અનુયાયીઓ

શુક્રવાર, 20 જુલાઈ, 2012

NAWAGADHNA MUSLIMONI VARSAAD MAATE DUAA, PADYAATRA

----------
Sent via Nokia Email

Fwd: ASHOK P TAKODARA JETPUR

Mali gaya dada

----------
Sent via Nokia Email

------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR

કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ

Fwd: ASHOK P TAKODARA JETPUR

Mali gaya dada

----------
Sent via Nokia Email

------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR

કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ

Fwd: ASHOK P TAKODARA JETPUR

Mali gaya dada

----------
Sent via Nokia Email

------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR

કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ

Fwd: ASHOK P TAKODARA JETPUR

Mali gaya dada

----------
Sent via Nokia Email

------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR

કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ

Fwd: Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી

----------
Sent via Nokia Email

------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Friday, July 20, 2012 9:30:20 AM UTC
Subject: Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Bhailal Patel:
રાજીવના નામની સ્કીમો કે ઇન્દિરાના નામની સ્કીમો કુલ બાવન છે. તમામસ્કીમો મળીને કુલ્લે રાજીવના નામના ૪૪પ પ્રોજેક્ટો,સ્કીમો, સ્પોર્ટસટ્રોફીઓ, બ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148679&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8187 members
2987 photos
95 videos
131 discussions
1826 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

Fwd: [New post] મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે

----------
Sent via Nokia Email

------Original message------
From: "અભીવ્યક્તી" <donotreply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, July 19, 2012 2:49:37 PM GMT+0000
Subject: [New post] મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે

Post : મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
URL : http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/
Posted : July 19, 2012 at 2:48 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો

આપણો દેશ લોકશાહી રાજપદ્ધતી ધરાવતો વીશાળ દેશ છે, જ્યાં જુદાજુદા ધર્મો તેના સમ્પ્રદાયો અને અનેક જાતીઓ ધરાવતા લોકો વસે છે. મોટા ભાગના લોકો ગામડામાં વસે છે અને અભણ છે. ભણતર ન હોવાને કારણે તે વાંચી લખી શકતા નથી અને ભણેલા વાંચી લખી શકે છે; તેમ છતાં અમુક માન્યતાઓ મગજમાં ઘર કરી ગઈ હોવાથી તે છોડતા નથી. ધાર્મીક ખોટી માન્યતા અને શાસ્ત્રોના ખોટા અર્થો કરી લોકોને ઘીસરા(માછલાં પકડવાની એક પ્રકારની જાળ)ના માર્ગ બતાવનારા લેભાગુ ધર્મવાહકો, ખોટા જ્યોતીષીઓ, તાન્ત્રીકો, એ ભોળા લોકોનાં મગજ બગાડવાનો ધન્ધો કરે છે. દુ:ખ તો પાછું એનું છે કે આ બધા ધર્મવાહકો છે ભગવા અને સફેદ, કાળા, લીલા પહેરવેશ પહેરી રીતસર લોકોની આંખમાં ધુળ નાંખે છે. છતાં તેની સામે કાંઈ થઈ શકતું નથી; કારણ કે લોકશાહી સીદ્ધાન્તમાં દરેક લોકોને પોતાનો ધર્મ–સમ્પ્રદાય પાળવાનો અધીકાર મળ્યો છે. આવો અધીકાર સમજીને પળાય છે કે કેમ તે કોઈ જોતું નથી. પરીણામે લોકો માનસીક રીતે પીડા ભોગવી રહ્યા છે, આર્થીક રીતે પાયમાલ થઈ જાય છે; છતાં ભુતભુવા અને તાન્ત્રીકોની માયાજાળમાંથી છુટતા નથી. કોણ સત્યનો માર્ગ બતાવશે ?

આસ્તીક અને નાસ્તીક વીચારસરણી ધરાવતા વીશાળ ભારતમાં આસ્તીકો વધુ છે જે આવી ધાર્મીક બાબતોમાં શ્રદ્ધા રાખે છે. શ્રદ્ધા રાખવું એ જરાય ખોટું નથી; પણ શ્રદ્ધા હદવળોટી જઈ ક્યારે અન્ધશ્રદ્ધામાં પલટાઈ જાય છે એની લોકોને ખબર પણ પડતી નથી !

વીજ્ઞાન પહેલાં વીકસ્યુ નહોતું ત્યારે રુઢીઓ, માન્યતાઓ, ન સમજાય ત્યારે પશુબલીઓ, માનવબલીઓ ચડાવી વીધીઓ થતી; પરન્તુ અત્યારે જ્ઞાન સાથે વીજ્ઞાને પણ વીકાસ કર્યો છે અને લોકોને સાચી જાણકારી મળી રહે છે; છતાં આવી ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવાનું ? ધર્મને નામે સાધુ આજે પણ તાન્ત્રીક બની માનવબલી ચડાવી યજ્ઞ કરે, ક્યાં જાય છે ધર્મ ? આવો ધર્મ ? કુમળાં બાળકોને બલી બનાવાય ? કોણ આવા લેભાગુ ધર્મવાહકને રોકશે ? લોકોની ફરજ ખરી; પરંતુ ધર્મને નામે આ બધું થાય છે એટલે લોકો સમજે છે છતાં બોલતા નથી. ધર્મ પાળવાનો અધીકાર મળ્યો છે ને ! આવો ધર્મ પાળવાનો ? આવી વાતો સમજાવનારા થોડાક સમજુ લોકોને પાછા બધા નાસ્તીકને નામે ધુત્કારે છે; પણ આજ લોકો સત્યની નજીક છે. ખોટાને રોકે છે તે, ઈશ્વરને કે ધર્મને માને કે ન માને; પરંતુ તે સાચો રાષ્ટ્રધર્મ બજાવે છે આપણે તેનું માનીએ છીએ ? લોકોનું માનસ બગાડવું એ પણ અપરાધ–ગુનો છે. શું કરવા સરકાર આવાં તત્ત્વોને જબ્બે નથી કરતી ? ત્યાં મતનું રાજકારણ નડે છે ? રાજસત્તા એવું માને છે પ્રજા ભલે આવી માન્યતાઓ અને અન્ધશ્રદ્ધામાં અટવાયા કરે, આપણી રાજકીય પ્રવૃત્તીમાં એટલું ઓછું માથું મારશે, આવું જ રાજસત્તા સમજે છે ને ? ક્યાં સુધી આવા ધતીંગો સરકાર ચાલવા દેશે ? કોઈને મારી નાખવાથી ગુનો બને છે તેને ૩૦૨ કલમ લગાડી ફાંસી સુધીની સજા થઈ શકે છે; પણ જીવતો માણસ મરેલો થઈ ફરે તેવો કરી નાખનાર તાન્ત્રીકોને કોઈ કલમ જ ન લાગે ? ગુનો એ ગુનો જ છે. શું કરવા કાયદાનો ઉપયોગ પ્રજાકલ્યાણના શુભહેતુમાં થતો નથી ? ધર્મ ખોટું ચલાવવાનું કહે છે ? ધર્મમાં ધતીંગ હોઈ શકે ? માંદળીયાં, દોરાધાગા, મન્ત્રતન્ત્ર, ડાકલાં, વીધીયજ્ઞો, વાસ્તુશાસ્ત્ર, જ્યોતીષના નામે માણસના મગજ મારી નાખવામાં આવે છે. કેમ આ બધું સમજાતું નથી ? શું આપણું મગજ બહેર મારી ગયું છે ?

કોઈ લેભાગુ એમ કહે તમારો બંગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી બન્યો, તો શું પૃથ્વી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બની છે ? જમીન પર પહેલાં ઝુપડું પણ નહોતું. ઝાડ ઉપર માણસ જંગલી દશામાં જીવતા હતા. પછી પૃથ્વી પર ઝુંપડું બન્યું હશે ત્યારે વાસ્તુશાસ્ત્ર નહોતું અને બંગલા બનવા માંડ્યા એટલે વાસ્તુશાસ્ત્ર આવ્યું અને નડતર ચાલુ થઈ ? રુપીયા આવ્યા અને બંગલો બન્યો તો શું રુપીયા નડતરરુપ છે ? રુપીયાના જોરે આવા ધતીંગ કરવાના અને એ પાછા ધર્મને નામે ? કેમ નાસ્તીકોને કે સમજણા માણસને વાસ્તુશાસ્ત્ર નડતું નથી ? કારણ કે તેનામાં સાચી સમજ છે, વાસ્તુ, વાસ્તુશાસ્ત્ર જેવું દુનીયામાં કંઈ નથી. આ બધું માણસોને હેરાન કરવા માટે, અમુકને રુપીયા કમાવા માટે વાસ્તુશાસ્ત્રને સાધન બનાવી દીધું છે અને તેના નામે લુંટ ચલાવાય છે. વાસ્તુશાસ્ત્રને નામે માણસના મગજમાં વહેમ પેદા કરવામાં આવે છે. પછી રસોડા અને બારણાંની દીશા બદલાવ્યા કરવાની. સમ્પત્તીવાન અને સત્તાધારીઓ આમાં વધુ માને છે. વાજપેયી વડાપ્રધાન બન્યા પછી સરકારી આવાસને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરાવે તેને શું કહેવું ? સત્તાધારીઓ અને પૈસાદારોને આવા નડતર પોસાય, સામાન્ય માણસે આનાથી દુર રહેવા જેવું છે. આપણે કયાં સત્તા કે રુપીયા જળવાઈ રહે તે માટે વીધી કરાવવાની હોય !

આ તે કેવી માન્યતા, કર્ણાટક રાજયના શીમોગા જીલ્લાના ચંદ્રગુટ્ટી ગામડામાં અત્યારે પણ હજારો સ્ત્રી-પુરુષો, બાળકો દીગમ્બર(વસ્ત્રહીન) થઈને દેવીની પુજા કરે છે શું આને ધર્મ કહેવાય ? આ દેવીનું મન્દીર આઠમી સદીમાં બનેલું, પ્રથમ જૈન મન્દીર હતું, મન્દીરમાં રેણુકાદેવીની મુર્તી જે ગૃહમ્બા, શીવેશ્વરી, જ્વાલામાલીની એવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. દર ફાગણ સુદ નોમે આ ઉત્સવ ઉજવાય છે. ત્રણ દીવસ આ ઉત્સવ ચાલે છે. છેલ્લા દીવસે માતાજીની પુજા કરવામાં આવે છે. આ પુજા હજારો સ્ત્રી–પુરુષો નગ્ન દેહે કરે છે. તેમાં સ્ત્રી વધુ હોય છે. પોતે લીધેલી માનતા આ રીતે પુરી થાય છે. શું કહેવું આવી માનતાને ? નગ્નતા ઉપર સરકારનો પ્રતીબંધ છે; છતાં લોકો માનતા નથી ! અરે દુર દુરથી લોકો આવી નગ્નતા જોવા આવે છે ! જેણે આ માન્યતા ઘાલી દીધી હશે તે તો ગયો; પણ આજદીન સુધી આ પરમ્પરા જતી નથી. વીસમી સદી ભલે ગઈ; આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ બધું ધર્મને નામે થતું હોય પછી શું કહેવું ?

લોકો વીધી અને માનતા–માન્યતાને નામે કેવા ખરડાય છે તેનો નમુનો સુરતમાં તાજો જ બન્યો હતો. સુરતમાં મુળ સૌરાષ્ટ્રના મધુભાઈ કાકડીયા રહે છે. એમની સત્ય માટેની શોધ અને તે બાબતની સમજણ ઘણી ઉંચી છે. મધુભાઈ, સુરતની 'સત્યશોધક સભા'ના વર્ષોથી સહમંત્રી છે; પરંતુ તેમને આસ્તીક માણસો 'નાસ્તીક' કહે છે ! જેની સમજણ ઉંચી હોય તેને 'નાસ્તીક' નામને બહાને અણસમજુ કહેવાના ? મધુભાઈને વરાછા રોડ પર રહેતા બાલુભાઈએ વાત કરી : સુરતની દીલ્હી ગેટ પાસે બેલ્જીયમ ચેમ્બરમાં જ્યોતીષને નામે ઓફીસ ધરાવતા 'ગુઢ મસ્તાનજી' અને તેના મળતીયાઓએ જુદી જુદી વીધીઓને નામે અત્યાર સુધીમાં પાંત્રીસ લાખ રુપીયા મારી પાસેથી પડાવી લીધા છે. બાલુભાઈ ડરના માર્યા છેતરાતા જ રહ્યા. પોતાના કુટુમ્બમાં સુખશાંતી રહે માટે વીધીના નામે બધું કરતા રહ્યા. છેવટે બાલુભાઈએ મધુભાઈને આ બધી વાત કરી. માધુભાઈ અકળાઈ ઉઠ્યા, આવા ધતીંગ ?

મધુભાઈએ બાલુભાઈ તથા તેના સગાસમ્બન્ધીઓની સાથે મસ્તાનને સીધો કરવાનું બીડું ઝડપ્યું. કઈ રીતે મસ્તાને પૈસા પડાવ્યા તે પણ જાણવા જેવું છે. નડતર દુર કરવાની સૌ પ્રથમ વીધી માટે ૩,૧૦૦ રુપીયા એડવાન્સ, ત્રણ ભેંસની બલી ચડાવવા માટે છાંસેઠ હજાર, પાંચ દીવસ પછી હાથીની બલી માટે બે લાખ સાંઈઠ હજાર, દસ દીવસ પછી ચાર હરણની બલી માટે દસ લાખ ! 'હરણની વીધી નકામી ગઈ' એવું કહી ફરી દસ દીવસ પછી પાછા દસ લાખ, પાછી વીધી ફેઈલ ગઈ. કારણ કે મસ્તાન એમ કહે કે નડતર ખુબ મોટી છે એટલે વીધી જરુરી છે. ફરી પાછાં બે હરણની વીધી માટે પાંચ લાખ. આમ જુદાં જુદાં પ્રાણીઓની બલી માટેની રકમ વધતી જ ગઈ. કુલ્લે પાંત્રીસ લાખ બાલુભાઈએ આપ્યાં છતાં; વીધી પુરી ન થઈ અને સુખશાંતી આવી નહીં. આર્થીક પાયમાલીને કારણે દુ:ખ વધી ગયું ! આ બધી વીગતની લેખીત ફરીયાદ મધુભાઈને તેમણે આપી. પછી સાચી વીધી મધુભાઈએ કરી 'ગુઢ મસ્તાનજી' અને તેના ચેલકાઓની. એની જ ઓફીસમાં જઈ બરાબરના ધોઈ નાખ્યા. એમાં લોકોએ પણ હાથ સાફ કરી લીધા. મસ્તાન પાસે તેની ભુલ કબુલ કરાવી. મસ્તાન તો ભાગી ગયો, ચેલકા પકડાયા, કોર્ટમાં કેસ થયો એ બધું ખરું; પણ બાલુભાઈના પૈસાનું શું ?

પ્રશ્ન એ થાય મધુભાઈએ આ રીતે કાયદો હાથમાં લેવો જોઈએ કે નહી? આવું ન થાય તો શું કાયદો બાલુભાઈને તાન્ત્રીકની ચુંગાલમાંથી છોડાવી શકત ? પોલીસ પાસે ફરીયાદ થઈ હોત તો, તાન્ત્રીકે પાંત્રીસમાંથી થોડાક ખરચી નાખ્યા હોત અને આ વળી પાછી ધર્મની બાબત હતી; એટલે રાજસત્તા મુંગી બની જાત ! કોઈને કાયદો હાથમાં લેવો પસંદ નથી; પરંતુ સરકાર સત્યને સમજી શકશે ? લોકો તો ભોળા હોય છે, સાચી સમજ મધુભાઈ જેવા સત્યના જાણકાર જ આપી શકશે. અન્ધશ્રદ્ધામાં સબડતા લોકોને આવા જ્યોતીષીઓ, તાન્ત્રીકોની માયાજાળમાંથી ઉગારવા સરકારે લાલ આંખ કરવા જેવી છે. વીધાનસભામાં કાલાજાદુનો કાયદો પસાર થયો હોત તો આવા ગોરખધન્ધા ઉપર બ્રેક લાગત; પણ સરકારની કોઈ સરકાર છે ? ધર્મ મુંગો બની જાય છે.

–પી. બી. ઢાકેચા
રાજકોટથી પ્રકાશીત થતા 'ફુલછાબ' દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી લેખક શ્રી પી. બી. ઢાકેચાની લોકપ્રીય કટાર 'હૈયું બોલે છે' પ્રગટ થાય છે. તેના તા. 03 એપ્રીલ, 2012ના અંકમાંથી, તેમ જ આ જ લેખ 'સૌજન્ય માધુરી' માસીક, રાજકોટના મે, 2012ના અંકમાં પણ પુન: પ્રકાશીત થયો છે. 'ફુલછાબ', 'સૌજન્ય માધુરી' તથા લેખકશ્રી.ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:
શ્રી. પી. બી. ઢાકેચા, એ–02, 101 શુભમ્ રેસીડન્સી, નટવરનગર પાછળ, નાના વરાછા, સુરત ફોન: 0261 2901255 સેલફોન: 98251 36990

મધુભાઈનો સંપર્ક:
શ્રી. મધુભાઈ રામભાઈ કાકડીયા, 136 અમ્બીકા નગર વીભાગ–2, કતારગામ રોડ, સુરત-395 004 ફોન: 0261 253 0298 સેલફોન: 98255 32234

http://govindmaru.files.wordpress.com/2012/07/madhubahi.jpg

●♦●♦●♦● 'રૅશનલ–વાચનયાત્રા'માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા 'અભીવ્યક્તી'' બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

●♦● દર સપ્તાહે મુકાતા 'રૅશનલ વીચારો' માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in 

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com 

પોસ્ટ કર્યા તારીખ: 19-07-2012

♦●♦●♦

Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/#respond

--
WordPress.com | Thanks for flying with WordPress!

Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com

Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=0%3FLCeX5FYjr%2F%5BoX0RdgFIbXJRbZFHuFIWzk-Uq7l0zV.TDg0w

એ ટુ ઝેડ ગુજરાત વાર્ષિક અંક

The following attachments of the original message were not forwarded because of size restrictions:
A TO Z GUJARAT 20-07-2012.pdf

Kashyap joshi
jetpur

----------
Sent via Nokia Email

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 11:58:13 AM GMT+0800
Subject: એ ટુ ઝેડ ગુજરાત વાર્ષિક અંક

અમારા વહાલા વાચક મિત્રો

મજામાં હશો..?

અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો ત્રીજા વર્ષ માં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે અને આ સાથે  ૨૦  જુલાઈ - ૨૦૧૨ નો વાર્ષિક અંક પ્રસિદ્ધ કરતા અમને ખુબજ આનંદ થાય  છે આ અંક ની 
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ  કરેલ છે. જે ડાઉન લોડ
કરી જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ  www.atozgujarat.com ઉપર થી મળી  શકશે


આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે  આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ  કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ
સહુ તરફ થી અમોને હમેશા સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખું છે.  એ ટુ ઝેડ
ગુજરાત માં આપ ને કઈ બાબત વધારે ગમે છે તે જરૂર થી જણાવશો






આભાર

આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ


=========================================================================================================
Note
: We Respect Your Privacy If You Prefer Not to Receive
future email of
this type please Reply with UNSUBSCRIBE With
Subject Line
=========================================================================================================

ગુરુવાર, 19 જુલાઈ, 2012

Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી

----------
Sent via Nokia Email

------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, July 18, 2012 4:05:01 PM UTC
Subject: Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashok Vaishnav:
                      ગૌતમ ૠષિ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે તેમની પત્ની, અહલ્યા,ને ઇન્દ્રના બાહુપાશમાં જોઇ.આથી ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ અહલ્...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148270&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8181 members
2965 photos
95 videos
131 discussions
1806 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

Fwd:

The following attachments of the original message were not forwarded because of size restrictions:
uvs120719-001.JPG, uvs120719-005.JPG, uvs120719-001.BMP, uvs120719-012.JPG, uvs120719-004.BMP, uvs120719-008.JPG, uvs120719-003.BMP, uvs120719-011.JPG, uvs120719-013.JPG, uvs120719-007.JPG, uvs120719-009.JPG, uvs120719-002.BMP, uvs120719-006.JPG, uvs120719-010.JPG

Kan khanij khata a 11 tractors kabje lai tapasno sharu karelo dhamdhamat

----------
Sent via Nokia Email

------Original message------
From: Suresh Bhuva <sureshbhuva.news@gmail.com>
To: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Thursday, July 19, 2012 5:31:59 PM GMT+0530
Subject:

--
*FROM:-*
*Reporter*
*SURESH BHUVA *
*Jetpur
*
*Mo. 94277 23412
*
*
*

બુધવાર, 18 જુલાઈ, 2012

Fwd: [Dahod-online:1107] Shraavan

----------
Sent via Nokia Email

------Original message------
From: Sachin Desai <sachindahod@gmail.com>
To: "GOOGLE GROUPS\"" <dahod-online@googlegroups.com>
Cc: "Gopi Sheth" <dostiyaarki@gmail.com>,"GOPI SHETH" <gsheth@comcast.net>
Date: Wednesday, July 18, 2012 7:04:05 PM GMT+0530
Subject: [Dahod-online:1107] Shraavan & Ramzaan maas sahune fale tevi Shubhechchao...

*પ્રિય દાહોદીયનો, આવતીકાલે ગુરુવારથી અર્થાત તા: ૧૯-૦૭-૨૦૧૨ થીમુસ્લિમપંથી એવા
*
*દાઉદી વહોરાઓના રમઝાન માસનો શુભારંભ થઇ રહ્યો છે તો શુક્રવારે
તા: ૨૦-૦૭-૨૦૧૨ થી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો અને તા: ૨૧-૦૭-૨૦૧૨ ને
શનિવારથી મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો શુભારંભ થઇ રહ્યો છે. આમ આગામી ત્રણ
દિવસોમાં ત્રણ મહત્વના પ્રસંગોનો પ્રારંભ થવો એ જબરજસ્ત જોગાનુજોગ છે.
ઈશ્વર-અલ્લાહ
આપના મનમાં ઉમટતી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સહ આપના સહુના માનીતા *
*www.dahod.com* <http://www.dahod.com/>* ,દાહોદ ગુગલ ગ્રુપ તથા
વોઈસ ઓફ દાહોદ તરફથી આપ સહુને પાવન એવા ઉક્ત ત્રણેય પર્વોના શુભારંભે સહૃદય
શુભેચ્છા.*
*

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
*

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.

----------
Sent via Nokia Email

News by kashyap joshi,jetpur

----------
Sent via Nokia Email

મંગળવાર, 17 જુલાઈ, 2012

Fwd: Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી

----------
Sent via Nokia Email

------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, July 17, 2012 12:09:51 PM UTC
Subject: Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by shirish dave:
બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ

અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:
સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્ર...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A147991&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8178 members
2955 photos
95 videos
131 discussions
1804 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

Fwd: Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી

----------
Sent via Nokia Email

------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, July 17, 2012 11:50:04 AM UTC
Subject: Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.)  - 4
 
 
 
 
TEST -4
 
 
 
ચિત્રમાં દેખાતું કપલ પરણિત છે .
તેઓ એકબીજાને ક્યારથી ઓળખતા હશે ?
 
 
 
અ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148201&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

--------------------

About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ

8178 members
2955 photos
95 videos
131 discussions
1804 blog posts

--------------------

To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post

ગુરુવાર, 12 જુલાઈ, 2012

રૂસ્તમ-એ-હિંદ દારાસિંહનું અવસાન..............

મુંબઈ : રૂસ્તમ-એ-હિંદ દારાસિંહનું અવસાન..............
થોડા દિવસથી જિદંગી અને મોત વચ્ચેની જંગમાં આખરે દારાસિંહે આજે દુનિયાને
છોડી દીધી. આજરોજ દારસિંહનું તેમના નિવાસ- સ્થાને અવસાન થયું હતું. આજરોજ
તેમના અંતિમસંસ્કાર વિલેપાર્લે પાસે આવેલ પવનહં...સ સ્મશાનઘાટ પર થશે.

તેમની નાંદુરસ્ત તબિયતને કારણે તેમને 7 જુલાઇના રોજ કોકિલાબેન અંબાણી
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત વધુ
ને વધુ બગડતી જતી હતી. ડોકટરોએ કાલે જ તેમની હાલત વધુ ગંભીર છે તેવું
જણાવી દીધું હતું.

હોસ્પિટલના ડોકટરોએ તે જીવિત રહેશે તેવી આશા છોડી દીધી હતી. ડોકટરોના આ
મતને કારણે તેમને કાલે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમને તેમના
નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા જયાં તેમણે આજરોજ દેહ છોડી દીધો હતો.

આજે સવારે બિંદુએ મીડિયા સમક્ષ આવી તેમના અવસાનની જાણ કરી હતી. તેણે એ
તમામ લોકોનો આભાર માન્યો હતો જે લોકોએ દારાસિંહની તબિયત સુધારા માટે
ભગવાનને પ્રાર્થના કરી હતી. રૂસ્તમ-એ-દારાસિંહ 84 વર્ષના હતા અને
બીમારીને કારણે તેમના માથાના ભાગમાં વધુ અસર થઇ હતી.See More—

બુધવાર, 11 જુલાઈ, 2012

Fwd: હાસ્યની ફૂલકણી

HAASYA RANG

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 11 Jul 2012 11:49:41 +0800 (SGT)
Subject: હાસ્યની ફૂલકણી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

હાસ્યની ફૂલકણી – સંકલિતકોલેજના ક્લાસમાં વાંદરો આવીને બારી ઉપર બેઠો – એ
જોઈ એક છોકરી બોલી :

'સર, તમારા ભાઈ આવ્યા…'

સર : 'બેન, જમાનો બદલાય ગયો છે, હવે તો નામથી બોલાવાય…!!

******
છોકરો : 'તમે છોકરીઓ આટલી સુંદર કેમ હોવ છો ?'

છોકરી : 'એ તો ભગવાને અમને એમના પોતાના હાથે બનાવી છે ને એટલે.'

છોકરો : 'જા…જા અવે, વાતો તો એવી કરે છે કે જાણે છોકરાઓને તો નેટ પરથી
ડાઉનલોડ કર્યા હોય !'

******
'જિંદગીની સૌથી વિચિત્ર ક્ષણ કઈ છે ?'

'જ્યારે તમે સ્મશાનમાં હોવ અને તમારા મોબાઈલમાં રીંગ વાગે, જેનો રીંગટોન
હોય…. 'ઈટ્સ ટાઈમ ટુ ડિસ્કો !!'

******
શિક્ષક : 'ટેબલ પર ચાર માખીઓ હતી. તેમાંથી એક મેં મારી નાખી. હવે ટેબલ પર
કેટલી માખી હશે ?'

વિદ્યાર્થીની : 'એક જ. મરેલી માખી.'

******


શેઠાણી : 'જો હું તારા ભરોસે ઘર છોડી થોડા દિવસ બહારગામ જાઉં છું. બધી
ચાવીઓ અહીં જ છે. ધ્યાન રાખજે.'

શેઠાણી પરત આવ્યા બાદ.

નોકરાણી : 'મેડમ, હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ નથી. તમે જે
ચાવી મૂકી ગયાં હતાં તે કબાટને લાગતી નથી.'

******
નોકરિયાત : 'મને પગાર વધારો કરી આપો. મારી પાછળ ત્રણ કંપનીઓ પડી છે.'

શેઠ : 'અચ્છા, કઈ કંપનીઓ છે ?'

નોકરિયાત : 'ટેલિફોન, ઈલેક્ટ્રિક અને ગેસ કંપની.'

******
ડૉક્ટર : 'મોટાપાનો ફક્ત એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત બે જ રોટલી ખાઓ.'

સંતા : 'પણ એ બે રોટલી ખાધા પછી ખાવાની કે ખાતા પહેલા ?'

******
લગ્નની રાતે બિચારો સન્તા ભારે મુંઝવણમાં મુકાઈ ગયો કે નવી નવી પત્ની
જોડે વાત શું કરવી ?

આખરે અડધો કલાક વિચાર્યા પછી એણે પૂછ્યું : 'આપ કે ઘરવાલોં કો માલુમ
હૈ ના, કિ આજ રાત આપ ઈધર રહનેવાલી હો ?'

******
દિકરી (મમ્મીને ફોન પર) : 'મમ્મી, મારા હસબન્ડ જોડે મારો ઝઘડો થઈ ગયો.
હું ઘરે પાછી આવું છું.'

મમ્મી : 'તારા પતિને સુખ નહિ, સજાની જરૂર છે. તું ત્યાં જ રહે, હું તારા ઘરે
રહેવા આવું છું !'

******
'સુંદર રાત્રિ અને ભયાનક રાત્રિમાં ફેર શું ?'

'સુંદર રાત્રિ એ કે જ્યારે તમે તમારા ટેડીબેરને વ્હાલથી બાથ ભરીને સૂઈ ગયા
હોવ અને ભયાનક રાત્રિ એ કે જ્યારે તમારું ટેડીબેર તમને સામેથી બાથ ભરે !'

******
પપ્પા (દિકરાને) : 'તું નાપાસ કેમ થયો ?'

દિકરો : 'શું કરું, પપ્પા ? 50 GB સિલેબસ હતો….. 50 MBનો મેં સ્ટડી કરેલો….
એમાંથી 5 KBના સવાલોના જવાબ લખેલા તો માર્ક Bytesમાં જ મળેને ?'

******
'સવારે લાઈબ્રેરી કેટલા વાગે ખૂલશે ?'

'સાડા આઠ વાગે. પણ આટલી મોડી રાતે તમે કોણ છો ? અને ક્યાંથી ફોન કરો છો ?'

'હું એક વાચક છું અને લાઈબ્રેરીની અંદરથી ફોન કરું છું.'

******
પત્નીએ નવું સિમ-કાર્ડ ખરીદ્યું. પતિને સરપ્રાઈઝ આપવા માટે, કિચનમાં જઈને
એણે મેસેજ કર્યો : 'હાય ડાર્લિંગ….'

પતિનો તરત જવાબ આવ્યો : 'તને થોડીવારમાં ફોન કરું છું…. પેલી ડાકણ કિચનમાં છે….'

******
પંજાબ નેશનલ બેન્કે બન્તાને નોટિસ મોકલી :

'યોર બેલેન્સ ઈઝ આઉટ સ્ટેન્ડિંગ….'

બન્તાએ તરત જવાબ આપ્યો : 'થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટ્સ !'

******
પ્રેમી : 'તારા જન્મદિવસે હું તારા વર્ષ જેટલાં ફૂલોનો બુકે ભેટ મોકલીશ.'

પ્રેમીએ 21 ગુલાબનાં ફૂલો પ્રેમિકાના ઘરે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.

ફૂલવાળાએ ગ્રાહકને ખુશ કરવા એક ડઝન ગુલાબ પોતના તરફથી ઉમેરીને મોકલ્યાં.

પ્રેમીને સમજાયું જ નહીં કે પ્રેમિકાએ એની સાથે સંબંધ કેમ કાપી નાખ્યો !

******
'તારી પાસે ઈન્ટરનેટ કનેકશન છે ?'

'ના… એ શું વળી ? એમ કર, મને એ પેન ડ્રાઈવમાં કોપી કરીને આપી દે…'

******
મા : 'બેટા શું કરે છે ?'

દીકરો : 'વાંચું છું.'

મા : 'વાહ ! શું વાંચે છે ?'

દીકરો : 'તારી ભાવિ પુત્રવધૂનો એસએમએસ !'

******
શાકાહાર માટેનું ચિહ્ન બતાવતાં શિક્ષકે બાળકને પૂછ્યું : 'આ પારલે-જી બિસ્કિટના
પેકેટ પર લીલા કલરનું ટપકું છે એ શું દર્શાવે છે ?'

બાળક : 'મેડમ…. એનો અર્થ એ છે કે પારલે-જી અત્યારે ઓનલાઈન બેઠા છે !'

******
એક શિક્ષકે કલાસરૂમમાં મંત્રીના દીકરાને પ્રશ્ન પૂછ્યો.

શિક્ષક (મંત્રીના દીકરાને) : 'દુકાળ અને પૂરમાં શું તફાવત હોય છે ?'

મંત્રીનો દીકરો : 'જમીન-આસમાનનો.'

શિક્ષક : 'કેવી રીતે ?'

મંત્રીનો દીકરો : 'દુકાળમાં મારા પપ્પા જીપમાં સ્થળની મુલાકાત લે છે, જ્યારે
પૂરમાં હેલિકોપ્ટરમાં…!!'

******
ન્યુયોર્કથી રામજીભાઈનો ફોન આવ્યો :

'હેલ્લો… મોટાભાઈ, અહીંયા આજે સવારે જેન્તીકાકાનું અવસાન થયું છે. એમની
ડેડબોડી કોફિનમાં મોકલું છું, કોફિનમાં ઓશિકા નીચે તમારા માટે બે જીન્સ છે,
નાના ખિસ્સામાં ડાયમંડની રિંગ છે. જેન્તીકાકાની બોડીના હાથે રોડોની ઘડીયાળ
છે તે પ્રવિણકાકા માટે છે અને પગમાં રીબોકના શુઝ છે તે ધવલ માટે છે.
પિંકીની મેકઅપ કીટ જેન્તીકાકાના શર્ટમાં છે અને સુટના ખિસ્સામાં આઈ-ફોન અને
બ્લેકબેરી છે !

બીજું કાંઈ મંગાવુ હોય તો જલદી કહેજો !


રમાકાકી પણ સિરિયસ છે !'

******

બુધવાર, 4 જુલાઈ, 2012

eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ
તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ગુજરાત સરકાર અને ઉઘોગોના પ્રતિનિધિ મંડળની યુરોપની મુલાકાત સફળતા પુર્વક સંપન્ન
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે
જર્મની, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડની મુલાકાત લીધી

રાજયમાં રોકાણની વિશાળ તકો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩નું પ્રમોશન અને
ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાણની પહેલ

યુરોપિયન મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને શહેરી વહીવટીતંત્ર સાથે
સંબંધોને વધુ મજબૂત બનાવવા મુલાકાત
વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના સંગઠનો સાથે ઔઘોગિક
સંબંધો અને લાંબાગાળાની સમજૂતી
૩ જુલાઇ ૨૦૧૨ ભારતીય બજારના વિશાળ કદ અને યુવાનોના મોટા વર્ગ સાથે
રોકાણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં રાજય સરકારની
અસરકારક નીતિ, મજબૂત માળખાગત સુવિધાઓ,ઉઘોગોને સાનુકૂળ વાતાવરણ અંગે ત્રણ
યુરોપિયન દેશોની મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્યાંની ટોચની
નેતાગીરી અને ઔઘોગિક પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના કુલ ૧૨ સભ્યોના ઉચ્ચ સ્તરિય
પ્રતિનિધિ મંડળે ૧૮ થી ૨૮ જૂન ૨૦૧૨ દરમિયાન યુરોપની મુલાકાત લીધી
હતી.૧૮મી જૂને હમ્બર્ગ પહોંચેલા પ્રતિનિધિ મંડળે કોર્પોરેટ્સ અને ઔઘોગિક
સંગઠનોની મુલાકાત લીધી હતી. બે પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણની તકો અને
દ્વીપક્ષીય વેપાર માટે આર્થિક અને વાહનવ્યવહાર મંત્રી ફ્રેન્ક હોર્ચની
મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી શ્રી એ.કે. શર્માએ ત્યાંના રાજકીય
નેતા, જર્મનીના કારોબારક્ષેત્રના અગ્રણીઓ,રોકાણકારો,કોર્પોરેશન,
શિક્ષણક્ષેત્રના આગેવાનો અને નીતિ ઘડવૈયાઓને ૧૧થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૩
દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ આપ્યું હતું. યુરોપ
ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ,હેન્સેટિક ઇન્ડિયા ફોરમ અને હમ્બર્ગ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલી કોન્ફરન્સમાં રાજયના પ્રતિનિધિ મંડળે
પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ૪૦ કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
જિનિવાની મુલાકાત દરમિયાન હિન્દુજા જૂથે (યુરોપ)ે યોજેલા લંચ અને
મીટીંગમાં પ્રતિનિધિ મંડળે હાજરી આપી હતી, જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના
પ્રતિનિધિઓ, યુએનઓમાં ભારતના રાજદૂત સહિતના વૈશ્વિક સ્તરે અગ્રણી
વ્યક્તિઓ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ગુજરાતમાં
પુનઃપ્રાપ્ય ઉર્જા, નાણાકીય સેવાઓ, શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને
મેડિકલ ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા થઇ હતી. આજ
દિવસે સ્વિસ ઇન્ડિયા બિઝનેસ ફોરમ અને જિનિવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રતિનિધિ મંડળે પ્રેઝેન્ટેશન
કર્યું હતુ, જેમા ૨૫ કરતાં વધુ કંપનીઓએ હિસ્સો લીધો હતો.
જિનિવા બાદ પ્રતિનિધિ મંડળે ઝ્યુરિચની મુલાકાત લઇને સ્વિસ ઇન્ડિયા ચેમ્બર
ઓફ કોમર્સ (એસ.આઇ.સીસી) આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ માહિતીની આપ-લે, દ્વીપક્ષીય
રોકાણ, તાલીમ અને આર્થિક કામગીરી માટે કારોબાર અને એજન્સીઓ વચ્ચે
એક્સપર્ટ એક્સચેન્જ, કૌશલ્ય વિકાસ અને રોકાણને પ્રોત્સાહન સાથે વ્યાપારી
જોડાણ અને ઉપરોક્ત બાબતો માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમીટ
૨૦૧૩ના ઉપયોગ માટે એસઆઇસીસી સાથે ઔપચારિક ઇન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર
હસ્તાક્ષર કર્યાં હતાં. પ્રતિનિધિ મંડળે સમાન પ્રેઝન્ટેશન અને મીટીંગ
સ્વિટઝર્લેન્ડના બેસલ શહેરમાં પણ કરી હતી.
ફ્રાન્સ પહોંચેલા પ્રતિનિધિ મંડળે ઉઘોગપતિઓ અને સીઇઓના સંમેલનમાં
ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અંગે માહિતી આપી હતી. પેરિસમાં ભારતીય
દૂતાવાસ અને ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા
આયોજિત સમાન કોન્ફરન્સમાં ફ્રાન્સની આશરે ૮૦ કંપનીઓ અને સંખ્યાબંધ
એનઆરજીએ હિસ્સો લીધો હતો, જેમાં ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત શ્રી રાકેશ
સુદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને
રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૦થી સક્રિય ભાગીદાર રહ્યું છે અને તેણે વાઇબ્રન્ટ
ગુજરાત-૨૦૧૩ને પણ પ્રમોટ કરવાની દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.
પેરિસથી ફ્રેન્કફર્ટ પહોંચેલા પ્રતિનિધિ મંડળે જર્મની અને ગુજરાત વચ્ચે
પારસ્પરિક જોડાણ વધારાવા અંગે ચર્ચા કરી હતી, જેમાં ૭૫ કરતાં વધુ કંપનીઓએ
ભાગ લીધો હતો. અહીં ફ્રેન્કફર્ટના ડેપ્યુટી મેયર વોલ્કર હોફ સાથે
પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ હતી, જેમાં ગુજકાત અને ફ્રેન્કફર્ટ વચ્ચે
સંભવિત જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ દિવસે જર્મનીના આર્થિક
બાબતો, ક્લાઇમેટ પ્રોટેક્શન ઉર્જા મંત્રીશ્રી એલ્વીન લેમ્કેને મળીને
પ્રતિનિધિ મંડળે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ સમીટ માટે માનનીય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી આમંત્રણ પાઠવ્યું હતું તેમણે આમંત્રણ
સ્વિકારીને ગુજરાત આવીને મુખ્યમંત્રીશ્રી, ટોચના અધિકારીઓ સાથે મળીને
ક્લાઇમેટ પ્રોટેક્શન અને ઉર્જાક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા
આતુરતા દર્શાવી હતી.
દરેક કોન્ફરન્સમાં શ્રી એ.કે.શર્માએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું, જેને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ગુજરાતના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી પહેલ અને નીતિ
સાથે રોકાણ અને ભાગીદારી માટે સર્જાયેલી તકો અંગે પણ જાણકારી આપી હતી.
સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે દર્શાવેલી ઇચ્છા આર્થિક પ્રદેશ
તરીકે ગુજરાતની મહત્વતા દર્શાવે છે.

eMPOWER યુવા પેઢીને માટે કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી એક લાખથી અધિક ઓનલાઇન રજિસ્ટ્રેશન

૬ર૦ સંસ્થાઓમાં ૧૪ વર્ષથી વધુ ઉંમરના ધો. પ પાસ કોઇપણ વ્યક્તિ પ૦
રૂપિયામાં અનુકુળતાએ કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરી શકશે

મહિલા, દલિત, વનવાસી, પછાત વર્ગોના યુવક-યુવતિને સંપૂર્ણ વિનામૂલ્યે
કોમ્પ્યુટર તાલીમ
નરેન્દ્રભાઈ મોદી

કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર ગુજરાતનો યુવાન અભણ રહી જાય તે
આ સરકારને મંજૂર નથી

પછાતપણાના ગ્રહણથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના ઉપક્રમે આ eMPOWER-કોમ્પ્યુટરના
બેઝીક તાલીમ કોર્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન
રજિસ્ટ્રેશન શરૂ થતાં જ ૧.૦૪ લાખ જેટલા યુવક-યુવતિઓએ રજિસ્ટ્રેશન કરાવી
લીધું છે. જેમાં ૮૪ ટકા ગ્રામ યુવક-યુવતિઓ અને ૩પ,૦૦૦થી વધુ મહિલાઓ
કોમ્પ્યુટર સાક્ષરતાના બેઝીક કોર્ષમાં જોડાઇ છે. રાજ્યમાં આઇ.ટી.આઇ.,
કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર કચેરીઓમાં મળીને ૬ર૦ જેટલી સંસ્થાઓમાં
ધો.પ પાસ અને ૧૪ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ BCC-કોમ્પ્યુટર
સાક્ષરતા અભિયાનમાં જોડાઇ શકશે. આ eMPOWERકોર્સની ફી માત્ર રૂા. પચાસ
રાખી છે અને તેમાં પણ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બીપીએલ, વિકલાંગ
તથા સામાજિક-શૈક્ષણિક આર્થિક પછાતવર્ગોના લોકો eMPOWERની તાલીમ સંપૂર્ણ
વિનામૂલ્યે લઇ શકશે. આઇટીની જગવિખ્યાત માઇક્રોસોફટ કંપનીના તાલીમ શિક્ષકો
eMPOWERની તાલીમ આપશે અને BCCનું પ્રમાણપત્ર પણ આપશે.
સ્વામિ વિવેકાનંદના ૧પ૦મી જન્મજયંતી વર્ષને મુખ્ય મંત્રીશ્રીએ યુવાશક્તિ
વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કરેલો છે અને તેમાં પણ ""સ્કીલ ડેવલપમેન્ટ''
કૌશલ્ય વિકાસને જ કેન્દ્રસ્થાને રાખીને હુન્નર કૌશલ્યના ૧ર૦૦ ઉપરાંત
પ્રશિક્ષણ કોર્ષ શરૂ કરેલા છે. eMPOWERની કોમ્પ્યુટર બેઝીક કોર્ષ BCCની
તાલીમમાં પ્રારંભિક તબક્કે ર.રપ લાખ યુવાનોને આવરી લેવામાં આવશે.
ચોથી જુલાઇએ સ્વામિ વિવેકાનંદજીનો ૧૧૦ વર્ષ પહેલાં દેહોત્સર્ગ થયો હતો
તેમનું સ્મરણ કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ૩૯ વર્ષની
ભરયુવાનીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરીને સ્વામિ વિવેકાનંદે ચીરવિદાય
લીધેલી. પરંતુ તેમણે જન્મોજન્મ અવતરીને પોતાનું મિશન પૂર્ણ કરવા સંકલ્પ
રાખેલો તેમની પૂણ્યતિથીએ આજથી ગુજરાતમાં eMPOWERએ માત્ર કોઇ યોજનાનો અવસર
નથી પરંતુ વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો નવતર આયામ છે.
જગત બદલાઇ રહ્યું છે અને આ પરિવર્તનને નહીં સ્વીકારીએ તો આપણે કાળ બાહ્ય
થઇ જઇશું એમ તેમણે જણાવ્યું હતું.
બારસો વરસની ગુલામીની પછાતપણાનો ભોગ ફરીથી બનવું ના પડે તે માટે યુવાનો
સંકલ્પ કરે કે પોતાની ક્ષમતા અને શક્તિથી ભગીરથ, અવિરત પુરૂષાર્થ કરતા
રહે એવું આહ્વાપન તેમણે કર્યું હતું.
આપણા મહાપુરૂષ મનીષીઓના જીવનકાર્યથી જ સમાજજીવનની પેઢીઓ બદલાઇ છે અને આજે
પણ આઇટી, બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ જેવી ટેકનોલોજીએ વિશ્વની માનવજાતને
ભરડો લીધો છે ત્યારે ટેકનોલોજીથી અલિપ્ત કેવી રીતે રહી શકાય એવો પ્રશ્ન
ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજીને સમાજમાં હાથવગી બનાવવા, સરળ રીતે
સર્વસ્વીકૃત બનાવવાની વ્યવસ્થા ઉભી થઇ રહે તે જરૂરી છે એની રૂપરેખા
મોબાઇલ, બેન્કોના એટીએમની વ્યવસ્થાન દ્રષ્ટાંતો સાથે તેમણે આપી હતી.
ટેકનોલોજીને વિકાસના એક અવસર અને તક તરીકે અપનાવી લેવાનો અનુરોધ કરતાં
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી કોની હોય તેની સ્પર્ધા
હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે અને હિન્દુસ્તાન પાસે ૬પ ટકા
જેટલી યુવાશક્તિ યૌવનથી તરબતર છે ત્યારે આ દેશની યુવાશક્તિને અવસર મળશે
તો તેના સામર્થ્યની તાકાત વિશ્વને બતાવી શકશે.
ચીને બાળકો અંગ્રેજી શીખે તેનું અભિયાન ઉપાડેલું તેની દાદ અપાવવા શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં અંગ્રેજી ભાષામાં વાતચીત
માટેનું કૌશલ્ય શીખવવા સ્કોપનું અભિયાન ચલાવેલું છે તેનાથી ગુજરાતના લાખો
યુવાનો અંગ્રેજી બોલચાલમાં પારંગત બન્યા છે. જયોતિગ્રામ વીજળી દ્વારા
૧૮,૦૦૦ ગામડામાં ર૪ કલાક ઊર્જાશક્તિથી સમાજજીવનમાં ચેતના તો આવી જ છે અને
તેની સાથોસાથ કોમ્પ્યુટરની સુવિધા તથા બધા જ ગામોમાં બ્રોડ બેન્ડ
કનેકટીવિટીની ગુજરાતે ચાર વર્ષ પહેલાં સુવિધા આપી દીધી છે. ભારતના ૬ લાખ
ગામડામાંથી કેન્દ્ર સરકારે તો હજુ ત્રણ હજાર ગામડામાં આ સુવિધાનું બજેટ
બનાવ્યું છે તેની સામે ગુજરાતે કેટલી મોટી હરણફાળ ભરી છે તે સમજવા તેમણે
અનુરોધ કર્યો હતો.
eMPOWER અભિયાનને ગુજરાતના આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઇથી શરૂ કરી
દીધું છે. જો કોઇને કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી
નહીં જાણતા બધા જ અભણ જ ગણાશે અને ગુજરાતમાં કોઇ આવી ટેકનોલોજીના જ્ઞાનથી
અભણ રહે એ મંજૂર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
eMPOWER-કોમ્પ્યુટરની બેઝીક કોર્સ તાલીમ- BCCથી દરેક વ્યક્તિનું
મૂલ્યવર્ધન થવાનું જ છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,
ગામેગામથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧.૦૪ લાખ ઉપર પહોંચી ગયું છે અને ૮૪ ટકા તો
ગામડાની વ્યક્તિઓ છે અને ૩૪ ટકા તો બહેનો છે જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત
આપે છે.
હુન્નર કૌશલ્ય વગર સફળતા સંભવ નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ હુન્નર
કૌશલ્ય અને કોમ્પ્યુટર ટેકનોલોજી જાણકાર યુવાનોને માટે સફળતા મળવાની છે
તેની રૂપરેખા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની કોલેજો
૪૪રમાંથી દશ વર્ષમાં ૧૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. યુનિવર્સિટીઓ ૧૧માંથી ૪ર થઇ
ગઇ છે. ડિપ્લોમા ડિગ્રીની ઇજનેરી મેનેજમેન્ટની બેઠકો ર૩,૦૦૦ હતી તે દશ
વર્ષમાં ૧.ર૩ લાખ થઇ ગઇ છે. હવે આ વર્ષથી આઇટીઆઇનો બે વર્ષનો કોર્ષ
કરનારા યુવાન માટે તેના ઉચ્ચ શિક્ષણના સપના પાર કરવા માટે ધો.૧૦ અને
ધો.૧રની સાથે આઇટીઆઇ કોર્સને સમકક્ષ ગણી દીધા છે. હવે ડિપ્લોમા કે ડિગ્રી
ઇજનેરીમાં પ્રવેશ પરીક્ષામાં બેસી શકે તેવા આ નિર્ણયથી દરવાજા ખુલી ગયા
છે.
ગુજરાતના પોલીસ બેડામાં હવે ટેકનોલોજી સશક્ત યુવા પોલીસની ભરતી થઇ છે.
ગુજરાતના યુવાનોને સપના સાકાર કરવા પોતાની સમૃદ્ધિના હકકદાર બનો, ભાગીદાર
બનો તેનો આ અવસર છે. ગુજરાત સરકાર ઇલેકટ્રોનિક મેનપાવર તરીકે યુવાનોને
સક્ષમ બનાવવા eMPOWER અભિયાન યુવાનોને સમર્પિત કરે છે, એમ તેમણે ગૌરવભેર
જાહેર કર્યું હતું. આ સરકાર ગુજરાતના નવજવાનોના ભાગ્યને ધડવા, સપના સાકાર
કરવા સમર્પિત છે એમ જોશપૂર્વક તેમણે જણાવ્યું હતું.
રાજ્યના યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરવા માટેના eMPOWER
યોજનાના શુભારંભ પ્રસંગે રાજ્યના નાણા અને શ્રમ-રોજગાર વિભાગના મંત્રી
શ્રી વજુભાઈ વાળાએ આ તાલીમમાં જોડાઇને પોતાનું નામાંકન કરાવનારા સૌ
યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું
કે, યુવાનોએ સફળ થવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારોને પ્રેરણાસ્ત્રોત
બનાવવા પડશે.
આજે ૭૫૬ આઇ.ટી.આઇ. ગુજરાત રાજયમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦
કૌશલ્યવર્ધન કેન્દ્રો આવેલાં છે તેમાં ૪ લાખ ૧૧ હજાર તાલીમાર્થીએ તાલીમ
મેળવી છે. જેમાં ર લાખ પ૬ હજાર મહિલાઓ હતી એટલે કે પ૮ ટકા તાલીમ પ્રાપ્ત
કરનારી મહિલાઓ હતી. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
યુવાનોને કૌશલ્યવાન બનાવવા ઝૂંબેશ ઉપાડી છે. યુવાનોને અંગ્રેજીમાં
કૌશલ્યવાન બનાવવા સ્કોપ કાર્યક્રમ અમલમાં મુકયો છે. આજે ઇન્ફર્મેશન
ટેકનોલોજીના ક્ષેત્રે વધુ કૌશલ્યવાન બનવા માટે યુવાનો માટે eMPOWER
કાર્યક્રમ અમલમાં મુકયો છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એમ જણાવી
મંત્રીશ્રીએ યુવાનોને કઠોર પરિશ્રમ દ્વારા કોમ્પ્યુટર ક્ષેત્રે પાવરફુલ
બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલાએ
યુવાનોના સશક્તિકરણ માટે આ કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો હતો અને જણાવ્યું
હતું કે, સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતીને યુવા વર્ષ તરીકે
ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ કાર્યક્રમ યુવાનોના ભાવિ ઉત્કર્ષ અને
વિકાસ માટે મહત્વનો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ર૧મી સદી જ્ઞાનની
સદી છે ત્યારે યુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રાજ્ય
સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. તેમણે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત
મળતી વિવિધ તાલીમનો ઉલ્લેખ કરી સ્વરોજગાર ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ
દોહરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી પી.
પનીરવેલે રાજ્યના બે લાખથી વધારે યુવાનોને કોમ્પ્યુટર તાલીમથી તાલીમબદ્ધ
કરી સશક્તિકરણ કરવાના eMPOWER પ્રોજેકટને સમગ્ર દેશનો આવો પ્રથમ પ્રોજેકટ
ગણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી દિલીપ સંધાણી, શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય
મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર,
શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય
આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ,
ધારાસભ્યો ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને
અન્ય મહાનુભાવો તેમજ માઇક્રોસોફટ કંપનીના પબ્લીક સેકટરના ગ્રૃપ ડાયરેકટર
શ્રી રણવીરસિંહ અને તાલીમમાં જોડાયેલા મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત
રહ્યા હતા