રાંત દેશી દારુની બદી ૫ણ્ ઠેરઠેર ફેલાયેલી છે. અહિં વિલાયતી શરાબનું
૫ણ્ ઘુમ વેંચાણ થઇ રહ્યું છે. નવા પોલીસ અઘિકારીને માત્ર જુના પોલીસ
સ્ટાફને આ બાબતે પુછ૫રછ કરી બુટલેગરોને ઝેર કરવા જોઇએ.
દેશી દારુની રેઇડો કરવી હોય તો પોલીસે શહેરના ગોંડલ દરવાજા, વડલી ચોક,
જુનાગઢ રોડ ૫ર રેલવે ફાટકની આજુબાજુની વસાહત, નવાગઢમાં દાસી જીવણ૫રા,
નાઝાવાળા ૫રા વિસ્તાર વિગેરે જગ્યાએ નો સમાવેશ થાય છે.
રવિવાર, 13 મે, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
Lkðk ykðu÷k Ãkku÷eMk yrÄfkhe {uÄkýe MkkÚku çkuXf ÞkuS..
suík÷Mkh(suíkÃkwh) íkk.13
suíkÃkwhLkk þnuh Ãkku÷eMk Úkkýk{kt [kso Mkt¼kéÞk çkkË íkwhtíks çkuËhfkh ðknLk [k÷fku Mkk{u ÷k÷ ykt¾ fhLkkh ykEÃkeyuMk ykurVMkh rËÃkffw{kh {uÄkýe MkkÚku suíkÃkwh þnuh yLku íkk÷wfk Ãkºkfkh MktÄLkk nkuËTuËkhkuyu yuf çkuXf ÞkuS níke.
su{kt su.þ.íkk.Ãkºkfkh MktÄLkk «{w¾ fhý çkkhkux yLku WÃk«{w¾ rËr÷Ãk íkLkðkýe, {tºke fuíkLk ykuÍk, Mkn{tºke f~ÞÃk òu»ke, MkwhuLÿ¼kE {nuíkk, LkkMkeh çkkuÄkýe, søkËeþ økuheÞk, nhe ¼k÷eÞk , rníku»k Mkkð÷eÞk Mkrník nksh hnu÷kt Ãkºkfkh r{ºkku MkkÚku ðkík[eík fhíkkt rËÃkffw{kh {uÄkýeyu sýkðu÷ fu suíkÃkwh þnuhLke «òLku fkuE òíkLke xÙkrVf MkuLMk LkÚke. ykzuÄz ðknLkkuLkwt ÃkkrfOøk fhðwt, ðknLkkuLke Lktçkh Ã÷uxku{kt r[híkhk{ý fhðe, zÙkErðtøk fhLkkhu ÷kÞMkLMk MkkÚku Lk hk¾ðwt, Mkøkeh ðÞLkk íkYý íkYýeykuyu çkkEf [÷kððk, xÙeÃk÷ Mkðkhe{kt çkkEf Vkuh Ône÷Mko{kt fkÞËkLkku ¼tøk fhíkk fk¤k fk[ hk¾ðk, økuhfkÞËuMkh heíku VkuhÔne÷h{kt ÷k÷ Ãkèe ÷økkzðe, íku{s {kuze hkík MkwÄe ÄtÄk hkusøkkh [k÷wt hk¾ðk rðøkhu çkkçkíku fzf [uíkðýe MkkÚku rþûkkí{f Ãkøk÷k ¼hkE hÌkkt Au.
fkuELke Ãký þunþh{{kt ykÔÞk ðøkh fkÞËuMkh fkÞoðkne{kts {kLkíkkt yk Ãkku÷eMk yrÄfkheyu suíkÃkwhðkMkeykuLkku Mknfkh {ktøÞku Au. yLÞÚkk fkÞËku fkÞËkLkwt fk{ fhþu íku Lk¬e nkuðkLkwt sýkðu Au.
