ગણેશ વંદના :
જેતપુરના જૂની દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા કાનભાઈ મિસ્ત્રી પોતાના ઘરે છેલ્લા 5 વર્ષથી પોતાના મકાનમાં
ભાવભેર ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવે છે. અહી ભાવિકોની દર્શનાર્થે ભીડ જામે છે.
ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર (જેતપુર)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો