અનુયાયીઓ

ગુરુવાર, 6 જૂન, 2013

Voice Of Dahod of Dt: 01-06-2013 is now online on www.dahod.com







      ફરીથી એકવાર આપની સમક્ષ આપણું ''વોઈસ ઓફ દાહોદ'' આવી ગયુંતા: 01-06-2013 ના સાપ્તાહિકમાં વિવિધ સકારાત્મક સમાચારોની સાથે  વૃધ્ધો સાથે સંતાનોના 

''બાગબાન'' વ્યવહારની વાત ધરાવતું  ''ડોકિયું''ની સાથે, વૈવિધ્યતાસભર વિષયોની રસપ્રદ માહિતી ધરાવતી કોલમ

 ''પ્રકીર્ણ''માં પ્લાસ્ટીકથી થતા પ્રદુષણ અંગેની જાણકારી સાથે ''સપ્તાહના સાત રંગ'' સાથે તા 01-06-2013 નું ''વોઈસ ઓફ દાહોદ'' પ્રસ્તુત છે. આશા છે સાપ્તાહિકનો સકારાત્મક અભિગમ આપને પસંદ આવતો હશે. વખતોવખત આપની પ્રસંગોપાત શુભેચ્છા જાહેરાત આપી  સાપ્તાહિકને યોગ્ય તે સહકાર આપશો. દાહોદ ગુગલ ગ્રુપના આશરે ૩૮,૦૦૦ ઉપરાંત સદસ્યોને  નિયમિત -કોપી સ્વરૂપે મોકલાતા સાપ્તાહિકની સાથે  www.dahod.com ઉપર પણ મુકાતા''વોઈસ ઓફ દાહોદ'' માં છપાતું તમામ ( સમાચાર, લેખ કે જાહેરાત), વિશ્વના લગભગ તમામ દેશોમાં આપ જોઈ શકો છો. સાપ્તાહિકને આપનો સહકાર આપશો તેવી આશા અસ્થાને નથી ને.!  

 સંપૂર્ણ ''વોઈસ ઓફ દાહોદ'' વાંચવા માટે www.dahod.com 

વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છેઅને હાતમારા પ્રતિભાવ સુચન sachindahod@gmail.com અથવા 

dostiyaarki@gmail.com ઉપર અમને ચોક્કસ આપશો

Visit www.dahod.com to read full 'Voice of dahod'.

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103   &  M: 094265 95111

                  E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ટિપ્પણીઓ નથી: