અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ : જેતપુર : 12-01-2016

અવસાન નોંધ : જેતપુર : 12-01-2016
જેતપુર : મૂળ ભૂણાવા, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ ઈશ્વરલાલ વૃજલાલ ત્રિવેદીના પત્ની કુસુમબેન(ઉ.વ.55) તે રાજેશભાઈ અને કેતનભાઈના માતા, જેતપુરના વિનોદભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, મધુબેન મણિશંકર ઠાકરના બહેન તા.9 ના રોજ અવસાન પામ્યા છે. પિયર પક્ષનું બેસણું તા.15 ને શુક્રવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, ખોડપરા, ગોપાવાડી પાસે,શેરી નં. 9/આઈ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: