અનુયાયીઓ

બુધવાર, 5 જૂન, 2013

રોજગારી દશૅન (પાક્ષિક)

*સ્નેહી શ્રી,*
*
*
*મજામાં હશો.. *

*પંદર દિવસે રાજકોટથી પ્રકાશિત થતું અમારું મેગઝીન રોજગારી દર્શન વિદ્યાર્થી,
વાલીઓ અને શિક્ષકોમાં ખૂબ લોકપ્રિય થઇ રહયુ છે. રોજગારલક્ષી તથા
કારકિર્દીલક્ષી માહિતી આપવાના અમારા પ્રયાસરૂપે અમારા મેગેઝીનને સારી એવી
સફળતા સાંપડી છે.
*
*
*
*અમારા મેગેઝિન રોજગારી દશૅન(પાક્ષિક)  નો લેટેસ્ટ 22th issue એટલે  કે
02-06-2013 નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.** જેની  ફાઈલ આ સાથે એટેચ  કરેલ છે.*
*
*
*જે ડાઉન લોડ કરી  જોઈ લેવા વિનતી છે.**વધુ માહિતી અમારી વેબ સાઈટ*
* www.rojgaridarshan.com <http://www.rojgaridarshan.blogspot.com/> ઉપર થી
મળી  શકશે *
*
*
*આપ અમારું રોજગારી દશૅન વાચો અને દરેક ને વંચાવો આ માટે  આપે *
*અમારી આ સાથે એટેચ કરેલ  ફાઈલ ને ડાઉન લોડ  કરી આપ ના*
*મિત્રો -  સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો *
*
*
*આપ ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો.*
*
*
*આભાર*

--
આપનો સહ્દયી
Pradip Padshala
[Bsc,Dip.(I.C.),CHR,CNM]
તંત્રી,
રોજગારી દશૅન(પાક્ષિક),રાજકોટ.
Mo.999 88 77 154.
www.rojgaridarshan.com
http://www.facebook.com/rojgaridarshan

ટિપ્પણીઓ નથી: