LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 7 જૂન, 2013
JETALSARMATHI 1 VARASMA 15 YUVAK YUVTIO PREM LAGNA KARI BHAGI CHHUTYA. KASHYAP JOSHI JETALSAR-99742 62812
nurztøk..suík÷Mkh{kt «u{Lkk «[tz VqtfkÞu÷kt ðkÞhk{kt 1Ãk sux÷kt Þwðf-Þwðríkyku
"«u{e Ãkt¾ezk" çkLke {wõík økøkLk{kt rðnhðk Wze økÞkt !!?
Ãkuxk....òøk]ík ðk÷eyku r[tríkík Au yLku ykrÚkof çkkuòu ½xâk{kt {Lkuf{Lku ykLktrËík Ãký Au !!
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.7 (f~ÞÃk òu»ke îkhk)
AuÕ÷kt ykX Úke çkkh {rnLkk Ëhr{ÞkLk suík÷Mkh økk{{ktÚke 1Ãk sux÷kt «u{ktÄ Þwðf-Þwðríkyku ðk÷eykuLku íkhAkuze ÃkkuíkÃkkuíkkLkk {kýeøkhku MkkÚku «u{Lkk Vkøk ¾u÷ðkt, «u{e Ãkt¾ezk çkLke {wõík økøkLk{kt rðnhðk Wze økÞkLke ½xLkkÚke òøk]ík
ðk÷eyku ¼khku¼kh Lkkhks Au, r[tríkík Au yLku {Lkuf{Lku ykrÚkof çkkuò{ktÚke n¤ðkt çkLÞkLkku ykLktË Ãký ÔÞõík fhe hÌkkt Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh íkk÷wfkLkk suík÷Mkh økk{{ktÚke AuÕ÷kt ykX Úke çkkh {rnLkk Ëhr{ÞkLk ÃktËh sux÷kt Þwðf-Þwwðríkykuyu ÃkkuíkÃkkuíkkLke heíku rLkýoÞku ÷E, ðk÷eykuLke ykSSLku Xqfhkðe, «u{Lkk «[tz ðkÞhk{ktt íkýkE sELku
ßÞkt ÃknkU[kÞwt íkuðkt fkÞËuMkh MÚk¤u, Wr[ík fkøk¤ku hswt fhe rðÄeðík ÷øLk fhe ÷uíkkt rËfheykuðk¤k {k-çkkÃkLku heíkMkhLkwt rLk[kòuýwt ÚkÞwt Au.
òufu yk ðkík{kt MktçktrÄík ðk÷eykuLke ¼Þtfh çkuËhfkhe økýðe, {sçkwhe økýðe fu MktíkkLkkuLkwt çkufkçkwÃkýwt økýðwt ? íkuðkt yLkuf Mkðk÷ku{kt yxðkÞu÷kt fux÷kf ðk÷eyku yíÞkhu ¼khu ûkku¼ yLkw¼ðe hÌkkt Au íkku fux÷kf ðk÷eyku yk ðkíkLku {Lkuf{Lku ðÄkðe hÌkkt Au.
çkeSçkksw þwt fheyu, Mk{ks õÞkt yuf Úkðkt Ëuíkku níkku ?! økk{Lke yuf Þwðrík MkkÚku «u{÷øLk fhLkkh yuf ÞwðkLku sýkðuu÷ fu íkuykuLkk yufkçkeòLkk «u{Lke ðk÷eykuLku ÷øk¼øk òý níkes, Akufhe Þwg ðÞLke ÚkE økE yLku {LkLkk {krýøkh MkkÚku sðkLke ðkík ðk÷eykuLku sýkðu íkku íku{Lke {Lkkufk{Lkk Ãkwýo fhðkLke
Vhs ðk÷eykuLke Au. íkuLku çkË÷u ðk÷eyku yksLkk VuþLkuçk÷ yLku fkuBÃÞwxh Þwøk{kt ykLkkfkLke fhu íkku þwt fheyu ? hkS¾qþeÚke Ãkhýkðe Ëu íkku y{khu õÞkt ¼køkðkLke ðkíks ykðu Au !? íkuðku yrýÞkhku {ík ÔÞõík fÞkuo níkku.
çkkuûk: ðk÷eykuLkk yh{kLkku hÌkkt yÄwhk !?
suík÷Mkh: LkkLkÃkýÚkes ÃkkuíkÃkkuíkkLkk MktíkkLkkuLku ÷kzfkuzÚke WAuhLkkh ðk÷eykuLku yuf Ãkkfe ykþk íkku nkuÞ s Au fu çkwZkÃkk{kt MktíkkLkku ÷kfze çkLke Mkuðk fhþu. Ãký þkÞË ðk÷eykuLkk ykðk yh{kLkku yÄwhks hÌkkt nkuÞ íku{ MktíkkLkku íkuykuLku íkhAkuze [kÕÞkt økÞk nkuÞ, ykðk ðk÷eykuyu
fkÞ{e rLkhkþkLkk ðkˤku{kts ½uhkELku SËøke rðíkkððe Ãkzþu íkuðku ðMkðMkku Ãký ðk÷eøký{ktÚke Mkkt¼¤ðk {éÞku Au.
çkkuûk: {kuçkkE÷u fÞko ðk÷eykuLku çkuçkþ-÷k[kh !
suík÷Mkh: ÃkkuíkkLke rËfhe fu rËfhku ßÞkt MkwÄe yÇÞkMk fhíkkt nkuÞ íÞkt MkwÄe çkk¤fkuLku {kuçkkE÷Úke fkÞ{ Ëwh hk¾ðk òuEyu íkuðe ðkík Ëkunhkðe y{wf ðk÷eyku sýkðu Au fu yufíkku yksLke rVÕ{e ËwrLkÞkÚke MktíkkLkku çkøkzâkt Au, {kÚku síkkt xeðe rMkrhÞ÷ku yLku {kuçkkE÷u
{kuxk¼køkLkk MktíkkLkkuLkk MktMfkhLkwt MkíÞkLkkþ fkZe LkktÏÞwt nkuÞ, nsw Ãký MktíkkLkkuLku {kuçkkE÷ku ÷E ËuðkLke çkuËhfkhe{kt hk[íkkt ðk÷eykuLku òøke sðkLke sYh Au.
çkkuûk: yuf nkÚku íkk¤e Lkk Ãkzu ?!
suík÷Mkh: ÃkkuíkkLkk rËfhkykuyu çknw Mkkhk fk{ fÞko nkuðkLkku ykuzfkh ¾kíkkt y{wf ðk÷eykuyu yuðku rð[kh ÔÞõík fÞkuo níkku fu ¼kE yuf nkÚku íkk¤e Lkk Ãkzu ! Akufhk-Akufhe çkÒkuLkku ðktf nkuÞ, MkkÚk nkuÞ yLku rð[kh nkuÞ íkkus ykðe MktíkkLkku ¼køke sðkLke ½xLkkyku çkLku..íkku yuf ðk÷eyu íÞkt MkwÄe yk ÷¾LkkhLku fnu÷
fu {khe rËfhe {khk ðøkh ¾kíke Lknkuíke, yux÷kt ÷kzfkuzÚke WAuhe níke Aíkkt Akíke WÃkh Ãkøk {wfeLku [k÷e síkkt {kY Sðíkh Íuh ÚkÞkLkwt ÷køku Au.
JETALSARMATHI 1 VARASMA 15 YUVAK YUVTIO PREM LAGNA KARI BHAGI CHHUTYA.
KASHYAP JOSHI JETALSAR-99742 62812
ગુરુવાર, 6 જૂન, 2013
| શુકન-અપશુકનનો ખ્યાલ | ||
| Body: | જરૂર વાંચજો, તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે... >>>>> >>>>> સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય : >>>>> ======================== >>>>> >>>>> જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે. >>>>> >>>>> શનિવારે માથામાં તેલ ન નખાય : >>>>> =================== >>>>> >>>>> અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો 'ધરમ'નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાં તેલ નાંખવાનું નહિ. >>>>> >>>>> એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે. >>>>> >>>>> એના પગલા ખરાબ છે : >>>>> ============== >>>>> >>>>> દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા, સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ? >>>>> >>>>> કોઈ બહાર જતું હોય તો 'ક્યાં જાઓ છો' એમ નહિ પૂછવાનું : >>>>> ================================= >>>>> >>>>> ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક, 'ક્યાં જાઓ છો?' એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન–અપશુકન જેવું કંઈ હોતું નથી. >>>>> >>>>> ઉલ્ટા પડેલા ચંપલ : >>>>> ============ >>>>> >>>>> કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ 'લક્ષ્મી ચાલી જશે' એમ કહેવાય છે. >>>>> >>>>> બિલાડી આડી ઉતરે છે : >>>>> ============= >>>>> >>>>> આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ? માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: 'આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.' અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે 'કોઈ મને ગાળ દઈ રહ્યું છે.' હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, 'મને કોઈ બહુ યાદ કરે છે.' ભ'ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી ! >>>>> >>>>> એક છીંક આવે તો 'ના' અને બે છીંક આવે તો 'હા' : >>>>> ============================ >>>>> >>>>> કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ? >>>>> >>>>> મુહૂર્ત જોવડાવવામાં આવે છે : >>>>> ================= >>>>> >>>>> કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે 'હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !' ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક, લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે. >>>>> >>>>> વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે. >>>>> >>>>> કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો, હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ ! >>>>> >>>>> આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે. 'ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું. અલબત્ત માત્ર આત્મવિશ્વાસુ માણસ રાક્ષસ થવાનો સંભવ ખરો. આથી આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે. | |
બહાદુરગઢમાં કોલેજની એક વિદ્યાર્થિની ઉપર સામૂહિક બળાત્કાર ગુજારાયો
બિહારની પેટાચૂંટણીમાં નીતીશકુમારને આંચકો
અમેરિકા અને કેરિબિયનના રાજદૂતો મોદીને મળ્યા
મોદી ત્રાસવાદ વિષે વધુ સારું જ્ઞાન ધરાવે છે : કપિલ સિબ્બલ
મોદી મામલે અડવાણીનું અડિયલ વલણ
'શિખ લોકોને આતંકવાદી બનાવી રહ્યું છે પાકિસ્તાન'
કોંગ્રેસ-BJP લે છે અબજો રૂપિયાનું 'ગુપ્ત' દાન, RTIથી થયા પરેશાન
ગુજરાતમાં જીત્યા બાદ ગોવામાં પણ થશે 'નમો-નમો'ની ગૂંજ!
દિકરીને વોશિંગ મશીનમાં અને દિકરાને ડોલમાં ડુબાડી મારી નાખ્યો
Voice Of Dahod of Dt: 01-06-2013 is now online on www.dahod.com
ફરીથી એકવાર આપની સમક્ષ આપણું ''વોઈસ ઓફ દાહોદ'' આવી ગયું. તા: 01-06-2013 ના આ સાપ્તાહિકમાં વિવિધ સકારાત્મક સમાચારોની સાથે વૃધ્ધો સાથે સંતાનોના
''બાગબાન'' વ્યવહારની વાત ધરાવતું ''ડોકિયું''ની સાથે, વૈવિધ્યતાસભર વિષયોની રસપ્રદ માહિતી ધરાવતી કોલમ
''પ્રકીર્ણ''માં પ્લાસ્ટીકથી થતા પ્રદુષણ અંગેની જાણકારી સાથે ''સપ્તાહના સાત રંગ'' સાથે તા: 01-06-2013 નું ''વોઈસ ઓફ દાહોદ'' પ્રસ્તુત છે. આશા છે આ સાપ્તાહિકનો સકારાત્મક અભિગમ આપને પસંદ આવતો હશે. વખતોવખત આપની પ્રસંગોપાત શુભેચ્છા જાહેરાત આપી આ સાપ્તાહિકને યોગ્ય તે સહકાર આપશો. દાહોદ ગુગલ ગ્રુપના આશરે ૩૮,૦૦૦ ઉપરાંત સદસ્યોને નિયમિત ઈ-કોપી સ્વરૂપે મોકલાતા આ સાપ્તાહિકની સાથે www.dahod.com ઉપર પણ મુકાતા''વોઈસ ઓફ દાહોદ'' માં છપાતું તમામ ( સમાચાર, લેખ કે જાહેરાત), વિશ્વના લગભગ તમામ દેશોમાં આપ જોઈ શકો છો. આ સાપ્તાહિકને આપનો સહકાર આપશો તેવી આશા અસ્થાને નથી ને.!
સંપૂર્ણ ''વોઈસ ઓફ દાહોદ'' વાંચવા માટે www.dahod.com
વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે. અને હા, તમારા પ્રતિભાવ સુચન sachindahod@gmail.com અથવા
dostiyaarki@gmail.com ઉપર અમને ચોક્કસ આપશો.
Visit www.dahod.com to read full 'Voice of dahod'.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
મરજિયાત રજા જાહેર થઇ
સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.
૧૦મી ઓગસ્ટ, ર૦૧૩/ ૧૯ શ્રાવણ, ૧૯૩પ શનિવારે મરજિયાત રજા જાહેર કરવામાં
આવી છે. આ મરજિયાત રજા સરકારી કર્મચારીઓ માટેની મરજિયાત રજાઓના
ક્રમાંકઃ૩ની મરજિયાત રજા તા. ૯મી ઓગસ્ટ, ર૦૧૩/૧૮ શ્રાવણ, ૧૯૩પ શુક્રવારના
સ્થાને જાહેર કરવામાં આવી છે.
METTER BY KASHYAP JOSHI JETPUR JETALSAR-974262812 - 9909520812
nurztøk..½kuzkLke nýnýktxe Úkíke nkuÞ íÞkt {kuýÃkhLkk rçkþwçkkÃkwLke nkshe y[qf nkuÞ !
Ãkuxk....¼wÃkík çknkhðxeÞku {kuýÃkh ¼ktøkðk ykÔÞku íÞkhu MkËTøkík "çkkÃkw"yu ÷zðkLke íkiÞkhe çkíkkðu÷e !
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.6
suíkÃkwh íkk÷wfkLkk {kuýÃkh økk{Lkk fkrX ûkrºkÞ Mk{ksLkk {ku¼e rçkþwçkkÃkw ÄkÄ÷Lkk íkksuíkh{kt rLkÄLkÚke fnuðkÞ
Au fusuíkÃkwh ÃktÚkfu yuf yåAk yïÃkk÷f økq{kÔÞkt Au. yux÷wts Lkrnt økk{Lkk røkhkMkËkh rð¢{rMktnSLkk MkwÃkwºkLkk Lkkíku
MkËTøkík çkkÃkwLkk Mkt¼khýkÚke fkrX ûkrºkÞ Mk{ksLke Akíke økËTøkËTt Vw÷e hne nkuðkLke rðøkíkku {¤e hne Au.
Mkkihk»xÙLkk fkuE økk{{kt yï MÃkÄko nkuÞ fu sYh fhíkkt ðÄkhu ½kuzkykuLke nýnýktxe Úkíke nkuÞ íÞkt suíkÃkwh íkk÷wfkLkk
{kuýÃkh økk{Lkk økehkMkËkh rð¢{rMktnSçkkÃkwLkk MkkiÚke LkkLkk Ãkwºk rçkþwçkkÃkwLke y[qf nkshe nkuÞ s..íkuyku yuf yåAk
yïÃkk÷f yLk yï Ãkkh¾wt økýktíkkt. Ãký økík íkk.1.6.Lkk hkus 8h ðhMkLke siV ðÞu íkuyku yk VkLke ËwrLkÞk Akuze [kÕÞkt
síkkt suíkÃkwh þnuh yLku íkk÷wfk ÃktÚkfLkk fkrX ûkrºkÞ Mk{ksu ½uhk þkufLke ÷køkýe ÔÞõík fhe Au.
[k÷eMk [k÷eMk ðhMk MkwÄe {kuýÃkh økk{Lkk {w¾e (MkhÃkt[) íkhefu Mkw[kY MkwþkþLk [÷kðLkkh rçkAwwçkkÃkw rnt{íku
Ãký sðk{Ëo nkuðkLkku íÞkhu ÏÞk÷ ykÔÞku fu yuf ð¾ík ¾qt¾kh ¼wÃkík çknkhðrxÞku {kuýÃkh økk{Lku ¼ktøkðkt, økk{Lkk MkkíkÃkzk
(zwtøkhk¤k) rðMíkkh{kt Äk{k Lkkt¾e Ãkzâku níkku. íkf {¤u íkku økk{Lku ÷qtxe ÷uðkLkku Ã÷kLk ½zíkku níkku. íÞkhu rçkAwtçkkÃkwyu ykððk
Ëku ¼qÃkíkLku økk{{kt, ÷ze ÷Eþwt ! íkuðku rLkÄkoh ÔÞõík fhíkkt xetçkk suðzk {kuýÃkhLke sLkíkkLku heíkMkhLkku ÃkkLkku [ze økÞku níkku.
Ãký ytíku ¼wÃkík økk{Lkk ÃkkËh{kt W¼u÷kt yLku [{ífkrhf {Lkkíkkt ÃkeÃk¤k rLk[uÚke rLkf¤íkkt, íku{Lkwt {kLkMk ÃkheðíkoLk
ÚkE síkkt {kuýÃkhLku ÷qxÞkt ðøkhs [kÕÞku økÞkLke ÷kufðkÞfk økk{÷kufku sýkðe hÌkkt Au.
çkkuûk: Ä{o«u{e yLku yï«u{e fu{ çkLÞk ?
suík÷Mkh: {kuýÃkhLkk ÃkkËh{kt rçkhksíkkt {kt ¾kurzÞkhLkk MkËøkík rçkþwçkkÃkw {kuxk WÃkkMkf níkkt. íkuykuLkkt Ä{o«u{e Mð¼kðÚke
økk{Lkk Äkr{oõíkk W¼e fhðkt{kt Ãký íkuykuLkwt yËfuY ÞkuøkËkLk níkwwt. yïkuLke òík, ÷ûkýku, [k÷ rðøkhu ¿kkLk íkuykuyu íku{Lkk
økwYçktÄw S÷w¼kE ÃkkMkuÚke MkwÃkuhu þe¾e Mk{Þktíkhu çkeòLku yïkuLke òýfkhe ykÃkíkkt hnuíkkt. yk ðkík{kt suíkÃkwhLkk {kS
ÄkhkMkÇÞ Lkkhý¼kE Ãkxu÷Lkk ytøkík ½hkuçkkÚke Lkkhý¼kELkk Ãkwºk yLku yïLkkuLkk ¼khu þku¾eLk hkurník¼kE Ãkxu÷Lkku Ãký
Mk{kðuþ ÚkkÞ Au.
çkkuûk: yïkuLke nýnýkxeÚke y{kuLku "çkkÃkw" ÞkË ykðu Au !
suík÷Mkh: rçkþw¼kELkk rLkÄLkLke rðøkíkku ykÃkíkkt íku{Lkk Ãkwºkku ¼wÃkík¼kE, Lkxw¼kE, søkw¼kE, rLkY¼kE(MkhÃkt[), ¼ºkeòyku
Mð.Ëzw¼kE(MkËMÞ su.íkk.Ãkt.), «íkkÃk¼kE ÄkÄ÷(«{w¾ suíkÃkwh fkrX ûkrºkÞ Mk{ks), çkkçk¼kE, ÷÷eík¼kE, yLkf¼kE,
rLk{o¤¼kE, økxw¼kE, søkw¼kE, ¼hík¼kE íkÚkk W{u˼kEyu yk ÷¾Lkkh Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku sýkðu÷ fu,
yksuÞ MkËTøkík rçkþwçkkÃkwLkk ½hu Äkuzk-½kuzeyku r¾÷u çkktÄe Au yLku ßÞkhu Äkuze nýnýu yux÷u MkËøkík çkkÃkwLkk MktM{hýku ÃkheðkhsLkkuLke
Mkk{u íkhðhðkt ÷køku Au.
çkkuûk: fkrXÞkðkze {kS hksðeyku MkkÚku fkÞ{e ½hkuçkku !
suík÷Mkh: rçkþw¼kELkk ¼ºkeò ¼hík¼kE íkÚkk suíkÃkwhLkk òýeíkk fxkh ÷u¾f Síkw¼kE ÄkÄ÷ MkrníkLkk MðsLkkuyu sýkðu÷ fu,
økk{Lkk MkhÃkt[ ÃkË MkkÚku [k÷eMk ðhMk økk¤Lkkh MkËTøkík rçkþwçkkÃkw suíkÃkwh, rçk÷¾k, MkLkk¤k, çkøkMkhk, çkkçkhk, ðk½rýÞk, ðrzÞk,
MkktÚk¤e, yzíkk¤k, fkuxzkÃkªXk, ¼kz÷k(ykýtËÃkwh), sMkËý, [kuxe÷k, Ëzðk, {ktzkðz, ¼kzðk, ÃkkxeÞk¤e íkÚkk rðMkkðËh rðøkuhLkk
{kS hksðeyku MkkÚku fkÞ{e ykðhku, òðhku yLku Mkkhku ½hkuçkku Ähkðíkkt nkuÞ íkuykuLkwt Ëhuf søÞkyu MkL{kLk Úkíktw ykÔÞwt níkwt.
Vkuxku: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)
Vkuxku ÷kuELk: ½kuze Ãkh Mkðkh yLku ELkMkux íkMkðeh{kt {kuýÃkhLkk Mð.rçkþwçkkÃkw Lkshu Ãkzu Au.
Vkuxku VkE÷: 06 suxeyu÷001
METTER BY KASHYAP JOSHI
JETPUR
JETALSAR
974262812
9909520812
બુધવાર, 5 જૂન, 2013
કેન્દ્રમાં નવી સરકાર ભાજપાની હશે જે કિસાનોના હિતોની રક્ષા કરશેઃ રાજનાથસિંહ
મનાલીમાં અમેરિકન ટુરિસ્ટ પર સામૂહિક બળાત્કાર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ
- દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ
- અહંકારના સર્પદંશથી સદા બચતા રહો
- કર્મોની ખેતી
| આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ Posted: 03 Jun 2013 08:39 PM PDT આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ માનવજીવન દૈવી અને આસુરી પ્રવૃત્તિઓનું એક ભળતું રૂ૫ છે. જીવનમાં બંને વૃીતતઓ સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે. મુકિતના આકાંક્ષી વ્યકિતએ પોતાનો બધો સહયોગ દૈવી પ્રવૃત્તિઓને વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં તથા તેના પાલનમાં લગાવવો જોઈએ. દૈવી વૃત્તિના લક્ષણ છે – ૫રિશ્રમ, પુરુષાર્થ, ત્યાગ, પ્રસન્નતા, ઉદારતા, ઉત્સાહ, આશા, મર્યાદા વગેરે. જેને ગ્રહણ […] |
| દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ Posted: 03 Jun 2013 08:37 PM PDT દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ સંસારને વિષવૃક્ષ કહેવામાં આવે છે, તેમાં આ૫ત્તિઓ ૫ણ કંઈ ઓછી નથી. અહીં યંત્રવત્ બધું જ ચાલે છે. દૂર રહેવા છતાં અને ન ઇચ્છવા છતાં મુશ્કેલીઓ આવે છે, કષ્ટો ઘેરી લે છે. ૫છી આખા જીવનભરનો ક્રમ થઈ જાય છે. એ મુશ્કેલીઓ સામે લડીને પોતાના માટે સુખ-સુવિધાની સ્થિતિ બનાવવાનો. આ પ્રયત્નમાં જ […] |
| અહંકારના સર્પદંશથી સદા બચતા રહો Posted: 03 Jun 2013 08:37 PM PDT અહંકારના સર્પદંશથી સદા બચતા રહો -૧૧૪ અહંકારનું એક નામ મદ ૫ણ છે. મદનો અર્થ થાય છે – નશો. અહંકારનો નશો ચડતા જ મનુષ્ય નશાખોરની જેમ મતવાલો થઈ જાય છે. તેની જુદી જુદી ક્રિયાઓ, ચેષ્ટાઓ અને ભાવનાઓ અસંયત અને અસંતુલિત થઈ જાય છે. એની બુદ્ધિ ૫ર અજ્ઞાનનો અંધકાર છવાઈ જાય છે અને ત્યારે ન કરવા જેવા […] |
| Posted: 03 Jun 2013 08:35 PM PDT કર્મોની ખેતી મનુષ્ય જીવન એક ખેતર છે. જેમાં કર્મ વાવવામાં આવે છે અને તેનાં જ સારા ખરાબ ફળ લણવામાં આવે છે. જે સારા કર્મ કરે છે તે સારા ફળ પામે છે, ખરાબ કર્મો કરનાર બૂરાઈ ભેગી કરે છે. કહેવત છે – આંબો વાવશે તે કરી ખાશે અને બાવળ વાવશે તે કાંટા ખાશે. જેવી રીતે બાવળ […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
એ ટુ ઝેડ ગુજરાત - ૦૫ જુન - ૨૦૧૩
મજામાં હશો..?
અમારા ન્યુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૦૫ - જુન - ૨૦૧૩
નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે. જેની પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.
જે ડાઉન લોડ કરી જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
Note : We Respect Your Privacy If You Prefer Not to Receive future email of this type please Reply with UNSUBSCRIBE With Subject Line
================================================================================================
રોજગારી દશૅન (પાક્ષિક)
*
*મજામાં હશો.. *
*પંદર દિવસે રાજકોટથી પ્રકાશિત થતું અમારું મેગઝીન રોજગારી દર્શન વિદ્યાર્થી,
વાલીઓ અને શિક્ષકોમાં ખૂબ લોકપ્રિય થઇ રહયુ છે. રોજગારલક્ષી તથા
કારકિર્દીલક્ષી માહિતી આપવાના અમારા પ્રયાસરૂપે અમારા મેગેઝીનને સારી એવી
સફળતા સાંપડી છે.
*
*
*
*અમારા મેગેઝિન રોજગારી દશૅન(પાક્ષિક) નો લેટેસ્ટ 22th issue એટલે કે
02-06-2013 નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.** જેની ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.*
*
*
*જે ડાઉન લોડ કરી જોઈ લેવા વિનતી છે.**વધુ માહિતી અમારી વેબ સાઈટ*
* www.rojgaridarshan.com <http://www.rojgaridarshan.blogspot.com/> ઉપર થી
મળી શકશે *
*
*
*આપ અમારું રોજગારી દશૅન વાચો અને દરેક ને વંચાવો આ માટે આપે *
*અમારી આ સાથે એટેચ કરેલ ફાઈલ ને ડાઉન લોડ કરી આપ ના*
*મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો *
*
*
*આપ ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો.*
*
*
*આભાર*
--
આપનો સહ્દયી
Pradip Padshala
[Bsc,Dip.(I.C.),CHR,CNM]
તંત્રી,
રોજગારી દશૅન(પાક્ષિક),રાજકોટ.
Mo.999 88 77 154.
www.rojgaridarshan.com
http://www.facebook.com/rojgaridarshan





