ડીસ્ટ્રી કટ હેલ્થો સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક મળશે.
રાજકોટ
રાજકોટ
ડીસ્ટ્રી કટ હેલ્થે સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાે કલેકટરશ્રીના અધ્યટક્ષસ્થાઓને નવી કલેકટર કચેરી ખાતે તા.૧૭ ઓગસ્ટેર બપોરે ૪.૦૦ વાગ્યેર યોજાશે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિથતિમાં જસદણના જીવાપર ખાતે જિલ્લાંકક્ષાના ૬૨માં વન મહોત્સિવની ઉજવણી થશે સવા લાખ રોપાઓનું વાવેતર કરનાર જીવાપર ગામ અન્યો ગામો માટે પ્રેરણારૂપ રાજકોટ
જિલ્લાપના જસદણ તાલુકાનાં જીવાપર ગામે આગામી તા. ર૦મી ઓગસ્ટટના રોજ બપોરે ૧૨/૦૦ કલાકે રાજકોટ જિલ્લાલના પ્રભારી મંત્રીશ્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યનક્ષસ્થા/ને આંતરરાષ્ટ્રી ય વન વર્ષ અંતર્ગત જીલ્લા્ કક્ષાના ૬૨માં વન મહોત્સ વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જીવાપર ગામે સમૂહમાં નાગરિકો વૃક્ષારોપણ કરશે. જસદણ તાલુકાનું આ જીવાપર ગામ વૃક્ષ-પ્રેમી છે. વૃક્ષ વાવેતરના ઉત્સાવમાં સવાલાખ રોપાઓનું વાવેતર કરનાર આ ગામનો વૃક્ષ-પ્રેમ અન્યા ગામો માટે પ્રેરણારૂપ છે. વનમહોત્સગવના આ કાર્યક્રમ પ્રસંગે સંસદ સભ્ય શ્રીઓ, જિલ્લા ના ધારાસભ્યાશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ વગેરે અતિથિવિશેષ સ્થાસને ઉપસ્થિ ત રહેશે. રાજકોટ જિલ્લાઓ કલેકટરશ્રી ડો. રાજેન્દ્રિકુમાર તેમજ જિલ્લાલ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિય તેમજ નાયબ વન સંરક્ષકશ્રી બી.એફ.સિંધી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિાત રહેશે.
રાજકોટ જીલ્લાષના માળીયામીંયાણા અને વાંકાનેર ખાતે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે
રાજકોટ
જીલ્લાકના માળીયામીંયાણાના રાસંગપર ખાતે રામદેવપીર મંદિરના હોલમાં તા. ૧૮/૮/૧૧ના રોજ સવારે ૯-૦૦ વાગે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ સ્તમરે વહિવટી તંત્ર લોકાભિમુખ બને અને ગ્રામીણ સ્તારના પદાધિકારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ વિકાસ કામોનો ચિતાર મળે અને પદાધિકારીઓને આવા વિકાસ કાર્યોના આયોજનમાં સક્રિયપણે સામેલ કરવાના હેતૂથી રાજય સરકારે ચાલો તાલુકો કાર્યક્રમનું આયોજન કર્યું છે. જયારે વાંકાનેરનાં વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘની વાડી, દિવાનપરા ખાતે તા. ૧૯/૮/૧૧ના રોજ ‘ચાલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાછના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા આ બંને કાર્યક્રમોમાં ઉપસ્થિસત રહેશે. બન્નેમ સ્થલળે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ સવારે ૯-૦૦ વાગે યોજાશે. ઉપરોકત કાર્યક્રમોમાં ઉચ્ચ્ અધિકારીઓ ઉપસ્થિહત રહેશે. ગામોના સરપંચો તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિનત રહેશે.
પ્રતિબંધિત વિસ્તારોમાં ધુમ્રપાન – તમાકુ વિતરણ કરનાર સામે કડક પગલાં લેવાશે
પોરબંદર
પોરબંદર
પોરબંદર જિલ્લાણ તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્યંક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, પોલીસ અધીકારીશ્રી, મુખ્ય૦ જીલ્લાર આરોગ્યન અધીકારીરી એ.જી. લાખાણી, તથાસાયસન્સક કોલેજના પ્રિન્સી પાલશ્રી જોષી, જી.એસ.આર.ડી.સી.ના ડીવિઝનલ કંટ્રોલર તથા સહાયક માહિતી નિયામકશ્રી વી.એ. કોટેચા સહીત સ્વૈલચ્છીક સંસ્થાજઓના પ્રતિનિધિઓએ ભાગ ચર્ચામાં લીધો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન જાહરે સ્થ ળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ, અઢાર વૃષથી નિચેની ઉંમરની વ્યકકતીને તમાકુની બનાવટોના વંચારણ પર કે વહન કરવા પર પ્રતિબંધ અને તમાકુની બનાવટોની સધી કે આડકતરી જાહેરાત પર પ્રતિબંધ અને તેની અમલવારી અંગે સમિક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અંગે યોજયેલી વિવિધ પ્રવૃતીઓ તથા ભાવિ આયોજનની વિગતો અપાઇ હતી.
કલેકટરશ્રીએ શાળા કોલેજ કે દવાખાના આસપાસ તમાકુની બનાવટો વેંચાનાર સામે કડક પગલાં લેવા કેબલ પ્રસારણ અને પ્રચાર માધ્યખમોના ઉપયોગ દ્વારા લોકોને જાગૃત કરવા અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક બનાવવા સુચવ્યું હતું.

જિલ્લાક હેલ્થય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠકમાં યોજનાકિય પ્રગતિની થયેલી સમિક્ષા
પોરબંદર
પોરબંદર
જિલ્લાં હેલ્થમ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટર શ્રી ગિરીશભાઇ શાહના અધ્યંક્ષ સ્થા૬ને યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્યસ અને કટુંબ કલ્યાેણ, મહિલા અને બાળ આરોગ્યહ અને પ્રસુતા મહિલાોને લગતી યોજનાઓ, રસીકરણ, શુધ્ધીઆ કરણ સહિતની વિવિધ યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ લક્ષ્યાં કો મુજબની કામગીરી માટે વર્ષનું આયોજન સુનિશ્ચીીત કરીને તબકકાવાર સમીક્ષા સાથે સિધ્ધિ્ ખાસ કરીને તમામ યોજનાઓમાં અગ્રિમ સિધ્ધિો મેળવવા અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક સુચવ્યુંગ હતું. જિલ્લા્ વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે, આરોગ્યએ ક્ષેત્રની સેવાઓનું મહત્વપ સમજાવી પાણી શુધ્ધિુકરણ પર ભાર મુકયો હતો.
આ બેઠકમાં સગર્ભા નોંધણી, પ્રસુતિનોંધણી, ટી.ટી.સગર્ભા,બી.સી.જી., રસીકરણ, કુટુંબ કલ્યાઆણ, મેલેરીયા નાબૂદી, રકતપિત્ત નાબૂદી, માતૃ બાળ જન્મી-મૃત્યુકદર પાણીજન્યી રોગો અને તેનું નિવારણ, ઋતૃજન્યત રોગો અને તેનું નિવારણ,જંતુનાશક દવા છંટકાવ કામગીરી, અંધ્વ્રી નીવારણ કાર્યક્રમ, ડેન્ગનયું વિગેરે યોજનાઓની વિસ્તૃણત સમિક્ષા અને પ્રેઝન્ટેશન બાદ જરૂરી સુચનાઓ અપાઇ હતી.બેઠકમાં મુખ્યક જીલ્લા, આરોગ્યન અધીકારીશ્રી એ.જી. લાખાણી, આઇ સર્જન ડો. પાનખણીયા, ડો. ખુડખુડીયા ક્ષય નિવારણ કેન્દ્રના તબીબ તથા પ્રોજેકટ કોઓર્ડીનેટરશ્રી ઘનશ્યાઝમભાઇ મહેતાએ જિલ્લાામાં વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની વિગતો પ્રસ્તૃડત કરી હતી. બેઠકમાં જિલ્લાલ હેલ્થં સોસાયટીની ગવર્નીંગ બોડીના સભ્યોા તથા આરોગ્યી વિભાગના ડોકરટો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

દેશસેવા સાથે રોજગારીની ઉત્તમ તક
ભાવનગર ખાતે તા. ૨૨મી થી ૨૮મી સપ્ટેલમ્બલર સુધી લશ્કીરી ભરતીમેળો યોજાશે.

આર્મી ભરતી કાર્યાલય જામનગર સેનામાં ભરતી કરવા માટે ભાવનગર યુનીવર્સીટી ગ્રાઉન્ડર અથવા સ્ટેમડીયમમાં તા. ૨૨/૯/૨૦૧૧ થી ૨૮/૯/૨૦૧૧ સુધી સવારે ૪-૩૦ કલાકેથી આયોજન કરવામાં આવશે. જેમાં તારીખ ૨૨મી સપ્ટે૨મ્બરરે સુરેન્દ્રમનગર અને અમરેલી, તા. ૨૩મી સપ્ટેેમ્બ રે ભાવનગર અને દિવ, તા. ૨૪મી સપ્ટેપમ્બેરે જુનાગઢ તથા ૨૬મી સપ્ટેમમ્બુરે રાજકોટ તથા ૨૭મી સપ્ટેટમ્બરરે જામનગર, પોરબંદર અને કચ્છ.ના જયારે ૨૮મી સપ્ટેમ્બરરે સવર્સમેન પુત્ર, એકસ સર્વીસમેન પુત્ર, અને સૈનિક વિધવા પુત્ર એન.સી.સી. કેડેટ સ્પોટર્ટસમેન નેશનલ તેમજ સ્ટેટના ઉમેદવારો માટે ભરતીમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રન કચ્છ. અને દિવના તમામ જિલ્લાઓના યુવાનો ભાગ લઇ શકશે.
આ ભરતીમેળામાં સોલ્જર કલાર્ક, સોલ્જમર જનરલ ડયુટી, સોલ્જકર ટેકનિકલ, સોલ્જેર નર્સીંગ તેમજ સ્ટોંર કિપરની જગ્યોં માટે યોજાનાર છે. જેમાં લધુત્તમ લાયકાત મેટ્રિક પાસ, તથા ઉંમર મર્યાદા, જનરલ કેટેગરી માટે ૧૭ થી ૨૧ અને અન્યસ માટે ૧૭ થી ૨૩ વર્ષની છે.
ભરતી મેળામાં હાજર થનારે તમામ ઓરીજનલ અને ટ્રુ કોપી માં ડોકયુમેન્ટ, રહેઠાણ પ્રુફ,જન્મતના દાખલા સાથે તથા જાતિ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, જો એન.સી.સી. સર્ટી હોલ્ડોર હોય કે નેશનલ કે સ્ટેાટ ચેમ્પી્યન ખેલકુદમાં હોય તેવા કિસ્સાુમાં તેઓએ ડોકયુમેન્ટુ સાથે રાખવા અને તેઓને .ઉમર મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.

એરફોર્સના માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણીક વર્ષ ૨૦૧૧-૧૨ની સ્કોનલર શિપ અંગે
પોરબંદર
પોરબંદર
એર ફોર્સ બેનીવોલન્ટ્ ફંડમાંથી એરફોર્સના માજી સૈનિકોના/ સ્વલ. માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૨૦૧૨ ની સ્કો૧લરશીપ મેળવવા માટેના ફોર્મ જિલ્લાં સૈનિક કલ્યાડણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. એરફોર્સ બેનીવોલન્ટે એસોસીએશન નવી દિલ્હીન ખાતે તમામ કોર્ષ માટે જમા કરવાની છેલ્લીર તારીખ ૩૦/૦૯/૨૦૧૧ અને પ્રોફેશનલ કોર્ષ માટેની છેલ્લીી તારીખ ૩૧/૧૦/૨૦૧૧ છે. સ્કોલરશીપ મેળવવા ઇચ્છુસક એરફોર્સના માજી સૈનીકો/સ્વછ.માજી સૈનિકોના ધર્મપત્નીષઓએ કચેરી સમય દરમિયાન અથવા ટપાલથી જિલ્લામ સૈનીક કલ્યાકણ અને પુનર્વસવાટ કચેરી જામનગર થી મેળવી લેવા આથી અધિકારીશ્રી જિલ્લાા સૈનીક કલ્યાવણ અને પુનર્વસવાટ કચેરી જામનગર ની યાદીમાં જણાવવામાં આવે છે.
આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા ભાવનગર ખાતે યોજાનાર ભરતી મેળો
અમરેલી,
અમરેલી,
આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા આગામી તા.૨૨ થી ૨૮/૦૯/૨૦૧૧ દરમ્યાાન ભાવનગર ખાતે ભરતી મેળો યોજાનાર છે. સોલ્જ ર ક્લાર્ક, સ્ટોાર કીપર, ટેક્નિકલ, સોલ્જર ટેક્નિકલ અને સોલ્જર નર્સિંગ આસિસ્ટ ન્ટગની જગ્યાઓ માટે ભરતી થનાર છે.
જેમાં ૨૨મી સપ્ટેરમ્બ રના રોજ અમરેલી અને સુરેન્દ્ર નગર, તા.૨૩મીના રોજ ભાવનગર અને દિવ, તા.૨૪મીના જુનાગઢ તથા તા.૨૬મીના રોજ રાજકોટ, તા. ૨૭મીના રોજ જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લા ના ઉમેદવારો માટે અને તા.૨૮મીના રોજ સર્વિસમેન, એક્સ સર્વિસમેન, સૈનિકના પુત્રો ઉપરાંત એન.સી.સી., સ્ટે૨ટ તથા નેશનલ કક્ષાના સ્પોનર્ટસમેન માટે ભરતી પ્રક્રિયા યોજાશે.
સોલ્જર જનરલ ડ્યૂટીની લાયકાત મેટ્રિક પાસ, સાડા ૧૭ થી ૨૧ વર્ષ અન્ય માટે સાડા ૧૭ થી ૨૩ વર્ષની ઉંમરમર્યાદાના ઉમેદવારો ભાગ લઇ શકશે. અસલ અને ખરી નકલ કરેલા દસ્તાનવેજ, મેટ્રિક ૧૦+૨ સર્ટિફિકેટ, રહેઠાણનું પ્રૂફ, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટો, એન.સી.સી. સર્ટિફિકેટ તથા ખેલકૂદમાં રાજ્ય તથા રાષ્ટ્રઠ કક્ષાએ ભાગ લીધાના દસ્તા વેજો પણ સાથે લાવવાના રહેશે. વિશેષ લાયકાત ધરાવતાં ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે, તેમ આર્મી ભરતી કાર્યાલય-જામનગરની યાદીમાં જણાવાયું છે.

ખાંભા તાલુકાના પાંચ મધ્યા હન ભોજન કેન્દ્રોામાં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે અરજી કરવા જોગ
અમરેલી,
અમરેલી,
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાંચ મધ્યાફહન ભોજન કેન્દ્રો માં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. ગોરાણા, કાતરપરા, સમઢીયાળા નં.-૨, સરાકડીયા અને કોટડા ગામના કેન્દ્રોમાં હંગામી ધોરણે માનદ વેતનથી સંચાલક કમ કૂકની જગ્યાઓ ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી-અમરેલી, મામલતદાર કચેરી-ખાંભા ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૨૫/૦૮/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ નાયબ કલેક્ટરશ્રી- મધ્યાહન ભોજન યોજના અને મામલતદારશ્રી-ખાંભાએ પહોંચતી કરવાની રહેશે.
અરજી કરનાર મહિલા ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૫૫ વર્ષની વય હોવી જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. નિમણૂંક પામતા ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ માનદ વેતન આપવામાં આવશે.
ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્થાળે બોલાવવામાં આવે તે સમયે અને સ્થંળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-ખાંભાની યાદીમાં જણાવાયું છે.
છાટબાર

મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટે્શને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધશ કરાયું
સુરેન્દ્રકનગર

ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યરકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લારમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યએકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેસશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે ? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યાકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૮/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યેકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

સુરેન્દ્રરનગર જિલ્લા માં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્રરનગર
સુરેન્દ્રરનગર
સુરેન્દ્ર નગર જિલ્લાામાં આગામી દિવસોમાં સુરેન્દ્રિનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટ૬મી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યથવસ્થાી જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે ટશ્રી એમ. બી. પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાિરમાં તા. ૩૧ મી ઓગષ્ટપ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોધ છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્ય કિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રધનગર જિલ્લાવમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રધનગર,તા.૧૬/૮/– સુરેન્દ્રાનગર જિલ્લાબમાં આગામી દિવસોમાં સુરેન્ર્તાનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટસમી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યોવસ્થાઆ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે્ટશ્રી એમ. બી. પટેલ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાેરમાં તા. ૩૧ મી ઓગષ્ટ - ૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોથ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યા દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાેરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યબકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વા્તંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે

ધ્રાંગધ્રા ખાતે બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો માટે નિઃશુલ્કા નિદાન કેમ્પ યોજાયો
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વાયતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સુરેન્દ્ર્નગર જિલ્લાશ એન.સી.ડી. સેલ અને જૈન સોશ્ય્લ ગૃપ - ધ્રાંગધ્રાનાં ઉપક્રમે લોકોમાં બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, હ્રદયરોગ, લકવા, હાયપરટેન્શાન, શ્વશનતંત્રના રોગો, કિડની, ઉત્સ/ર્ગતંત્રના રોગો, સંધિવા, પેટનાં રોગો, સ્ત્રીંઓનાં રોગોનું વહેલું નિદાન થાય અને તેઓને તાત્કારલિક તથા સમયસર સારવાર મળી રહે તે માટે અને આવા રોગ ફેલાતા અટકાવવા અને લોકજાગૃતિ કેળવવા માટે તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે નિઃશુલ્કે નિદાન કેમ્પલ યોજાયો હતો.
આ નિદાન કેમ્પવમાં ૧૧૨ લાભાર્થીઓને ડાયાબીટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લોડપ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ કરી જરૂરિયાત મંદ લાભાર્થીઓને એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવી હતી.
આ નિદાન કેમ્પેમાં ફીઝીશીયન ર્ડા. ડી. કે. પરમાર, ધ્રાંગધ્રાના અધિક્ષક ર્ડા. જયોતીબેન ગુપ્તાં, જનરલ સર્જન ર્ડા. નિર્મળ સોલંકી, ર્ડા. બી. વી. જાડેજા તથા જિલ્લાઅ એન. સી. ડી. સેલની ટીમે સેવાઓ આપી હતી.
દવે/બલોલીયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો