૧૩-૧૪ જુલાઈએ હૈદરાબાદમાં દેશભરના હેકરોનો જમાવડો થશે
નવી દિલ્હી,
દેશના સોફટવેર ઉદ્યોગના પ્રોગ્રામર ડેવલપર તેમજ ડીઝાઈન અને ટોચની ઔદ્યોગિક વિશ્વ વિદ્યાલયોના વિદ્યાર્થી, હૈદરાબાદમાં આયોજીત થનારા બે દિવસીય એક હેકીંગ કાર્યક્રમમાં સામેલ થશે. ૧૩ અને ૧૪ જુલાઈએ હૈદરાબાદમાં 'યાહુ હેક ઈન્ડિયા' કાર્યક્રમનું છઠ્ઠુ સંસ્કરણ આયોજીત કરવામાં આવી રહ્યુ છે. જેમા ભાગ લેવા માટે દેશના ૨૦ રાજ્યોના ૧,૦૦૦થી વધુ સોફટવેર ડેવલપરોએ નોંધણી કરાવી છે. તેમાથી ૨૫૦ સર્વશ્રેષ્ઠ હેકરોને એક પ્રવેશ સ્તરની કોડીંગ સ્પર્ધા દ્વારા લેવામાં આવ્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હેકર હવે બે દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે જેમા ટેકનીકલ કાર્યશીલતા અને સતત ૨૪ કલાક ચાલનારી એક કોડિંગ હેકોથન સ્પર્ધા આયોજીત કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો