વીરપુરની કિશોરીનું દાઝી જતા મોત
જેતપુર તા.17
જેતપુરના વીરપુર(જલારામ)ના જુના દલિત વાસમાં રહેતી પારૂબેન ચાવડા નામની 16 વર્ષની કિશોરી આજે પોતાના ઘરે અગ્મ્યોકારણોસર દાઝી જઈને મોત પામતા તેણીની ડેડબોડી પીએમ માટે આરોગ્ય કેન્દ્રમાં લવાઈ હતી. જ્યાં ફરાઝ પરના તબીબની જાણ પરથી વીરપુર પોલીસે ધોરણ કાર્યવાહી હાથ ધરી છે.
વિરપુરના યુવાને ઝેરી પી લેતા ગંભીર
જેતપુર તા.17
વિરપુરના એક યુવાને ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર માટે વીરપુરથી રાજકોટ ખાસેદાયોહોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના જલારામનગરમાં રહેતા ઉમેશ બચું ચુડાસમા ઉ.વ.23 એ કોઈ અગ્મ્યો કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું વીરપુર પોલીસ જણાવે છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો