અનુયાયીઓ

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

સુવીચારો





સુવીચારો

સમજવામાં જેટલો સમય વેડફાય છે, 
તેના કરતાં ઓછા સમયમાં
એ ભૂલ સુધારી શકાયછે. 
 
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;
ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ 

માનવીના જ્ઞાનને માપવા માટે, તેની નમ્રતા અને બધાને પ્રેમ
કરવાની તેની તાકાતને તપાસવી પડે છે.ગાંધીજી
 
કોઈ અક્ષર એવો નથી, જેમાં મંત્ર ન હોય. 
કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. 
કોઈ વ્યક્તિ એવી નથી, જે અયોગ્ય હોય.  
માત્ર એને,પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.
 
"જીવનમાં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો, એટલું જ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે!"
 
પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી,પણ પાણી જેવી ક્ષમાલાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે. 
એ વાસ્તવિકતા કયારેય 
ભૂલશો નહિ
 
આપણી આવકએ આપણા પગરખાં જેવી છે.  
જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે.
 
 
આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો
કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.
 
 
સાદગી ઉત્તમ સુંદરતા છે
ક્ષમા ઉત્તમ બળ છે,
નમ્રતા ઉત્તમ તર્ક છે,
અને મિત્રતા ઉત્તમ સંબંધ છે. 
તેને ધારણ કરીને જીવનને 
ઉત્તમ બનાવો.
 
પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે,
એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ...,
પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે.

 
"ખાઈ" માં પડેલો માનવી બચીને ઉપર આવી શકે છે, 
પરંતુ..., "અદેખાઈ"માં પડેલો માનવી ક્યારેય ઉપર આવીશકતો નથી...
 

તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ, 
તો તમે સફળ થયા કહેવાય કે નિષ્ફળ થયા કહેવાય?
 
દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે
 
 જિદગીમાં એવું કશુ જ મુશ્કેલનથી હોતું જે આપણે વિચારવાની
હિંમત ના કરી શકીએ, કિકત માં આપણે,કશુંક જુદું જ કરવાનું
વિચારવાની હિંમત નથી કરી શકતા.
 
'ફૂલને ખીલવાદો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે;
ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'
 
પ્રસાદ એટલે શું?
પ્ર એટલે પ્રભુ,
સા એટલે સાક્ષાત, 
એટલે દર્શન.
   
માટે જે આરોગવાથીપ્રભુના સાક્ષાત દર્શન થાયતે સાચો પ્રસાદ.
અને,પ્રસાદ આરોગતી વેળાએ, હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી 
થાય તે, મહાપ્રસાદ.
 
"ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી
તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપ તો
 
પૈસા માટે તો બધા પરસેવો પાડે છે!
પર સેવા માટે પરસેવો ના પડાય!
 
 
કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,
બધું જ હોય ત્યારે "સ્વભાવ" નડે છે. જીવનનું આ એક કડવું સત્ય છે.
 
કોઈ દિવસ કુંભાર પણ મનમાં વિચારતો હશે કે
"ટકોરા" મારી ને મારા માટલાને ચકાસતો આ માનવી,  
આટલી જલ્દી કેમ તૂટી જાય છે!
 
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા? 
ખાલી, એજ તો દેખાય છે, જ્યારે કંઇ નથી દેખાતું..!  

તારું કશું ન હોયતો છોડીને આવ તું, 
તારું જ બધું હોય તો છોડી બતાવ તું
 
અવગણના વચ્ચે જીવતું બાળક અપરાધ શીખશે. 
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક લડાઇ શીખશે.  
ઉપહાસ વચ્ચે જીવતું બાળક શરમ શીખશે. 
સહનશીલતા વચ્ચે જીવતું બાળક ધૈર્ય શીખશે. 
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક વિશ્વાસ શીખશે.
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળક 
જગતમાં પ્રેમ આપતા અને મેળવતા શીખશે.  

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ,
આટલું માનવી કરે કબુલ, તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ
 
કોણ કહે છે "સંગ એવો રંગ," 
માણસ "શિયાળ" સાથે નથી રેહતો તો યે "લૂચ્ચો" છે,
માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,
અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી
 
માણસને પ્રેમ કરો. વસ્તુને નહી,
વસ્તુને વાપરો. માણસને નહી.
 
હે ભગવાન, 
જગતને તું સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

જિંદગીમાં જે માગીએ છીએ તે બધું નથી મળતું અને મળે છે તેમાનું  ઘણું માગેલું પણ નથી હોતું.

 
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
 
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
 
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ તૈયારી કરતો નથી ?

આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે
પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

===================================================

વીણેલાં મોતી





વીણેલાં મોતી
 

METTERS BY KASHYAP JOSHI JETALSAR JETPUR

METTERS BY KASHYAP  JOSHI JETALSAR JETPUR

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

KASHYAP JOSHI JETPUR


શ્રીગણેશની અલગ-અલગ પૂજા

વિશ્વના અનેક દેશોમાં શ્રીગણેશની અલગ-અલગ સ્વરૃપે પૂજા થાય છે

હિન્દુ સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. અલગ અલગ દેશોમાં હિંદુ સંસ્કૃતિ અને દેવી-દેવતાઓનું સ્થાન હજુ પણ યથાવત રહેવા પામ્યું છે. જેમાં ગણેશજીનું ખાસ મહત્વ રહ્યું છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકોએ એ પણ જાણવું જોઇએ કે, ગણેશજીની અલગ અલગ રૃપે દરેક દેશમાં પૂજા થાય છે અને દરેક દેશમાં કેવા સ્વરૃપે પૂજા થાય છે તે રૃપને સુરતમાં દર વર્ષે ડબગરવાડ ખાતે આવેલ શ્રી રેણુકા યુવક મંડળ સ્થાપિત કરે છે. આ વર્ષે તેમણે બાલી  દેશના ગણપતિની સ્થાપના કરી છે. શ્રી રેણુકા યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન વિવિધ દેશોમાં ગણપતિજીને જે રૃપે પૂજા થાય છે તે જ રૃપની મૂર્તિની સ્થાપના કરે છે જેથી સુરતના લોકો પણ જાણી શકે કે હિંદુ સંસ્કૃતિના મૂળ કયાં સુધી ફેલાયેલા છે. રેણુકા યુવક મંડળના પ્રમુખ પ્રજ્ઞોશભાઇ છત્રીવાલા કહે છે કે, અમે ૧૯૬૨થી અહીં અલગ અલગ દેશના ગણપતિજીની સ્થાપના કરવાની શરૃઆત કરી હતી. જેથી લોકો જાણી શકે કે, ગણપતિજી અન્ય દેશોમાં પણ દેવતા તરીકે પૂજાય છે. આ પ્રથા પહેલા ત્રણ વર્ષ સુધી ચાલી હતી. પહેલાં ત્રણ વર્ષ અમે ચીન, કામ્પુચીયા અને તિબેટનાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. ત્યારબાદ ફરી ૧૯૯૦માં અમે પાછી આ શરૃઆત કરી હતી. ત્યારબાદ અમે અફઘાનિસ્તાનના એલચીના, કમ્બોડીયાના, વિયેટનામ, બર્મા, શ્રીલંકા, જાપાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને સીંગાપોરના ગણેશજીની સ્થાપના કરી છે. અલગ અલગ દેશોમાં ગણેશજીનું મહત્વ અલગ છે.

ચીન :  ચીન દેશના ગણપતિજીને ગુઢ વિદ્યાના દેવતા ગણાય છે. જેને આપણે વૈદ્ય કહીએ છીએ તેમની પૂજા ચીનમાં થાય છે.

કામ્પ્યૂચીયા :  અહીં ગણપતિજી બૌદ્ધ મુદ્રામાં બેસેલા હોય છે. ધ્યાનસ્થ મુદ્રામાં બેસેલા આ ગણપતિજી ખૂબ જ અલ્પવસ્ત્ર ધરાવે છે. હાલમાં આ ગણપતિજી પેરિસના ગુમયેલ મ્યુઝિયમમાં છે.

તિબેટ :   તિબેટના ગણેશજી અલગ પ્રકારના હોય છે. છુટાવાળ, ગળામાં અસંખ્ય સર્પોની માળા હોય છે. આ ગણેશજીને તિબેટમાં મંદિરની બહાર પ્રવેશદ્વાર પર અંગરક્ષક તરીકે સ્થાપિત કરેલ હોય છે.

અફઘાનિસ્તાનના (એલચી) : એલચીમાં વૃદ્ધ બ્રહ્મ પંડિતના સ્વરૃપમાં ગણેશજી હોય છે. જેમના માથા ઉપર વાળ નથી. ભાલ ઉપર ત્રિપુણ છે. લાલ ધોતી પૂર્વાચલની ઓળખ છે.

કમ્બોડીયા દેશ : અહીંના ગણપતિજી વીર મુદ્રામાં બેસેલા હોય છે. જેમને માત્ર બે હાથ છે અને અંકુરવાટમાં જે રીતે આભુષણો પહેરાય છે તે રીતના આભૂષણો પહેરેલ છે અને આદિવાસી પ્રકારનો મુગટ છે.

વિયેટનામ (હેનોઇ) :  કુર્મા અવતારના આ ગણેશજી કાચબા ઉપર બિરાજમાન છે. આ ગણેશજીને ત્રિનેત્ર છે. તેમના માથા પર કમળ આકારનો મુગટ છે. તેઓ કાચબા પર બેસેલ છે. આ મુદ્રા હિન્દુસ્તાનમાં કયાંય નથી.

બ્રહ્મદેશ (બર્મા) :  બર્માની અંદર ગણેશજીને મહા પીયેન તરીકે ઓળખાય છે. આ ગણેશજીની આંખો સામાન્ય કરતાં મોટી હોય છે. બેઠી દડીના ગણેશજી છે.

શ્રીલંકા :  પ્રહકનીશના આ ગણેશજી નદી કિનારે આવેલા પ્રિલેયર ગામનાં  સ્તંભ ઉપર કોતરાયેલ હોય છે. ગણેશજીના સિંહાસન ઉપર એક તરફ બ્રાહ્મણ, વચમાં યજ્ઞા વેદી અને એકતરફ ઓમ દ્રશ્યમાન થાય છે.

જાપાન :  ગણેશજીના માથા પર ટાલની શીખા પર ચોટલી બાંધેલ છે. બ્રહ્મ સ્વરૃપના આ ગણેશજીનાં હાથમાં પાસ અને ફરશી ઉપરાંત કળશ હોય છે. આ ગણેશજીની આજુબાજુ હરણ દ્રશ્યમાન થાય છે.

નેપાળ :  સૂર્ય વિનાયક તરીકે ઓળખાતા આ ગણેશજી હિમાલયની પહાડીઓમાં માટગાંવ સ્થિત પોખરી સરોવરના કિનારે આ પ્રાચીન મંદિરમાં સ્થાપન કરાયેલ છે. હિમાલયના વસતા કોઇપણ સિધ્ધ પુરૃષને નવી સાધના કરવી હોય તો પ્રથમ આ ગણેશજીની ટેક લેવી પડે છે. વિશ્વમાં આ એક જ ગણેશજી એવા છે. જેમની સેવામાં ભગવાન શંકર પોતે અશિતાંગ ભૈરવના રૃપે હાજર હોય છે. આ ગણેશજી જે શિલા પર બેસેલા છે તે શિલા બાર શિવલીંગની બનેલ છે.

ઇન્ડોનેશીયાના બાલી શહેરના ગણપતિ :   ઇન્ડોનેશીયાની અંદર હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો રહે છે પરંતુ આ દેશમાં સૌથી વધુ મુસલમાન લોકો રહે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશમાં અસંખ્ય ગણેશ મંદિરો છે અને અહીંની ચલણી નોટો ઉપર વોટરમાર્ક ગણેશજીનો હોય છે. આ ગણેશજી જેમના એક હાથમાં પરશુ છે અને બીજા હાથની અંદર પ્રાચીન ભવિષ્ય કથનની વિદ્યા જે લાકડાની પટ્ટીની હોય છે. જેને ઉલટાવી પલટાવીને ભવિષ્ય કથન કરાતું હોય છે. આ વિદ્યાના જાણકારો હિન્દુસ્તાનમાં ગણ્યાં ગાંઠયા જોવા મળે છે.


બેંક હડતાળ




ઓલઇન્‍ડિયા બેંક યુનિયન દ્વારા રપમીએ દેશવ્‍યાપી હડતાળ

વડોદરા : ઓલ ઇન્‍ડિીયા બેંક એમ્‍પ્‍લોઇઝ એસોસીએશનના આદેશ મુજબ જાહેરક્ષેત્રેની બેંકોના કલેરીકલ તેમજ સબ સ્‍ટાફ કક્ષના કર્મચારીઓ તા. રપ -૯-૧૩ના રોજ હડતાળ પાડશે. હડતાળથી વડોદરા શહેરમાં તમામ બેંકો સ્‍ટેટબેંક તેમજ ઇન્‍ડીયન ઓવરસીઝ બેંક સિવાય બંધ રહેશે. બેંક ઓફ બરોડામાં હડતાળની આંશિક અસર જોવા મળશે. હડતાળમાં કારણોમાં બેકિંગ ક્ષેત્રે સુધારણાનો વિરોધ, જાહેર ક્ષેત્રની બેંકોનું વિલીનીકરણના પ્રયાસોના વિરોધ, સ્‍ટેટ બેંકની એસોસીએટ બેંકો બંધ કરવાને બદલે તેમને સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાથી અલગ કરી સ્‍વાયત બનાવાની માંગણી સાથે સ્‍ટેટ બેંકની એસોસીએટસ બેંકોને સ્‍ટેટ બેંકનમાં ભેળવી દેવા હિલચાલનો વિરોધ, ઉદ્યોગગૃહોને બેન્‍કીંગ પરવાના આપવાનો વિરોધ તેમજ એસોસીએટ બેંકો પર સ્‍ટેટ બેંકની નોકરીની શરતો એકપક્ષીય રીતે લાગુ કરવાના પગલાનો વિરોધ મુખ્‍ય છે.

રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA FENKI JATA CHAKCHAR. PHOTO BY KASHYAP JOSHI JETALSAR....

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA FENKI JATA CHAKCHAR.                          PHOTO BY KASHYAP JOSHI JETALSAR....

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Sep 15, 2013 7:24 PM
Subject: JETALSAR NAZIK MAANSNA LOCHA PHOTO BY KASHYAP JOSHI JETALSAR
To: <edotorial.rajkot@sandesh.com>
Cc:

JETALSAR NAZIK MAANSNA LOCHA PHOTO BY KASHYAP JOSHI JETALSAR

JETALSARNA TIMBADI GAAMETHI PAKDAYELA BANNE SHANKASPADO GONDALNI JAIL HAVALE....KASHYAP JOSHI JETALSAR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Sep 15, 2013 2:54 PM
Subject: JETALSARNA TIMBADI GAAMETHI PAKDAYELA BANNE SHANKASPADO GONDALNI JAIL HAVALE....KASHYAP JOSHI JETALSAR
To: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>, "go" <go@blogger.com>
Cc:

JETALSARNA TIMBADI GAAMETHI PAKDAYELA BANNE SHANKASPADO GONDALNI JAIL HAVALE....KASHYAP JOSHI JETALSAR

JETALSARNA TIMBADI GAAMETHI PAKDAYELA BANNE SHANKASPADO GONDALNI JAIL HAVALE....KASHYAP JOSHI JETALSAR

JETALSARNA TIMBADI GAAMETHI PAKDAYELA BANNE SHANKASPADO GONDALNI JAIL HAVALE....KASHYAP JOSHI JETALSAR

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA KOI FENKI JATA CHAKCHAR...KASHYAP JOSHI JETALSAR JETPUR

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA KOI FENKI JATA CHAKCHAR...KASHYAP JOSHI JETALSAR JETPUR

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA KOI FENKI JATA CHAKCHAR...KASHYAP JOSHI JETALSAR JETPUR

JETALSAR NAZIK MAANSNA LOCHA BHARELA KOTHALA KOI FENKI JATA CHAKCHAR...KASHYAP JOSHI JETALSAR JETPUR

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

JETPURMA ANOKHI RITE UJVAI RAHELO GANPATI MAHOTSAV...

xkuÃke....suíkÃkwhLkk Vwũðkze hk{S {trËh hkuz WÃkh
nurztøk...økýuþ {nkuíMkð{kt Ä{ožrõík MkkÚku ËuþžrõíkLkk Ãký ËþoLk !
Ãkuxk....fuËkhLkkÚk ÞkškefkuLku žkðktsrũ yLku ËuþLkk sðkLkkuLku Mkũk{ fhíkku ^ũkuxTMk įkLkkðkÞku...
(f~ÞÃk ōuŧke) suíkũMkh(suíkÃkwh)íkk.1Ãk
Đe Vwũðkze nLkw{kLk [krũMkk r{šk {tzĪ îkhk Mkíkík 17 {kt ðhMku Ãký þnuhLkk Vwũðkze hk{S {trËh hkuz WÃkh økýuþ{nkuíMkðLkwt žÔÞ ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
yk įkkįkíku {krníke ykÃkíkkt {tzĪLkk MÚkkÃkf Ŧ{wū {nuþžkE økkuMkkE(ÃkuELxh) sýkðu Au fu, yrnt ËwtËkĪk ËuðLkk {nkuíMkðLke žkhu ykMÚkk MkkÚku Wsðýe ÚkE hne Au.
hkus hkšku yk søÞkyu rðrðÄ Äkr{of fkÞoĒ{kuLkk ykÞkusLkku ÚkE hĖkkt nkuÞ, {tzĪLkk Ŧ{wū rnhuLk ōLke, žwÃkíkžkE ðk―uũk, {LkwžkE Äk{u[k, nrhþ ÃkxuũeÞk rðøkuhuLke
žkhu snu{ík ðå[u Ä{oŦu{e sLkíkkt įknkuĪe MktÏÞk{kt ËþoLkkÚkuo ykðe hne Au.

įkkuûk: Ä{ožrõík MkkÚku Ëuþžrõík Ãký !
suíkũMkh(suíkÃkwh): suíkÃkwhLkk Vwũðkze rðMíkkh{kt WsðkE hnuũkt yk økýuþ {nkuíMkðLke søÞkyu yk ðhMku îkËþ ßÞkuríkorũtøk yuðk fuËkhLkkÚk{kt ÚkÞuũ žÞtfh Ëw―oxLkkLku
æÞkLku ũELku fuËkhLkkÚk ÞkškefkuLku žkðtsrũ yLku žkhríkÞ sðkLkkuLku Mkũk{e Ëþkoðíkku yuf ykfŧkof ^ũkux Ãký Wžku fhkÞku nkuÞ, yk ^ũkux MkkiLkwt æÞkLkkŧkof įkLÞku nkuðkLkwt Đe Vwũðkze
nLkw{kLk [krũMkk r{šk {tzĪ Þwðk ÃkktūLkk Þkrŋkf ÃkrzÞk, sÞrËÃk ðk―uũk, rÃkÞwŧk ūk[heÞk, Ãkhuþ yøkúkðík, Mkkøkh ūk[heÞk, ysÞ økkUzũeÞk, Mkkøkh ÃkrzÞk, Mkkøkh ËhS, surLkũ ðk―uũk
íkÚkk rníkuŧk ÃkxuũeÞk sýkðe hĖkkt Au.
(Vkuxku : f~ÞÃk ōuŧke-suíkũMkh(suíkÃkwh) Vkuxku fkuz-1Ãksuxeyuũ001)

JETPURMA ANOKHI RITE UJVAI RAHELO GANPATI MAHOTSAV...
METTER AND PHOTO BY KASHYAP JOSHI
JETALSAR-JETPUR

૫ વરસ થી સતત લેખિત ફરિયાદ કરેલ છે, હવે ૫૦૧ મી ફરિયાદ , હવે તો ન્યાય આપો.!!!મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં REGRANT પ્રકરણ ની ની વાદ ગ્રસ્ત તમામ નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯ પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા બાબત.





TO,
 માન. મુખ્યમંત્રી ગુજરાત , નું
ફરિયાદ નિવારણ સેલ. કલેકટર કચેરી,શ્રોફ રોડ, રાજકોટ માં આ ફરિયાદ લેવા
વિનંતી.

લેખિત ફરિયાદ. - ૫ વરસ માં ૫૦૧ મી ફરિયાદ , હવે તો ન્યાય આપો.!!!

માન. મુખ્યમંત્રી ગુજરાત , નું ફરિયાદ નિવારણ સેલ.
કલેકટર કચેરી,શ્રોફ રોડ,  રાજકોટ માં આ ફરિયાદ લેવા વિનંતી.

માનનીય શ્રી મોદી, આપ નાં હાથ નીચે નાં સરકારી અધિકારીઓ યોગ્ય રીતે કામ
કરતા નથી, તેની દુખદ નોંધ લેવા વિનંતી, વધુ લેખિત રજુઆતો કરીશું, તો કદાચ
અમોને કોઇપણ ગુનામાં ફીટ કરી ને જેલ ભેગા કરી દેવામાં આવશે. એવો ડર અમોને
લાગે છે.
પોલીસ વિભાગ પણ અમારા કેસ માં યોગ્ય તપાસ કરતું નથી.

cc to collector -rajkot
TO,
શ્રી નાયબ કલેકટર
ગોંડલ. જી.રાજકોટ –ગુજરાત.

વિષય :- મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨
માં REGRANT  પ્રકરણ ની ની વાદ ગ્રસ્ત તમામ નોંધ નંબર.
૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯ પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા
બાબત.



cc TO,
REV.SEC. SIR
REVENUE DEPT.
GOVT. OF GUJARAT.

CC TO GOVERNOR SIR-GUJARAT AND ACB- GUJARAT, GUJARAT VIGILANCE , ALL
OTHER GOVT. DEPT. GUJARAT.

 સરકાર શ્રી સાથે થયેલ ફ્રોડ, છેતરપિંડી વિશે તપાસ કે  કાયદેસર પગલાં તપાસ  આજ
 સુધી લેવામાં આવેલ નથી. રાજકોટ -કલેકટર , શા માટે ઈરાદા પૂર્વક  , કિરણ
વી. દવે , ગ્રામ સેવક, ગોંડલ, રાજકોટ , સરકારી નોકર ને બચાવવા માંગે છે,
તે સમજાતું નથી, કોઈ અકળ કારણોસર સરકાર શ્રી તરફ થી પરત આવતી જમીન ની
જૂની તમામ
એન્ટ્રીઓ , આપની સુચના હોવા છતાં , રિવિઝન માં લેતા નથી, અને સામા વાળા
ને પુરાવા નો નાસ કરવાની તક આપે છે, અને ગોંડલ પોલીસ પણ એફ.આઈ.આર ની તપાસ
યોગ્ય રીતે કરવાની બદલે સી સમરી ભરી કેસ બંધ કરી દેવા માંગે છે, જેથી ,
અમો એ દર્શાવેલ સરકારી કર્મચારીઓ બચી શકે , જે આપ સાહેબ ને અફસોસ સહ
વિદીત કરીએ છીએ.,

અમારી
 મૂળ ફરિયાદ મુજબ રાજકોટ જી. ના ગોંડલ તાલુકા ના શિવરાજગઢ ગામની ખેડવાણ
 જમીન [ખેતી ની જમીન ] ના રેવેન્યૂ સર્વ નં. ૨૬૬/૧,૨૬૬/૨ માં એન્ટ્રી નંબર
 ૧૩૪૯ થી ૩૯૨૯ [REGRANT સંદર્ભ માં ખોટા કાગળ,પુરાવા ,વારસાઈ વિગતો
 છુપાવીને ફ્રોડ દ્વારા ખેડૂત ખાતેદાર બની જનાર કિરણ વ્રજલાલ દવે
 –ગ્રામસેવક-સરકારી નોકર-મુ. રાજકોટ - અને ખોટા કાગળો બનાવવા માં મદદ
 કરનારા ગોંડલ ના –જી.રાજકોટ ના રેવેન્યૂ કર્મચારીઓ .વિરુદ્ધ
 કલેકટરશ્રી–રાજકોટમાં રિવીઝન કેસ નં. ૩૩/૨૦૧૦-૨૦૧૧, દાખલ કરેલ હતો ,
જેનો નિર્ણય પણ વિવાદી રીતે આપવામાં આવ્યો,
 જેમાં અયોગ્ય  નિર્ણય મુજબ માત્ર છેલ્લી  એન્ટ્રી જ રદ થયેલ છે, ગોંડલ
પોલીસ શા માટે જૂની એન્ટ્રીઓ ને તપાસ કર્યા વગર અને , આખી મેટર સમજ્યા
વગર સી સમરી ભરેલ છે ??? રાજકોટ રૂરલ એસ.પી. શ્રી અને  એ.સી.બી. રાજકોટ ,
તપાસ કરશે ?? આટલા
બધા વારસદારો , જૂની એન્ટ્રીઓ માં ના હતા તો ક્યાં થી આવ્યા ?? તપાસ
કરવામાં આવતી નથી , કોને બચાવવા માટે ???જયારે
 ગોંડલ મામલતદાર નો  અને નાયબ કલેકટર -ગોંડલ નો પણ સ્પષ્ટ અભિપ્રાય હતો
કે ઉપરોક્ત જમીન માં અરજદાર
 કિરણ વી. દવે તરફ થી જૂની તમામ એન્ટ્રીઓ માં વારસદારો ગેરહાજરી બતાવવા
માં આવી છે, જેથી જમીન શ્રી
 સરકાર કરવી , અને વારસાઈ વિગતો ની ખરી વિગતો જાણવી,પરંતુ
 કોઈ અકળ કારણોસર  જૂની ગેરરીતિઓ વાળી તમામ એન્ટ્રીઓ ની કોઇજ તપાસ
 મામલતદાર-ગોંડલ , કે નાયબ કલેકટર-ગોંડલ અને  જી. કલેકટર-રાજકોટ નાં ઓ એ
 કરેલ નથી. અને પોતાની ફરજ માં બેદરકારી દાખવેલ છે,  આ ઉપરાંત તેઓ વિરુદ્ધ
 દસ્તાવેજી પુરાવા સહીત નો ગુનો ગુના રજિસ્ટર નાં FIR એફ.આઈ.આર નં.
 ૮૦/૨૦૧૧ તા.૧૭/૫/૨૦૧૧ ના રોજ થી ગોંડલ તાલુકા પોલીસ મથક , મુ.ગોંડલ.
 જી.રાજકોટ માં દાખલ કરાવમા આવેલ ,પરન્તું એન્ટ્રી રદ થવા છતાં કોઈ અકળ
 કારણોસર અમારી ફરિયાદ અન્વયે યોગ્ય તપાસ કે પગલાં લેવામાં આવતા નથી ,
માત્ર તપાસ પણ કરવામાં આવતી નથી,  અમો
 ને સતત એવું લાગી રહેલ છે કે   ભ્રસ્ટાચાર માં સંડોવાયેલા પોતાના
 કર્મચારીઓ ને બચાવવા ના પ્રયત્ન  આ સરકારી વિભાગો કરે છે, તો ન્યાય નાં
 હિત માં  , ઊંડી તપાસ કરવા માટે  સદરહુ ઓથોરીટી માં સૂચના ઓ આપવા ની
 વિનંતી છે.સરકાર તપાસ કરાવશે ???
 લિ..




રેફ . પત્રો નંબર..
૧, કલેકટર શ્રી  – રાજકોટ તરફ થી આપને મોકલેલ મકમ/ખતપ/ફા.નંબર.૫૦/૧૦, તા.૨/૫/૨૦૧૨

૨, અપીલ શાખા , કલેકટર કચેરી રાજકોટ .ની આપની તરફ મોકલેલ તા.૨૩/૧૨/૧૧ ની
યાદી નંબર.લેન્ડ /રિવિઝન/૧૦૮/૬ કેસ નંબર ૩૩/૨૦૧૦-૨૦૧૧.

૩, ગુજરાત તકેદારી આયોગ.ગાંધીનગર. નો આપ ને મોકલેલ પત્ર નંબર. મ હ ખ
/૧૬/૨૦૧૦/૪૩૨૩૧૧/સી. તા.૨૮/૩/૨૦૧૨ મુજબ મુ.શિવરાજ ગઢ .
તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ પણ રિવિઝન માં લેવા અંગે કરેલ સુચના.

૪, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ, નામદાર રાજ્યપાલ શ્રી –  ગાંધીનગર
ગુજરાત ની કચેરી નાં પત્ર નંબર. જી.એસ.૧૩૨૦/૪૯/૬૪૫૭/૨૦૧૧ તા.૧૯/૧૦/૨૦૧૧.
મુજબ ની સુચના.

૫, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ [નકલ] કલેકટર શ્રી – રાજકોટ નો ,
નામદાર રાજ્યપાલ શ્રી – ગાંધીનગર ને ઉદેસી ને મોકલેલ પત્ર કે ઉપરોક્ત વાદ
ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની
કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ
સામે પગલા લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો.. પત્ર નંબર.
રેવ-હ્ક્પ-ફા.નંબર.૫૬/૨૦૧૧, તા.૮/૬/૨૦૧૨. કલેકટર શ્રી. રાજકોટ.
૬, કલેકટર શ્રી – રાજકોટ નાં ઉપરોક્ત વિગતે , [ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી
ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો..] કરતા અન્ય રેફ. પત્રો
નીચે મુજબ છે.
૧, મહેસુલ વિભાગ. ગાંધી નગર, તા. ૨૬/૪/૧૦ નાં પત્ર નંબર. દબણ
/૧૪૨૦૧૦-૮૦૩-લ અન્વયે , કલેકટર કચેરી – રાજકોટ નો તા.૧૫-૬-૨૦૧૦
રેવ/ફ્નદ/પ્રશ્ન ૨/તા.૨૨/૪/૨૦૧૦ થી કરેલ અહેવાલ., ૨, ગુજરાત તકેદારી આયોગ
–ગાંધીનગર. તા.૩-૬-૨૦૧૦ મહખ /૧૬/૨૦૧૦/૨૩૨૩૧૧/સી/ તા.૨૧/૬/૧૦ નો જવાબ.
મહેસુલ વિભાગ. ગાંધીનગર. તા.૧૯/૭/૧૦ ના પત્ર. દબણ /૧૪૨૦૧૦/૧૩૦૪/લ/ તેમજ
અન્ય પત્રો માં પણ કલેકટર શ્રી રાજકોટ દ્વારા. ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી
ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો કરવા માં આવે છે, પરંતુ
તેમ થયેલ નથી..

૭, અધિક મુખ્ય શચીવ શ્રી ,સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગર અને કલેકટર
શ્રી-રાજકોટ ને ઉદેશી ને લખેલ પત્ર ..રાજ્યપાલશ્રી – ગાંધીનગર નાં પત્ર
નંબર. જી.એસ.૧૩.૨૦/૧૩૬/૯૦૧૦/૨૦૧૨ તા.૨૦/૧૨/૨૦૧૨.[ગુ.તકે.આયોગ- નાં હુકમ
પછી પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી..

૮, ઉપ રાષ્ટ્રપતિ શ્રી- ભારત તરફ થી અમારી રજૂઆત ને ધ્યાને લઇ ને કરેલ
..ચીફ સેક્રેટરી –ગુજરાત ને VPS/R-26.11.2012/US તા.૨૬/૧૧/૨૦૧૨ નાં રોજ
લખેલ પત્ર થી  ભલામણ.
૯ લેન્ડ –રિવિઝન – ૧૦૮/૬ કેસ નંબર. ૩૩/૧૦-૧૧ તા. ૨૫/૨/૨૦૧૩ કલેકટર શ્રી
–રાજકોટ  નાં હુકમ મુજબ વાદ ગ્રસ્ત નોંધ. ૩૯૩૦ રદ [REJECT] કરવા માં આવેલ
છે, અને બાકી ની વાદ ગ્રસ્ત નોંધ. આપ શ્રી ને ગોંડલ. રિમાંડ કરવામાં આવે
છે.
૧૦. મામલતદાર શ્રી –ગોંડલ નાં પત્ર નંબર. જમન/વશી/૧૬૫/૧૧ તા.૧૬/૫/૨૦૧૧
નાં રોજ શ્રી નાયબ કલેકટર - ગોંડલ ને લખેલ પત્ર  માં પણ મામલતદાર શ્રી –
ગોંડલ વાળા એ સ્પષ્ટ જણાવેલ છે,  કે જુદા જુદા સમયે REGRANT  નાં હુકમો
જુદા જુદા વારસદારો નાં નામે થયા છે, અને મૂળ ખાતેદાર શંકર બેચર દવે. નાં
સાચા અને ખરા તમામ વારસદારો આ અગાઉ પણ REGRANT
 નાં હુકમો દ્વારા રેકર્ડ પર આવેલ નથી , તેથી તેને લગત હક પત્રક ની તમામ
નોંધો રિવિઝન માં લઈને ઉપરોક્ત REGRANT
થયેલ જમીનો ના હુકમો પણ રિવિઝન માં લઇ ને નવેસર થી REGRANT
હુકમો થાય તે ન્યાય ના હિત માં ઉચિત હોવાનું જણાય છે. [ નાં.ક્લે. ગોંડલ.
નો પત્ર. નંબર. જમન/વશી/૨૫૧૧/૨૦૧૧ તા.૧૩/૫/૧૧ ના જવાબ મુજબ.]

આપ સા. ની કચેરી ને કલેકટર શ્રી- રાજકોટ નાં પત્ર નંબર [યાદી] રેવ.ફ્નદ /
પ્રશ્ન નંબર. ૨/તા.૨૪/૪/૨૦૧૦  અને આપનો પત્ર સંદર્ભ , નાયબ કલેકટર શ્રી –
ગોંડલ. તા.૨૬/૫/૨૦૧૧ ના પત્ર. જમન/વશી/૨૫૪૧/૨૦૧૧ નાં જવાબ માં કલેકટર
શ્રી-રાજકોટ સ્પષ્ટ લખી ને જણાવે છે કે, આ જમીનો સંપાદન સમયે સ્વ. શંકર
બેચર દવે નામે આવેલ હતી ,જેથી રીગ્રાન્ટ સમયે તેમના કાયદેસર નાં સીધી
લીટી નાં વારસદારો નાં નામેજ થવી જોઈતી હતી , પરંતુ નાં.કલેક.ગોંડલ તરફ
થી આવેલ અહેવાલ જોતા તે મુજબ તમામ નોંધ તમામ વારસદારો નાં નામે થયેલ નથી.
ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯/૨૦૪૫/૨૪૨૯/૩૯૩૯/૩૯૨૯ જમીન મહેસુલ નાં
નિયમો ૧૯૭૨ નાં નિયમ ૧૦૮/૬ તળે રિવિઝન માં લઇ ને યોગ્ય કાર્યવાહી થવા
વિનંતી છે. [ જે આપ ની નાં.કલેક.કચેરી –ગોંડલ તરફ થી આજ રોજ સુધી માં
ઉપરોક્ત યાદી-હુકમ નું પાલન થયેલ નથી તો તે ન્યાય ના હિત માં કરવા
વિનંતી.]




શ્રી નાયબ કલેકટર
ગોંડલ. જી.રાજકોટ –ગુજરાત.

ઉપરોક્ત પત્રો ના રેફ. અને કલેકટર શ્રી – રાજકોટ તરફ થી આપ ને અને અન્ય
સરકારી ઓથોરીટી ને મોકલેલ બાંહેધરીના પત્રો ની વિગતો સામેલ છે, તે મુજબ
નીચે ની વાદગ્રસ્ત નોંધો. [ મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ
નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯
વી.. પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા બાબત આપશ્રી નાં
અધિકાર અને હકુમત માં આવતી હોય અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબત પણ આપ નાં વિભાગ ની હોય તે અંગે જરૂરી કાર્યવાહી કરી અમો
અરજદાર ને તુરતજ જાણ કરવા વિનંતી..અમારી અરજી પર થી પોલીસ વિભાગ - ગોંડલ
, યોગ્ય તપાસ કરી ને ફોજદારી દાખલ કરે , અને ન્યાય મળે તેવી .
લી. ૫ વરસ થી આપ તરફ થી ન્યાય ની આશા એ અનેક વાર આ બાબતે ફરિયાદ લખતો
લખતો અરજ દાર શ્રી..

વિપુલભાઇ દવે.




CC TO
૧ , કલેકટર શ્રી-રાજકોટ
૨, ઉપરાષ્ટ્રપતિની કચેરી- નવી દિલ્હી..
૩, રાજ્યપાલ શ્રી-ગાંધીનગર.
૪, ગુજરાત તકેદારી આયોગ. ગાંધીનગર
તથા લાગુ પડતી તમામ સરકારી કચેરીઓ..ભારત. જરૂરી કાર્યવાહી અર્થે..ફરિયાદ.



--