અનુયાયીઓ

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

જેતપુરના લોક મેળામાં માનવ

મહેરામણ ઉમટી પડ્યો.
મેઘાએ વિરામ રાખતા જેતપુરનો મેલો જામ્યો
પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત.
પીઆઇ લીમ્બસીયાની સતત દેખરેખ
છેલ બતાઉ છોકરાવની રોમિયોગીરી યથાવત.
ચંચલ છોકરીઓની આવજા થી યુવાનો ગેલમાં
અ હાલો હાલો જેતપુરના મેળે મોજું કરવા.

ટિપ્પણીઓ નથી: