TO,
માન. મુખ્યમંત્રી ગુજરાત , નું
ફરિયાદ નિવારણ સેલ. કલેકટર કચેરી,શ્રોફ રોડ, રાજકોટ માં આ ફરિયાદ લેવા
વિનંતી.
લેખિત ફરિયાદ. - ૫ વરસ માં ૫૦૧ મી ફરિયાદ , હવે તો ન્યાય આપો.!!!
માન. મુખ્યમંત્રી ગુજરાત , નું ફરિયાદ નિવારણ સેલ.
કલેકટર કચેરી,શ્રોફ રોડ, રાજકોટ માં આ ફરિયાદ લેવા વિનંતી.
માનનીય શ્રી મોદી, આપ નાં હાથ નીચે નાં સરકારી અધિકારીઓ યોગ્ય રીતે કામ
કરતા નથી, તેની દુખદ નોંધ લેવા વિનંતી, વધુ લેખિત રજુઆતો કરીશું, તો કદાચ
અમોને કોઇપણ ગુનામાં ફીટ કરી ને જેલ ભેગા કરી દેવામાં આવશે. એવો ડર અમોને
લાગે છે.
પોલીસ વિભાગ પણ અમારા કેસ માં યોગ્ય તપાસ કરતું નથી.
cc to collector -rajkot
TO,
શ્રી નાયબ કલેકટર
ગોંડલ. જી.રાજકોટ –ગુજરાત.
વિષય :- મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨
માં REGRANT પ્રકરણ ની ની વાદ ગ્રસ્ત તમામ નોંધ નંબર.
૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯ પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા
બાબત.
cc TO,
REV.SEC. SIR
REVENUE DEPT.
GOVT. OF GUJARAT.
CC TO GOVERNOR SIR-GUJARAT AND ACB- GUJARAT, GUJARAT VIGILANCE , ALL
OTHER GOVT. DEPT. GUJARAT.
સરકાર શ્રી સાથે થયેલ ફ્રોડ, છેતરપિંડી વિશે તપાસ કે કાયદેસર પગલાં તપાસ આજ
સુધી લેવામાં આવેલ નથી. રાજકોટ -કલેકટર , શા માટે ઈરાદા પૂર્વક , કિરણ
વી. દવે , ગ્રામ સેવક, ગોંડલ, રાજકોટ , સરકારી નોકર ને બચાવવા માંગે છે,
તે સમજાતું નથી, કોઈ અકળ કારણોસર સરકાર શ્રી તરફ થી પરત આવતી જમીન ની
જૂની તમામ
એન્ટ્રીઓ , આપની સુચના હોવા છતાં , રિવિઝન માં લેતા નથી, અને સામા વાળા
ને પુરાવા નો નાસ કરવાની તક આપે છે, અને ગોંડલ પોલીસ પણ એફ.આઈ.આર ની તપાસ
યોગ્ય રીતે કરવાની બદલે સી સમરી ભરી કેસ બંધ કરી દેવા માંગે છે, જેથી ,
અમો એ દર્શાવેલ સરકારી કર્મચારીઓ બચી શકે , જે આપ સાહેબ ને અફસોસ સહ
વિદીત કરીએ છીએ.,
અમારી
મૂળ ફરિયાદ મુજબ રાજકોટ જી. ના ગોંડલ તાલુકા ના શિવરાજગઢ ગામની ખેડવાણ
જમીન [ખેતી ની જમીન ] ના રેવેન્યૂ સર્વ નં. ૨૬૬/૧,૨૬૬/૨ માં એન્ટ્રી નંબર
૧૩૪૯ થી ૩૯૨૯ [REGRANT સંદર્ભ માં ખોટા કાગળ,પુરાવા ,વારસાઈ વિગતો
છુપાવીને ફ્રોડ દ્વારા ખેડૂત ખાતેદાર બની જનાર કિરણ વ્રજલાલ દવે
–ગ્રામસેવક-સરકારી નોકર-મુ. રાજકોટ - અને ખોટા કાગળો બનાવવા માં મદદ
કરનારા ગોંડલ ના –જી.રાજકોટ ના રેવેન્યૂ કર્મચારીઓ .વિરુદ્ધ
કલેકટરશ્રી–રાજકોટમાં રિવીઝન કેસ નં. ૩૩/૨૦૧૦-૨૦૧૧, દાખલ કરેલ હતો ,
જેનો નિર્ણય પણ વિવાદી રીતે આપવામાં આવ્યો,
જેમાં અયોગ્ય નિર્ણય મુજબ માત્ર છેલ્લી એન્ટ્રી જ રદ થયેલ છે, ગોંડલ
પોલીસ શા માટે જૂની એન્ટ્રીઓ ને તપાસ કર્યા વગર અને , આખી મેટર સમજ્યા
વગર સી સમરી ભરેલ છે ??? રાજકોટ રૂરલ એસ.પી. શ્રી અને એ.સી.બી. રાજકોટ ,
તપાસ કરશે ?? આટલા
બધા વારસદારો , જૂની એન્ટ્રીઓ માં ના હતા તો ક્યાં થી આવ્યા ?? તપાસ
કરવામાં આવતી નથી , કોને બચાવવા માટે ???જયારે
ગોંડલ મામલતદાર નો અને નાયબ કલેકટર -ગોંડલ નો પણ સ્પષ્ટ અભિપ્રાય હતો
કે ઉપરોક્ત જમીન માં અરજદાર
કિરણ વી. દવે તરફ થી જૂની તમામ એન્ટ્રીઓ માં વારસદારો ગેરહાજરી બતાવવા
માં આવી છે, જેથી જમીન શ્રી
સરકાર કરવી , અને વારસાઈ વિગતો ની ખરી વિગતો જાણવી,પરંતુ
કોઈ અકળ કારણોસર જૂની ગેરરીતિઓ વાળી તમામ એન્ટ્રીઓ ની કોઇજ તપાસ
મામલતદાર-ગોંડલ , કે નાયબ કલેકટર-ગોંડલ અને જી. કલેકટર-રાજકોટ નાં ઓ એ
કરેલ નથી. અને પોતાની ફરજ માં બેદરકારી દાખવેલ છે, આ ઉપરાંત તેઓ વિરુદ્ધ
દસ્તાવેજી પુરાવા સહીત નો ગુનો ગુના રજિસ્ટર નાં FIR એફ.આઈ.આર નં.
૮૦/૨૦૧૧ તા.૧૭/૫/૨૦૧૧ ના રોજ થી ગોંડલ તાલુકા પોલીસ મથક , મુ.ગોંડલ.
જી.રાજકોટ માં દાખલ કરાવમા આવેલ ,પરન્તું એન્ટ્રી રદ થવા છતાં કોઈ અકળ
કારણોસર અમારી ફરિયાદ અન્વયે યોગ્ય તપાસ કે પગલાં લેવામાં આવતા નથી ,
માત્ર તપાસ પણ કરવામાં આવતી નથી, અમો
ને સતત એવું લાગી રહેલ છે કે ભ્રસ્ટાચાર માં સંડોવાયેલા પોતાના
કર્મચારીઓ ને બચાવવા ના પ્રયત્ન આ સરકારી વિભાગો કરે છે, તો ન્યાય નાં
હિત માં , ઊંડી તપાસ કરવા માટે સદરહુ ઓથોરીટી માં સૂચના ઓ આપવા ની
વિનંતી છે.સરકાર તપાસ કરાવશે ???
લિ..
રેફ . પત્રો નંબર..
૧, કલેકટર શ્રી – રાજકોટ તરફ થી આપને મોકલેલ મકમ/ખતપ/ફા.નંબર.૫૦/૧૦, તા.૨/૫/૨૦૧૨
૨, અપીલ શાખા , કલેકટર કચેરી રાજકોટ .ની આપની તરફ મોકલેલ તા.૨૩/૧૨/૧૧ ની
યાદી નંબર.લેન્ડ /રિવિઝન/૧૦૮/૬ કેસ નંબર ૩૩/૨૦૧૦-૨૦૧૧.
૩, ગુજરાત તકેદારી આયોગ.ગાંધીનગર. નો આપ ને મોકલેલ પત્ર નંબર. મ હ ખ
/૧૬/૨૦૧૦/૪૩૨૩૧૧/સી. તા.૨૮/૩/૨૦૧૨ મુજબ મુ.શિવરાજ ગઢ .
તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ પણ રિવિઝન માં લેવા અંગે કરેલ સુચના.
૪, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ, નામદાર રાજ્યપાલ શ્રી – ગાંધીનગર
ગુજરાત ની કચેરી નાં પત્ર નંબર. જી.એસ.૧૩૨૦/૪૯/૬૪૫૭/૨૦૧૧ તા.૧૯/૧૦/૨૦૧૧.
મુજબ ની સુચના.
૫, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ [નકલ] કલેકટર શ્રી – રાજકોટ નો ,
નામદાર રાજ્યપાલ શ્રી – ગાંધીનગર ને ઉદેસી ને મોકલેલ પત્ર કે ઉપરોક્ત વાદ
ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની
કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ
સામે પગલા લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો.. પત્ર નંબર.
રેવ-હ્ક્પ-ફા.નંબર.૫૬/૨૦૧૧, તા.૮/૬/૨૦૧૨. કલેકટર શ્રી. રાજકોટ.
૬, કલેકટર શ્રી – રાજકોટ નાં ઉપરોક્ત વિગતે , [ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી
ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો..] કરતા અન્ય રેફ. પત્રો
નીચે મુજબ છે.
૧, મહેસુલ વિભાગ. ગાંધી નગર, તા. ૨૬/૪/૧૦ નાં પત્ર નંબર. દબણ
/૧૪૨૦૧૦-૮૦૩-લ અન્વયે , કલેકટર કચેરી – રાજકોટ નો તા.૧૫-૬-૨૦૧૦
રેવ/ફ્નદ/પ્રશ્ન ૨/તા.૨૨/૪/૨૦૧૦ થી કરેલ અહેવાલ., ૨, ગુજરાત તકેદારી આયોગ
–ગાંધીનગર. તા.૩-૬-૨૦૧૦ મહખ /૧૬/૨૦૧૦/૨૩૨૩૧૧/સી/ તા.૨૧/૬/૧૦ નો જવાબ.
મહેસુલ વિભાગ. ગાંધીનગર. તા.૧૯/૭/૧૦ ના પત્ર. દબણ /૧૪૨૦૧૦/૧૩૦૪/લ/ તેમજ
અન્ય પત્રો માં પણ કલેકટર શ્રી રાજકોટ દ્વારા. ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ
નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી
ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો કરવા માં આવે છે, પરંતુ
તેમ થયેલ નથી..
૭, અધિક મુખ્ય શચીવ શ્રી ,સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગર અને કલેકટર
શ્રી-રાજકોટ ને ઉદેશી ને લખેલ પત્ર ..રાજ્યપાલશ્રી – ગાંધીનગર નાં પત્ર
નંબર. જી.એસ.૧૩.૨૦/૧૩૬/૯૦૧૦/૨૦૧૨ તા.૨૦/૧૨/૨૦૧૨.[ગુ.તકે.આયોગ- નાં હુકમ
પછી પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી..
૮, ઉપ રાષ્ટ્રપતિ શ્રી- ભારત તરફ થી અમારી રજૂઆત ને ધ્યાને લઇ ને કરેલ
..ચીફ સેક્રેટરી –ગુજરાત ને VPS/R-26.11.2012/US તા.૨૬/૧૧/૨૦૧૨ નાં રોજ
લખેલ પત્ર થી ભલામણ.
૯ લેન્ડ –રિવિઝન – ૧૦૮/૬ કેસ નંબર. ૩૩/૧૦-૧૧ તા. ૨૫/૨/૨૦૧૩ કલેકટર શ્રી
–રાજકોટ નાં હુકમ મુજબ વાદ ગ્રસ્ત નોંધ. ૩૯૩૦ રદ [REJECT] કરવા માં આવેલ
છે, અને બાકી ની વાદ ગ્રસ્ત નોંધ. આપ શ્રી ને ગોંડલ. રિમાંડ કરવામાં આવે
છે.
૧૦. મામલતદાર શ્રી –ગોંડલ નાં પત્ર નંબર. જમન/વશી/૧૬૫/૧૧ તા.૧૬/૫/૨૦૧૧
નાં રોજ શ્રી નાયબ કલેકટર - ગોંડલ ને લખેલ પત્ર માં પણ મામલતદાર શ્રી –
ગોંડલ વાળા એ સ્પષ્ટ જણાવેલ છે, કે જુદા જુદા સમયે REGRANT નાં હુકમો
જુદા જુદા વારસદારો નાં નામે થયા છે, અને મૂળ ખાતેદાર શંકર બેચર દવે. નાં
સાચા અને ખરા તમામ વારસદારો આ અગાઉ પણ REGRANT
નાં હુકમો દ્વારા રેકર્ડ પર આવેલ નથી , તેથી તેને લગત હક પત્રક ની તમામ
નોંધો રિવિઝન માં લઈને ઉપરોક્ત REGRANT
થયેલ જમીનો ના હુકમો પણ રિવિઝન માં લઇ ને નવેસર થી REGRANT
હુકમો થાય તે ન્યાય ના હિત માં ઉચિત હોવાનું જણાય છે. [ નાં.ક્લે. ગોંડલ.
નો પત્ર. નંબર. જમન/વશી/૨૫૧૧/૨૦૧૧ તા.૧૩/૫/૧૧ ના જવાબ મુજબ.]
આપ સા. ની કચેરી ને કલેકટર શ્રી- રાજકોટ નાં પત્ર નંબર [યાદી] રેવ.ફ્નદ /
પ્રશ્ન નંબર. ૨/તા.૨૪/૪/૨૦૧૦ અને આપનો પત્ર સંદર્ભ , નાયબ કલેકટર શ્રી –
ગોંડલ. તા.૨૬/૫/૨૦૧૧ ના પત્ર. જમન/વશી/૨૫૪૧/૨૦૧૧ નાં જવાબ માં કલેકટર
શ્રી-રાજકોટ સ્પષ્ટ લખી ને જણાવે છે કે, આ જમીનો સંપાદન સમયે સ્વ. શંકર
બેચર દવે નામે આવેલ હતી ,જેથી રીગ્રાન્ટ સમયે તેમના કાયદેસર નાં સીધી
લીટી નાં વારસદારો નાં નામેજ થવી જોઈતી હતી , પરંતુ નાં.કલેક.ગોંડલ તરફ
થી આવેલ અહેવાલ જોતા તે મુજબ તમામ નોંધ તમામ વારસદારો નાં નામે થયેલ નથી.
ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯/૨૦૪૫/૨૪૨૯/૩૯૩૯/૩૯૨૯ જમીન મહેસુલ નાં
નિયમો ૧૯૭૨ નાં નિયમ ૧૦૮/૬ તળે રિવિઝન માં લઇ ને યોગ્ય કાર્યવાહી થવા
વિનંતી છે. [ જે આપ ની નાં.કલેક.કચેરી –ગોંડલ તરફ થી આજ રોજ સુધી માં
ઉપરોક્ત યાદી-હુકમ નું પાલન થયેલ નથી તો તે ન્યાય ના હિત માં કરવા
વિનંતી.]
શ્રી નાયબ કલેકટર
ગોંડલ. જી.રાજકોટ –ગુજરાત.
ઉપરોક્ત પત્રો ના રેફ. અને કલેકટર શ્રી – રાજકોટ તરફ થી આપ ને અને અન્ય
સરકારી ઓથોરીટી ને મોકલેલ બાંહેધરીના પત્રો ની વિગતો સામેલ છે, તે મુજબ
નીચે ની વાદગ્રસ્ત નોંધો. [ મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ
નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯
વી.. પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા બાબત આપશ્રી નાં
અધિકાર અને હકુમત માં આવતી હોય અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા
લેવાની બાબત પણ આપ નાં વિભાગ ની હોય તે અંગે જરૂરી કાર્યવાહી કરી અમો
અરજદાર ને તુરતજ જાણ કરવા વિનંતી..અમારી અરજી પર થી પોલીસ વિભાગ - ગોંડલ
, યોગ્ય તપાસ કરી ને ફોજદારી દાખલ કરે , અને ન્યાય મળે તેવી .
લી. ૫ વરસ થી આપ તરફ થી ન્યાય ની આશા એ અનેક વાર આ બાબતે ફરિયાદ લખતો
લખતો અરજ દાર શ્રી..
વિપુલભાઇ દવે.
CC TO
૧ , કલેકટર શ્રી-રાજકોટ
૨, ઉપરાષ્ટ્રપતિની કચેરી- નવી દિલ્હી..
૩, રાજ્યપાલ શ્રી-ગાંધીનગર.
૪, ગુજરાત તકેદારી આયોગ. ગાંધીનગર
તથા લાગુ પડતી તમામ સરકારી કચેરીઓ..ભારત. જરૂરી કાર્યવાહી અર્થે..ફરિયાદ.
--
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો