અનુયાયીઓ

સોમવાર, 25 મે, 2015

જેતલસર નઝીક રીક્ષા હડફેટે યુવાન ઘાયલ

જેતલસર નઝીક રીક્ષા હડફેટે યુવાન ઘાયલ 
જેતલસર તા.25
જેતલસર જંકશનમાં રહેતો અમિત મીના નામનો 20 વર્ષનો યુવાન જુનાગઢ તરફ પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે જેતલસર ગામ નઝીક જીજે3 ડબલ્યુ 1993 નંબરની પેસેન્જર રીક્ષા ચાલકે અમિતના બાઈકને હડફેટે લઇ નાશી છૂટ્યો હતો. જયારે ઘાયલ અમિતને સારવાર માટે જેતપુર ખસેડાયાની જાણ પરથી તાલુકા પોલીસે નાશી છુટેલા ઉક્ત રીક્ષા ચાલકને પકડવા તપાસ આદરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી: