અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ
જેતપુર તા.9
ગુજરાત હરીજન સેવક સંઘ સંચાલિત ઠક્કરબાપા સાર્વજનિક કુમાર છાત્રાલય, ધોરાજી માં જુન-2015 થી ચાલુ થતા ધો.9 થી 12 માં પ્રવેશ કાર્ય ચાલુ હોય, અ.15.5. સુધીમાં પ્રવેશ ફોર્મસ મેળવી-ભરી જવા વાલી સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ડેન્ગરા તથા છાત્રાલય સંચાલક ગંગારામભાઈ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.
માત્ર જાણ : આ સમાચાર અમોને જેતપુર કોર્ટના સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ આપ્યા હોય, યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો