આસોત્સવ :
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ સ્કુલ ખાતે નવરાત્રી પર્વ ઉજવવા આસોત્સવનું આયોજન થયું હતું. જેમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, શાળાના ટ્રસ્ટી દિનેશ ભુવા વિગેરેની હાજરી વચ્ચે નવયુવાન ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમ્યા હતા. આસોત્સવના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા.
ફોટો કશ્યપ જોશી જેતપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો