જેતપુરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે બાળકોને શેરડી-ચિકીનું વિતરણ
જેતપુર : જેતપુર રોયલ લાયન્સ કલબ તથા સલગ્ન સંસ્થા લીયો કલબ દ્વારા મકરસંક્રાંતિના પાવન દિવસે સંસ્થાના પૂવ ડી-ગવર્નર ધીરૂભાઇ રાણપરીયાના માર્ગદર્શન વચ્ચે પછાત વિસ્તારોમાં લાયન્સ - લીયો ટીમે મહાકાળી સાડી - મુંબઇના આર્થિક મદદ દ્વારા બાળકોને શેરડી, બીસ્કીટ, ચિકી, લાડુનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. ફોટો : કશ્યપ જોશી જેતપુર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો