અનુયાયીઓ

સોમવાર, 1 જુલાઈ, 2013

Fwd: [Dahod-online:1407] Sudhir Lalpurwala is BJP's New President of Dahod District


દાહોદ નગર સેવા સદનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી સુધીરભાઈ લાલપુરવાલાની આજે તા:30-06-2013 ના રોજ રાતના જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવતા ભાજપના અનેક હોદ્દેદારો, સમર્થકો અને નગરજનોએ શ્રી સુધીરભાઈને દાહોદ જીલ્લામાં ભાજપ પક્ષે ઉચ્ચત્તમ હોદ્દો પ્રાપ્ત કરવા બદલ અભિનંદન  પાઠવ્યાં હતા.
(Photo by: Tiku Panchal, Dhd.Muni. Corporater)
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) Sachin Desai (Dahod)
M:- 856-438-0021 &  M: 094265 95111
                              E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ટિપ્પણીઓ નથી: