૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ - ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ તા.૮ જાન્યુઆરીના રોજ સવારના ૧૦-૩૦ કલાકે ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા ૪.૫૦ ફુટ ખોલવામાં આવશે અને ૧૭૯૯૨ કયુસેક પાણી છોડવામાં આવશે જેથી નીચાણવાળા ગામો સુપેડી, ભોળા, છાડવાવદર, ભલગામડાના ગામલોકોને સાવચેત રહેવા મામલતદારશ્રી-ધોરાજીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો