સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા
અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે
જેતપુર તા.9
સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ, અમદાવાદ દ્વારા આગામી 17-5. ને રવિવારના રોજ પ્રજાપતિ જ્ઞાતિના જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર ગામ, મોટેરા પાછળ, સાબરમતી ખાતે યોજાનાર આ જીવન સાથી પસંદગી મેળામાં કોઈ પણ પ્રકારની ફી વગર યુવક-યુવતી અને તેમના વાલીઓને મફત પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કેતન ઓઝા-જેતપુર-99139 44084, રામભાઈ પ્રજાપતિ-97149 94669, અને અરવિંદભાઈ પ્રજાપતિ-98797 24183 નો સંપર્ક સાધવા જણાવાયું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો