અવસાન નોંધ.....
જેતપુર : મૂળ જેતલસર હાલ જેતપુર નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ચંદુલાલ પ્રભાશંકરભાઈ પંડ્યાના પુત્રવધુ પુનમબેન(ઉ.વ.40) તે પરેશભાઈ પંડ્યાના પત્ની, મનીષભાઈ તથા ડો.ધર્મેશ પંડ્યા(બોસમીયા કોલેજ)ના ભાભી તા.21 નારોજ અવસાન પામ્યા છે.બેસણું તા.23 ને સોમવારે, સાંજે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન રાજેશ્વરી સોસાઈટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : જામનગર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.જયંતીલાલ લાભશંકરભાઈ દવેની પુત્રી ચેતનાબેન(પુનમબેન)પરેશભાઈ પંડ્યા(જેતપુર -ઉ.વ.40) તે યોગેશભાઈ, દિનેશભાઈ( જીલ્લા પંચાયત) અને ચંદ્રેશભાઈના બહેન તેમજ સ્વ.યજ્ઞેશ્વરભાઈ, મહેશભાઈ મહેશભાઈ તથા મુકુન્દભાઈ દવેની ભત્રીજીનું તા.22 ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.26 ને ગુરુવારે, સાંજે 5 થી 6, દુઃખ ભંજન મહાદેવ મંદિર, ઇન્દિરા ઇન્દિરા સોસાઈટી મેઈન રોડ, નવાગામ(ઘેડ), જામનગર મુકામે રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુર : માખાવડ(તા.લોધિકા) નિવાસી રવજીભાઈ અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ અને ભરતભાઈના માતા તા.20 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. 23 ને સોમવારે, તેમના નિવાસસ્થાન, માખાવડ ગામ ખાતે બપોરે 3-30 થી 5-30 રાખેલ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જે. જોશી જેતલસર-જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો