


જેતલસરના ગાયત્રી નગરમાં તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાને શિવ પુત્ર ગજાનંદની ભવ્ય મૂર્તિનું સ્થાપન ભાવભેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહી રોજ રાત્રે યુવાનો અને મહિલાઓ દ્વારા ધૂન, કીર્તન અને દાંડિયા રાસની રમઝટ બોલાવાઈ રહી છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો