કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "માંસાહાર સર્વ નાશાહાર' વિષય પર વેબીનાર યોજાશે.જેમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર) પોતાનું માર્ગદર્શન આપશે. આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૧૯, ડીસેમ્બર, શનીવાર બપોરે ૧૨-૦૦ ફેસબુક પેઈઝ https://www.facebook.com/
આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઈપટેલ, અમર તલવરકર વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો