અનુયાયીઓ

રવિવાર, 29 એપ્રિલ, 2012

બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ

બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ: વિશેષ સીબીઆઈની કોર્ટે શનિવારે તહેલકા કાંડમાં લાંચ મામલે દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને 4 વર્ષ જેલની સજાનો ચૂકાદો સંભળાવ્યો છે......

રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી

રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી: કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શનિવારે સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા

ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું

ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું: ગોવાનાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બંધ થઈ ગયેલ એક ફોરેન દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ દંપતિ શુક્રવારની રાત્રે સ્ટોરમાં બંધ થઈ ગયું હતું. ગોવાનાં મડગામમાં....

કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ

કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ: બાબા રામદેવે મનમોહન સરકાર સામે આંગળી ચિંધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા દેશની પ્રસિદ્ધિ પર દાગ લાગી રહ્યો છે. રામદેવે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રિકેટર સચિન......

કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના

કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના: છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે

ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે

ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે: જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......

આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી

આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી: ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......

રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં

રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં: સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....

બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ

બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ: અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....

કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના

કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના: છત્તીસગઢના સુકમા જિલ્લાના કલેક્ટર એલેક્સ પોલ મેનને સુરક્ષિત છોડાવા માટે નકસલીઓના મધ્યસ્થ રાજય સરકાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી શનિવારે

ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે

ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે: જન લોકપાલ કાયદાને લાગૂ કરવા માટે આંદોલન ચલાવનાર ટીમ અન્ના આજે લગભગ દેશનાં દરેક ખૂણામાં જોઈ શકાય છે. જો કે હવે તેમની ટીમમાં ફૂટ પડી રહી હોય એવું......

આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી

આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી: ભારતની સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ જજ દલવીર ભંડારીની વર્લ્ડ કોર્ટનાં જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કોર્ટ એ સંયુક્ત રાષ્ટ્રનું ન્યાયિક એકમ છે, જેને આંતરરાષ્ટ્રીય.......

રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં

રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં: સચિન તેંડુલકરને રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભાનાં સભ્ય માટે માન્યતા મળી ગઈ છે અને સચિને તેને સ્વીકારી પણ છે. મનસેનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે સચિને રાજ્યસભાનાં.....

બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ

બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ: અગિયાર વર્ષ જૂનાં લાંચનાં કેસમાં દોષી સાબિત થયેલાં ભાજપાનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણને આજે કોર્ટમાંથી સજા મળી શકે છે. બંગારૂને કઈ સજા મળવી જોઈએ.....

પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!

પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!: મોંઘવારીનાં ભાર નીચે દબાયેલી સામાન્ય પ્રજા પર સરકાર હજુ વધુ ભાર નાંખવાની ફિરાતમાં છે. તમારા રસોઈઘરનું બજેટ, મોબાઈલનું બિલ અને કારમાં મુસાફરી કરવી.....

વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય

વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય: રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ રિટાર્યડ થયા પછી પુણેમાં સેનાની જમીન પર પોતાના માટે બની રહેલ આલીશાન બંગલામાં રહેવાની યોજના માંડીવાળી છે. બંગલા પર

લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર

લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર: લોકપાલ ડ્રાફ્ટ પર ટીમ અણ્ણા અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે જે ચર્ચા કરવામાં આવી રહી હતી તે સમયે �ª

કેતન દેસાઈ સહિત પાંચને બીજીએ કોર્ટમાં હાજ�ª

કેતન દેસાઈ સહિત પાંચને બીજીએ કોર્ટમાં હાજ�ª

દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત

દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત: દિવાળી પહેલાં લશ્કરે તોઇબા અને બબ્બર ખાલસા દ્વારા દિલ્�ª

ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ

ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ: ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...

સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ

સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ: સ્પેનના રેટિંગમાં ઘટાડો થવાથી તેમજ ડોલરમાં નરમાઈ રહેતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્વિત પરિસ્થિતિ ઊભી થતાં સ્ટોકિસ્ટોએ સોના-ચાંદીમાં સલામત રોકાણ કરતાં સફેદ અને પીળી કિંતમી ધાતુઓમાં તેજી ...

ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત

ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત: ધંધૂકા- ફેદરા ધોરી માર્ગ પર ખડોળ ગામ નજીક ગઇ રાત્રે આઇશર ટ્રક પલટી જતા આ ટ્કમાં બેઠેલા ૭ મહિલા, બે બાળકો સહિત ૧૦ પ્રવાસીનાં આ ટ્રકમાં જ ભરેલા ઘઉંના થેલાં હેઠળ જ દબાઇ જવાથી મોત નીપજ્યાં હતા ...

ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ

ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ: ગોધરાકાંડના પગલે ફાટી નિકળેલા રમખાણોમાં મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામે બે મુસ્લિમોની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના જજે તમામ ૧૧૧ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી ...

બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો

બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો: પુણેમાં નિયમોનું ઉલ્લંઘન કરી લશ્કરની જમીન પર રાષ્ટ્રપતિનો બંગલો બનાવવાનો વિવાદ ઊભો થયા બાદ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તે જગ્યાને છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ જગ્યાએ રાષ્ટ્રપતિ માટે બંગલો...

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

અવસાન નોંધ..

અવસાન નોંધ...
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

નવી ટેલિકોમ પોલિ�ª

નવી ટેલિકોમ પોલિ�ª

ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય

ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય: સાથી પક્ષોના દબાણ સમક્ષ ઝૂકીને હાલમાં ડીઝલની કિંમતોને અંકુશમુક્ત નહીં કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. સૌથી નારાજ તુણમૂલ કોંગ્રેસને યુપીએ સરકારે ખાતરી આપી છે...

કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે

કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે: સરકાર કાળાંનાણાં અને વિદેશોમાં છૂપી રીતે લઇ જવાતા નાણાં પર નિયંત્રણ લાવવા વિદેશોમાં નજીકના સમયમાં ૮ આઇટી યુનિટ કાર્યરત કરશે. આ દરેક યુનિટમાં સરકાર....

નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા

નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા: પશ્ચિમ બંગાળના મિદનાપોર જિલ્લાની એક શાળામાં ધોરણ ૧૧ની ર્વાષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકો સહિત સિક્ટોરિટી સ્ટાફને શાળામાં પૂરી મુખ્ય..

બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે

બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે: બોફોર્સ મુદ્દાને લઈને આજે પાર્લામેન્ટમાં કેન્દ્ર સરકારને ઘેરી વળવા માટે તમામ પાર્ટીઓ તૈયાર થઈ ગઈ હતી. સંસદમાં ભાજપાનાં નેતા જસવંત સિંહે કહ્યું હતું કે આ મુ્દ્દાની......

મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ

મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ: છત્તીસગઢમાં અપહ્યત કલેક્ટર એલેક્સ પોલ મેનનને છોડાવાની બદલામાં માઓવાદીઓએ હવે 17 નક્સલીઓને છોડવાની માંગણી કરી છે. નક્સલીઓએ મીડિયા દ્વારા

ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે

ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે: ભારતમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું નોર્મલ રહેવાની આગાહી થતાં મબલક પાક માટે સારા ચોમાસા પર આધાર રાખતા દેશના કરોડો ખેડૂતોને રાહત સાંપડી છે. બીજી તરફ....

મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત

મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત: અમેરિકા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વીઝા નહિ આપવા અંગે મક્કમ છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે મોદીને વીઝા આપવા અંગેની તેની નીતિમાં કોઇ ફેરફાર નહિ થાય....

એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ

એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ: દિલ્હી હાઈકોર્ટે પિતૃત્વ સંબંધી કેસમાં મહત્વનો નિર્ણય આપતાં નીચલી કોર્ટનાં નિર્ણયને ફગાવી દીધો હતો કે ડીએનએ ટેસ્ટ માટે તિવારીને મજબૂર કરી શકાય નહીં....

અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં

અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં: અન્ના હજારની ટીમમાં મનસાનાં અધ્યક્ષ રાજ ઠાકરેને લઈને મતભેદ ઉભાં થયાં હોય એવું લાગી રહ્યું છે. એક તરફ અન્ના હજારે મનસાનાં રાજ ઠાકરેનાં વખાણ કરી રહ્યાં છે......

નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ

નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ: આરુષિ - હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે નૂપુર તલવાર વિરુદ્ધ જારી બિનજામીન વોરન્ટ પર સ્ટે લગાવાની મનાઈ કરી છે. સુપ્રીમ કોર્ટે નૂપુરની અરજી રદ્દ કરતા તેને આદેશ આપ્યો

સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો

સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો: ક્રિકેટનાં મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારી વિરોધી ટીમનાં છક્કા છૂટાવનાર સચિન રાજ્યસભામાં બેટિંગ કરી શકશે. સચિનને રાજ્યસભાનાં સભ્ય બનવા માટેનાં સરકારનાં.....

તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી

તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી: ભાજપાના પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણને તહલકા લાંચ કાંડમાં દોષી ઠરાવામાં આવ્યો છે. સીબીઆઈની દ્વારકા કોર્ટે તેમને દોષી ગણાવતા તેમની સજાની જાહેરાત કરવાની

બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી

બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને શુક્રવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી સાર્વજનિક સ્વાસ્થ્ય અને સ્થાયી વિકાસના ક્ષેત્રમાં ભારતના પ્રયત્નોના વખાણ

ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો

ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો: ગૃહમંત્રી પી. ચિદંબરમને લઈને થયેલાં હોબાળાનાં કારણે આજે શુક્રવારે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી, અને ચર્ચાને રોકવા માટે કોંગ્રેસ કોર ગ્રુપની .....

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt Mkušk¼kše
ykžkMĆkĖ ŽwškLk «Vw÷ XkfhLkk rLkÄLkLke ÷„kkškMkeyku{kt žkuf..
ļkLk, Ćkžw, Ćkt¾e yLku AkMk ršķkhż suše Mkušk{kt {nkĖušŚke yku¤¾kķkk «Vw÷¼kEyu ¼khu ÷kuf[knLkk {u¤še nķke !!
(f~ŽĆk ņu»ke īkhk) suķk÷Mkh(suķkĆkwh) ķkk.h7
hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt yLku yLkufršÄ Mkuškyku MkkŚku Mktf¤kŽu÷k rš« ŽwškLk «Vw÷¼kE XkfhLkk rLkÄLkŚke ÷„kkškMkeyku{kt žkufLkwt {kuswt Vu÷kŽwt Au.
hksfkux{kt, ųkkUz÷ hkuz rMŚkķk swLkk sfkķk Lkkfk ĆkkA¤ ykšu÷k ųkeķkkLkųkh, žuhe Lkt.Ćk {kt hnuķkkt rš« ŽwškLk «Vw÷¼kE «¼kžtfh¼kE Xkfhu AuÕ÷kt ½żkt šhMkku ŚkŽkt ĆkkuķkkLkk škuzo Lkt.h0 yLkufršÄ MkuškykuLke Äwże ľkše nķke.
su{kt {wĻŽķšu Ćkžw Ćkt¾eykuLke [ż yLku Ćkkże ķku{s ĆkžwykuLkk Ćkkże {kxu fkŽ{e ĖkuzÄk{ fhķkkt «Vw÷¼kE Xkfhu ÷„kkškMkeyku{kt {nkĖušLke AkĆk W¼e fhe nķke. fkuEĆkż MkuškLkwt fkŽo nkuŽ fu fkuE ŌŽrõķk {¤u yux÷u {nkĖuš ēkku÷e škķkLke žĮykķk fhķkkt yk rš« ŽwškLku ĆkkuķkkLkk Mkušk¼kše Mš¼kšŚke ¼khu ÷kuf[knLkk W¼e fhe nķke.
škuzo Lkt.h0 Lkk ¼ksĆkLkk «{w¾ n»ko¼kE XkfhLkk LkkLkk¼kE «Vw÷¼kEyu ųkheēkkuLku LkSfLkk Ėšk¾kLkkyku MkwÄe ĆknkU[kz{kt yLku ķŽkt ķkuykuLke Mkušk{kt Ćkż ftE f{e hk¾e LkŚke. yux÷us ķkuyku ¾kMk fheLku Lkēk¤k šųko{kt ¼khu ÷kf[knLkk {u¤šķkkt nķkkt.
ųkEfk÷u ķkk.h6 Lkkhkus ķku{Lkk y[kLkf yšMkkLk ēkkĖ hkŗkeLkk rLkf¤u÷e M{žkLkŽkŗkk{kt y¼wķkĆkwšo MktĻŽk{kt zkÄwykuyu ņuzkELku MŚkkrLkf M{žkLkÄkxLke sųŽkLku xqtfe Mkkēkeķk fhe rĖÄe nķke. Auf šnu÷e Mkškh MkwÄe [k÷u÷e ķku{Lke ytķŽuüe fkŽoLkk ytķk MkwÄe zkÄwyku M{žkLkÄkx{kt nksh hne y©w¼eLke ykt¾kuyu MkĖųkķk «Vw÷ XkfhLku ©ęÄkts÷e yĆkeo nķke.

MkĖųkķk «Vw÷¼kE XkfhLkku Vkuxku Ćkż {kuf÷u÷ Au.
MkĖųkķk «Vw÷¼kE {khk {kuxk¼kE Sķkw¼kELkk Mkk¤k ŚkkŽ Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા જુઓ લગ્નમાં આ કોણ આવ્યું

લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા
જુઓ લગ્નમાં આ કોણ આવ્યું

હિસાર. રાજનીતિમાં કઈ પણ બની શકે છે. જી હાં કઈંક આવું જ જોવા મળ્યું
વીજ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના એક માત્ર સુપુત્ર તેમજ યૂથ કૉંગ્રેસના
પ્રદેશાધ્યક્ષ ચિરંજીવ રાવના લગ્ન સમારંભમાં.
- જુઓ
તસવીરોમાં લાલૂ યાદવની સુપુત્રી અનુષ્કાના લગ્નમાં દિગ્ગજોનો જમાવડો. -
કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી ગયા.
અને
કેમ ના બને, કેમ કે તેમના વિવાહ થઈ રહ્યાં હતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી
લાલૂ પ્રસાદ યાદવની સુપુત્રી અનુષ્કા યાદવ સાથે. આવામાં રાજનીતિના મોટ-મોટા
દિગ્ગજોનો જમાવડો થવો વ્યાજબી હતુ.
તસવીરોમાં જુઓ આ નવદંપત્તિને
આશીર્વાદ આપવા કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી
ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાજ
બબ્બર અને આડવાણી તેમજ મુલાયમ સિંહે પણ હાજરી આપી.

--
KKUMARJOSHI

GOOD EVNING DOSTO...

GOOD EVNING DOSTO...

JETPUR MATHI ZADPAYEL VAHAN CHOR TRIPUTI MARA, TAMARA CHORELA VAHANONI AAVI DASHA KARI NAAKHE CHHE. PHOTO KASHYAP JOSHI JETPUR

JETPUR MATHI ZADPAYEL VAHAN CHOR TRIPUTI MARA, TAMARA CHORELA VAHANONI
AAVI DASHA KARI NAAKHE CHHE.
PHOTO KASHYAP JOSHI JETPUR

(Bhaashaa-Vichaar} parishad-sabha

*સહયોગીઓ,*

*
*

*ઘણા સમયથી અમદાવાદમાં ભાષાપરીષદના સભ્યોનું મળવાનું બન્યું નથી. *

*
*

*છેલ્લે મળેલા ત્યારે એક મંત્રી તરીકે મારી પણ પસંદગી થયેલી જેને માટે મેં
મારા બદલે વધુ સક્રીય તેવા શ્રી ભીખુભાઈ સુરાણીનું નામ સુચવ્યું હતું જેને
બીજી સભામાં મંજુરી મળે. પણ એ હજી શક્ય બન્યું ન હોઈ અને હું પણ સક્રીય રહી
શક્યો ન હોવાથી કામ અટકેલું છે.*

*
*

*આ સમય દરમીયાન છેલ્લાં પાંચેક વરસથી હું નીયમીત રીતે કેટલાંક સામયીકોને નેટ
ઉપર ચડાવવાની કામગીરી તો કરી જ રહ્યો છું જેના વાચકો ઠીક ઠીક સંખ્યામાં જોવા
મળે છે. *

*
*

*મારા બ્લૉગ પર પણ હું વર્ષોથી એક ઈ–ઉમાં લખું છું જેનાં આજ સુધીમાં કુલ ૬૯૭
લખાણો પ્રકાશીત થયાં છે ! *

*
*

*પુરંતુ આ કાંઈ પુરતું કે સંતોષજનક તો નથી જ. જોડણીસભાને ૧૩ વરસ થયાં ને હવે
સમાજમાં છાપ પડતી જાય છે કે ઉંઝાને ઉંઘ આવી ગઈ છે. નિરીક્ષકમાં તો લખાયુંય
ખરું (રમેશ દવે) કે રામજીભાઈનું કામ બંધ જેવું છે વગેરે.*

*
*

*આના અનુસંધાનમાં બે બાબતો જણાવવાની થાય છે –*

*
*

*૧) વહેલી તકે એક સભા બોલાવવામાં આવે અને પ્રવૃત્તીને માટે કોઈ નક્કર નીર્ણય
થાય;*

*
*

*૨) દરમીયાન એક નવો બ્લૉગ શરુ કરવામાં આવે જેના પર સીધા લેખો જ મુકાતા હોય. *

*
*

*અત્યારે કેટલીક સાઈટ પર મારા અને સુનીલભાઈના દ્વારા કેટલાંક સામયીકો જ મુકાય
છે જે ફક્ત લીંકરુપે જ હોય છે ને જે સીધા વાંચી શકાતા નથી. માટે બ્લૉગ
બનાવવામાં આવે તો અનેક પ્રકારની કામગીરી ત્યાં દર્શાવી શકાય તેમ હોઈ થોડી વધુ
અસરકારક કામગીરી થઈ શકે. આપણી કને ઘણું બધું સાહીત્ય પડ્યું છે જેને નેટ પર
મુકવાની તાતી જરુરીયાત છે. *

*
*

*આ કાર્ય ઘણું મોટું છે અને તેને માટે ટાઈપ કરવાનો સાધારણ ખર્ચ પણ કરવો પડે
તેમ હોઈ નાનકડું બજેટ પણ બનાવવું જોઈશે. અત્યારે અમારા આયુ ટ્રસ્ટના બ્લૉગ પર
હું નીયમીત રીતે લેખો ટાઈપ કરાવીને તથા જોડણી અને અન્ય સુધારાઓ કરીને પ્રકાશીત
કરું છું...ને તેનો પ્રચાર પણ ખુબ સારો એવો થાય છે. આ જ રીતે ઉંઝાકાર્યોના
હેવાલો અને કેટલુંય સાહીત્ય મુકી શકાય. *

*
*

*આ બધાંનો વીચાર કરવા માટે આપણે સૌ વહેલી તકે મળીએ તે જરુરી છે. આશા છે, આપણું
મળવાનું બનશે. *

*
*

*આપનો, – જુગલકીશોર.*

* *

--
*
*
*– જુગલકીશોર.*
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*

-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ* * http://sites.google.com/site/vachanyatra/*

જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી માંગતા સતાધીસો દોડધામમાં ??

જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી
માંગતા સતાધીસો દોડધામમાં ??

(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાસ્ત્રચારે ભારે મજા મૂકી છે. ahi શાશન કરના
હરકોઈ બસ પ્રજા પ્રશ્નો નીવારવાને બદલે પોતપોતાના ગજવા ભરવામજ
વ્યસ્ત રહે છે.
પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર વાસીઓને મહદઅંશે મદદ કરવાની આશા સાથે
વર્તમાન પાલિકા સદસ્ય અને માજી પાલિકા પ્રમુખ જાડેજા એ સેનિટેશન,
બાંધકામ, ઇલેક્ટ્રિક, પવડી, પાણી શક વિગેરેની રજેરજ ની માહિતી માંગતા
કહેવાય છે કે જેઓની જવાબદારી છે તેવા સતાધીસો જાડેજાની માંગ મુજબના
સવાલોના જવાબો આપવા ભારે ઘાંઘા થયા છે.
ખાસ તો જાડેજાએ એ મહત્વનો પ્રશ્ન પુન્છ્યો છે કે ભાદર ડેમ થી જેતપુર
સુધી બદલાવાયેલ પાણી ની પાઈપ લાઈનો અત્યારે ક્યાં છે ? કેટલો સ્ટોક છે ?
નવી પાઈપ લાઈન નું એસ્તીમેન્ત શું ? કેટલો ખર્ચ થયો ?
આ પ્રશ્ન ધોરાજીવાળી કરવાની સંભાવના બતાવે છે.કારણ જેતપુર નઝીક્ના ધોરાજી
શહેર માં પણ કોઈએ ફોફળ ડેમ ની પાઈપ લાઈન બાબતે માનીતી માંગતા સંબંધિત
સતાધીસો ભાસ્ત્રાચાર કરતા આબાદ ઝડપી ગયા હોવાનું જાણકારો કહે છે.

જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..

જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.૨૭
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની પૂજાને મોતને
ઘટ ઉતારી નાશી છૂટેલો દિનેશ મુકેશ પાર્ઘી ગઈકાલે જેતપુર પોલીસના હાથે
ઝડપી ગયાની વિગતો મળી રહી છે.
પોલીસ સમક્ષ હાજર થયેલા દિનેશે પોલીસ ને એવી કબુલાત આપી હતી કે પ્રેમ
લગ્ન થી માશુકા બનેલી પૂજા બહારનું ખાવા પીવાની વધુ adat dharavti
હતી,.તેમજ baharna naasta પાણી માટે વારંવાર તકરારો કરતી હોય તે કંટાળી
ગયો હતો. આવીજ રીતે પમ્દીવસે પણ પૂજા એ ચાઇનીજ ભેળ ખાવાની જીદ કરતા પતિ
પત્ની વચ્ચે તુતુ મેં મેં થયું હતું.
આવા સમયે પૂજા એકની બે ના થતા ગુસ્સે ભરાયેલા દિનેશે ખચાખચ બે ત્રણ
ચારીના ધા મારી દેતા પૂજાનું ઘડીક ભરમાંજ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આવા સમયે કોઈ પણ અફસોસ વગર દિનેશ ઘરેથી નાશી છૂટ્યો હતો.
બનાવની પુજાના કાકા હારી ચાના ફરિયાદ પરથી જેતપુર પોલીસે દિનેશને શોધવા
આકાશ પાતાળ એક કર્યું હતું પણ તે પકડાયો નહોતો.પણ ગઈ કાલે તે સામેથી
પોલીસ માં હાજર થઇ ઉક્ત વાતની કબુલાત આપતા પોલીસે તેમે અત્રેની કોર્ટમાં
રજુ કરવાની અને રીમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.

જેતપુર માંથી ઝડપાયેલ વાહન ચોર ત્રિપુટી ધડાધડ વાહનોનો ભંગાર કાઢવા લાગી.

જેતપુર માંથી ઝડપાયેલ વાહન ચોર ત્રિપુટી ધડાધડ વાહનોનો ભંગાર કાઢવા લાગી.

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૭

જેતપુર ના નવાગઢ વિસ્તારના ત્રણ વાહન ચોર ઝડપાયા બાદ પોલીસ ને ધડાધન
વાહનોનો ભંગાર બતાવવા લાગ્યા હોવાની અત્યાર સુધીમાં પાંચેક વાહનોનો ભંગાર
પોલીસ ના હાથ આવ્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૩ માસ થયા વાહનોની ચોરીના
સિલસિલા એ પોલીસ ભારે ધંધે લગાડી હતી. પોલીસ ની સાધન તપાસ પછી પણ વાહન
ચોર હાથમાં આવતા નહોતા.
પણ ૩ દિવસ પહેલા જેતપુરના નવાગઢ વિસ્તારની એક સદી ડાઈંગ પાસેથી એક
ફારૂકભાઈ નામના યુવાનનું હોન્ડા બપોરના સમયે ઉપડી જતા કારખાના માલિકે
પોતાના સી સી કેમેરામાંથી ફૂટેજ મેળવી તાગ લગાવ્યો હતો કે કોણ હોન્ડા
ઉપાડી ગયું છે.
દરમિયાન સી સી કેમેરાના ફૂટેજ ના આધારે નવાગઢ નો સુનીલ ઉર્ફે તીનો બાબુ
બારિયા હોવાનું જનતા પોલીસે ગણતરીની મીનીટોમાં ટીના ને ઉઠાવી લીધો હતો.
દરમીયા ટીનાની આગવી ધાબે પોલીસે સરભરા કરતા ટીનો પોપટ બની ગયો હતો. અને
બાઈક ઉઠાવવાના કારસ્તાનમાં તેમની સાથે અન્ય બે યુવાનો ગીગો અને મહેશ પણ
હોવાની ચૌકાવનારી વિગતો આપતા જેતપુર પોલીસના ફોજદારો પાટીદાર અને પટેલે
ગીગો અને મહેશને પણ ઝડપી લીધા હતા. બાદમાં ત્રણેયની પોલીસ થાણાના સર્વિસ
રૂમ માં આગવી ઢબે સરભરા કરતા ત્રણેયે બાઈક ચોરી ભંગાર કરી ક્યાં ક્યાં
સંતાડ્યા છે તેની વિગતો ઓકવા માંડ્યા હતા.
પોલીસે બાઈક ચોર ત્રિપુટીની કબુલાત પરથી જુદી જુદી જગ્યાએથી હાલ પાંચેક
બાઈકનો ભંગાર કબજે કરી ચોર ત્રિપુટીની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ માસમાં જેઓના બાઈક ચોરાયા હોય તેઓએ
નિર્ભીક પાને જેતપુર પોલીસ નો સંપર્ક સાધી તથ્ય જણાવવા પોલીસે અનુરોધ
કર્યો છે.
જેતપુર પોલીસ ના અનુમાન મુજબ આ બાઈક ચોર ત્રિપુટી ઓછામાં ઓછા પચાસેક બાઈક
ચોરી ના બનાવોમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પણ
વધુ વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેમ હોવાનું પોલીસ જણાવે છે.

ગુરુવાર, 26 એપ્રિલ, 2012

ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી

નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનુંAA સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા
1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા
મુખ્યમંત્રીશ્રી
વિશ્વમાં સૌ પ્રથમ પહેલ
ભારત માટે પથદર્શક
ચંદ્રાસણમાં નિરંતર સૂર્યોદય

કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને
રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮
કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું
ગુજરાતનું સપનું પાર પાડયું છે.
કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં
માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ
ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો
નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ
ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ
છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે
ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ
વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર
કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ
યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર
બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન
થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી
ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ
ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે
તે ભારતને ગૌરવ અપાવે છે.
ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય
ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી
નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં
લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર
સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ
અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી
હતી.
સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ
પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા
ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી
વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ
તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર
જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે.
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની
ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા
દરે વીજળી મળતી થશે.
આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને
આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત
વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ
વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં
રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન
કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી
અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર
પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન
અપાવ્યું છે.
તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી
તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર
પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે.
શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં
મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા
કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ
વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર
કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત
વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ
વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય
સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર
સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર
નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ
શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.