ÄkUÄkxeÞk nkuLko Ëwh fhkððkLke sYh...
suík÷Mkh(suíkÃkwh) suíkÃkwhLkk Ãkku÷eMk yrÄfkheLku {¤u÷kt Ãkºkfkhkuyu sýkðu÷ fu þnuh{kt çkkÃk f{kELkk y{wf çkkçkwzeÞkykuyu ÃkkuíkÃkkuíkkLkk ðknLkku{kt rVx fhkðu÷k ffoþ, rðr[ºk yLku ¼khu yðksðk¤k ÄkUÄkxeÞk nkuLko çkkçkíku Ãkku÷eMku ÷k÷ ykt¾ fhðkLke sÁh Au. yux÷wts Lkrnt ykuxku heûkk, Afzku heûkk yLku ¾kLkøke ðknLkku{kt þkuhçkfkuh fhu íkuðkt xuÃk hufkuzoh ðøkkzíkk ðøkkzíkk rLkf¤íkk fMkwhðkh zÙkEðhku Mkk{u Ãký Ãkøk÷k ¼hðkLke sÁheÞkík sýkÞ Au.
Check out "હનુમાન ચરિત્ર રામ દુઆરે તુમ રખવારે" on GUJARATI-ગુજરાતી
|
ભુદેવોના તેજસ્વી છાત્રોને મફત પાઠ્યપુસ્તકો આપવાનું આયોજન.
જેતપુર શહેર અને તાલુકામાં વસતા
ભુદેવોના તેજસ્વી છાત્રોને મફત
પાઠ્યપુસ્તકો આપવાનું આયોજન.
(કશ્યપ જોશી દ્વારા) જેતલસર(જેતપુર) તા.૧૩
પરશુરામ સેના જેતપુર દ્વારા આગામી તારીખ ૧૭.૬.૨૦૧૨ ના રોજ જેતપુર ખાતે, જેતપુર શહેર અને તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને મફત પાઠ્યપુસ્તકો આપવાનું એક આયોજન
કરવામાં આવ્યું છે.
જેનો લાભ લેવા માંગતા છાત્રો એ જરૂરી ફોર્મ જ્ઞાનજ્યોત વિદ્યાલય જુના પાંચ પીપળા રોડ , જેતપુર ખાતેથી તા.૩૧-5-૨૦૧૨ સુધીમાં મેળવી લેવા અને પરત પણ ત્યાંજ કરી જવા પ્રમુખ ની યાદીમાં જણાવ્યું છે.
¼qËuðkuLkk íkusMðe AkºkkuLku rðLkk{qÕÞu
ÃkkXâ ÃkwMíkfku ykÃkðkLkwt ykÞkusLk...
suík÷Mkh(suíkÃkwh) íkk.13
Ãkhþwhk{ MkuLkk suíkÃkwh îkhk ykøkk{e 17.6.h01h Lkkhkus, suíkÃkwh ¾kíku çkúñMk{ksLkk íkusMðe AkºkkuLku rðLkk{qÕÞu ÃkkXâÃkwMíkfku ykÃkðkLkwt ykÞkusLk
fhðk{kt ykÔÞwt Au.
suLkku ÷k¼ ÷uðk EåAíkk ¼qËuð ÃkheðkhsLkkuyu ÃkkuíkÃkkuíkkLkk rðãkÚkeo çkk¤fku {kxu ¼hðkLkk Úkíkkt Vku{o ¿kkLkßÞkuík rðãk÷Þ, swLkk Ãkkt[ÃkeÃk¤k hkuz, suíkÃkwh ¾kíkuÚke {u¤ðe, ¼heLku Ãkhík Ãký íÞkt íkk.31.Ãk.h01h MkwÄe{kt fhe sðk «{w¾Lke ÞkËe{kt sýkðkÞwt Au.
--
શનિવાર, 12 મે, 2012
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Posted: 10 May 2012 11:47 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/I5GzfpAzJ5w/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ પ્રકૃતિ
રુષ્ટ- ચિંતન વિકૃત મિત્રો ! આપે જોયું નથી રોજ કેવી કેવી ભયંકર ઘટનાઓ બની રહી
છે, જે ૫હેલાં ઇતિહાસમાં ક્યારેય સાંભળવા ૫ણ મળી નહોતી. જેમ કે, હમણાં એક પૂર
આવ્યું હતું, [...]
///////////////////////////////////////////
ગાયત્રી : ઋતંભરા પ્રજ્ઞા
Posted: 10 May 2012 11:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/90uTzq6AK_k/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ ગાયત્રી :
ઋતંભરા પ્રજ્ઞા સાથીઓ ! ગાયત્રીને હું ઋતંભરા પ્રજ્ઞા કહું છું, વેદમાતા કહું
છું, દેવમાતા કહું છું, વિશ્વમાતા કહું છું. આ૫ શું કહો છો એ આ૫ જાણો ? આ૫ની
૫રિભાષા તો [...]
હડતાળથી હવાઇ સફર મુશ્કેલ, ટિકીટોના ભાવમાં તોતિંગ વધારો
આરૂષિ મર્ડર કેસમાં આજથી નિયમિત સુનવણી શરૂ
NRHM કૌભાંડમાં વધુ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ સંભવ
જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી
જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.
કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨
--
KKUMARJOSHI
જેતપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી
વાહન ચાલકો સામે લાલ આંખ કરતા
આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી
જેતલસર(જેતપુર) તા.૧૨
તાજેતરમાંજ જેતપુર પોલીસ માં મુકાયેલા આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી એ
ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી હજારોનો દંડ
વસુલ્યો હોવાનું જાણવા મળે છે.
આ બાબતે એવી વિગતો મળી રહી છે અગાઊના પીઆઇ બી.જી. લીંબાસીયા ની બદલી બાદ
ઘણા સમય થયા જેતપુર સીટી પોલીસ પીઆઇ વગરનું હતું. પણ તાજેતરમાં આ પોલીસ
થાણામાં પોલીસ અધિકારી તરીકે આઈપીએસ ઓફિસર દીપકકુમાર મેઘાણી ની નિમણુક
થતાં તેઓએ આવતા વેન્તજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને
સીધાદોર કરવાની કાર્યવાહી હાથ ધરતા બેદરકાર વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
છે.
આ બાબતે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતાં સીટી પોલીસ સુત્રોએ
જણાવેલ કે અત્યાર સુધીમાં ઝાંબાઝ ઓફિસર મેઘાણી એ ૫૦૦૦ થી વધુ આરટીઓ દંડ,
૨૫૦૦૦ થી વધુ હાજર દંડ કરી વાહન ચાલકોની આંખો ઉઘાડી છે. એટલુજ નહિ પણ
નિયમોની ઐસીતૈસી કરી આખી રાત કે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખતા
વેપારીઓને પણ વહેલી દુકાનો બંધ કરતાં કરી દેવાયા છે.
માત્ર ટુ વ્હીલર વાહન ચાલકો સામે શીક્ષ્ત્મક પગલા ભરનાર પોલીસ અધિકારી
બેફામ પ્રદુષણ ફેલાવતા છકડો રીક્ષા ચાલકો સામે પણ દંડાત્મક કામગીરી કરી
સાઇલન્સર દ્વારા પ્રધુષણ ફેલાવનારાઓ ને સીધાદોર કરે તેવી પ્રજાની માંગ
છે.
જેતલસર(જેતપુર)
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.
જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ?
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??
જેતલસર(જેતપુર)
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.
અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતલસર(જેતપુર): ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ
જણાવેલ છે કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની
દુકાનો કે ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં
કેટલી ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.
કશ્યપ જોશી જેતપુર
૯૯૦૯૫ ૨૦૮૧૨
જેતપુરમાં ડિસ્કો તેલ નું ધૂમ વેચાણ ? સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??
સત્તાધીસો ખરીદાય ગયાનો તાલ ??
જેતપુર તા.૧૨
જેતપુર શહેરમાં હાલ અનેક જગ્યા એ ડિસ્કો તેલ નું ધૂમ વેંચાણ થઇ રહ્યું
છે. આ બધું જાણતા હોવા છતાં સત્તાધીસો મુક, બધીર અને સુરદાસની ભૂમિકા
ભજવતા હોય જાણકારો એ આ વાતની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હોવાનું જાણવા મળી
રહ્યું છે.
આ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે જેતપુર ના કણકીયા
પ્લોટ ઉપરાંત મહાત્મા ગાંધી રોડ, લાદી રોડ, બોખલા દરવાજા વિગેરે જગ્યાએ
ડિસ્કો તેલનું અમુક વેપારીઓ બેરોકટોક વેંચાણ કરી રહ્યા છે. જેતપુરમાં
વેંચાણ વેરાના સત્તાધીસો કે લાગતા વળગતા સત્તાધીસો આ બધું જાણતાં હોવા
છતાં આંખ આડા કાન કરતા હોય ચબરાક પ્રજામાં એવા સવાલો પેદા થયા છે કે જાણે
સત્તાધીસો ખરીદાય ગયા છે.
ત્યારે રાજકોટ બિરાજતા લગતા વળગતા સત્તાધીસોએ જેતપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ
હાથ ધરી ડિસ્કો તેલ નું વેંચાણ કરતા વેપારીઓ સામે કાયદાનું શસ્ત્ર
ઉગામવું જોઈએ.
અમુક વેપારીઓ તો ઘરે તેલના ડબ્બાનું ટીનીંગ કરે છે ??
જેતપુર: ડિસ્કો તેલ બાબતે રજૂઆત કરનારા જાગૃત નાગરિકોએ એવું પણ જણાવેલ છે
કે શહેરના કણકીયા પ્લોટ વિગેરે જગ્યાએ તો અમુક વેપારીઓ પોતાની દુકાનો કે
ઘરમાં લુઝ તેલનું ગેરકાયદેશર ટીનીંગ કરી રહ્યા હોય આવા તેલ માં કેટલી
ભેળસેળ કરતી હશે તે કહેવું મુશ્કેલ બને છે.
સોરઠીયા રબારી સમાજના કુળદેવીનો હવન યોજાયો..
જેતપુર તા.૧૨
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામે આવેલ ડુંગર ઉપર સોરઠીયા રબારી સમાજના
કુળદેવી મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં તાજેતરમાં હવનનું આયોજન
થતા સમસ્ત સોરઠીયા રબારી સમાજના પરિવારજનો હરખભે હાજર રહી આ અલૌકિક હવનનો
લાભ લીધો હોવાનું જેતપુરના હેમલ ભાંગરા જણાવે છે.
શુક્રવાર, 11 મે, 2012
"એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો ..." on GUJARATI-ગુજરાતી
|
ગુરુવાર, 10 મે, 2012
Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી
From: Payal patel <share@gujarati.nu>
Date: Thu, 10 May 2012 01:26:39 +0000 (GMT)
Subject: Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ..." on GUJARATI-ગુજરાતી
-Payal patel
Blog post added by Ashokkumar Desai:
મહારાજા પરીક્ષિત અને કાશ્યપ ...
- કરશનદાસ માણેક ...
તક્ષક નાગના આસન પર બિરાજમાન શિવ -પાર્વતી
આખાયે ભારતવર્ષમાં જેની પાસે મૃ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A135765&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
7802 members
2862 photos
89 videos
125 discussions
1390 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
--
KKUMARJOSHI
Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે કેમ??" on GUJARATI-ગુજરાતી
From: Payal patel <share@gujarati.nu>
Date: Thu, 10 May 2012 01:37:56 +0000 (GMT)
Subject: Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ
પત્નીનું સ્થાન હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી
બાજુ જોવા મળે છે કેમ??" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન
હોય છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે
કેમ??" on GUJARATI-ગુજરાતી
-Payal patel
Blog post added by vinodbhai Mangalbhai Machhi:
કોઇપણ હિન્દુ ધાર્મિક વિધિમાં પતિની જમણી બાજુ પત્નીનું સ્થાન હોય
છે,જ્યારે દેવી દેવતાઓમાં તેમનાં ૫ત્ની(દેવી) ડાબી બાજુ જોવા મળે છે કેમ?
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A135684&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
7802 members
2862 photos
89 videos
125 discussions
1390 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
--
KKUMARJOSHI
સોમવાર, 7 મે, 2012
અહો વૈચિત્ર્યમ: કાળી ભેંસને વછેરી સરખી સફેદ દૂધ જેવી 'પાડી' જન્મી
હું પણ અંધારામાં છું : પ્રણવ
હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે
વસુંધરાની રાજીનામાની ધમકીને પગલે કટારિયાએ પોતાની યાત્રા રદ કરી
હિલેરી ભારતમાં, ઈરાન-એફડીઆઈનો મુદ્દો ચર્ચશે
સોથી વધુ કાળું નાણું રિયલ એસ્ટેટમાં
રાજેશ તલવાર સામે ધરપકડની લટકતી તલવાર
ભારત - અમેરિકાના સંબંધો સૌથી મહત્વપુર્ણ : હિલેરી
રામલીલા મેદાનમાં સલવાર કુર્તા પહેરીને કેમ ભાગ્યા હતા બાબા રામદેવ ?
અણ્ણાના કેમ્પમાં ત્રાટક્યા ચોર, મહત્વના દસ્તાવેજોની ચોરી
કોર્ટે ઝાકીયા જાફરીને SITનો અહેવાલ સોંપ્યો
વિનોદ આર્યા અને બીપી સિંહના હત્યાકાંડમાં પૂર્વ સીએમઓની ધરપકડ
પાકિસ્તાનમાં છૂપાયેલો છે અલ જવાહિરી : હિલેરી
બાબરી મસ્જિદ કેસ : SCમાં અડવાણીને ઘેરવાની તૈયારીમાં સીબીઆઇ
NDA શાસનકાળમાં પણ ટાટ્રા ટ્રકની ખરીદી થઇ હતી
આનંદો : આખરે સોના પરથી એક્સાઇઝ ડ્યુટી થઇ નાબૂદ
સોશિયલ મીડિયા સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
પ્લાસ્ટિક પર SCનું વલણ સખત, લાગી શકે છે પુર્ણ પ્રતિબંધ
અમેરિકાએ બંગાળમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી : મમતા
રમખાણો મામલે મોદી સામે ગુનો નોંધાવો જોઇએ: એમિક્સ ક્યુરી
ઘઉં સડી જવાના મુદ્દે લોકસભામાં હોબાળો
સંસદમાં વીજળીં ત્રણ વાર ગુલ થઈ
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztøk...hÃk rþðMkirLkfku Ãkh h0 ËurðÃkqsfkuLkku rn[fkhku nw{÷ku fhkíkkt [f[kh..
Ãkuxk.....ZkuhLkk ÷u-ðU[Lkku ÄtÄku fhíkkt ËurðÃkqsfku ÃkkMku YrÃkÞk {tøkkíkk çkku÷u÷e çk½zkxe, Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke hkÞkuxªøkLkk LkkUÄu÷k çku økwLkk, çkÒku ÃkûkkuLkk ðeMkuf sýkt ÄkÞ÷, h-økt¼eh
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.7
suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤ økk{u økík {kuze hkºkeLkk ZkuhLke ÷u-ðut[ fhLkkh ËurðÃkqsfku ÃkkMku ykrÚkof ðrnðx fhðkt økÞu÷k suíkÃkwh, ¼UMkký, ðrzÞk, ÄkuhkSLkk hÃk sux÷k rþðMkirLkfku Ãkh ËurðÃkqsfkuyu rn[fkhku fÞkoLke ÄxLkkÚke MkkhkÞu íkk÷wfk ÃktÚkf{kt [f[kh søkkze Au.
nk÷ Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke hkÞkuxLkku økwLkku LkkUÄe íknku{íkËkhkuLke ÄhÃkfzLkku Ëkuh [k÷wt fÞkuo nkuðkLkk ynuðk÷ku {¤u Au. íkku çkÄzkxe{kt ÄkÞ÷ ík{k{Lku Mkkhðkh {kxu suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷{kt ¾MkuzkÞk Au. ßÞkÚke çkuLku økt¼eh nk÷ík{kt swLkkøkZ ¾MkuzkÞkLkk ynuðk÷ku {¤u Au.
çkLkkðLke {¤íke rðøkíkku {wsçk suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤ økk{u fuLkk÷ ÃkkMku hnuíkkt y{wf ËurðÃkqsfku yuf ðkzk{kt økkiðtþ, økkÞku, çk¤Ëku ¼uøkk fhe fí÷¾kLkk íkhV Äfu÷íkk nkuðkLke rþðMkirLkfkuLku ¾çkh Ãkzíkkt økík hkºkeLkk ÃkkuýkyrøkÞkh ðkøÞkLke ykMkÃkkMk Ãkå[eMkuf rþðMkirLkfku Úkkýkøkk÷ku¤ ÃknkUåÞk níkkt.
íÞkt [urftøkLkk çknkLku hkuV s{kðk økÞu÷k rþðMkirLkfku yLku ËurðÃkqsfku ðå[u ÷ku¾tzLkk ÃkkEÃk, Äkufk yLku Mk¤eÞkykuLkku ¾qÕ÷k nkÚkÚke WÃkÞkuøk ÚkkÞ íkuðe çkÄzkxe çkku÷e síkkt çkÒku ÃkûkkuLkk ðeMkuf ÄkÞ÷ ÔÞrõíkykuLku Mkkhðkh {kxu Mkhfkhe yuBçÞw÷LMk îkhk suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷u ÃknkU[kzkÞk níkkt.
çkeSçkksw çkLkkðLke òý ÃkhÚke suíkÃkwh íkk÷wfk Ãkku÷eMku ÄxLkkMÚk¤u Úkkýkøkk÷ku¤ Ëkuze sE ÄxLkkLkku íkkøk {u¤ððkLkku «ÞkMk fhkíkkt ðkík f#f WÕxe yux÷ufu rþðMkirLkfkuLke ËkËkøkeheLke çknkh ykðe níke. ykðk Mk{Þu Ãkku÷eMku «Úk{ ËurðÃkqsfkuLke VheÞkË hSMxzo fhe níke. su{kt VheÞkËe ÷k÷S LkkLkS Ãkh{kh(W.ð.38,hnu.Úkkýkøkk÷ku¤)yu yuðe VheÞkË LkkUÄkðe níke fu, 1Ãk Úke hÃk sux÷k rþðMkirLkfku íku{Lke ÃkkMku ykðe ðrnðx fhðku Au fu Lkrnt íkuðe {kÚkkfqx fhe ÃkkuíkkLku íku{s MkknuËku Wfk¼kE, ðÕ÷¼ hðS, suLíke þk{S rðøkhu ÃktËhuf ËurðÃkqsfku Ãkh ÷kfze, ÷ku¾tzLkk Mkr¤Þk íkÚkk ÃkkEÃk ðíke nw{÷ku fhíkkt {kuxk¼køkLkk ÄkÞ÷ ËurðÃkqsfkuLku Mkkhðkh {kxu suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷u ¾MkuzkÞk níkkt.
ßÞkhu Mkk{k Ãkûku rþðMkuLkkLkk fkÞofh ËþhÚk fkLkk ÃkkxzeÞkyu ÃkkuíkkLkk WÃkh íku{s yLÞ Ãkå[eMkuf rþðMkirLkfkuLku Äkufk íku{s ÷kfze yLku ÷ku¾tzLkk ÃkkEÃk ðíke Eò fÞkoLke ÃktËh sux÷k ËurðÃkqsfku Mkk{u VheÞkË LkkUÄkðe níke.
Ãkku÷eMku çkÒku ÃkûkkuLke VheÞkË ÃkhÚke EÃkefkuf 3h3, 3h4, hkÞkuxªøkLke f÷{ku 147, 148, 149 íkÚkk SÃkeyuõx 13Ãk {wsçk økwLkku LkkutÄe çkÒku VheÞkËkuLkk íknku{íkËkhkuLke yxfLke rðÄe nkÚk Ähe Au.
çkkuûk: f¥k÷¾kLku Äfu÷kíkk nkuðkLke hkð
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh Mkhfkhe nkurMÃkx÷Lkk rçkAkLku Mkkhðkh ÷E hnu÷kt y{wf rþðMkirLkfkuyu yuðk rLkðuËLkku ykÃku÷kt fu, Úkkýkøkk÷ku¤ økk{u fuLkk÷Lke çkksw{kt Ãkzâk ÃkkÚkÞko hnuíkkt ËurðÃkqsfku yuf ðkzku çkLkkðe íku{kt økkiðtþLku ¼uøkk fhe hkºkeLkk f¥k÷¾kLku Äfu÷íkkt nkuðkLke ðkík {¤íkkt íku ðkíkLke ¾hkE fhðk síkkt ËurðÃkqsfkuyu íku{Lkk Ãkh nw{÷ku fhe rËÄku níkku.
çkkuûk: ËurðÃkqsfku ÄtÄkÚkeo nkuðkLkku økúk{sLkkuLkku {ík..
suík÷Mkh(suíkÃkwh): çkLkkðLke {krníke {u¤ððk økÞu÷k suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku {kuxk¼køkLkk Úkkýkøkk÷ku¤ ðkMkeykuyu sýkðu÷ fu, ¼kE..fuLkk÷ ÃkkMku hnuíkkt ËurðÃkqsfku çk¤ËkuLke ÷u-ðut[Lkku ÄtÄku fhu Au yLku ík{k{ ðuÃkkhe, ÄtÄkÚkeo ÷kELkLkk nkuÞ, rþðMkirLkfkuLke VheÞkË íkÚÞ ðøkhLke Au. yux÷wts Lkrnt òu íkuykuLkk økk{Lkk ËurðÃkqsfku ykðe heíku yçkku÷ ÃkþwykuLku f¥k÷¾kLku Äfu÷ðkLke «ð]ríkyku MkkÚku Mktf¤kÞu÷ nkuÞ íkku y{ku(Úkkýkøkk÷ku¤ðkMkeykus) íkuykuLku(ËurðÃkqsfkuLku) fkÞËkLke [wtøkk÷{kt Lkk VMkkðe ËEyu ? íkuðe ðkík hsw fhe níke.
çkkuûk: Úkkýkøkk÷ku¤{kt Ëuþe ËkÁLkwt Ãkw»f¤ WíÃkkËLk ?!
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh íkk÷wfkLkk Úkkýkøkk÷ku¤Lke yuf yuðe Ãký ¾hkçk ðkík òuðk {¤e níke fu yrnt y{wf ½hku{kt íku{s ykswçkkswLke LkËeykuLkk Ãkx{kt fu ¾uíkhku{kt yLkuf þÏþku Ëuþe ËkYLke ¼êeyku [÷kðe hÌkkt Au. yk çkÄw íkk÷wfk Ãkku÷eMk Ãký òýu Au. Ãký fkuý òýu yk ¼Þtfh ËkÁLke çkËe{ktÚke Úkkýkøkk÷ku¤Lku {wõík fhkððk fkuE E{kLkËkh Ãkku÷eMk{uLkku fu yrÄfkheyku Vhfíkkts LkÚke.
çkkuûk: 1Ãk ÄkÞ÷{ktLkk çku økt¼eh
suík÷Mkh(suíkÃkwh): Úkkýkøkk÷ku¤ økk{u økík hkºkeLkk çkku÷e økÞu÷e çkÄzkxe{kt rþðMkirLkfku yLku ËurðÃkqsfku{ktLkk fw÷ ÃktËh sux÷k þÏþkuLku LkkLke {kuxe Eòyku Úkíkkt ík{k{Lku Mkkhðkh {kxu suíkÃkwhLkk Mkhfkhe Ëðk¾kLku ¾MkuzkÞk níkkt. ßÞktÚke Úkkýkøkk÷ku¤ økk{Lkk ËurðÃkqsf rðLkkuË Ãkh{kh Mkrník çkuLku økt¼eh EòykuLke Mkkhðkh {kxu swLkkøkZ ¾MkuzkÞk nkuðkLkk ynuðk÷ku {¤u Au.
çkkuûk: 13 rþðMkirLkfku Ãkku÷eMk rnhkMkík{kt ?
suík÷Mkh(suíkÃkwh): yk çkLkkðLke {krníke ykÃkLkkh Úkkýkøkk÷ku¤ økk{Lkk y{wf Mkuðk¼kðeykuyu yk ÷¾LkkhLku hkºkeLkk ËkuZ ðkøÞu yuðwt Ãký sýkðu÷ fu çkkhÚke íkuh rþðMkirLkfkuLku Úkkýkøkk÷ku¤Lke «òyus Ãkfze Ãkku÷eMk ðkLk{kt çkuMkkze Ãkku÷eMk Úkkýk ¼uøkk fhe rËÄk níkkt. Ãký Ãkku÷eMk íkÃkkMk [k÷wt nkuðkLkwt sýkðu Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
રવિવાર, 6 મે, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztøk..3 {rn÷k Mkrník 7 swøkkh h{íkk ÍzÃkkÞk,3 Lkkþe Aqxâk..
Ãkuxk....hkufz h7 nòh Mkrník 7h nòhLkku {wËTk{k÷ fçsu fhíke Ãkku÷eMk
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.6
suík÷Mkh ÃktÚkfLkk yfk¤k økk{u ÷ktçkk Mk{Þ ÚkÞkt økkuÃkk÷ Äh{þe Lkk{Lkk Ãkxu÷ þÏþLke ðkze{kt swøkkh h{kzkíkku nkuðkLke çkkík{e ÃkhÚke íkk÷wfk Ãkku÷eMk yksu ºkkxfe níke.
Ãkku÷eMku çkkík{eðk¤e søÞkyuÚke swøkkh h{íkkt 3 ÃkwY»kku, 4 †eykuLku hkufz hf{ h7,Ãk00 íku{s çku çkkEfku {¤e fw÷ Yk.7h,Ãk00 Lkk {wËk{k÷ MkkÚku Ãkfze Ãkkzâk níkkt.
íkeLkÃk¥keLkku swøkkh h{íkkt ÃkfzkÞu÷kyku{kt LkkLkS fÕÞký ðuøkzk(þku¼kðz÷k), Efçkk÷ Lkwh{k{Ë çkfk÷e(ÄkuhkS), Sýk fhþLk {fðkýk(yfk¤k), rðLkkuË {tøk¤S ðkzuhk(¼kzuh-Äkhe),
hkÄkçkuLk MkðS¼kE {ktzýfk(swLkkøkZ), «¼kçkuLk LkÚke¼kE ÃkeÃkkuíkh(swLkkøkZ), þe¥k÷çkuLk «rðýøkehe yÃkkhLkkÚke(hksfkux) Lkku Mk{kðuþ ÚkkÞ Au.
ßÞkhu ðkze {kr÷f økkuÃkk÷ Äh{þe ykMkkuËheÞk(yfk¤k), nçkeçk(nz{íkeÞk) íkÚkk yk{Ë sw{k ¾kxfe yu{ ºký þÏþku Ãkku÷eMkLku òuE Lkkþe Awxðk{kt MkV¤ hÌkkt níkkt. yuf ðhMk{kt çkççku ðkh rMktn ÃkheðkhLkk ykøk{LkÚke Mkkihk»xÙ{kt òýeíkk çkLku÷k yfk¤k{kt yk{ Ãknu÷eðkh swøkkh Ëhkuzku Ãkzíkkt òýfkhku{kt [f[kh òøke Au.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
જીવન ક્રાંતિ
Posted: 05 May 2012 07:42 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Tnx7MDjftoI/?utm_source=feedburner&utm_medium=email
જીવન ક્રાંતિ જીવન ક્રાંતિ હંમેશાં ત્વરિત અને તીવ્ર હોય છે. હા, તેના માટે
જોઇએ તો બસ, સત્ય પ્રત્યે અંતદૃષ્ટિનો ઉન્મેષ. જો એવું થઈ શકે તો ૫છી ૫રિવર્તન
ધીરેધીરે નહિ, ૫ણ બહુ ચમત્કારિક ગતિથી થાય છે. જયાં સ્વયં બોધ નથી હોતો, કોઈના
કહેવા- સાંભળવા અનુસાર ચાલવાનું હોય છે, ત્યાં ક્રમ અને ધીમી ગતિ હોય છે.
અન્યથા [...]













