જેતપુર બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન
જેતલસર તા.4
સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા આગામી 5.4.2015 ના રોજ બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જોડવા ઈચ્છતા યુવક યુવતીના વાલીઓએ તા.8-3-2015 સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કાળુભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ(84013 55555), હિતેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન આશિષ પંડયા( 94294 84711) તથા યુવા મંત્રી નીલેશ જોશી(97233 51471)વિગેરે એ જણાવ્યું છે
કશ્યપ જે.જોશી જેતલસર
99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો