ગંદકી વોંકળાની !
જેતપુરના કોટડીયાવાડીમાં જતા પ્રોફેસર સાવલીયાના રહેણાંક મકાન પાસે આવેલ વોંકળીમાં તંત્ર ક્યારેય સાફ સફાઈ હાથ ધરતું નથી. આ વોંકળીમાં ગંદકીયુક્ત કચરો એટલો જમા થયો છે કે આજબાજુના લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. પાલિકા તંત્ર તાત્કાલિક તસ્વીરમાં દ્રશ્યમાન વોંકળીના કચરાને દુર કરે તે જરૂરી છે. ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો