અનુયાયીઓ

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત






વાહનો માટે થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત
 
રાજકોટ
મોટરીંગ પબ્‍લીકને જણાવાયું છે કે મોટર વાહન કાયદા મુજબ મોટર વાહન માટે થર્ડ પાર્ટી વિમો લેવો ફરજીયાત છે. આ માટે ડીલરશ્રી આ વીમો તેમણે જણાવેલ ''એકસ'' કે ''વાય'' કંપનીમાંથી જ લેવા ફરજ પાડી શકે નહિ જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવયું છે.
 

ટિપ્પણીઓ નથી: