જેતપુરમાં રાજ્યમંત્રી-પાલિકાસુત્રોએ સાફસફાઈ હાથ ધરી
જેતપુર તા.25
ગઈકાલે રવિવારે જેતપુરમાં રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા અને જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના નેજા હેઠળ મહાત્મા ગાંધી રોડ પર સાફસફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના હિતેશ રાવલ, મીનાક્ષીબેન સોજીત્રા, બિંદીયા મકવાણા, કિશોર શાહ, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, વિગેરે જોડાયા હતા.
કશ્યપ જોશી જેતપુર 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો