અનુયાયીઓ

ગુરુવાર, 6 જૂન, 2013

મરજિયાત રજા જાહેર થઇ

તા. ૯મી ઓગસ્ટ, ર૦૧૩ના સ્થાને તા. ૧૦મી ઓગસ્ટ, ર૦૧૩ શનિવારે મરજિયાત રજા જાહેર થઇ

સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.
૧૦મી ઓગસ્ટ, ર૦૧૩/ ૧૯ શ્રાવણ, ૧૯૩પ શનિવારે મરજિયાત રજા જાહેર કરવામાં
આવી છે. આ મરજિયાત રજા સરકારી કર્મચારીઓ માટેની મરજિયાત રજાઓના
ક્રમાંકઃ૩ની મરજિયાત રજા તા. ૯મી ઓગસ્ટ, ર૦૧૩/૧૮ શ્રાવણ, ૧૯૩પ શુક્રવારના
સ્થાને જાહેર કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી: