અનુયાયીઓ

સોમવાર, 16 નવેમ્બર, 2015

કોઇ ગુટખા ખાતું નથી

ગુજરાતના આ ગામમાં કોઇ પણ ગુટખા વેચતું નથી કે ખાતું નથી
>
> ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૧૩ માં ગુજરાતમાં ગુટખા બંદી લાદી હતી પણ કચ્છ ના રાપર તાલુકાના બાલાસર ગામમાં છેલ્લા  ૧૯ વર્ષથી ગુટકાની પડીકી જેવા વ્યસનોને તિલાંજલિ અપાઇ ચૂકી છે. અહીં કોઈ પણ વ્યક્તી ગુટખા વેંચાતી પણ નથી અને ખાતી  પણ નથી. મૂળ કચ્છીઓ સાથે જોડાયેલી માનવ સંસ્થા કરેલા સંકલ્પના લીધે ગામના લોકોને કૃત્રિમ રીતે આરોગ્યને થતી અસરો સામે રક્ષણ મેળવી શકાઇ રહ્યું છે. માનવ સંસ્થાના કાર્યકરો ની અથાગ મહેનત ને લીધે આજે આ સંકલ્પ ની સારી અસર જોવા મળી રહી છે. (Courtesy : Divya Bhaskar)
>

ટિપ્પણીઓ નથી: